Rajkotના BJPના MLA Ramesh Tilala જમીનમાં ભાગ ન આપતા હોવાનો લગાવ્યો બહેને લગાવ્યો આરોપ| Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 36

  • @ભીખુભાજાડેજા-ર8ગ

    નરેન્દ્ર મોદી કોઇ કિંગ નો દિકરો નથી બેન તમારા બાપ ની સંપતી મા તમારો હક છે ભાગ આપવો જ પડે અમે પણ અમારી બેન ને ભાગ આપેલ છે પંદર વિઘા જમીન હાલ મા અમારા બેન ના ખાતા મા છે તમને પણ ભાગ રાજી ખુશી થી તમારા ભાઇ ને આપવો જ પડે ને આપી દેવો જોઇ

  • @himatchakani1821
    @himatchakani1821 День тому +3

    હરામ નું ભેગુ કરે એનું પરિણામ આવું જ હોય

  • @ddm9449
    @ddm9449 День тому +5

    રમેશ ભાઇ સાચા છે

  • @ramjibhaidungariya3108
    @ramjibhaidungariya3108 20 годин тому +2

    આ ઘર નો મામલો છે.સાથે મળી sulzavvo જોઈએ.

  • @vipulpatel1133
    @vipulpatel1133 19 годин тому +1

    ૨૦૦ કરોડ નો પ્રશ્ન છે. બાકી કોઈ મુદ્દો નથી

  • @lalabhaibosariya4321
    @lalabhaibosariya4321 День тому +3

    કઈ બેન દીકરીઓ પોતાના પિતાની સંપત્તિ માં ભાગ માગે!!!! આ માજીએ પોતાના સસરા ની સંપત્તિ માંથી પોતાની નણંદને શું અપાવ્યું છે તેનો પણ ખુલાસો થવો જોઈએ....

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj 9 годин тому

    રમેશ તું તારી બેન નું સાંભલ તો કેમ નથી 🎉🎉🎉🎉🎉🎉

  • @manjibhaichothanijasonmanj7768
    @manjibhaichothanijasonmanj7768 6 годин тому

    મારા મમ્મી નો ભાગ મારા મામા ખાઈ ગયા મેં જ્યારે તપાસ કરાવી આઇટી નીચે તો મારા મમ્મીના બાપુજીનું મરણ ડેટ સર્ટી પણ નથી સાદા કાગળો છે ખાલી એક નવા પૈસાની રેવેન્યુ ટિકિટ ઉપર પણ સહી નહીં હાવ સાદો કાગળ તે પણ ચારેય બેન અભણ અને એને સહી કરેલી છે પછી બીજું ચાર બેન છે એમાંથી મોટા બેન છે તેનું નામ સુધા નથી આવા કાગળો સરકારી બેંકમાં સરકારી ખાતાઓમાં ચાલી રહ્યા છે મામલતદાર માં મેં કેસ દાખલ કર્યો પૈસા નોતા એટલે મારો કેસ કાઢી નાખવામાં આવ્યો હું કરોડપતિ છું તેઓ મને બતાવવામાં આવ્યો મારી પાસે ખાવા માટે જો હું મહેનત નો કરું તો ભૂખે મરું આ પોઝિશનમાં 60 વર્ષ કાઢી નાખ્યા અને સરકારમાં મને કરોડપતિ બનાવી દીધો આ ગોંડલ મામલતદારમાં જમીન ચરખડી માં આઈ ટી કરીને મે કાગળ કઢાવેલા છે સત્ય બોલું છું જય ગુરુદેવ

  • @d.gd.g7111
    @d.gd.g7111 13 годин тому +1

    Jay are.rajkotma.agnikad.thayo.hato.tayare.hasvanu.parinamse

  • @ghodasaramansukh9097
    @ghodasaramansukh9097 День тому +1

    બેન આ ઘરનો મામલો છે આમા કઈ નથી
    ભાગ જોઈએ છે બીજુ કઈ નથી

  • @bipinbhanderi4178
    @bipinbhanderi4178 День тому +1

    બોલો સલામત ગુજરાત સુરક્ષિત ગુજરાત

  • @KNPatel-jy6rp
    @KNPatel-jy6rp День тому

    Right

  • @bhavnashah5383
    @bhavnashah5383 День тому

    🙏🏻

  • @vaghasiyakishan7635
    @vaghasiyakishan7635 22 години тому

    176 cr officials property only tilala bhai ni ane Ben ne eno bhaag nathi aapi sakta. Aanathi garib koi nathi.

  • @GhumaliyaNarbherambhai
    @GhumaliyaNarbherambhai 4 години тому

    Tame bahen sathe pan Saro vahevar.kariyo.vah bhai vah b j p m l a vah Bhai

  • @RohitPatel-yn3pp
    @RohitPatel-yn3pp День тому +1

    Mla chhe crore of rs ni property chhe to pachhi praja ne shu kare

  • @sSV-vn8xh
    @sSV-vn8xh 13 годин тому

    BhaiaBenniRaxaKarvaniHoychhe

  • @PUSHPAAKBARI
    @PUSHPAAKBARI День тому

    Aa ben ni vaat khoti che
    Rameshbhai ne 9 ma bhage koi fer no pade pan tamara ma sanscar nathi

  • @sSV-vn8xh
    @sSV-vn8xh 13 годин тому

    KaiBheguAvvanuNathi

  • @sSV-vn8xh
    @sSV-vn8xh 13 годин тому

    BhagBataikariloHatheKarineDuMaNamlakhavonai

  • @sSV-vn8xh
    @sSV-vn8xh 13 годин тому

    KonereLakhyaTaraAvalekh

  • @sSV-vn8xh
    @sSV-vn8xh 13 годин тому

    BoloBheruNathanije

  • @sSV-vn8xh
    @sSV-vn8xh 13 годин тому

    VatSachiHasetoRamesbhaineJivadapadse

  • @ketangajera8036
    @ketangajera8036 День тому

    Ben bhag leva karata sai api didhi hot to vandho no avat.Tamara pati pase ani ben bhag mage to tame api do atalu vicharo.

  • @KamleshChauhan-jj2xy
    @KamleshChauhan-jj2xy День тому

    Aa.a.tilala.che.agnikand.vakhate.midia.same.hasto.hato.aava.nalayak.mla.joyo.nathi.ben.ne.pan.dago.ditho.bjp.aanu.rajinamu.mage.aa.halkat.neta.che

  • @sSV-vn8xh
    @sSV-vn8xh 13 годин тому

    BenneApasotoHajarganuThase

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 День тому

    સત્તા નો દુરોપયોગ.