Darshan SwamiHari nu Thaay...

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Lyrics : Minaxi Tank |
    Music : NikhilPranavShailesh (TRIO) |
    Singer : Mahavirdan Gadhvi / Dhruv Tailor |
    Producer : Pradip Tank, Rutvik Tank |
    Chorus : Hardik Parmar, Saumil Solanki
    Banjo : Pravin Solanki
    Rhythm : Dakshesh Patel
    Percussion : Dhaval Kansara
    Record Mix and Mastered by : Pranav Mahant ( A Wave lab studio, Vadodara)
    પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપસ્વામી મહારાજ ના 77 માં પ્રાગટ્યદિને
    "પ્રથમ ગુરુજયંતિ પર્વ " નિમિતે
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    પ્રાર્થનાગીત રૂપે આ ભક્તિઅર્ઘ્ય એમના ચરણોમાં અર્પણ કરતાં આનંદ અનુભવીએ છીએ
    ટાઇટલ : દરશન સ્વામિહરિ નું થાય…
    મુખડું
    હે હરિધામે, હરિ - પ્રેમ દરબારમા
    દરશન સ્વામિહરિનું થાય… (2)
    પ્રગટ વ્હાલા પ્રેમ સ્વરૂપ મહારાજમાં,
    દરશન સ્વામિહરિનું થાય… (2)
    અંતરો : 1
    હે……, એક વાત કહું પ્રેમસ્વામીના અંગની (2)
    ગુરુભક્તિના અખંડ ઉમંગની… (2)
    વાત કરે સ્વામીહરિ ના પ્રસંગની
    સ્મૃતિઓમાં લય થાય,
    સુણી નામ હરિ તણુ હરખાય,
    મુખલડું…..(3), મલક મલક મલકાય
    હે દરશન સ્વામિહરિ નું થાય…
    ગુરુજી મારાં, હરિજી પ્યારા, સ્વામીજી વ્હાલા.
    પ્રેમસ્વરૂપ મહારાજ માં
    દરશન સ્વામિહરિ નું થાય…
    અંતરો : 2
    હે…વળી વાત કહું ગુરુહરિ ના હેત ની…(2)
    માખણ સરીખા ઋજું હૃદયની (2)
    ભક્તોની ભીડાભક્તિના પ્રસંગની,
    વાત સુણી દ્રવી જાય,
    કે નેણલેથી પ્રેમલધારા વહી જાય…
    આંખલડી… (3)
    છલક છલક છલકાય
    હે, દરશન સ્વામિહરિ નું થાય…
    પ્રગટ મારાં… સ્વામીજી વ્હાલા.. હે સંત પ્યારા…
    પ્રેમસ્વરૂપ મહારાજ માં,
    દરશન સ્વામિહરિ નું થાય…
    અંતરો : 3
    સૂણો વાત અલૌકિક દાસ ના દાસની, (2)
    યોગીના આત્મીય દિવ્ય સમાજની… (2)
    સંબંધ જોઈને લય થવાની,
    બીજે જડે નહી ક્યાય,
    ભક્તો ગુણ એક બીજાના ગાય,
    હે પ્રભુ મને.. હરિજી મને.. સ્વામીજી મને..
    દાસ ના દાસ બનાવશો જી..
    એવો સૂર એક જ સંભળાય… (2)

    ચાલો,
    નમીયે, ખમીએ, ભૂલી જઈએ,
    જતું કરીયે, ઓગળી જ જઈએ..
    ગુરુહરિના વચને જીવીએ,
    સુહૃદ ભૂલકું બનીયે…..
    ચાલો,
    નમીયે, ખમીએ, ભૂલી જઈએ,
    જતું કરીયે, ઓગળી જ જઈએ..
    હરીપ્રેમ વચનમાં ડૂબીએ,
    દાસ ના દાસ જ બનીયે….

КОМЕНТАРІ • 95

  • @devangpatel4591
    @devangpatel4591 Рік тому +3

    Jayshree
    Very nice kirtan 🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  Рік тому

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

  • @bharatchauhan5679
    @bharatchauhan5679 10 місяців тому +1

    Jay Swaminarayan 💐🎉 Das na Das. .. jordar ❤❤❤❤

  • @kaushikpatel7355
    @kaushikpatel7355 Рік тому +2

    Khub saras

  • @hemalgandhi2451
    @hemalgandhi2451 Рік тому +1

    Jay Swaminarayan......Nishtha Paki karavsojee..

  • @archanavaghela1992
    @archanavaghela1992 Рік тому +2

    Jay shree swaminarayan 🙏

  • @karikmakwana8578
    @karikmakwana8578 Рік тому +8

    જય સ્વમિનારાયણ. દાસ ના દાસ બનાવશો જી... સુપર song... HAPPY. BIRTHDAY.PREMSWAMI

  • @nikhilvaishnav1930
    @nikhilvaishnav1930 Рік тому +2

    Jai swaminarayan ❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  Рік тому

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

  • @bharatchauhan5679
    @bharatchauhan5679 Рік тому +2

    જોરદાર ખૂબ ખૂબ અભિનંદન અદ્ભુત જય સ્વામિનારાયણ

  • @bhartipatel5449
    @bhartipatel5449 Рік тому +2

    દસત્વ નું સ્વરૂપ એટલે પ્રેમ સ્વામી.

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  Рік тому

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

  • @Aatmiya2023
    @Aatmiya2023 6 місяців тому +1

    જય સ્વામિનારાયણ 🌹🙏🌹

  • @devangpatel4591
    @devangpatel4591 Рік тому +2

    Jayshree
    Jay swaminarayan 🙏🙏🙏

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  Рік тому

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

  • @rmp8623
    @rmp8623 Рік тому +3

    Jay Swaminarayan 🙏🙏🙏
    Das na das

  • @pareshshah9139
    @pareshshah9139 Рік тому +2

    Very nice Bhajan.... જય સ્વામિનારાયણ.... દાસ ના દાસ 🌹🙏🌹

    • @mtank7433
      @mtank7433 Рік тому

      ખૂબ આભાર... Keep praying for all of us 🙏🙏

  • @shivanipatel2875
    @shivanipatel2875 Рік тому +2

    Jay swaminarayan 🙏🙏

  • @kuldiplakhatariya261
    @kuldiplakhatariya261 Рік тому +7

    ચાલો નમીયે, ખામીયે ભૂલી જઇયે, હરિ પ્રેમ વચન માં ડૂબીયે દાસ ના દાસ થઈએ 👌🏻🙏🏻

  • @6cbse22jwalantdobariya5
    @6cbse22jwalantdobariya5 Рік тому +1

    Jay Swaminarayan Das na Das Happy birthday dear Premswamidada

  • @dipikasardhara6979
    @dipikasardhara6979 Рік тому +1

    🥰વાહ...... અદભૂત....સેવા ભક્તિ...🙏🙇🏻‍♀️💓💐જય સ્વામિનારાયણ, દાસ ના દાસ બનાવશોજી

  • @rashmikanttank3746
    @rashmikanttank3746 Рік тому +3

    Wahhh khub saras, Jay swaminarayan 🙏

  • @rashmitabenvachhani1994
    @rashmitabenvachhani1994 Рік тому +1

    જોરદાર, મજા પડી ગઈ

  • @jignasagohil6209
    @jignasagohil6209 Рік тому +2

    Jay Swaminarayan 🙏
    Suparb Bhajan

  • @Amit-Singer
    @Amit-Singer Рік тому +2

    Khubb Saras Seva Bhakti 🙏🙏🙏🙏🙏

  • @vaishalishirke9534
    @vaishalishirke9534 Рік тому +4

    || 🙏🏻સ્વામી શ્રી હરિ પ્રગટ છે📿||
    જય સ્વામિનારાયણ દાસ ના દાસ શ્રીહરિપ્રેમસ્વરૂપ નિષ્ઠા ની જય જય જય💐🙏🏻🧎🏻‍♀️

  • @kaushikpatel7355
    @kaushikpatel7355 Рік тому +2

    Great 👍 bhajan

  • @krutibhatti7721
    @krutibhatti7721 Рік тому +2

    જય સ્વામીનારાયણ

  • @mahimaparmar8604
    @mahimaparmar8604 Рік тому +2

    Great lyrics and bhajan

  • @shreehariphotostudio
    @shreehariphotostudio Рік тому +1

    સુંદર ભજન ..પૂ.પ્રેમ સ્વામીજી ના પ્રગટ્યા દિન નું સોપાન...

  • @smitajariwala8464
    @smitajariwala8464 Рік тому +4

    Wow superb 😍😍😍😍

  • @vidishavadadoriya8292
    @vidishavadadoriya8292 Рік тому +3

    Happy birthday P.P.Guruhari Premswaroopswamiji really nice words of bhajan

    • @sadhvisaujanya
      @sadhvisaujanya Рік тому +2

      ખૂબ સરસ બુધ્ધિ યોગ ભગવાને આપ્યો છે...ખૂબ ખૂબ અભિનંદન....વધુ ને વધુ આગળ વધો...તે જ પ્રાર્થના...

    • @hiralpatel4939
      @hiralpatel4939 Рік тому

      અદભુત
      જય સ્વામિનારાયણ દાસ ના દાસ 🙏🙏

  • @vishalpatil-kx9fv
    @vishalpatil-kx9fv 5 місяців тому

    Jay swaminarayan

  • @bhartipatel5449
    @bhartipatel5449 Рік тому +2

    દાસ ના દાસ બનવવાતો સ્વામીજીલાવ્યા છે

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  Рік тому

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

  • @shraddhagandhi7602
    @shraddhagandhi7602 Рік тому +3

    Glory of God... Anupam... Adwitiya 😇😇😇Jay Swaminarayan... Das na das 🙏🙏🙏

  • @jalparaval9076
    @jalparaval9076 Рік тому +1

    Great

  • @mehulpatel8487
    @mehulpatel8487 Рік тому +1

    Jai swaminarayan
    Adbhut....Adbhut....

  • @maheshtank2148
    @maheshtank2148 Рік тому +2

    મોજ પડી ગઈ 😃👌

  • @shubhamtank9593
    @shubhamtank9593 Рік тому +3

    Jay swaminarayan, very nice! 🙏

  • @hiralthanki9665
    @hiralthanki9665 Рік тому +1

    Jai swaminarayan Das na Das banavsoji 😊🙏🏻 Peacefulll.... ✨️👌🏼👌🏼👌🏼🥰

  • @bhargavthaker91
    @bhargavthaker91 Рік тому +3

    Beautiful arrangement Nikhil Pranav Shailesh trio👏👏👏👏

    • @mtank7433
      @mtank7433 Рік тому

      Thanks.. From the all team,

  • @pritikoli9810
    @pritikoli9810 Рік тому +1

    Jai swaminarayn das na das bnavsoji. 🙏

  • @drashtipatel8462
    @drashtipatel8462 Рік тому +1

    Jai Swaminarayan🙏 Das na Das Banavshoji 🙇🏻‍♀️

  • @bhavnapatel2858
    @bhavnapatel2858 Рік тому +1

    Jay swaminarayan
    Das na das banavsoji
    Happy birthday p.pujiy premswami ji😊😊😊

  • @shivangipalav9000
    @shivangipalav9000 Рік тому +1

    Jai swaminarayan

  • @preranaamin5276
    @preranaamin5276 Рік тому +2

    nice bhajan 🙏

    • @preranaamin5276
      @preranaamin5276 Рік тому

      happy birthday to p.pu.premswamiji 💐🙏🙏

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  Рік тому

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  Рік тому

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

  • @purviamin6555
    @purviamin6555 Рік тому +3

    Jai Swaminarayan, Superb Bhajan

  • @soniyogita918
    @soniyogita918 Рік тому +1

    Jay swaminarayan
    Das na das 🙏🙏🙏

  • @sevabhakti4073
    @sevabhakti4073 Рік тому +2

    🙏જય સ્વામિનારાયણ 🙏

  • @manishaalam2427
    @manishaalam2427 Рік тому +3

    Happy birthday premswamiji 🙏

  • @nareshparmarvadodara1196
    @nareshparmarvadodara1196 Рік тому +4

    Great jai Swaminarayan

  • @kalpanazaveri2837
    @kalpanazaveri2837 Рік тому +1

    🙏🙏🙏

  • @rutvikkhatik1139
    @rutvikkhatik1139 Рік тому +3

    Great bhajan❤️

  • @sadhvisuvasit2994
    @sadhvisuvasit2994 Рік тому +4

    ખૂબ સરસ ભક્તિ કરી રહ્યા છો મહારાજ આવા નિમિત્ત બનાવી સેવા કરવા ખૂબ બળ આપે એ જ પ્રાર્થના

  • @avnikadolchiwala3791
    @avnikadolchiwala3791 Рік тому +1

    Khub saras Minakshi ben. Jsn 🙏🏻🙏🏻🙏🏻

  • @ManvendraSinghGohil-os1vg
    @ManvendraSinghGohil-os1vg 4 місяці тому

    Beautiful script and mesmerizing music. Good job. Jay swaminarayan. Regards, Manvendra Singh Gohil, Prince of Rajpipla and Musician

  • @anilkumarbrahmbhatt8865
    @anilkumarbrahmbhatt8865 2 місяці тому

    Jay ❤❤❤❤❤❤

  • @rohinisoni2322
    @rohinisoni2322 Рік тому +1

    das,naaaa,das,🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @anilkumarbrahmbhatt8865
    @anilkumarbrahmbhatt8865 2 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤

  • @rmp8623
    @rmp8623 Рік тому +4

    Great lyrics and great bhajan
    Jay ho seva bhakti 🙏to all of join this bhajan and create this great bhajan.

    • @mtank7433
      @mtank7433 Рік тому +1

      ખૂબ આભાર... પ્લીઝ pray always for all of us
      જય સ્વામિનારાયણ 🙏

  • @anilkumarbrahmbhatt8865
    @anilkumarbrahmbhatt8865 2 місяці тому

    Hari Prasad ❤ Das Na Das

  • @sadhvisuvasit2994
    @sadhvisuvasit2994 Рік тому +1

    Jay Swaminarayan Das na das

  • @anilkumarbrahmbhatt8865
    @anilkumarbrahmbhatt8865 2 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @dharmendrakhetia3640
    @dharmendrakhetia3640 Рік тому +4

    Khub saras composition great 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉congratulations to all 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @mtank7433
      @mtank7433 Рік тому

      ખૂબ આભાર..

  • @Mystery..213
    @Mystery..213 Рік тому +3

    Happy birthday to guruhari pp.premswarupswami maharaj🙏🙏awesome lyrics and whole masterpiece 🤗

  • @jyotitank4325
    @jyotitank4325 Рік тому +2

    Khub adbhut bhajan🙏

  • @aartipatel4319
    @aartipatel4319 Рік тому

    🙏🙏👌👌👌

  • @onlybhagyeshkachhiya
    @onlybhagyeshkachhiya Рік тому +1

    More than awesome, keep it up ❤👍💫

  • @drashtipatel8462
    @drashtipatel8462 Рік тому +1

    Happy Birthday to P. P. Prem swamiji

  • @patelpremil4276
    @patelpremil4276 Рік тому +2

    Very nice 🙏🙏

  • @nitadave3928
    @nitadave3928 Рік тому +1

    Very nice

  • @vidishavadadoriya8292
    @vidishavadadoriya8292 Рік тому +1

    Salute to that person who make this lyrics really bo undan thi sevan kryu hoy to j possible thai aavu bhajan bnavvu

  • @dhirenmirani1480
    @dhirenmirani1480 Рік тому +1

    Adbhut 🙏🙏🙏

  • @preranaamin5276
    @preranaamin5276 Рік тому

    happy birthday to p. pu. premswamiji 🙏🙏🙏💐

  • @nidhiparmar6256
    @nidhiparmar6256 Рік тому

    Jay Swaminarayn 🌹🌹🌹👌🙏🙏🙏

  • @rashmitabenvachhani1994
    @rashmitabenvachhani1994 Рік тому +2

    શબ્દો માં મોકલો

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  Рік тому

      ભજન ના description મા ભજન ના શબ્દો છે... Click on more button

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  Рік тому

      ભજન ના description મા ભજન ના શબ્દો છે... Click on more button

  • @vishalwala3888
    @vishalwala3888 4 місяці тому

    Can you send lyrics

  • @rmp8623
    @rmp8623 Рік тому +2

    Technical team ne વિનંતી છે કે જો શક્ય હોય તો instagram and Facebook ma music ma 'chalo namiye khamiye bhuli jayiae ' bhajan aavi Jay એવા પ્રયત્ન વેહલી તકે થાય એવી જ અંતર ની પ્રાથના
    જય સ્વામિનારાયણ 🙏

  • @hemalgandhi2451
    @hemalgandhi2451 Рік тому +1

    Jay Swaminarayan......Nishtha Paki karavsojee..

  • @sahsik2009
    @sahsik2009 Рік тому +3

    જય સ્વામિનારાયણ