Це відео не доступне.
Перепрошуємо.

Analysis with Devanshi। નડિયાદના બેન પછી અમદાવાદના બેનને પણ સાંભળો! | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2023
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 395

  • @laljibhaichauhan7688
    @laljibhaichauhan7688 9 місяців тому +27

    દેવાંશીબેન આપનો ખુબ ખુબ આભાર
    સમાજની અંદર જે બદીઓ ફેલાય રહી છે તેવા મુદ્દાઓની ચર્ચા કરો છો
    😢😢😢

    • @Truthsoul2152
      @Truthsoul2152 9 місяців тому

      Ghanta ni badio chutiya o aama khotu shu chhe? Gheta ni jem virodh Karo chho

  • @Harmoniumakshu
    @Harmoniumakshu 9 місяців тому +11

    ખરેખર બેન આપ એ ખુબ સાચી વાત કીધી.. ગામ હોય કે શહેર પરિસ્થિતિ સરખી જ છે... અને શું કરે યુવાનો જયારે ઘર માંથી જ શીખવવા મા નથી આવતું કે વાર તહેવાર નો મહત્વ શું છે...અને આ જ લોકો પછી ધર્મ બચાવવા નીકળશે 😄

  • @manubhairathva4369
    @manubhairathva4369 9 місяців тому +43

    Very good ben
    100 %સાચી વાત છે 😢😢
    ડૉ નું પણ આવું જ કહેવું છે નવરાત્રિ ના બે માસ પછી ગાયનેક તબીબ ને ત્યાં આવા પેશન્ટ ની સંખ્યા પણ વધી જાય છે 😢😢

    • @Truthsoul2152
      @Truthsoul2152 9 місяців тому +1

      Ghadheda o aama mataji pratye ni shradhdha kai ochhi na thai jay.

    • @jpforever8574
      @jpforever8574 9 місяців тому

      😂😂

  • @BaraiyaPrabhubhai-eb6ni
    @BaraiyaPrabhubhai-eb6ni 9 місяців тому +8

    સમયના સથવારે ચાલવું મુશ્કેલ છે તો સમાજ સાથે ચાલવું ગંભીર છે અને રાજકારણ સાથે ચાલવું છે તો નાના પડીએ છીએ તેમજ બિન રાજકીય રહેવી તો કઠણાઈ શરૂ થાય છે આ બધુંજ જોતાં જીવન જીવવાની કળા શીખવતો એપિસોડ પ્રસારિત કરો.

  • @bhogilalsolanki1417
    @bhogilalsolanki1417 9 місяців тому +8

    દેવાંશીબેન જે કોઈ લીડીજ કલાકારે જાહેર સ્ટેજ ઉપરથી નવરાત્રી બાબતે કહ્યું છે તે આ 21 મી સદીમાં સાચું કહ્યું છે અને ડોકટરો પણ કહે છે કે નવરાત્રી ગયા પછી ઘણાબધા કુંવારા છોકરા છોકરીઓ ગર્ભ ની તપાસ કરાવવા આવતા હોય છે અને અખબારો મા પણ આવતું હોય છે

    • @dabhigunvant9822
      @dabhigunvant9822 9 місяців тому

      Sachi vat che ae pn UA-cam ma aavyu hatu 13:21

  • @hareshmaniya9165
    @hareshmaniya9165 9 місяців тому +16

    નવરાત્રી સેટિંગ કરવા નો અવસર નથીજ પરંતુ સેટિંગ કરવા માટે આ અવસર નો ઉપયોગ થાયજ છે આ વરવી વાસ્તવિકતા છે જે સ્વીકારવી પડે છે

  • @pharmacentrepharmacentre4588
    @pharmacentrepharmacentre4588 9 місяців тому +32

    ભગવાન રામે કર્યું તે કરો અને ભગવાન શ્રી કૃષ્ણ કીધું તે કરો
    માટે રામાયણ અને મહાભારત આપણા બાળકોને આપો

  • @rasdhar
    @rasdhar 9 місяців тому +8

    U r just Perfect Mam..
    U always pick and touch the real point.

  • @kapilabenkhant9226
    @kapilabenkhant9226 9 місяців тому +4

    ખરેખર સાચું છે બાળકોને સંસ્કૃતિ તરફ વાળો

  • @priyadarshikrunal2692
    @priyadarshikrunal2692 9 місяців тому +3

    દેવંશી બેન આપ પણ જાણો છો કે વાસ્તવિકતા સુ વહે કોણ સુ બોલે છે એના કરતાં પણ વધારે ખરાબ ચાલી રહ્યું છે ગરબાના નામે બધું ખોટું જ ચાલે છે કોઈ ને પેસા કમાવા છે તો કોઈને નસો કરવો છે તો કોઈ ને શરીર સુખ માનવી સવારથી થઇ ગયો છે ગણી દુઃખદ વાત છે

  • @sureshdesai455
    @sureshdesai455 9 місяців тому +15

    નમો સોરી સોરી😅😊
    અમો સૂતા નથી સુવા દેતા નથી.
    ઉઘરાણા નું મળે તો ખિસ્સા નું ખાતા નથી.
    સનાતન કી જય હો.
    પિલે પીલે ઓ મોરે રાજ્જા ...😅

  • @excellentcentre9114
    @excellentcentre9114 9 місяців тому +24

    સૌથી પહેલાં તો યુવકો અને યુવતીઓ ને પ્રેમ (Love) અને વ્યભિચાર(Lust) વચ્ચે નો તફાવત સમજાવવાની જરૂર છે.

    • @Truthsoul2152
      @Truthsoul2152 9 місяців тому +1

      aa virodh karvavarao na sankuchit dimag na vicharo vyabhichar mane chhe, baki aama kai j khotu nathi.

  • @dilipsindha3564
    @dilipsindha3564 9 місяців тому +13

    દરેક માં બાપે પોતાના બાળકો નું ધ્યાન રાખવું જોઈએ

    • @MGDumasia
      @MGDumasia 9 місяців тому +2

      setting BALAK nahi YUVANO karataa hoy chhe.

    • @Truthsoul2152
      @Truthsoul2152 9 місяців тому

      Bhai yuvanima vijatiy aakarshan thay chhe ane aava samaye j moko mare chhe

  • @user-kt3gi1sd3u
    @user-kt3gi1sd3u 9 місяців тому +28

    You are doing a wonderful job. The analysis of society in general during the Navratri, the organisers of Navratri, a particular community and its right against the law and the development versus the corrupt system, sustainable development is worth aprreciating.

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 9 місяців тому +4

    દેંવાસીબેન છેલ્લા એક વષઁ થી યુવાનો મા વધતા જતા હાટઁએટેક ના કીસ્સા માટે એનાલીસીસ થવુ જોઈએ આના માટે જોરદાર મુહીમ ચલાવો 🙏

  • @user-xx9of3cu5g
    @user-xx9of3cu5g 9 місяців тому +1

    વાહ દેવાંશીબેન તમારો ખુબ ખુબ આભાર

  • @ThakorNavghan-nb3wt
    @ThakorNavghan-nb3wt 9 місяців тому +4

    આવા કલાકાર ને સ્ટેજ પર થી ઉતારી ધોકાવારી કરાય તો આગળ જતા બીજુ કોઇ આવી હિંમત ના કરે

  • @suhrudpatel
    @suhrudpatel 9 місяців тому +1

    Great job......Keep it up...May god bless you

  • @rajubhairathva4929
    @rajubhairathva4929 9 місяців тому +4

    ભારત માતા જય ના ના દેશ માં ધર્મ અધર્મ તરફ જઈ રહયો છૅ બેન 🙏

    • @Truthsoul2152
      @Truthsoul2152 9 місяців тому +1

      Love ane setting adharm chhe? Shu logic chhe? Narrow mind na loko chho tame

  • @pradipsolanki7176
    @pradipsolanki7176 9 місяців тому +3

    ખૂબ સરસ સવાલ ઉઠાવ્યો. ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન

    • @Truthsoul2152
      @Truthsoul2152 9 місяців тому

      Gheta jeva chho tame loko , aama kai khotu nathi.

  • @pathanmahebubkhan1446
    @pathanmahebubkhan1446 9 місяців тому +6

    નવરાત્રી નહી લવરાત્રી બની ગયું નવા જુના પ્રમી પંખીડાને મળવાનો સુરક્ષિત સ્થળ.હોટલગેસ્ટહાઉસ ફાર્મ હાઉસ ઓયો
    રુમ ફૂલ હાઉસ હોયછે

  • @ssss6074
    @ssss6074 9 місяців тому +3

    બહુજ સારી અને સાચી વાત કરી મેડમે .

  • @Virsavarkar302
    @Virsavarkar302 9 місяців тому +3

    નમસ્કાર બેન
    આજ સુધી આપના ઘણા વિડિયો નો આલોચક રહ્યો છું પણ આપનો આ વીડિયો જોયો ત્યારે લાગ્યું કે આપ મારી અંદર ની વ્યથા ને આપે શબ્દો નું સ્વરૂપ આપ્યું છે 🙏

  • @pinakingor4016
    @pinakingor4016 9 місяців тому +1

    very nice... True narration..Devanshiben
    bravo

  • @dhansukhbhaimuliya8695
    @dhansukhbhaimuliya8695 9 місяців тому +2

    દેવાનંશી બેન તમારી વાત સાચી છે પણ આ વાત નો એક રસ્તો છે પાર્ટી પ્લોટ બંધ કરવા જોઇએ

  • @rekhapathar5066
    @rekhapathar5066 9 місяців тому +3

    માતાજી ને કોઈપણ ભગવાન વિશે જેમ ફાવે તેમ ના બોલો આનુ પરિણામ બહુ બહુ ને ખૂબ જ ભયાનક આવશે ભગવાને આપણ ને માણસ બનાવીયા એજ ભગવાન નો આપણી પર મોટા મા મોટો આભાર માનો 💯💯💯💯💯💯💯💯

  • @Nisarg.Chavda
    @Nisarg.Chavda 9 місяців тому +2

    Jigneshbhai jindabad

  • @pdipak821
    @pdipak821 9 місяців тому +4

    Appreciate your efforts for bringing the burning issue of Navratri on surface.
    Culture is making good or bad, So we as a society to put our efforts make a change for a better one.

  • @liladharfadadu
    @liladharfadadu 9 місяців тому +2

    દેવાંશી બહેન તમે જે રૂપ રંગ વીસે તમે કયુ છે કે આપને નાન પણ મા મગજમાં બેસાડવામાં આવીયુ તે વાત સાવ ખોટી કરો છો તમે દેવાંશી બહેન ખૂબ સરસ કામ કરી રહ્યા છો બદલ ખુબ ખુબ ધન્યવાદ બેન જયશ્રીકૃષ્ણ જાજા કરીને

  • @Teacher332.
    @Teacher332. 9 місяців тому +1

    બાળકોને જે સમજણ આપવી જોઈએ તે આપવામાં નથી આવતી અને જે બાબત ન શીખવવી જોઈએ તેને વધારે હાઇલાઇટ કરવામાં આવે છે. આ એક ગંભીર સમસ્યા છે.

  • @bharatlakhlani4209
    @bharatlakhlani4209 9 місяців тому +2

    યા દેવી દેવાંશી નમો નમઃ

    • @Truthsoul2152
      @Truthsoul2152 9 місяців тому

      Koi ne bhagvan shudhi no darjjo na aapi shakay , pahela modine hinduo tamara jetla j man sanman thi jota hata aaje eni vaat to koi shambharva nathi magta e to thik parantu enu mo pan jovanu bandh Kari didhu , evo varg atyare vadhi gayo chhe.

  • @samirahemadpatel431
    @samirahemadpatel431 9 місяців тому +2

    તમારી વાત સાચી છે ખરેખર કુટુંબ ની ભાવના જગાડવા ની જરુર છે.

  • @ashwinbhaisolanki2061
    @ashwinbhaisolanki2061 9 місяців тому +21

    જે જમવુ છે તે જ પીરસવામાં આવે છે તો જ ભોજનની મઝા આવે.
    માટે આ બહેનની કોઈ ભૂલ નથી. કારણ ભીડનો અવાજ પણ બહેનને બોલવા ઉત્સાહીત કરે છે.

    • @Truthsoul2152
      @Truthsoul2152 9 місяців тому

      I agree with you sir ,

    • @suryaraj9114
      @suryaraj9114 9 місяців тому +1

      bhai bhid to aa bahen kapda vagar nache toy raji thavani etle su aa Ben karse avu ???

    • @user-qt1lc8yh8y
      @user-qt1lc8yh8y 9 місяців тому +1

      Right

    • @rajeshkapadiya216
      @rajeshkapadiya216 9 місяців тому

      ભોજન સાથે સરખામણી કરવીએ મોટી મુખાઁમીછે

    • @rajeshkapadiya216
      @rajeshkapadiya216 9 місяців тому

      ​@@suryaraj9114ખુબજ સાચી વાત ભાઈ

  • @rathodpravinbhai4444
    @rathodpravinbhai4444 9 місяців тому +1

    બહું જ સાચી વાત કરી છે ધન્ય હો આપને

  • @pravinchandraparmar4333
    @pravinchandraparmar4333 9 місяців тому +4

    આપણા મોટા ભાગ ના તહેવારો જાતીય આકર્ષણ અને પ્રેમ નો ઉન્માદ જ છે.

  • @ashokpanchalashok8391
    @ashokpanchalashok8391 9 місяців тому

    સહકારી સંસ્થા ઓ તેમજ બેન્કો કે કોર્પોરેટ ક્ષેત્ર માં થતાં ઉચાપત ના કે ફ્રોડ ક્રાઇમ માં, કઈ જ્ઞાતિ ના લોકો ની બહુમતી છે તે આંકડા જાહેર કરવા જરૂરી છે.

  • @chandreshahir5954
    @chandreshahir5954 9 місяців тому +1

    દેવાંશી બેન. સાવ સાચું કહ્યું.
    પણ આ પ્રકાર નો માહોલ. મોટા મોટા કલાકારો પણ એના દાયરા માં પ્રોત્સાહિત કરે છે.

  • @rajeshpalkar3136
    @rajeshpalkar3136 9 місяців тому +1

    Devanshi,
    I think we as a society, our value system is eroding. Negativity becomes easily infectious. Anyways, let me write something positive on this Special day of Vijaya Dashmi that there is always a ray of brightness, of Hope, Positivity. Let's focus more on it.
    The way Shree Ram had adversities and difficult path, which he overcame with Truthfulness, sincerity and commitment, we must learn and believe in it and start practising those values.
    Things will surely change for the better.
    Wishing you all best wishes on this Great Day of Vijaya Dashmi.

  • @aadivasiallvideo4472
    @aadivasiallvideo4472 9 місяців тому

    ખૂબ સરસ વાત કહી છે દેવાંસી

  • @nitinkumarshah247
    @nitinkumarshah247 9 місяців тому

    Well done you are doing great job. You are always doing something different so we like.

  • @milkdistrictfarmer
    @milkdistrictfarmer 9 місяців тому

    પરિવર્તન સમય છે , પ્રથમ મેળામા સંબંધ થયેલ જોડલા ઘણી વખત પ્રથમ મળતા અને આજે પરિવર્તન આવ્યુ છે જે સામાજિક ઉત્સવ મા જોવા મળે છે .

  • @signaltime304
    @signaltime304 9 місяців тому

    khub saras

  • @sajanshing9171
    @sajanshing9171 9 місяців тому +1

    Mara tarafathi Raajbha bapune dhanyavad

  • @vershijithakor3362
    @vershijithakor3362 9 місяців тому

    Anchor ને એવુ લાગશે હું સાચી છું, એવી વાત કરી. ના બોલવું જોઈએ એમ પણ ના કહ્યું

  • @Mayabhai147
    @Mayabhai147 9 місяців тому +1

    ખાલી પરણેલી સ્ત્રીની કેમ વાત કરો છો ?પુરૂષ ની કેમ નહી ? 3:05

  • @injaritrjput8889
    @injaritrjput8889 9 місяців тому

    દેવનસી બહેન તમારી રજુઆત સારી છે.પરંતુ સારુ પરિણામ મળશે.

  • @akshitayogi1198
    @akshitayogi1198 9 місяців тому +3

    જે જુની પરંપરા થી ગરબા નું આયોજન થતું હતું તે થવું જોઈએ...

  • @hardikbhadka2012
    @hardikbhadka2012 9 місяців тому +1

    Tamaru patrakaritva bahuj saras chhe ben samaj matee bahuj jaruri chhe tame lucky chho k tamaru profession tame bahuj sari rite and samaj mate khub jaruri jaruriyat puri kare chhe thanks from society

  • @bhaveshvaghela3369
    @bhaveshvaghela3369 9 місяців тому

    Ekdam sachi vat

  • @trendingstar_P
    @trendingstar_P 9 місяців тому +1

    સેટિંગ કરવું એ જેતે આયોજક મંડળ ની extra facility છે જેમના થી વધુ લોકો ટિકિટ ખરીદે

  • @BHABHORHASMUKH-nl8no
    @BHABHORHASMUKH-nl8no 9 місяців тому +3

    Pgvcl માં ઇલેક્ટ્રિક assistant ભરતી માટે અન્યાય થયો છે exam લીધા પછી નવી ભરતી જ નથી કરી નવી ભરતી

  • @patelharish9280
    @patelharish9280 9 місяців тому

    Bahut saras apisod

  • @rameshpatel6551
    @rameshpatel6551 9 місяців тому +3

    You have to change as time change ,accept the bitter truth

  • @rajeshpalkar3136
    @rajeshpalkar3136 9 місяців тому

    Bold reporting, Madam.

  • @DharmendrasinhParmar-lj1jz
    @DharmendrasinhParmar-lj1jz 9 місяців тому

    Thanks devansiben

  • @Manubhai_benjo_master
    @Manubhai_benjo_master 9 місяців тому

    અમારાં ગામડા માં બીજા સાથે ગાડી તો સુ વાડીએ થી હાલી ને ઘરે જતી હોય તો કોઈ ના બાઈક ઉપર પણ નથી બેસતી બાઈઓ બહેનો

  • @Bhavnagar_pigeon_8181
    @Bhavnagar_pigeon_8181 9 місяців тому

    Right 👍

  • @vibrantvibes9353
    @vibrantvibes9353 9 місяців тому +9

    હલકી ઉ ના વિચાર આવા જ હોય

    • @p.rparmar9249
      @p.rparmar9249 9 місяців тому +1

      Ae sachi j chhe seting j kare chhe Bhai aeni koi bhul nthi

    • @dahyabhaipatel5695
      @dahyabhaipatel5695 9 місяців тому +1

      Heart par hath rakhi ne anubhav karjo.

    • @dahyabhaipatel5695
      @dahyabhaipatel5695 9 місяців тому

      ​@@p.rparmar9249Bhai shri aava jya hoy tya soon kahevu.

    • @MGDumasia
      @MGDumasia 9 місяців тому

      paachhaa aa halkinaav miyaa bi nathi.

    • @Truthsoul2152
      @Truthsoul2152 9 місяців тому

      Virodh karvavarao halkio na chhe

  • @aakashggujju
    @aakashggujju 9 місяців тому +1

    બેન આમ તો હું અયા મહારાષ્ટ્ર મુંબઈ મા રહું છું પણ એક વખદ સુરત કંઈક કામ ના લીછે આવું થયું હતુ ને સુરત શહરમા મ્યુનિસિપલ કોર્પોરેશન ના એક્વેરિઅમ ને મુલાકાત આપી હતી ને બદુ ફરાઈ ગયા બાદ બાહર પાણી ની બોટલ લેવા એક શૉપ ઉપર ગ્યો તો ત્યાં શોપ મા કોણામા ઘણા બદા કોન્ડોમ ભેગા કરી મુક્યા હતા ને શૉપ નો ઓલો લુચ્ચો દુકાનદાર હવે આ લેવા કોઈક આવસે આવા ફિરાકમાં હતો તો ઈ વક્તે તો કંઈક નવરાત્રી નો સમય ન હતો આજે ઈ વાત ને નઉ દસ વરસ થયા હસે તો સમાજમાં હોય આવા પ્રવૃતિ વાળા લોકા પણ તો તમે કોણુ કોણુ પ્રબોધન કરવાના છીએ...🤔

  • @laxmanvlogs251
    @laxmanvlogs251 9 місяців тому +3

    Jay Bhavani Navratri... Adipur ma aaje 30 varsh thi navratri thay chhe ... Pan sari rite ho Ben.....

  • @Rajesh-lp3hd
    @Rajesh-lp3hd 9 місяців тому

    Very nice...Namaste 🙏

  • @rajendrakumarsolanki8060
    @rajendrakumarsolanki8060 9 місяців тому +2

    બંને સમાન બોલનાર અને સાભંળનાર

  • @shahinkumarmaru3245
    @shahinkumarmaru3245 9 місяців тому

    @12:24 you are truly right ...

  • @banvayunus23
    @banvayunus23 9 місяців тому

    Good

  • @shashikantsolanki5853
    @shashikantsolanki5853 9 місяців тому +2

    આ આયેલી એ એનુંસેટીંગ શોધતી હશે કંઈ મોટોઘરાક મલી જાય તો વરસ આખા ના રૂપિયા મલી જાય😊

  • @gohildharmendrasinh1091
    @gohildharmendrasinh1091 9 місяців тому

    કલાકાર બેન ઘણા સેટિંગ કરી સ્ટેજ સુધી પહોંચ્યા હશે એટલે એ એવુજ શીખવે ને

  • @kbdesai6875
    @kbdesai6875 9 місяців тому

    Special.thanks.patrkar.ben.nice.speak.jamavat.news.jindabad.abhinandan.sunder.samjan.video.kalu.desai.Ahmedabad.verry.good.namste.jay.Garvin.Gujarat.

  • @bharatdharajiya841
    @bharatdharajiya841 16 днів тому

    Devanshiben life ma ek vaar mlvanu thai to nasibdar manas hasu
    Good 👍👍👍👍

  • @Ravikumar-cl1zu
    @Ravikumar-cl1zu 9 місяців тому

    Nice analysis

  • @sanjayparmar9001
    @sanjayparmar9001 9 місяців тому

    Right ben

  • @rahulgohel1371
    @rahulgohel1371 9 місяців тому +4

    આ સાંભળનાર લોકો પણ ..........

  • @ghanshyambarotofficial187
    @ghanshyambarotofficial187 9 місяців тому +2

    આવા લોકો પાસેથી શુ અપેક્ષા રાખવી!?

  • @k.r.bhuriyak.r.bhuriya3054
    @k.r.bhuriyak.r.bhuriya3054 9 місяців тому +4

    જે કલાકાર સ્ટેજ પર બોલે છે,,એને ભૂલ કહેવાય છે,,એને એટલી ખબર હોવી જોઈએ કે આ કોઈ કોમેડી સ્ટેજ નથી,,

  • @rahulmakwana3333
    @rahulmakwana3333 9 місяців тому

    Very true analysis

  • @vijaykatariya3700
    @vijaykatariya3700 9 місяців тому +3

    Spread love not hate❤

  • @jantibhaimakasana1165
    @jantibhaimakasana1165 9 місяців тому

    સ્ટેજ ઉપરથી આ બેન જે બોલે છે તે અશોભનીય છે
    માટે આ બેનને
    કદી પણ ગાવા માટે ન બોલાવવા જોઇએ

  • @GhayalKanudo-cx3hw
    @GhayalKanudo-cx3hw 9 місяців тому

    100%right sister

  • @surykantrathva2199
    @surykantrathva2199 9 місяців тому

    ખુબ સરસ વાત સાચી છે

  • @ruksanashaikh4340
    @ruksanashaikh4340 9 місяців тому

    Brilliant bebaak vishay . Eye opener. This is happening. Ak business pan che. Kapda nakli beaty swachandata dekhay che. Dhanyawad.

  • @kapilthummar
    @kapilthummar 9 місяців тому

    Right

  • @49amitkumargodcut
    @49amitkumargodcut День тому +1

    Navrstree ma maximim condoms wechay chhe....

  • @dasbalkrishna4208
    @dasbalkrishna4208 9 місяців тому +1

    ઘણું દાન આપવું એ નિર્દોષ સાબિત થવાનો પુરાવો છે? તો કોર્ટ શા માટે છે?
    ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા કરતાં એને અનુસરીને નિર્દોષ છૂટવાનો પ્રયત્ન કરવો જોઇએ.

  • @ramanbhairatwa2308
    @ramanbhairatwa2308 9 місяців тому +1

    👍🤝💕

  • @sharifpathan2251
    @sharifpathan2251 9 місяців тому +1

    Aaaj Tou Medawwa Jaay Chhe 💥 💥 💥.

  • @pradiprathod2581
    @pradiprathod2581 9 місяців тому

    Jamavat is great devaanshi Ben

  • @dharmeshgor6052
    @dharmeshgor6052 9 місяців тому

    100% true

  • @ashokpatel3274
    @ashokpatel3274 9 місяців тому +3

    Hve navratri Nathi Rahi, hve love ratri Bani gai se

  • @PankajPatel-bl2dh
    @PankajPatel-bl2dh 9 місяців тому

    Satya hakikat se

  • @जियो_और_जीने_दो_प्यारा_भारत

    બેન તમારી વાત સાચી છે પણ જે લોકો ની બુદ્ધિ નો વિનાશ થયો છે ઇઝ લોકો આવા બોલે છે નહિ બચે સંસ્કાર

  • @bhavnabambhaniya3175
    @bhavnabambhaniya3175 9 місяців тому

    દેવાંશી બેન અત્યારે ના છોકરા ને ક્યાં માતાજી નવદુર્ગા ને પણ ઓળખતા નથી મે મારી બાજુ માં રેતા ૭ધોરણ ના છોકરો સ્વામી વિવેકાનંદ ને ઓળખતો નથી પરંતુ કોઈ પિક્ચર ના હીરા ને ઓળખતો સે કારણ સ્કૂલ માં એમને પાત્રો વિશે સમજાવતાં નથી દેખાડતાં નથી ગોખણપટ્ટી માં આવુજ થવાનું

  • @mansalakshman3928
    @mansalakshman3928 9 місяців тому

    Very good jamavat

  • @maheshjethava5715
    @maheshjethava5715 9 місяців тому +1

    આયોજકો સેટિંગ વાળા હોવાજોઈ?
    તો જ આવું બને.

  • @revabhaichauhan7009
    @revabhaichauhan7009 9 місяців тому

    It's ok

  • @dipeshmodi7745
    @dipeshmodi7745 9 місяців тому +1

    Have a samay door nathi jema public jate j nyaay karse...no need of court....

  • @kamleshsoni2134
    @kamleshsoni2134 9 місяців тому

    કલાકારોમા સુફી વાદ જાગતો હોય છે આ ઉપાસના કલાકારો બોલે પછી વિવાદ થાય પણ દરેક આયોજનો ના મુળમા શુ ?

  • @kirpalsinhchavdakirpalsinh1427
    @kirpalsinhchavdakirpalsinh1427 9 місяців тому

    ખુબ સરસ દેવાંશી બેન બહુ સાચી વાત કીધી આપને

  • @socialsciencenrpatel9753
    @socialsciencenrpatel9753 9 місяців тому

    પણ‌ પાર્ટી પ્લોટ માં મર્યાદા વિના કરવામાં આવતો ડાન્સ બંધ કરાવો

  • @rathodjagveersinh345
    @rathodjagveersinh345 9 місяців тому

    Barabar kidhu benba🙏

  • @user-fi2wm3xm9e
    @user-fi2wm3xm9e 9 місяців тому

    આવા ધાર્મિક સ્થળ માં ઉર્વશી સોલન્કી જેવા આવા શબ્દો બોલતા હોય ત્યારે આયોજકો તેમના જેવાજ હોય તો જ આવું બોલી જતા હોય

  • @rohitvadaliya8854
    @rohitvadaliya8854 9 місяців тому

    Tamaru work good che devanshiben maripan icha6 ke tamari jode Aaj ni genresun mate ni vat thay darek chetra ma shavad thay pashi sarkar hoy ke darek vastvik vat hoy devanshiben 🙏 please tamaro konteck thay tevi mari prathna ben... 🙏 jay mahadev🙏