ભાઈ ભાઈ સુપર સુ ગીત છે. એકદમ સાચી વાત છે .ભાઈ પેલી વાર દિલ માં ઉતરી ગયું . ગીત તો ઘણા બધા છે .પણ આ ગીત માં બહુજ સમજણ રૂપ છે .એતો જેને ખબર પડે જેને માબાપ જોડે પ્રેમ હોય અને લાગણી હોય .હું મારા પ્રાણ જસે પણ પારા માં બાપ ને કદી તકલીફ નાં પડે એવી ભગવાન ને પ્રાથના કરું છું
હે મારી મેલડી મારા માં બાપ ને હમેશાં માટે હાચવી રાખજે માં 🙏♥️ મારે પૈસા રૂપિયા નથી જોતા બસ મારા માં બાપ ને હંમેશા માટે ખુશ રાખજે સલામત રાખજે અને દરેક પરિવારના મા-બાપને ખુશ રાખજે એ મારી મેલડી ને બસ આટલી અરજી કરુ છું પ્રાર્થના કરું છું જય માં મેલડી🙏♥️
Ma ye ma
Ha khub moti vat kevay
Haa bhai
Haa bhai jor boliya cho
Bhagvan tmne 100 year na kre ma sadhi na asirvad che
C
ભાઈ ભાઈ સુપર સુ ગીત છે. એકદમ સાચી વાત છે .ભાઈ પેલી વાર દિલ માં ઉતરી ગયું . ગીત તો ઘણા બધા છે .પણ આ ગીત માં બહુજ સમજણ રૂપ છે .એતો જેને ખબર પડે જેને માબાપ જોડે પ્રેમ હોય અને લાગણી હોય .હું મારા પ્રાણ જસે પણ પારા માં બાપ ને કદી તકલીફ નાં પડે એવી ભગવાન ને પ્રાથના કરું છું
ખરેખર આ ગીત સાંભલ્યો પછી મારા આખ માંથી આશું રોકી ના શક્યો રડતા રડતા લખ્યું છે આપડે કશુજ કરી શકતા નથી માં બાપ માટે જીરો છીએ🙏🙏🙏
❤️❤️❤️❤️👪👪👪👪❤️❤️❤️❤️
Ha bhai
મારા માં બાપ એજ મારા ભગવાન જીવન માં સુખ અને સ્વર્ગ એટલે માં બાપ😍♥️🙏
માં ચામુંડા માં શક્તિ માં હરસિધ્ધિ અને માં સિકોતર તમને ખુબ આગળ લાવ ..🙏🙏
માં એતો માં બીજા વગડાના વા ❤️
વાહ અજય ભાઈ વાહ
માઁતો માઁ છે ભાઈ
જોરદાર આલાપ હો ભાઈ ..
એક આલાપ જે લોકો માં બાપ ને તરછોડે છે એવા લોકો માટે પણ બનાવો અમુક બાયાલાઓ ને માં બાપ ની કદર નથી હાલના સમય માં
જય હો
❤️માં-બાપ👫ના આશીર્વાદ🙏🏻
🙏🏼 માં એ માં બીજા બધા વગડા ના વા 🙏🏼
માઁ એ માઁ બીજા બધા વણ વગડાના વા....mind Blowing Song my Heart taching...Mr.અજય મોટા...❤️❤️❤️❤️
વાહ ભાઈ વાહ જોરદાર આલાપ ❤🙏🏻
હા ભાઈ.ભુલો બીજું બધું માં-બાપ ને ભૂલશો નહિ
માં બાપ ના આશીર્વાદ
જબરું હો મોટા ભાઈ🙏🙏🙏
આ લિન્ક જોવાનું ના ભૂલતા ભાઈ પ્લીઝ 😭
ua-cam.com/video/BAJBE7JcJzg/v-deo.html
*ગોળ વિના મોળો કંસાર અને માં વિના સુનો સંસાર👪🧑🍼
મા...બાપુ🙏🙏
આ દુનિયા માં પૈસા થી બધુજ મેળવી શકાય છે પણ માં બાપ નથી મળતા જો તમે માં બાપ સાચવશો તો પછી તમને ઉપરવાળો તમને સાચવી લેશે.🙏🙏
હા અજય ભાઈ તમારા ગીતો બૂમ પડાવે છે હો ગુજરાત માં ✨✨✨
દિલ ખુસ્ પણ થયું અને આંખ માં આશુ પણ આવી ગયા love you may mom & dead
હે મારી મેલડી મારા માં બાપ ને હમેશાં માટે હાચવી રાખજે માં 🙏♥️
મારે પૈસા રૂપિયા નથી જોતા બસ મારા માં બાપ ને હંમેશા માટે ખુશ રાખજે સલામત રાખજે અને દરેક પરિવારના મા-બાપને ખુશ રાખજે એ મારી મેલડી ને બસ આટલી અરજી કરુ છું પ્રાર્થના કરું છું
જય માં મેલડી🙏♥️
❤❤❤❤❤
माँ तो माज कैवाय बाकि बधाय वा👌👌❤💖
સુપર સોંગ ભાઈ જય માતાજી... 🙏
જનની ની જોડ ના મલે👩👦
અજયભાઈ તમે આવા આલાપ બનાવતા રહો એક દિવસ તમારું આખી દુનિયા માં નામ ચાલશે બધા અજયભાઈ ને સ્પોર્ટ કરજો અમારો ફૂલ સ્પોર્ટ સે
માં તો માં હોતી હૈ 💋💋💋❤️❤️i Love you mom
Jay ho
અજય.. ભા... મા. બા... આશિષ... મળે તમોને,
તેમ જીવો હજારો સાલ....
Vah jordar Ajay chandisar..very nice song..
મારા માં બાપ મારા ભગવાન છે
Nice 👍👍👍👍
Thanks
Va va amara ajay chadisar su tamaro alap se
Vah
Jay ho...
ભાઈ મોમ ની યાદ બહુ આવેશે હું એક જ સુ pn ભગવાને મારી મોમ ને નાની ઉંમર માં લય લીધા miss you mom
Jordar Ajay Bhai maa baap k bhagan she aankh mathi aashu aavijay tuvu song
Super song😍😍❤❤❤❤❤💓
Jordar
Best kaka git ma bap vise. Aa git joi kone smajayou ae laik karo
Miss you maa 😭😭😭😭😭😭😭
ભલે મારુતિ મ્યુઝિક ભલે 🙏♥️
super song ❤
જય માતાજી🙏🙏🙏🙏🙏
Supar voice ❤️❤️❤️❤️🙏🙏👍
જય માતાજી મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છે
No words 🥺🥺🥺 for Maa
Ha bhai ha 🙏🏻🙏🏻
જીગર ભાઈ મસ્ત સોંગ છે .મા દિપો અને જોપડી મા તમને ખુબ જ આગળ આવો 🙏🙏
Jay mataji
જોરદાર હો
🌸🌸🌸👌👌સરસ 😭😭😭😭
Maaaaaa
Ha bhai moj
Ha ha moj 🤩
હે દ્વારકા ના નાથ મારા માં બાપ ને સાંભળી રાખજે ભગવાન ને ભજવાથી માં નથી મળતી પણ માને ભજવા થી ભગવાન જરૂર મળે છે મારી દુનિયા મારી માં અને બાપ સે
11
👌👌👌👌👌👌👌
Vah Ajay chandisar is great
જય માતાજી
માં બાપ જ઼ ભગવાન છે 🙏🏻🙏🏻
Ha Mara Ajay chandisar
Supar...jordar...
માં
કિશોર રાવળદેવ ગામ હેબતપુર તા પાટડી
Miss you😭😭😭😭😭😭 mom
એ,,, બા સુપર
Jay maraji jordaar
Moj moj ajay bhai or jigar bhai ni jodi no 1
MAA ❤️❤️❤️🙏🙏🙏
Jay mataji super Ajay bhai👏👏👏👏👌👌
જોરદાર હો ભાઈ અજય ભાઈ
Jay hoo
Jordar bhai jor song banavyu se I like you
Su vat che Yar jor daar ❤️ Ma ye ma 🙏
Super Aalap
Supar alap
Love you mom&dad❤️😘
Jay mara thaker dwarikadhish ni🙏😍❤️😘🤗
Su vat se. Ajay bhai khare khar
Solid
Jordar VK chandisar jordar lyrics che 😢😢😢😢
Jay dwarkadhish 👏👏👏
Maa bapa
જોરદાર અજય ભાઈ 🎉🎉🎉🎉
જોરદાર ભાઈ
Ha bhai jordar
WAH AJAY SIR WAH ❤️🙌
Maaa Ajay Bhai
My life ❤️ ma bap❤️
જોરદાર સોંગ
Whah kya bat he
વા વા વાલા બોવજ સારૂ ગાવો છો અને મા બાપ માટે તો જે કરીએ ઓછુ છે વીરા
Ha moj ha
Waah Mara Vala waah...❤🙏🏼😘
𝐁𝐀𝐇𝐔 𝐉𝐀𝐁𝐀𝐑𝐔 𝐌𝐎𝐓𝐀 𝐁𝐇𝐀𝐈...❣️❣️🙌🙌🙌👆
Love you mom dad
Love you ma bapa
Jordar bhai❤️❤️❤️❤️
Supar bhai
Ma bap che a mara mota bhagvan
વાહ ભાઈ વાહ
રૂવાટા ઉભા થય ગયા હો ભાઈ
Super
❤️માં એ માં બીજા બધા વગડાના વા ❤️
Ha maa
😎✌️ MAA AE MAA 🥰🥰
Maa bap ej bhagvan
👑મા બાપ ના આશિર્વાદ🙏