Dharmesh Barot New Song 2020 - Karu Pithad Maa Ne Prathna - Dharmesh Barot Devotional Song

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2020
  • જય મા પીઠડ આઇ
    જ્યારે જ્યારે આપણે કોઈ અણધારી આફત આવે
    ચારે કોર અંધારા દેખાતાં હોય કોઈ મારગ નો મળતો હોય
    ત્યારે સંકટ માંથી ઉગારવા વાળી કોઈ હોય તો કળજુગ ની જાગતી માં.એટલે આઇ શ્રી પીઠડ
    સાચા ભાવથી પ્રાથના કરો તો માં દુઃખ ના દિવસો માં આવી આસુ ડા લૂછી જાય છે...j
    તો આવી જગદંબા નો ભાવ રજૂ કરતા હું આનંદ અનું ભવું છું...આપનો પીઠડ છોરું... જયેશ બારોટ
    સિંગર..ધર્મેશ બારોટ
    ગીત સંગીત. ધર્મેશ બારોટ
    રેકોર્ડિંગ.આશીર્વાદ સ્ટુડિયો હાલોલ
    સહયોગ...કમલેશ બારોટ..વિશાલ ભરવાડ...વિરમ ભરવાડ...જયદીપ જાદવ...પ્રવીણ પરમાર..
    રિલીઝ by
    Jb films studio...jayesh Barot
    #dharmeshbarotnewsong2020 #jbfilmstudio

КОМЕНТАРІ • 88