Ayush Taru Ochu Roj Thay | આયુષ તારું ઓછું રોજ થાય | Hemant Chauhan Gujarati Bhajan | Soor Mandir

Поділитися
Вставка
  • Опубліковано 15 чер 2024
  • Ayush Taru Ochu Roj Thay | આયુષ તારું ઓછું રોજ થાય | Hemant Chauhan Gujarati Bhajan
    Song : Ayush Taru Ochu Roj Thay
    Title : Jivraja No Varghodo 2
    Singer : Padma Shri Hemant Chauhan
    Music : Appu
    Lyrics : Madhav Kavi
    Language : Gujarati
    Genre : Devotional
    Label : Soor Mandir
    #gujaratibhajan #soormandir #hemantchauhan #ayushtaruochurojthay #jivrajanovaghodo #bhajan #bhajangujarati #videosong #soormandirbhajan #hemantchauhanbhajan #bhajansong
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    ========================================================================
    ⬇️ Watch Our Latest Audio Song ⬇️
    ========================================================================
    🎵 LISTEN ON AMAZON MUSIC : www.amazon.de/s/ref=nb_sb_noss...
    🎵 LISTEN ON iTunes : geo.itunes.apple.com/at/album...
    🎵 SEARCH ON Deezer : www.deezer.com/album/125665412
    🎵 SEARCH ON Qobuz : www.qobuz.com/recherche?q=Jivr...
    🎵 SEARCH ON KKbox : www.kkbox.com/tw/en/search.php...
    🎵 SEARCH ON Spotify : open.spotify.com/album/44b1MgR...
    🎵 SEARCH ON Tidal : listen.tidalhifi.com/search/J...
    🎵 SEARCH ON 7Digital : www.7digital.com/Search?search...
    ===========================================================================
    [સંગીત]
    આયુષ્ય તારું ઓછું રોજ થાય જાગી રે જોને જીવડા
    જમની આગળ ચાલે નહીં જરાય જાગી રે જોને જીવડા
    [સંગીત]
    બાંધી મુઠ્ઠી લઈને બંદા આર્યો યહી
    વ્યર્થ વાતોમાં વખત ગયો છે વહી
    જીવન તારું એમ જ એળે જાય જાગી રે જોને જીવડા
    આયુષ્ય તારું ઓછું રોજ થાય જાગી રે જોને જીવડા
    [સંગીત]
    મનખાયા દેહ મળ્યો તેને માણ્યો નહીં
    જગમાં જીવન જીવ્યો કોઈએ જાણ્યો નહીં
    મિથ્યા લજવી તે તો તારી માય જાગી રે જોને જીવડા
    આયુષ્ય તારું ઓછું રોજ થાય જાગી રે જોને જીવડા
    [સંગીત]
    માંત ને તાત સ્નેહી સૌ સ્વાર્થના
    ભીડ પડતા રહેશે તુજ થી અળગા
    વેલી કરશે સ્મશાને વિદાય જાગી રે જોને જીવડા
    આયુષ્ય તારું ઓછું રોજ થાય જાગી રે જોને જીવડા
    [સંગીત]
    તનમાં ત્રિકમથી મળવાની તાલા વેલી
    માધવ માની લે સાચી એ રીત સેલી
    સત્ય વસ્તુ તું સમજી જો જાય જાગી રે જાને જીવડા
    આયુષ્ય તારું ઓછું રોજ થાય જાગી રે જોને જીવડા
    જમની આગળ ચાલે નહીં જરાય જાગી રે જોને જીવડા
    We are glad that we meet virtually on UA-cam through our music.
    If you are new to our channel, ***Pranam Namaste!***
    Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
    Thank You All from the bottom of our Hearts.
    સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
    Please "Subscribe" on this Link for more Videos.
    / @soormandir
    We are glad that we meet virtually on UA-cam through our music. If you are new to our channel, Pranam Namaste!
    Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
    આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    ---------------------------------------
    Let’s Stay Connected:
    ---------------------------------------
    Subscribe Our Channel 👇👇👇👇
    આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
    👉 Subscribe to Soor Mandir : / @soormandir
    👉 Subscribe to DEVOTIONAL BHAJAN : / @devotionalbhajan
    👉 Subscribe to Gujarati Bhakti Sagar : / gujarati%20bhakti%20sagar
    👉 Subscribe to Soor Mandir Krishna Bhakti : / @krishna .
    👉 Subscribe to Soormandir Hindi : / soor%20mandir%20hindi
    👉 Subscribe to Soor Mandir Audio Jukebox :
    / @soormandiraudiojukebox
    👉 Subscribe to GujaratiLokGeet : / @gujaratilokgeet
    👉 Subscribe to SM GUJARATI : / @smgujarati
    👉 Like us on Facebook Page: 1. / soormandir
    2. / soormandirdevotional
    👉 Follow us on Instagram: / soormandirm. .
    👉 Follow us on Twitter: / soormandirindia
    Stay Blessed & Always Connected With Soor Mandir All Above Platforms@@!!!

КОМЕНТАРІ • 15

  • @soormandir
    @soormandir  11 днів тому +12

    આ વિડીઓ તમને પસંદ હોય તો Like, Comment, Share કરો અને તમારા મિત્રો ને જરૂર થી મોકલો.😇😇
    Ayush Taru Ochu Roj Thay | આયુષ તારું ઓછું રોજ થાય | Hemant Chauhan Gujarati Bhajan | Soor Mandir
    ua-cam.com/video/x3pqKf_HQUg/v-deo.html

  • @manubhaigohil9689
    @manubhaigohil9689 11 днів тому +6

    હા હેમતભાઈ હા ખુબ ખુબ સરસ મનુગૉહીલ

  • @akhitsmusic
    @akhitsmusic 11 днів тому +3

    Best Bhajan ❤🙏🏾☑️🎷🎻🏹🎸

  • @janampatel4440
    @janampatel4440 11 днів тому +2

    Very nice bhajan

  • @akhitsmusic
    @akhitsmusic 11 днів тому +3

    Nice song by Hemant Chauhan and Soormandir ❤🎷🙏🏾🙏🏾🙏🏾🙏🏾☑️

  • @arvindnirmal3812
    @arvindnirmal3812 5 днів тому

    👍🏽👌🏽🎋

  • @amitrathod7522
    @amitrathod7522 День тому

    Dear, Hemant Chauhan greetings to you 🙏🏻🙇🏻 soor mandir, , you are blessed, blessed, you have shown a complete life, I have been listening to your bhajans since childhood.🙏🏻

    • @soormandir
      @soormandir  23 години тому +1

      Thanks a lot

    • @amitrathod7522
      @amitrathod7522 22 години тому

      @@soormandir you most welcome ❤️❤️❤️

  • @JashuSadiyashing-zr3ls
    @JashuSadiyashing-zr3ls 8 днів тому

    𝙹𝚊𝚢 𝚐𝚞𝚛𝚞 𝚖𝚊𝚛𝚊𝚓🙏🙏