અમેરિકામાં પોતાની હોટેલમાં વર્ષોથી બેનંબરી ધંધા ચલાવતી બે ગુજરાતી મહિલા હવે ફસાઈ

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • અમેરિકામાં ગુજરાતી મહિલાની માલિકીની હોટેલ પર FBI અને યુનાઈટેડ સ્ટેટ્સ માર્શલ સર્વિસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે, એરિઝોનાનાં ફિનિક્સ શહેરમાં આવેલી આ હોટેલમાં દેહવેપાર તેમજ ડ્રગ ટ્રાફિકિંગ સહિતની ઈલીગલ એક્ટિવિટી ચાલતી હોવાનો આરોપ છે જેના પર 24 સપ્ટેમ્બરના રોજ રેડ કરવામાં આવી હતી. ફિનિક્સના 2510 વેસ્ટ પાલો વેર્ડે ડ્રાઈવમાં આવેલી રોયલ ઈન હોટેલને ફેડરલ એજન્ટ્સે સીઝ કરીને તેનું કામકાજ પણ બંધ કરાવી દીધું છે. આ કેસમાં બે ગુજરાતી મહિલાઓને પણ આરોપી બનાવવામાં આવી છે જેમાં હોટેલનાં ઓનર વર્ષા પટેલ અને રોયલ ઈન હોટેલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નિલમ પટેલનો સમાવેશ થાય છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

КОМЕНТАРІ • 22

  • @Hamjoli16
    @Hamjoli16 5 годин тому +2

    I am from Phoenix Arizona. This is next to BAPS mandir close to 17 South and 27th Avenue, and I have seen Gujaratis going to this Royal Inn. Now I know why they used to go there.

  • @joopa291136
    @joopa291136 Годину тому +1

    Our Indian men buy always business on women name to get grant and minorities benefits from government. But when something happens like this men don’t get punishment by law. Women get because business under her name. Even today’s educated women didn’t still understand this.

  • @joopa291136
    @joopa291136 Годину тому +1

    All gujus and all patel are not same.

  • @dhiru6885
    @dhiru6885 5 годин тому +1

    Look like HERO

  • @zakirQureshi115-
    @zakirQureshi115- 14 хвилин тому

    Bhai tame aritna news naa chalawi shako.....tamari complain karvi padse...pahela tu amerika aav...studi kar...

  • @suekumar1077
    @suekumar1077 2 години тому

    GUJUS AGAIN SHAME AND PATEL

  • @dhiru6885
    @dhiru6885 5 годин тому

    Tame suit par JAMO chho

  • @MSTRIVEDI26
    @MSTRIVEDI26 4 години тому

    ખૂબ સરસ

  • @andypatel7746
    @andypatel7746 3 години тому

    Khotiv

  • @BigM885
    @BigM885 7 годин тому +1

    For Gujaratis Paiso is Parmeshwar. The only businesses Gujaratis are good at is Motels and liquor both are shortcuts to get rich. Most of the times there is illegal activity in Motels but money wise its easy money. This is how Gujaratis have made their money in America. Its all bad money.

    • @ashashah3669
      @ashashah3669 6 годин тому +2

      Not all Gujrati most patel do lot of bad things to make money so not all gujrati please don’t said gujrati🙏

    • @ashashah3669
      @ashashah3669 6 годин тому +1

      Patel done all kind bad things

    • @MSTRIVEDI26
      @MSTRIVEDI26 4 години тому +2

      Not all gujaratis are same. Few bad apples in patels do it. I am Gujarati myself and would never open a liquor store or motel or hotel for business. You are wong by categorizing every Gujarati like that

    • @narharibhaiamin2375
      @narharibhaiamin2375 4 години тому +2

      Please Do Not Pinpoint Patel. Gujaratis. Not All are like that. There bad n good people in every society. And Community. 🙊🙉🙈.

    • @bhanubenpatel5127
      @bhanubenpatel5127 4 години тому +2

      Not all Gujarati and not all patels do wrongly few people do wrong and whole community suffers