હરડે ખાવાના અનહદ્દ ફાયદાઓ || Veidak vidyaa || Part 1 ||

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 378

  • @vibhutijoshi5399
    @vibhutijoshi5399 3 роки тому +4

    ખરેખર ખૂબ જ ઉપયોગી અને આજ દિન સુધી ક્યારેય ન જાણેલી વાતો જાણવા મળી ખૂબ ખૂબ આભાર

  • @હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના

    હરડે વિશે ની ખુબ જ સરસ માહિતી આપી
    હાર્દિક અભિનંદન
    જય સ્વામિનારાયણ

    • @veidakvidyaa
      @veidakvidyaa  2 роки тому

      જય સ્વામિનારાયણ

  • @jayantilaldhakan2508
    @jayantilaldhakan2508 Рік тому +4

    👍હરડે વિષે તમોએ ખૂબજ જાણવા
    💐લાયક માહિતી આપી છે....
    👍હજુ સુધી આવી માહિતી કોઈએ
    💐આપી નથી....
    👍તમારો ખૂબ ખૂબ આભાર...

  • @tmparmar1329
    @tmparmar1329 28 днів тому

    સુપર વિડિઓ 👌

  • @navghanbhaizampda2926
    @navghanbhaizampda2926 Рік тому +1

    આ સત્ય છે અમો ઘણા સમય થી ઉપયોગ કરી રહ્યા છીએ પરિણામ ખુબ સારૂં છે

  • @dbchauhan1572
    @dbchauhan1572 2 роки тому +1

    very very nice and congratulation

  • @bharatishah4955
    @bharatishah4955 2 роки тому

    Very nice information. Thanks for sharing. I will try. God bless you.

  • @bharatkumartrivedi9045
    @bharatkumartrivedi9045 4 роки тому +3

    હરડે વિશે અદભુત જાણકારી મળી. ખૂબ આભાર.

  • @roshanbarot6301
    @roshanbarot6301 3 роки тому +2

    Thanks for Amazig information given us and so nicely working

  • @ghanshyambhaijayantilal6834
    @ghanshyambhaijayantilal6834 2 роки тому +2

    सब के लिए उपयोगी जानकारी हे , लेकिन उम्र के हिसाब से कितनी लेनी हे , ये आप बता दे ते तो अच्छा होता । जो सब ने सवाल किया हे ।
    धन्यवाद 🙏

  • @mukeshshah815
    @mukeshshah815 Рік тому +1

    જય જિનેન્દ્ર બહુ સરસ

  • @aiesteelbuildingsystems1316
    @aiesteelbuildingsystems1316 4 місяці тому

    Superb Explanation 😊

  • @rasikkatara7680
    @rasikkatara7680 2 роки тому +3

    અતિ સુંદર. અંતઃકરણથી આવકારુ છુ. આદર સહ આભાર .🙏.🤝🙏

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 3 роки тому

    Khub Sara's video thankyou sir

  • @vinodchandrapatel9247
    @vinodchandrapatel9247 4 роки тому +2

    બહુ જ સરસ ઉપયોગી વાત તમે વિડિઓ મારફતે જણાવી. ખૂબ ખૂબ આભાર

  • @hirenprabtani8796
    @hirenprabtani8796 2 роки тому

    Khub saras thank you

  • @rajsinganiya8439
    @rajsinganiya8439 4 роки тому +7

    આપનો ખુબ ખુબ આભાર ખુબ જ ઉપયોગી માહિતી છે ગણો જ ફાયદો થયો મને

  • @naineshamin5584
    @naineshamin5584 3 роки тому

    Khubkhub dhanyavad bhai Satya vatkari

  • @nizamuddinhabibkadivalkadi3930
    @nizamuddinhabibkadivalkadi3930 3 роки тому

    Chacha khooooob khooooob tamaro aabhari..
    Bahuj saras vat kari..

  • @jitendraraichura9630
    @jitendraraichura9630 3 роки тому +1

    Very very fine

  • @muinraj4302
    @muinraj4302 4 роки тому +5

    A very very most important information &very much useful health tips.I have so much glad to listen your valuable vedio lecture.Thank you so much to you. Please know me about such health tips again& again.🌹❤️👍❤️🌹---'Raj'

  • @harshadave6509
    @harshadave6509 2 роки тому +1

    બહુ સરસ માહિતી. 🙏🙏🙏

  • @bhavnamehta8516
    @bhavnamehta8516 2 роки тому

    khoob saras samaj mli thank u so much. Harde nitya leva mate nu praman jnavsho please. 🙏🙏

    • @veidakvidyaa
      @veidakvidyaa  2 роки тому

      1 ચમચી સવારે ઉઠીને અથવા સાંજે સૂતી વખતે

  • @induvaru9410
    @induvaru9410 2 роки тому

    V nice

  • @jagdishbhainimavat2849
    @jagdishbhainimavat2849 4 роки тому +2

    જય સીતારામ..તમારી ધીરજથી બોલવાની રીતે વંદન

  • @bhupendrabhaipatel5602
    @bhupendrabhaipatel5602 3 роки тому

    Very nice good video thank

  • @pareshdave9820
    @pareshdave9820 3 роки тому

    Nice information. Thanks

  • @arvindparmar246
    @arvindparmar246 3 роки тому +1

    💯 % Sachi vaat

  • @vahaljibhaipatel963
    @vahaljibhaipatel963 2 роки тому +1

    🌹👏🌹જય ધનવંતરી

  • @haribhaimakwana2089
    @haribhaimakwana2089 2 роки тому +1

    સરસ વાત કરી પણ કેવીરીતે લેવી

  • @rakshapurohit724
    @rakshapurohit724 4 роки тому

    Wah khub mahatva ni janakari

  • @pravinakasundra496
    @pravinakasundra496 3 роки тому

    Saras jankari apee

  • @singwithjaysukh5890
    @singwithjaysukh5890 3 роки тому +1

    Nice video👌👌👌👍👍

  • @mansukhdhaduk78
    @mansukhdhaduk78 3 роки тому

    veri nice informetion

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 2 роки тому

    Thanks for this recipe

  • @ashoknagrecha3257
    @ashoknagrecha3257 3 роки тому +2

    Very very fine 🌹🙏

  • @isavarbhaimadevabhai7044
    @isavarbhaimadevabhai7044 2 роки тому +1

    જય સ્વામિનારાયણ

  • @vijaybhanushali1638
    @vijaybhanushali1638 3 роки тому

    Very nice information sir 🙏

  • @kaneriasandeep1005
    @kaneriasandeep1005 2 роки тому

    Thanks ....

  • @lilabenbk2918
    @lilabenbk2918 4 роки тому

    Aa vistar thi aapeli mahiti mate Dhanya vad

  • @amrutparmar1566
    @amrutparmar1566 3 роки тому

    very nice information

  • @mamtaacharya7651
    @mamtaacharya7651 3 роки тому

    Very naic🙏🙏🌹🌹🌹

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 3 роки тому +1

    મસ્ત 👌👌વિડિયો

  • @parulbhatt6829
    @parulbhatt6829 Рік тому

    🙏

  • @amrutparmar1566
    @amrutparmar1566 3 роки тому

    Very nice 👍👍👍🙏

  • @nayipratik5710
    @nayipratik5710 3 роки тому

    Super information sir

    • @ajitsinhraj911
      @ajitsinhraj911 3 роки тому +1

      છોકરા ની ઉમર 20 વર્ષ છે .હરડે લેવા થી માથુ ભારે થઈ જાય છે તો શુ કરવુ?

  • @neetasumariya3936
    @neetasumariya3936 3 роки тому

    સરસ જાણકારી

  • @prakashgohil658
    @prakashgohil658 Рік тому

    👍🙏🙏🙏💯

  • @souravjoshifanvlog7095
    @souravjoshifanvlog7095 2 роки тому

    Tank's

  • @nimishathakkar220
    @nimishathakkar220 4 роки тому +2

    Thank you very much for the information.

  • @nirmalapatel5364
    @nirmalapatel5364 3 роки тому

    Very nice video Thank you

  • @BhavinKavaiya
    @BhavinKavaiya 5 років тому +3

    Khubaj saras maahiti... 👌👏👍

  • @vinodgohil3683
    @vinodgohil3683 3 роки тому

    VERY NICE VIDEO

  • @jayshreebenjani829
    @jayshreebenjani829 3 роки тому +1

    સરસજ

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 3 роки тому +1

    સરસ જાણકારી આપી 👌👌

  • @balubhaikorat4862
    @balubhaikorat4862 7 місяців тому

    Good

  • @dharmendrashah6856
    @dharmendrashah6856 3 роки тому

    Nice speech

  • @satishdajmeriya8848
    @satishdajmeriya8848 3 роки тому

    Saras👌👌

  • @rimazaveri9861
    @rimazaveri9861 3 роки тому

    Helpful information👍👍

  • @MojidraKinjal
    @MojidraKinjal 5 місяців тому

    વેટ લોસ માટે બેસ્ટ

  • @nihir02
    @nihir02 4 роки тому +1

    Useful information on Harde

  • @hemubhachudasama4542
    @hemubhachudasama4542 3 роки тому +2

    Very informative video aabhaar pranam namaskar Jay Shree Ram 🙏🏻🇮🇳👌

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 11 місяців тому

    દરેક લોકો ને ખૂબ જ ઉપયોગી માહિતી આપવા બદલ આભાર

  • @latabenvalviuno7430
    @latabenvalviuno7430 9 місяців тому

    શબ્દો શુદ્ધ અને નહીં જાણેલું બધુ જ જાણવા મળ્યું સાહેબ🙏.

  • @rameshbhaibagada5756
    @rameshbhaibagada5756 4 роки тому

    Very good

  • @simapatel5127
    @simapatel5127 3 роки тому +4

    Thank you 🙏

  • @teraiyanavneet8355
    @teraiyanavneet8355 2 роки тому +1

    તમે હરડે ની પ્રકૃતિ ના કીધી તે ગરમ હોય છે કે ઠંડી
    તેમના સેવન થી સર્દી કેમ થાય છે છીક આવવાનું પ્રમાણ માં વધારો થાય છે
    સૌથી વધારે ફાયદા કારક સવારે કે રાતે
    શુ સવારે ખાવાથી રેચ લાગે આપનો મળ ત્યાગ કરવાનો સમય પણ સવારે હોય છે

  • @JitendraPatel-ye6cw
    @JitendraPatel-ye6cw 4 роки тому +1

    Jay Sri Krishna

  • @shobhajoshi7317
    @shobhajoshi7317 2 роки тому

    Aajkl piles ni bimari bahuj vadhi rahi che plz vedio banavo

  • @khushi2477
    @khushi2477 2 місяці тому

    સાહેબ મારી ઉંમર ૪ર વર્ષ છે મારે બી.પી. ૯૦/૧૭૦ આવે છે, તો મારે શું કરવું જોઈએ તમે મને મળી શકતા હોય તો હું તમને મળીને મારે શુ ખાવુ શું ન ખાવુ શું લેવું અને કઈ આયુવેદિક વસ્તુ લેવી જોઈએ તે મારે માહિતી જોઈએ છે.

  • @vipulsondarva9540
    @vipulsondarva9540 4 роки тому +2

    સરસ વર્ણન કર્યું છે

  • @raxaparikh7669
    @raxaparikh7669 2 роки тому

    Pan tene levi kevi rite kyare levi ketali levi te pan kahejo dhanyavad

  • @harishprajapati6612
    @harishprajapati6612 2 роки тому +1

    ઉગ na આવતી હોય shu કરવું સર akh ડ્રાય ના કારણે થાય ઉપાય બતાવો સર વિડિયો બનાવી ઉપાય બતાવજો

  • @narendragandhi6864
    @narendragandhi6864 Рік тому

    Vedh ji Harada ka churn b p ko kantrol karta he KY

  • @rajiftekhar101
    @rajiftekhar101 3 роки тому +1

    💯⭐💯⭐💯💯💯

  • @harshadruparel1833
    @harshadruparel1833 4 роки тому

    Very true

  • @zdpatel6336
    @zdpatel6336 3 роки тому

    Vad g tomorrow khoob khoob aabhar tomorrow address

  • @esabhaisakhani2134
    @esabhaisakhani2134 Рік тому

    VIDIL..APNE.(..MAHA..JUNI..PURANI..BAT..BATAVI..)..DHANVAD..JAY..HO..MAHATMA..MOHANLAL...KARAMCHAND...GANDHI...JI..KI..JAY..JAY..HO. .DHANVAD..

  • @jyotsnavala6346
    @jyotsnavala6346 4 роки тому

    Nice video

  • @kathiyawadizaika1950
    @kathiyawadizaika1950 3 роки тому

    🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻

  • @d.mgosai4129
    @d.mgosai4129 Рік тому

    હરડે ગાંધી ની દુકાને મળશે સો ગ્રામ ની કિંમત પચાસ રૂપિયા છે બીજું સો ગ્રામ હરડે ને એક તવી માં બે ચમચી દિવેલ મૂકી પછી તેને ફ્રાઈ કરી લેવી અને તેમાંથી નીકળેલ ઠળિયા ને કાઢી લેવાના પછી મિક્સરમાં પીસી નાખવા અને આ ફાકી રાત્રે ઊંઘવા સમયે ગરમ પાણી સાથે લેવાથી સો ટકા ફાયદો થાય છે

  • @deepakthakkar8055
    @deepakthakkar8055 3 роки тому +14

    દીવેલ માં સાંતળી ને લેવું એવું અમારા વડીલો પાસે થી સાંભળેલું એ બરાબર છે ????

  • @jigarpatel954
    @jigarpatel954 4 роки тому

    Very nice

  • @opulentaesthetic9319
    @opulentaesthetic9319 3 роки тому

    Sir Acidity k problm me harde kese liya ja skta hai aur kab lena hai??

  • @aspygotla3705
    @aspygotla3705 3 роки тому +1

    Would you be kind enough to show Ayurvedic medicine for vertigo.

  • @vishalandmeetvlogs5241
    @vishalandmeetvlogs5241 4 роки тому

    aabhar

  • @shobhajoshi7317
    @shobhajoshi7317 2 роки тому

    Sir plz piles ni dawa batavo

  • @vinodgohil3683
    @vinodgohil3683 3 роки тому

    SARS

  • @archanamodi827
    @archanamodi827 4 роки тому

    Very informative.

  • @chanchaldedhia383
    @chanchaldedhia383 Рік тому +1

    હરડે no ભૂકો કેવી રીતે કરવો

  • @arunagajjar7970
    @arunagajjar7970 5 років тому +3

    Parnam khubaj mahtvani jankari aapiche tame
    'Jemi maa nahi teni maa harde'

  • @vrajlaundhad9634
    @vrajlaundhad9634 4 роки тому

    Vah jitubhai

    • @kamaleshpatel6453
      @kamaleshpatel6453 4 роки тому +1

      Sari harde kai kampanini and kyathi male teni nahiti aapsho

  • @ShaileshKumar-ts9np
    @ShaileshKumar-ts9np 4 роки тому

    Jay bharat

  • @vishal_baraiya_1118
    @vishal_baraiya_1118 3 роки тому +1

    Harde amrut chhe... Mane body pain kabjiyat and biji ghani problem hati, Harde na sevan thi badhu saru thayi gayu.

    • @yogeshchavdaahir8126
      @yogeshchavdaahir8126 3 роки тому +1

      કય હરડે.લેતા....??અને કેવી રીતે..

    • @vishal_baraiya_1118
      @vishal_baraiya_1118 3 роки тому +3

      Aakhi harde ne thalya kadhi ne ghi ma santli levani, pchi daily aakha divs darmiyan ek aakhi harde khavani. Aavu tame ek week karso atle tarat ena ghana badha faydao dekhase... Pn aani ek aadasar mane ye thay hati ke aa continue 10 divs khav atle haras masa creat thayi sake che

  • @raxaparikh7669
    @raxaparikh7669 2 роки тому

    Ha pan levani kevi rite

  • @bhupendradesai3402
    @bhupendradesai3402 3 роки тому +1

    Havaban harade bajar ma male chhe tena roj sevan thi abadha fayada thai? Reply please for fartdhar subscrib

    • @veidakvidyaa
      @veidakvidyaa  3 роки тому

      હવા બાણ હરડે અને આ હરડે બન્ને માં ફેર છે...આ હરડે સારી રહેશે..

    • @AKASHTHAKOROFFiCiAL9276
      @AKASHTHAKOROFFiCiAL9276 2 роки тому

      હરડે ક્યાં મળે અને કેવી હરડે લેવાની સર જણાવા વિનંતી

  • @bhalchandrarathod9613
    @bhalchandrarathod9613 2 роки тому +1

    હીમજ (નાની હરડે ૫૦૦ ગ્રામ અથવા તો 1 કિલો જોઈએ છે. કેટલા રૂપિયા થશે? અમદાવાદ-Motera- Home delivery જોઈએ છે.

    • @veidakvidyaa
      @veidakvidyaa  2 роки тому

      7778800777 whatsapp krsho

    • @sheelagandhi287
      @sheelagandhi287 2 роки тому

      Sheela gandhi બહુ સરસ માહિતી આપી

  • @kubavatharesh3383
    @kubavatharesh3383 3 роки тому +2

    Jay Swaminarayan 🙏🏼🙏🏼

  • @arjunpatel2709
    @arjunpatel2709 4 роки тому

    Sirji video khubaj saras chhe Chetak harde kyanthi male

  • @hiteshmistry3370
    @hiteshmistry3370 2 роки тому

    Pit prakruti wara khai sake?