પૂ. નિરાંત બાપુ ના ગુરુ કોણ..?

Поділитися
Вставка
  • Опубліковано 17 лип 2023

КОМЕНТАРІ • 30

  • @user-wh7fu2yi4l
    @user-wh7fu2yi4l 3 місяці тому +2

    ❤જયગુરૂ્.મહારાજ❤સાચીવાતબાપુ❤

  • @RavalNamrataRaval
    @RavalNamrataRaval 6 місяців тому +2

    Jay Guru Maharaj

  • @ghanshyambhaibhimani3666
    @ghanshyambhaibhimani3666 16 днів тому +1

    Khub saras

  • @nagarbhaitalavadiya9040
    @nagarbhaitalavadiya9040 6 місяців тому +2

    આભાર જય ગુરુ મહારાજ જય નિરાંત મહારાજ બહુ સરસ અને સત્ય સમજાવી

  • @danabhaichavda9343
    @danabhaichavda9343 4 місяці тому +2

    જય સંતોની જુગ જુગ જય હો

  • @SolankiModji
    @SolankiModji 4 місяці тому +2

    જય ગુરૂ મહારાજ

  • @dhirajmodi2699
    @dhirajmodi2699 10 місяців тому +3

    સાચી વાત છે

  • @gujaratgaminggiantesports
    @gujaratgaminggiantesports 11 місяців тому +4

    Me pan patignya lidhi che

  • @ramandassahebji611
    @ramandassahebji611 23 дні тому +1

    सदगुरु कबीर साहिब 627 वषॅ पुवेॅ काशी लहर तालब कमल पुष्पपर डेरा बालक स्वरुपे प्रगट थया,
    ने नाम नो भेद धरमदास ने आप्यो
    कबीर साहेब:हनुमानजी ने नाम नो भेद आप्यो
    योग वशिष्ट गुरु ने पण कबीर साहेबे नाम नो भेद आप्यो।
    नाम नो भेद सतलोक थी कबीर साहेब ज लावी भवसागर मा रहेता जीवो ने चेताया।
    निरांत महराज ने तो कबीर साहेबे नाम नो भेद समजाव्यो
    शांति तो केवल सतलोक मा ज छे निरांत देशमा नथी

  • @user-xp4mf1el4b
    @user-xp4mf1el4b 3 дні тому +1

    Pantho varao ae vedamvyas nu joothuj khadhelu chhe.
    Parmatmato dhvitvad Ane adhavaitvad thi nyaro chhe.
    Darek pantho Vara badha bhrahm nij vato karo chho pan parmatmato bhrahm thi nyaro chhe Ane tene bhrahm ne adhar aapine pote ni radhar chhe.
    Bhrahm khandit roop thi sanatan chhe jyare parmatma akhand roop thi sanatan chhe.

  • @ramanbhaisodha1709
    @ramanbhaisodha1709 10 місяців тому +3

    Jay shree sadguru maharaj

  • @user-xp4mf1el4b
    @user-xp4mf1el4b 3 дні тому +1

    Satya ni vata ni koi sabitiyo shodhavani nahoy.
    Parantu jetala pan pantho chale chhe te parmatma mahima thi nahi pan guru mahimathi chale chhe.
    Ane pote parmatma aevu Gyan aham bhramasmina siddhant upar AEK jivne guru banavi bijo jiv teno mahima karato hoy chhe te aekdam asatya chhe mate teni sabitiyo shodhavi pade chhe.
    Baki parmatma mate koi guru ni jaroor hoti nathi.
    Parmatmato guruatit chhe.
    Aato AEK prakarna dhandh aadariyachhe.
    Parmatmane to karodo ma koi aekaj Jani shake chhe Ane Tamara jeva ghetaona Tora banavo chhe.

  • @sumitrapatel6025
    @sumitrapatel6025 Рік тому +3

    Jay gurumaharaj 🙏

  • @eshikastudio1573
    @eshikastudio1573 Рік тому +3

    Jayho

  • @mafabhaiprajapati7932
    @mafabhaiprajapati7932 11 місяців тому +2

    જય ગુરુદેવ

  • @user-xp4mf1el4b
    @user-xp4mf1el4b 3 дні тому

    Haju sudhi koine parmatma no saxatkar thayo hoy tevu sanbhalavama aaviyu nathi.

  • @dineshnagar9852
    @dineshnagar9852 Рік тому +3

    જય ગુરુ મહારાજ પ્રભુ

  • @KanjibhaiVanand-hm2pk
    @KanjibhaiVanand-hm2pk Рік тому +2

    Satguru.kabir.Sahebni.badhivatseneratkabernivatkrese

  • @ravalmanubhairavalmanubhai7661

    🙏 જય ગુરુ મહારાજ 🙏

  • @user-fv2gj4gx4t
    @user-fv2gj4gx4t Рік тому +2

    Naam rup gun thi par kon

  • @balabhai.rgohel3957
    @balabhai.rgohel3957 Рік тому +3

    🙏જય ગુરુ મહારાજ 🙏

  • @rathvamanchanbhai4248
    @rathvamanchanbhai4248 Рік тому +2

    Aa gnan satya sanatan dharm no men payo che .lalpura nivasi sadguru dalpatram maharaj aa gnan amane 5 visay ni pratigna aapi pachi samjavel che. Jay sadguru Maharaj,

  • @user-fr7cb2ou6x
    @user-fr7cb2ou6x 9 місяців тому +2

    જય ગુરુ મહારાજ

  • @bhajan1111
    @bhajan1111 9 місяців тому +2

    જય ગુરૂ મહારાજ

  • @Gurukrupabasu
    @Gurukrupabasu Рік тому +3

    જય ગુરુ મહારાજ

  • @javanrammaharajkhareda4509
    @javanrammaharajkhareda4509 Рік тому +4

    જય ગુરુ મહારાજ

    • @dhammubhai_69
      @dhammubhai_69 10 місяців тому

      નિરાંત જુક્તિ નુ મુળ -: (પીર કાયમુદિન ચિશ્તી)
      શ્રી હરિ નામ ભક્તિ સુધારસ : અમૂલ્ય : વાણી ગ્રંથ માથી
      (નિરાંત મહારાજ)
      આપ શ્રી ગુરૂપરંપરા વંશાવલી : નિરાંત સંપ્રદાયની "તુવેરોશની
      કિતાબમાંથી પાના નં. ૮, ઉપર
      મુળશિયા : વૃક્ષ : વતન શહેર બગદાદ : ઈરાક.
      *કાયમુદિન ખલક ક્યા કરે. પકડા અંગે કા હોય, પીર આપ ભુલ પડે ચેલા કર્યાં પાવે બાટ,*
      *જાની ગુરૂ ઉપદેશ કરી. ભેદો અગાઉ, રામનામ બીના પંપ હૈ. શળ પુકારે સાપ,*
      શ્રી ગુરૂ પરંમપરા : વંશાવલી : ચિશ્તી : પંચના : સ્થાપક
      આપનો કિંમતી મતઃ મક્તરિયન સુફી મતના સંત : ચાર તરિકાઓ...
      ચિશ્તીયા : કાદરિયા સોહર વદિયા નકશા બંદિયા : ચારને ન્યામત આપી ચિશ્તીનો વંશ.ચાલ્યો જે આજે નિરાંત સંપ્રદાય નામે પ્રસિધ છે
      ચિશ્તી : પંથના ચાર મોટા બુજર્ગીને ન્યામત આપી આ શીલ શીલો ચાલ્યૉ.
      (1)..ખ્વાજા અબુ અબ્દુલ્લાહ : ચિશ્તી
      (૨) ખ્વાજા નાસુરિનિ અબુ મહમંદ ચિશ્તી
      (૩) ખ્વાજાઃ અયુસુફ ચિસ્તી
      (૪) કુતુબુદિન મોથનુદિન ગુરૂ હારૂન : ઈરાનવાળા, વતન : બગદાદ - ઈરાક : સુફી વિચાર ધારાના ચિશ્તીયાનો
      શીલ શીલો ચાલ્યો.
      આરંભ કરનાર વાજા અબુ અબ્દુલ્લાહ : વફાત : ઈ.સ. ૯૯૬માં હયાત હતા..
      વતન ઈરાનઃ હારૂનના ગુરૂ ખ્વાજા અબુ અબ્દુલાહ ચિરતી બગદાદ ઈરાક મોયનુદિનનો શીલ શીલો ચાલ્યો,
      તેઓએ બે મહાત્માને ન્યામત આપી, ખ્વાજા કુતુબુદિન મોયનુદિન ને.
      (1) કાકી સાહેબને આપી : તેઓ કાકડી વેચતા હતા.
      (૨) ફરિદ બાવા : શંકગુંજને આપી, ફરિદબાવાનો શીલ શીલો ચાલ્યો. ફરિંદબાવાનું અસલ નામ બદરૂદિન શેખ વતનઃ નગર ઈરાન બગદાદ
      (૧) ખ્વાજા અબુ અબ્દુલ્લાહ : ચિરતી પંશના સ્થાપક વાત ઇ.સ. ૯૯૯ માં હયાત,
      (૨) હારૂનના ગુરૂ ખ્વાજા અબ્દુલ્લાહ : ચિશ્તી પંથના બગદાદ વાળા.
      અજમેર : રાજસ્થાન
      (૩) મોયનુદિનના ગુરૂ હારૂન ઈરાનવાળા
      કડી ગુજરાત કડી ગુજરાત
      (૪) બદરૂદિન શેખના ગુરૂ : મોયનુદિન : અજમેરવાળા રાજસ્થાન
      (૫) કાયમુદિનના ગુરૂ - પિતા બદરૂનુદિન શેખ ચિશ્તી કડી : ઈ.સ. ૧૯૯૦થી ૧૯૬૮માં
      (૬) પીર અમીન સાહેબના ગુરૂ કાયમુદિન ચિશ્તી : મીયા માંગરોડ વાળા : તેમની સમાધી મીયા કણજર
      દેથાણ
      (9) નિરાંત મહારાજના ગુરૂ - પીર અમીન સાહેબ મીયાં કરજણવાળા.
      (૮) ગોવિંદરામ મહારાજના ગુરૂ નિરાત મહારાજ દેથાણવાળા
      સુરત ગુજરાત
      (૯) રણછોડરામ મહારાજના ગુરૂ - ગોવિંદરામ મહારાજ, સુરતવાળા જદાખાડી
      (૧૦) પુરૂષોતમ મહારાજના ગુરૂ: રણછોડરામ મહારાજઃ સુરત, જદાખાડી, પીપળાશેરી
      સુરત ગુજરાત માલોસણા
      (૧૧) કાળુરામ મહારાજના ગુરૂ : પુરૂષોતમ મહારાજ : માલોસણાવાળા
      ટીંબાચુડી..અંબાજી
      (૧૨) મગનરામ મહારાજના ગુરૂ: કાળુરામ મહારાજઃ ટીંબા ચુડીવાળા. :
      (૧૩) ખોજી ખીમદાસજીના ગુરૂ: મગનરામ મહારાજઃ અંબાજીવાળા મુળ : જલોત્રા,ટંકારા સૌરાષ્ટ્ર
      આ ઉપરના સર્વે સંતોની ગુરૂ પરંમપરા વંશાવલી નામોની સુવર્ણ અક્ષરે અમર રહેલ છે ..
      ગુરૂ પરંમપરા જાળવી રાખવી એ સંત ભૂક્તોનું કામ છે. આ પત્રિકા ગુરૂ પરંમપરાવલી બીજાને ઝેરોક્ષ કરીને આપવી જેથી આગળ બીજાને જાણ થાય
      નિરાંત મહારાજથી ઉપરના વંશાવલી. કાયમુદિન સાહેબના કિતાબ નુરેરોશનના ગ્રંથમાંથી મળી આવેલ છે. આગળના પ્રકાશન : નિરાંત કાવ્ય તથા નિરાંતકૃત કવિતા: દેવ્યાંની બહેન નિબંધ તથા મનસુખરામ ગીરામૃતમાં બધેજ અનુમાને લખી છે.
      બધાના જુદા જુદા મત જણાય આવે છે.
      લિ. હરિગુરૂ સંતનો દાસના દાસ ખોજી ખીમજીદાસજી ગામ ટંકારાવાળા હાલ અમદાવાદમાં,
      બ્લોક નં. ૨/૨૫, ડૉ. આંબેડકર કોલોની, આંબાવાડી, એલિસબ્રીજ, અમદાવાદ-
      નામની છત્ર છાયા
      *નામાકાર દ્રષ્ય થાય ત્યારે ઊઘડે અનુભવખાણ*
      સર્વે સંતો ભક્તોને જય ગુરૂ મહારાજ
      પત્રિકા અનુવાદ... ભગવાન વિનોદ ..
      જય ભગવાન ..🙏🏻

  • @mafabhaiprajapati7932
    @mafabhaiprajapati7932 Рік тому +3

    જય ગુરુ મહારાજ