સાચી વાત છે ગોવિંદભાઈ એકદમ સચોટ હકીકત કહી છે આપે મણિરાજ બારોટ ના લીધે બીજા ઘણા કલાકારો ફેમસ થયા છે એમના સ્ટેજ પર થી એટલે મણિરાજ તો મણિરાજ છે 🙏 એક અંમર આવાજ છે એ કદિ નહીં ભુલાય અને બીજો આવો કલાકાર પણ કોઈથી નહીં થવાય સાહેબ 🙏
જય રામદેવ પીર. ખૂબ જ સરસ વાત કરી. મારી પાસે પણ મણીરાજ બારોટ ની ઓડિયો કેસેટો છે લાઈવ અને બાપુ ને હાર પહેરાવ તો ફોટો પણ છે. જય હો ધનસુખ નાથ બાપુ. વસંત સાઉન્ડ બોટાદ
Bhai bhai...mani Raaj ne vandan,khub Sara's gaayk,maanas,.ame saathe mahesh sharma ni film "dholo mara malkno",prabhu temna kutumb nu darek babte raxan kare tevi Prarthana. ❤
Maniraj all the best..tu band kar badhi vato ame to live 1996 ma ramdev pir na norta ma maniraj je khud dhansukh bapu keta ke tamne kayo kalakar game che..tyare maniraj barote aakhu navtaf gajvato e eklo
Maniraj barot ni kahani wrong chhe naam aenu majbut chhe 1vage aavvano hoy tyare 8.00 vage public aai gai hoy aene dekhva p6i A gaay public sabhde Maja aakhi aur hti
મણીરાજ તો મણીરાજ છે ગાયક કલાકાર ગુજરાતમાં પેદા નહીં શકે હાલમાં પણ યાદ આવે છે
मणिराज बारोट जैसा कोई कलाकार नही हो सकता ❤❤❤
Bilkul shav shachi vat che 👍😀
H mkp
Mara પાટણનું મોંઘેરું રત્ન નું નાની ઉંમર મો અવસાન થયું, બહુ આઘાત લાગ્યો છે,બહુ દુઃખ અનુભવીએ શીએ
હૂ મણિરાજ બારોટ નો આષિક સૂ મારી પાસે ટેપ રેકોર્ડર ની કેસટ વગાડૂ સૂ 500 પડી સે
Khub saras bhai👍
Ati Sundar ! Govind Bhai Ji " Jay Mataji ni " Saadar Pranaam.
મણી એટલે મણિરાજ........ ગુજરાતનું ઘરેણું
Hbmkpp
Mkjp
😊 mi by@@Hardik_p_154uu ni
જોરદાર ગોવિંદ ભાઈ
વાહ ભાઈ ગોવિંદ ભાઈ ❤ સલામ
Nice
સુપર વોઇસ.
🙏જય હો મારા રામાધણી 🙏👌👌❤❤👍miss you મણિરાજ બારોટ 🙏
જય માતાજી
Super het
જય હો મણીરાજ ની યાદ misyu 😢😢😂
મારા ફેવરીટ સિંગર મણીરાજ બારોટ હતા
Jay ho
જય શ્રી રામદેવ પીર🙏🙏🌺🌺🌺🌺🌺
જય મણિરાજ
વાહ મણીરાજ નામ અમર થય ગયું વાહ મણીરાજ..
Khoob saras...Rajuaat....
Ha ha maniyaro
Jay shree ranchodray
Jay mataji
Jay shree ramdevpir
Jay mataji
Jay shree guru dev
❤️🌹🌷🌼🕉️🙏🥀🚩
Jooordar bhai
સાચી વાત છે સાહેબ મનીરજ તો હવે નાઈમલે મારો મિત્ર હતા ભગવાન એમના આતમાને શાંતિ આપે
વાહ મણિરાજ વાહ મણિરાજ વાહ મણિરાજ.........
2:11
Super
વાહ મણીરાજ વાહ મણીરાજ તો મણીરાજ હતા અષાઢી મોરલો એટલે મણીરાજ બારોટ આજે પણ એની તોલે કોઈ ના આવે
શે😮 ,😢આ😅ઝફ9તા5પ😅😅ગ;😢@-😢૮
Jordar awaj se
મણીરાજ તો ગુજરાત નો બેતાજ બાશાહ ❤❤
Good morning sir
Good morning 🌞
Maniraj ❤❤❤❤❤ from Pakistan
Gud govindraja
જય ધનષુખનાથ બાપુ 🙏🙏🙏🙏 જય રામદેવપીર 🙏🙏🙏
Mkppatn
જયહો મનીરાજ બારોટ ❤
જય શ્રી શક્તિ માં જહુ મ્યુઝીકલ ગૃપ વીરતા રોહીતસિંહ ઝાલા ના જય શ્રી જહુમા જય શ્રી સીકોતર મા જય શ્રી રામદેવ પીર મહારાજ મોજ મોજ ડાયરાને
Jay Shakti Maa
.
Vah Maro maniraj
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
જય હો ગોવિંદભાઈ રાજા...વાહ ફકીરાના નાથિયા...❤
❤SENMAl❤VlNODBHAl❤SHlVABHAl❤🕉️23=10=20=24🕉️
મણીરાજ બારોટ ના ઘર અને ગામ નો પુરો વિડીયો મારી આ યુટ્યુબ ચેનલ પર મુકેલ છે દોસ્તો જોવાનું ના ભુલો 👍
મણિલાલ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
સુપર ❤
મણિરાજ બારોટ પાટણ & ઢોલ ખેંગાર ભાઈ ઢોલી મોઢેરા
મારું પાટણ વાડા ના સુપર સ્ટાર
❤
ખૂબ સરસ
અભિનંદન
મણીરાજ બારોટ ના કારણે નવા કલાકારો ગાવાની પ્રેરણા મળીરહી છે અને અત્યારે નવા કલાકારો સુપરહિટ થઈ ગયા છે
Miss you maniraj tamari yad aavi gai😢😢
સાચી વાત છે ગોવિંદભાઈ એકદમ સચોટ હકીકત કહી છે આપે મણિરાજ બારોટ ના લીધે બીજા ઘણા કલાકારો ફેમસ થયા છે એમના સ્ટેજ પર થી એટલે મણિરાજ તો મણિરાજ છે 🙏 એક અંમર આવાજ છે એ કદિ નહીં ભુલાય અને બીજો આવો કલાકાર પણ કોઈથી નહીં થવાય સાહેબ 🙏
વાહ.મારાહાવજ.વાહ.મણીરાજનીહારેકોઈનાઆવે.હાલનાકલાકારનાઆવેહોભાઈ.હાવજ.એહાવજ.ડાભી.રમણભાઈ.કઠલાલ
મણિરાજ બારોટ ની કેસટ સે મારી પાસે 500 સે વગાડૂ સૂ આજે❤
હા મણીરાજ બારોટ મોજ
જય રામદેવ પીર. ખૂબ જ સરસ વાત કરી. મારી પાસે પણ મણીરાજ બારોટ ની ઓડિયો કેસેટો છે લાઈવ અને બાપુ ને હાર પહેરાવ તો ફોટો પણ છે. જય હો ધનસુખ નાથ બાપુ. વસંત સાઉન્ડ બોટાદ
Bhai bhai...mani Raaj ne vandan,khub Sara's gaayk,maanas,.ame saathe mahesh sharma ni film "dholo mara malkno",prabhu temna kutumb nu darek babte raxan kare tevi Prarthana. ❤
મણિલાલ બારોટ એટલે ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ ખરેખર ગુજરાતનું કીમતી મળી હતું ભાઈ એવા મણી ઘરે ઘરે નથી પાકતા
Maniraj to maniraj se bhai koi na ave aenatole
Hachi vat ho Bhai
વાહ દોસ્ત ❤❤❤
Mkppatn
Hbmkp
વાહ યોગેશ ભાઈ🎉
𝐇𝐚 𝐦𝐚𝐧𝐢𝐫𝐚𝐣 𝐛𝐡𝐚𝐢 𝐧𝐚 𝐬𝐚𝐦𝐛𝐡𝐚𝐫𝐧𝐚 𝐛𝐡𝐚𝐢 𝐛𝐡𝐚𝐢
જય બાર બીજ નાં ધણી જય બાબારી
આ કલાકાર તો કલાકાર જ આનો અવાજ
વાહ વાહ મોજ મણીરાજ બારોટ ની મોજ
Miss you savaj
મણિરાજ ના ગીતો આજે પણ ગવાય છે 👌
My favourite hero maniraj
ભાઈ મારા ઉત્તર ગુજરાત નુ રતન ખોવાઈ ગયુ
Baap maniraj to maniraj ho..aaje pn ene sambhadiye ne to ruvata ubha thai jaay se...koi na aav ena tole
મારી ઉતર ગુજરાત નો ટહુકતો મોરલો એટલે મણીરાજ બારોટ
બહુ સારું ગાયુ છે આવી રીતે ગીતો ગાજો
Bahu saras
Maniraj barot jeva singer na thya n thay
હા મોજ ❤❤
ગોકુલ હોટલ સરખેજ ગોતા ભવનભાઈ હોટલમાં અમે રૂબરૂ મુલાકાત કરી મારું કલાકાર નું સપનું અધૂરું રહી ગયું આઠમની મધરાતે મારા મોરલા ને કોઈ છીનવી ઞયૂ
😂
❤❤❤❤❤❤❤❤
VAAH VAAH VAAH......
MANIYARO TO MANIYARO HATO BHAI AAJEY CAHLE NE AAVTI PEDHI MAAY CHALASE.........
😢😢😢😢😢😢😢😢
જય રામાપીર જય બાબારી
વાહ બાદશાહ વાહ
યોગેશ બારોટ ની પ્રગતિ થવી જોઈએ
અમારો ફેવરીટ કલાકાર એટલે મણીરાજભાઈ બારોટ સુર કંઠ જેવો અવાજ આજે આ દુનિયા માંથી વિદાય લઈ લીધી છે...🙏🙏🙏😭😭😭
VAh maniraj barot
Bhai yogesh bhai amato bhatrijo se mate manirajno mate maniraj no loino sabandh kevay mate suport karavo joye
Maniraj asadhi morlo...sur no sahenshah etlej maniraj.....
ગયલુ ગાભાઇ
Nothing more MANIRAJ
મારું બનાસકાંઠા નું રતન નથી બાપુ 😢😢😢😢😢😢
Maniraj to Maniraj hata vala😅👈
મનીરાજ મનીરજ છે
Kon se aa bijo singer
Yogesh Barot
Maniraj all the best..tu band kar badhi vato ame to live 1996 ma ramdev pir na norta ma maniraj je khud dhansukh bapu keta ke tamne kayo kalakar game che..tyare maniraj barote aakhu navtaf gajvato e eklo
મણિરાજ બારોટ ની વાત ના થાય હો
O.k
Miss you mani Raj Bhai
Acthalor
👏👏👏👏👏👏👏
Prashant jadav
🙏🙏💐💐💐💐💐🙏🙏🙏
મણીરાજ બારોટ ના તોલે કોઈ જય મણીરાજ બારોટ ડાયરાની રમઝટ
Maniraj barot ni kahani wrong chhe naam aenu majbut chhe 1vage aavvano hoy tyare 8.00 vage public aai gai hoy aene dekhva p6i A gaay public sabhde Maja aakhi aur hti
મણીરાજ બારોટ જેવું તો નો થાય
Km
Patn no nahi parntu dlit samaj nu moghu gharenu hato avo mitho avaj kadi joyo nathi
Tame e saheb pidhela cho atyare...
Khama tane khama
મણીરાજ સાહેબ કોઈ કલાકાર નહી
ઘણાને સાંભળિયા પણ મણીલાલ મળતો નથી.
Aa vat ni bhan apava badal abhar