વિવર્સ ની હરોળમાં ચાલતા સાવ વલ્ગર ગીતો ને મોં પર તમાચો માર્યો એમ કહીશ હું..... મિત્ર ગુલાબ નો સૂરોલી સૂર.... આ ગીત ને ગુલાલ ના ફુલ ની જેમ સજાવ્યુ છે....સાથે કીરણ નો પણ સુમધુર અવાજ.... આપણુ ઉત્તર ગુજરાત આમ પણ માટી ના સૂર સાથે જોડાયેલુ છે.... ગમે ઈ કહો બાકી ગુલાબ વિસરાતા સૂર અને વિસરાતા ભાતીગળ લગ્ન ગીતો ને જીવંત રાખવાનુ કામ કરે છે.... ખુબ જ મજાનુ લગ્નગીત ગાયુ.... સાંભળીને થાય છે કે અહી કોય વિવર્સ ની હોડ નથી.... સમજુ વર્ગ ને ચોક્કસ ગમશે મને વિશ્વાસ છે....
ખરેખર ખૂબ જ સરસ લગ્ન ગીત ગરવી ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતું અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું લોકસમુદાય ના મુખ્ય ગવાયેલું આ એક લગ્ન ગીત આપના મુખ્ય થી સાંભળી ખૂબ આનંદ અનુભવું છું
વિવર્સ ની હરોળમાં ચાલતા સાવ વલ્ગર ગીતો ને મોં પર તમાચો માર્યો એમ કહીશ હું..... મિત્ર ગુલાબ નો સૂરોલી સૂર.... આ ગીત ને ગુલાલ ના ફુલ ની જેમ સજાવ્યુ છે....સાથે કીરણ નો પણ સુમધુર અવાજ.... આપણુ ઉત્તર ગુજરાત આમ પણ માટી ના સૂર સાથે જોડાયેલુ છે.... ગમે ઈ કહો બાકી ગુલાબ વિસરાતા સૂર અને વિસરાતા ભાતીગળ લગ્ન ગીતો ને જીવંત રાખવાનુ કામ કરે છે.... ખુબ જ મજાનુ લગ્નગીત ગાયુ.... સાંભળીને થાય છે કે અહી કોય વિવર્સ ની હોડ નથી.... સમજુ વર્ગ ને ચોક્કસ ગમશે મને વિશ્વાસ છે....
🥰🙏♥️♥️♥️♥️♥️
સુપર સોંગ જૂના જમાનામાં અને આપણી જૂની ભાતીગળ સંસ્કૃતિ ની યાદ અપાવી વાહ ગુલાબજી
બનાસ ધરા પર ચાલતું અને બધાને મનગમતું દેશી સોંગ વાલીડા ગુલાબભાઈ અને કિરણબેન ના મુખેથી ગવાયેલ સરસ મજાનું સોંગ છે આપડી સાંસ્કૃતિને જાળવી રાખતું સોંગ છે બધા મિત્રો સાંભળીને જરૂર થી ગીતને શેર કરજો જય માતાજી 🙏
♥️♥️♥️♥️♥️♥️
વાહ સુપર હિટ સોંગ છે સપોર્ટ કરજો કિરણ ઠાકોર ને 😋👀❣️
જોરદાર સોંગ છે ગુલાબજી સિગર કિંજલ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ ❤❤
સરસ ગુલાબભાઈ અને કિરણબેન... Tervada ચેહર ના સથવારે આગળ વધો એવી પ્રાથના...
સુપર સોંગ છે જય માતાજી ❤❤
ખરેખર આ ગીત સાંભળીને જો કોઈ ખોટી રીતે કોમેન્ટ કરસે તો ચેહર નાં દુશ્મન બની શકષો મારા ભાઈ ઓ સરસ રીતે સાંભળીને તમે વીચાર કરજો બાકી તો મોજ
હા મારું નગર તેરવાડા હા❤❤❤❤❤સુપર બેસ્ટ
વાહ સુપર હિટ સોંગ રિલીઝ કર્યુ છે બધા મિત્રો સપોર્ટ કરજો ❤😊❤
#હા_દેશી 🥰
Ha moj banas ni
Singer Rinku Thakor official તરફથી ફુલ સ્પોટ સે 🎉🎉🎉
સુપર🎉❤❤
વાહ ...ગઈ સાલ વીર પરણી ને આયો બહુ ચાલ્યું.અને આ સાલ વાલીડા
વા મારો બનાસકાંઠો ❤❤❤❤
હા મારું નગર તેરવાડા હા❤❤❤❤❤
❤❤❤
મોજ મોજ
સરસરગોછો❤❤કયોગામા❤
ખુબ સરસ ❤❤❤❤❤❤❤❤
Ha desi ha
વાહ સુપર ભરત ઠાકોર રાનેર થી જેડાપુરા
મુ આંખો દિવશ મારી ગાડી મા આ ગીત સાંભળું શુ જોરદાર હો ગુલાબજી કુવાતા થી પ્રકાશ ઠાકોર નો ફુલ શપોટ ❤❤❤
♥️♥️♥️♥️♥️
❤❤❤❤❤❤❤
હજુ આવા ને આના થી પણ જૂના લગન ગીતો એ જ જૂની ઢબ માં લાવો
લોકો ખુબજ વધાવશે
Goos song 🎉
Jordar song full shapot banaskantha vala tarfati ❤❤
જૂના ગીતો યાદ આવી ગયા મહેશ વજાપૂર તરફ. થી ફૂલ સપોર્ટ ❤
આ હા... જૂની યાદો પાછી આવી ગઈ અતિ સુંદર ગીત ❤❤❤❤❤❤
ખૂબ સરસ
જુનવાણી ગીતો ની વાત ના થાય 💖 ફુલ સપોર્ટ ❤ ગુલાબજી
વાહ જોરદાર ગીત ગાયું ગુલાબજી 🌹🌹
દતિત સમાજ તરફ. થી ફૂલ સપોર્ટ ❤
❤❤❤❤❤❤nice song
Jordar ❤
ખરેખર ખૂબ જ સરસ લગ્ન ગીત ગરવી ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતું અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું લોકસમુદાય ના મુખ્ય ગવાયેલું આ એક લગ્ન ગીત આપના મુખ્ય થી સાંભળી ખૂબ આનંદ અનુભવું છું
જોરદાર હો.....❤❤
Very nicee..👌
Nice
સરસ
Ha Gulabji Ha Tame Market Dolavso Avu Lagiryu Se. Ha Deshi King Ha Gulabji ❤❤👌👌👌👌
જોરદાર સરસ મજાનું સોંગ ઉત્તર ગુજરાત નું મનગમતું ગીત ગુલાબજી અને કિરણ ઠાકોર ના અવાજ મા ❤❤❤
વહતાજી ના જય માતાજી
Booooom 💥💥🔥🔥
જોરદાર છે ❤❤❤
❤❤❤ઓલ્ડ ઈઝ ગોલ્ડ ❤❤
❤
Khub j saras bhai
સુપર સોંગ ગુલાબ ઠાકોર એન્ડ કિરણ ઠાકોર હા મારા નગર તેરવાડા રતન હા ❤❤❤❤❤
Best of luck ❤
પ્રકાશ બંધવડ તરફ થી ફૂલ સ્પોટ સુપર સોંગ .
♥️♥️♥️
વાહ.. જોરદાર ગુલાબજી 👌👌
હા મારે. ગુલાબ ભાઈ ની તોલે કોઈ ના હોય હો .....હા મોજ હા 😂❤🎉
♥️♥️♥️
જોરદાર સોંગ ભાઈ વિપુલ માળી ભાભર મંચુરિયન ફુલ સપોર્ટ
સિંગર ચીનેશ ઠાકોર રૂવેલ, તરફથી ફૂલ સપોટ છે 👍👍
રણજીત જી ઠાકોર ગામ નાની પીપળી વાળા તરફથી ફૂલ સપોર્ટ જય માતાજી
ખુબ સરસ સોંગ હો
વાહ ગુલાબજી ઠાકોર વાહ...❤❤❤
જોરદાર સાહેબ,,,ઉત્તર ગુજરાત નું મનગમતું દેશી ઢોલ ના તાલે જોરદર ગીત ગાયું છે ,,તે બદલ ❤ થી આભાર ,,
પેપરાલ થીં પશાજી ઠાકોર નો ફુલ સપોર્ટ છે ❤️❤️❤️❤️
Super 👍 ha valida ha
સુપર હિટ ગીત છે હો સાહેબ 👍
Khuh saras Lagan geet ❤❤❤
ખુબ ખુબ સરસ આવાજ ગુલાબ જી સિંગર મેહુલ વાતમ તરફ થી ફુલ સપોર્ટ ❤😊🎉 વાહ કિરણ ઠાકોર ❤😊❤
Good 👍
મોજ સુપર સોંગ
ગુલાબજી નો ગીત ❤❤
@Brahmani digital
Super
જોરદાર ગુલાબજી સાહેબ 👌🏻
હા બનાસ નો વાસી હા . હા મનુભાઈ ની મોજ હા. ખૂબ સરસ ગીત લખ્યું સે.
❤
ધાર્મિક સોંગ ને લોકો એ વધાવવું જોઈ એ
જોરદાર સાહેબ🎉
Jordaar song bhai❤❤❤
વાહ જોરદાર 😍હો
હા બનાસ વાળા હો બાકી ❤08
Amara banas nu ratan atle k desi lagan geet no khajano ❤❤
અમારા ખાસ મિત્ર ગુલાબસિંહ ના સોંગ ને ફૂલ સપોર્ટ કરજો સોંગ સારું છે હો ❤
🌹બેસ્ટ
Aravind thakor jada thi full spot
જોરદાર
👌👌👌
Shupar
Super❤
જોરદાર સાહેબ
❤❤ હા મોજ ❤❤
પેલું વ્યુ ને પેલી કોમેન્ટ આપડી હોં......😅
👍👌
હા વાલીડી ✌️✌️❤
હા મોજ હા
જોરદાર ❤
😍😍😍😍😍😍
મને પણ ગાવાનુ મન થાય હો પણ કોપી રાઈટ આપો તો 😅😅
Super duper ❤ song
Thakor ji
Sanjay J Thakor
Gaam Bhadiya
કુવાતા થી dr દિનેશ ઠાકોર નો ફૂલ સપોર્ટ 🎉
ફૂલ સપોર્ટ મુકેશ ઠાકોર તરફથી ખુબ આગળ પ્રગતિ કરો
સુપર સોંગ સિંગર સાહેબ
આપણી સંસ્કૃતિ ને શોભે તેવૂ સોંગ કિરણબેન ગુલાબજી એ ગાયુ છે માટે ફુલ સ્પોટ કરજો મિત્રો
❤જોરદાર
સુપર સોંગ 🎉🎉
સરસ ગુલાબ ભાઈ 🎉🎉
Vah super song
સુપર ભાઈ
સુંદર