મારા વ્હાલા નવસાદ ભાઈ તમારા ઘણા વિડિયો માં કૉમેન્ટ કરું છું તમે રી પ્લે નથી આપતા 😢 લોકો ને દારુ ફાકી સિગારેટ ના નસા હોય છે અને મને તમારા અને ફક્ત તમારા જોક્સ નો નસો છે હું રાતે જ્યાં સુધી તમારા જોક્સ ચાલુ કરી કાન પાસે ફોન નાં રાખું ત્યાં સુધી મને ઊંઘ પણ નથી આવતા❤😅😅😅😅😅😅 ઠેંક યુ નવસાદ ભાઈ આખા દિવસ મી ભાગ દોડ અને માયુસી ને છુપાવી રાતે થોડું તમારા જોક્સ થી હસાવી ને સુવડાવવા માટે 🎉
Wah wah 😂😂😂
Thanks🙏
Very good 😊
હા.. મોઝ... હા... નવસદભાઈ
આભાર 🙏
GHELo
અઘરું છે ભાઈ 😂
નવસાદ ભાઈ તમારી નવિ વિડીયો ની રાહ જોઈ ને બેઠો તો
Thank you plz sher karjo 👍
Super Bhai ❤ se moj masti 🎉🎉😂
agharu se bhai
Navsad bhai aapka new video bahut time baad aaya nice comedy 😂😂😂😂
Thanks🙏
મારા વ્હાલા નવસાદ ભાઈ તમારા ઘણા વિડિયો માં કૉમેન્ટ કરું છું તમે રી પ્લે નથી આપતા 😢
લોકો ને દારુ ફાકી સિગારેટ ના નસા હોય છે અને મને તમારા અને ફક્ત તમારા જોક્સ નો નસો છે હું રાતે જ્યાં સુધી તમારા જોક્સ ચાલુ કરી કાન પાસે ફોન નાં રાખું ત્યાં સુધી મને ઊંઘ પણ નથી આવતા❤😅😅😅😅😅😅 ઠેંક યુ નવસાદ ભાઈ આખા દિવસ મી ભાગ દોડ અને માયુસી ને છુપાવી રાતે થોડું તમારા જોક્સ થી હસાવી ને સુવડાવવા માટે 🎉
આપ નો અપાર પ્રેમ અને લાગણી બદલ આપ નો આભારી છું