Maru Zanzar Khovanu | New Gujarati Song | Santvani Trivedi | Saybo Maro - Junagadh Sher | Fusion

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @SantvaniTrivediMusic
    @SantvaniTrivediMusic  2 роки тому +311

    નવરાત્રી માં આ બન્ને ગીતો હું નાનપણ થી જ સાંભળતી આવી છું . આ ગીતો ઉપર ગરબા રમ્યા છે , તમે પણ રમ્યા જ હસો . આ બન્ને ગીતો નું મેશપ કરી ને તમારા સુધી પહોંચાડવા નો પ્રયાસ કર્યો છે . જો ગમે તો જરૂર થી મિત્રોને મોકલજો . તમે કયા ગામ થી આ વિડીયો જોઈ રહ્યા છો એ જરૂર થી કોમેન્ટ માં જણાવજો 🙏🏻

    • @creatermax5075
      @creatermax5075 2 роки тому +6

      So beautiful voice

    • @jaydevparmar1563
      @jaydevparmar1563 2 роки тому +3

      Nice 👌👌🤘🤘🤘🤘

    • @ampereanand9200
      @ampereanand9200 2 роки тому +1

      Wahhhh santvani Trivedhi didi. It's ultimate that's all ❤️❤️❤️❤️😍😍😍

    • @thakor9120
      @thakor9120 2 роки тому +3

      વાહ ગુજરાતી સિંગર santvni મેમ હું તમારા નવા સોંગ નિંતો રાહ જોતો રહુસુ મહાદેવ તમને ખુબ પ્રગતિ કરાવે જય ભોલેનાથ

    • @thakor9120
      @thakor9120 2 роки тому +2

      હર હર મહાદેવ

  • @hiteshjoshi762
    @hiteshjoshi762 2 роки тому +6

    💐દર વખત ની જેમ સુંદર અને 100 વખત સાભળી ને પણ મન ના ભરાય... V. GOOD🥰🥰આપણે તો ગુજરાત ના પોરબંદર ના ફટાણા ગામ.

  • @tejaspatel973
    @tejaspatel973 2 роки тому +10

    ગુજરાતી વારસો આગળ વધારવા માટે ખુબ ખુબ આભાર.👍
    વધારે ને વધારે ગુજરાતી ગીતો અને મધુર સંગીત પ્રસ્તુત કરવા માટે વિનંતી ..🙏
    Absolutely amazing. 👌
    From Chicago 🇺🇸
    By heart from India. 🇮🇳

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  2 роки тому

      Thank You for appreciating our efforts 🙏🏻😇

    • @tejaspatel973
      @tejaspatel973 2 роки тому

      "સાહ્યબો મારો રતુંબડો ગુલાલ રે....જૂનાગઢ શહેરની બજારમાં.."
      Proving the meaning of your name. "સંતવાણી". Keep up the good work. 👍

  • @nitinparmar6554
    @nitinparmar6554 2 роки тому +4

    ખુબજ સુંદર..તમે ને તમારો અવાજ..
    I am a Big fan of you.... Santvani😍

  • @rashilacharan46
    @rashilacharan46 2 роки тому +1

    Bav mast 😍

  • @jaineshv
    @jaineshv 2 роки тому +49

    મારું મન ગમતું ગાણું મે શોધી લીધું... Such a beautiful folk songs, your vocals & Aakash bhai' s music...just fall in love with it💖

  • @kalabenbarot877
    @kalabenbarot877 2 роки тому +1

    My fev. Song...saybo Maro...ratumbdo gulal re...

  • @ramdevmetaliya4419
    @ramdevmetaliya4419 2 роки тому +5

    મારુ ઝાંઝર ખોવાનુ કોઈ ગોતો રે આ શબ્દ વધારે સારા લાગેત 🙏

  • @JT-nx2uh
    @JT-nx2uh 9 днів тому +1

    *સાંતન્વી ઝાંઝર ભલે ખોવાણું અને જડે પણ નહી જેથી સંભારણું બની જાય એવા આપના ગીતો સાંભળુ અને સાંભળુ -આપના મનગમતા ગીતો પણ અમારા માટે આભલા માં ચમકતા ચાંદલીયા એને પણ નીરખું ને નીરખું -- જીતેન્દ્ર ત્રિવેદી*

  • @arjunsinhgohil.8401
    @arjunsinhgohil.8401 2 роки тому +3

    Lots of love from Mumbai. Gujarati ma aav geeto sambhline man prafulit thay jay che. Superb

  • @hareshfataniya7410
    @hareshfataniya7410 2 роки тому +1

    Aa fusion nu second song saybo maro....
    Such a beautiful song....
    I am from junagadh but now stay in surat....

  • @patelvaibhav8351
    @patelvaibhav8351 2 роки тому +7

    ખુબ જ સરસ... સંતવાણી દીદી...ભગવાન સ્વામિનારાયણ તમારી હંમેશા કૃપા રાખે એવી પ્રાર્થના

  • @dhavalamin9204
    @dhavalamin9204 Рік тому +1

    Maru Mangamtu ganu ane nazaranu to Garba ma j shodi lidhu hatu .... but you remember us our brst memory of our life thanx😁👌👍👍👍

  • @rangitraval6081
    @rangitraval6081 2 роки тому +3

    💐હું તમારા દરેક ગીત સાંભળું છું.
    મનમોહક અને સુંદર ગાવ છો તમે.
    તમે ગુજરાત ના છો. અમને ગર્વ છે તમારા પર.
    💐🙏🏻એમાંય તમે બ્રાહ્મણ છો , એનો વધારે ગર્વ છે.
    [અને જ્યારે ગુજરાત માં , નવરાત્રી આવે અને એમાં DJ , SPEAKER પર તમારો ખુબ જ સુંદર અને મનમોહક અવાજ સાંભળીને ગરબા રમવા ની રમઝટ વધી જાય છે.
    એના સિવાય ક્લબમાં , પાર્ટી, કે અન્ય કોઈ પ્રસંગ હોય તો તમારા બધાંજ ગીત પર લોકો ઝુમી ઉઠે છે.😁💐 &
    NICE SONG🎼
    NICE VOICE 🎤🎙️
    NICE SCRIPT 📃
    NICE WORK👌🏻
    NICE STORY ✍️📝
    NICE ACTING 👌
    NICE COSTUME 👌
    NICE LOCATION🏞️
    NICE ALL OF 📷📹🎥📽️🎞️ 💐

  • @Gujjubhai_07
    @Gujjubhai_07 2 роки тому +1

    Aapni voice mast 6

  • @chiragsolanki9701
    @chiragsolanki9701 2 роки тому +7

    Wow! what a voice u have 😍, just awesome 👌👌. Proudly saying we are Gujarati 😍😍

  • @sweetypagi9188
    @sweetypagi9188 2 роки тому +1

    Fab one by my fav one. Always love gujrati song sung by you

  • @deepakpatel1337
    @deepakpatel1337 2 роки тому +3

    50 વાર સાંભળ્યું i like .. i love this song .... and also your beautiful voice...

  • @harshdave4696
    @harshdave4696 10 місяців тому +1

    તમારી અવાજ માં જે મીઠાસ છે દિલ ને અડી જાય છે ❤... સુપર ❤

  • @Joshi__009
    @Joshi__009 2 роки тому +10

    The folk queen 👑
    Its amazing, you are reviving these songs with a next level excellence...💫 Fabulous and outstanding ❣️

  • @prajapatihemang4811
    @prajapatihemang4811 3 місяці тому +1

    ❤❤તમારા બધા જ ગીત એકદમ superhit હોય છે..super🎉💫

  • @niravpatel7525
    @niravpatel7525 2 роки тому +12

    The composition is absolutely magnificent. Congratulations to the entire team, but especially to the singer, who is simply mesmerizing. Can't Stop Listening in the loop. I'm proud to be a Gujju, and I'm grateful to have someone like you bringing us such a masterpiece.

  • @Harsh-zc6we
    @Harsh-zc6we Рік тому +2

    Why i noticed so late!
    Santvani this is amazing 🙏🏻🙂

  • @dolargeeta1669
    @dolargeeta1669 2 роки тому +1

    Tame khub j saras Gujarati Geet gao 6o..aava j nava nava geet gata raho.. 🥰

  • @jikunmistry3195
    @jikunmistry3195 2 роки тому +5

    'Maru zanzar khovanu' is such a beautiful song...i really love your voice nd all your songs Di..go ahead 👍

  • @Aaru1819
    @Aaru1819 2 роки тому +1

    Vadodara ❤️

  • @antarabuch6222
    @antarabuch6222 2 роки тому +6

    Wahh!! Avaaj khubaj meethi ane magical chhe!! ✨😍
    Would love to meet you for singing ❤️

  • @pragneshpatel2311
    @pragneshpatel2311 2 роки тому +1

    Hare krishna.

  • @surajdodiya1209
    @surajdodiya1209 2 роки тому +4

    Tamara song jetli var sambhdo aetli var moj j aavya rakhe.😊

  • @sdvasara1976
    @sdvasara1976 2 роки тому +1

    ખૂબ જ સુંદર અવાજ છે બેન...supar....jordar song che ben tmara.....hu nana ava ગામડેથી jov chh uu tmara badhan video

  • @mishaparmar9990
    @mishaparmar9990 2 роки тому +5

    Melodius as always...❤

  • @priyanshvaghela3884
    @priyanshvaghela3884 Рік тому +1

    Feeling full song
    Next Level Song with the Best Lyrics
    love the song

  • @bonymehta8259
    @bonymehta8259 2 роки тому +11

    The combination of Beauty + voice in whole gujrat Yeah she is Santvani❤ Great music✌🏻 sweet voice🥰 best location🤩best of luck for future albums📽 love from botad❤

  • @priyankagorasiya4557
    @priyankagorasiya4557 2 роки тому +1

    Very nice...
    Love from sanand

  • @devalbhalani6618
    @devalbhalani6618 2 роки тому +3

    💜Love from JUNAGADH 💜

  • @babubhaipatel1617
    @babubhaipatel1617 2 роки тому +2

    આ ગીત સારુ છે.તમારો અવાજ મને બહુ ગમ્યો. વાહ વાહ સરસ.👍👍👌👌😀😀

  • @ShubhamnToliya-official
    @ShubhamnToliya-official 2 роки тому +3

    Always something fabulous keep going Santvani bright future is waiting for you!!✨🎉

  • @binduprajapati1151
    @binduprajapati1151 2 роки тому +2

    Awosm 🥰mind refreshing song. soft and sweet voice tone. Really love this song

  • @yashmistry9683
    @yashmistry9683 2 роки тому +5

    Amazing !!! Love to hear your songs at any time. Hope you get tons of success ahead..

  • @Funworld0020
    @Funworld0020 2 роки тому +2

    Mam tamaro voice to dil chori lidhu.💜👏😊😊mam hu tamari bav moti fan chhu ☺️🙂

  • @music-unconditionallove.4907
    @music-unconditionallove.4907 2 роки тому +3

    Feel good to see and hear gujarati songs on it's right track.... honest efforts done by you guys.....best of luck for the next

  • @parmarkaushik3555
    @parmarkaushik3555 2 роки тому +1

    best gujrati song

  • @devampatelofficial387
    @devampatelofficial387 2 роки тому +4

    The combination of Beauty + voice in whole gujrat Yeah she is Santvani Great music sweet voicel best locationībest of luck for future albums* love from botad

  • @DjHariFromSurat
    @DjHariFromSurat 2 роки тому +2

    Kadak 🔥

  • @hitulyadav2112
    @hitulyadav2112 2 роки тому +7

    How can youuu always take us back to the garba ground vibes so easily ✨🙌🏻. As usual just amazed by how many memories this song revived!❤️

  • @BDalarsaa7560
    @BDalarsaa7560 2 роки тому +2

    ખુબજ સુંદર અવાજ. અમે ખંભાત થી જોઈ રહ્યા છે.જૂના ગીતો બાદ તમે ફરી થી ગુજરાતી ગીતો જોવાનું અને સાંભાળવાનું chalu કરાવ્યું બદલ આભાર

  • @ajayparmar3703
    @ajayparmar3703 2 роки тому +3

    Superb👍

  • @panchalashok4458
    @panchalashok4458 4 місяці тому +1

    Aflatoon nd osam this song👌🏻👌🏻❤️

  • @reshiyaranjit8356
    @reshiyaranjit8356 2 роки тому +3

    Very very nice song 👍👌

  • @raviv1236
    @raviv1236 Рік тому +2

    Simple but amazing lyrics and so so sweet and mesmerizing voice. I heard the song on radio today and since then listening on the loop. Looking forward to more songs

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 2 роки тому +3

    '' વેરી વરસાદે " અથવા " વ્હાલ નો દરિયો" બાકી મનગમતા ગાણા ઘણા હોય તમારા ગાયેલા અને બીજા ના ગાયેલા... સાંત્વની બેન

  • @dwarkadhish4712
    @dwarkadhish4712 2 роки тому

    JORDAR JORDAR JORDAR 💙😍

  • @AudioWing
    @AudioWing 2 роки тому +4

    Amazing as always 😄

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  2 роки тому

      And Your Music is Outstanding as Always . Thank you for always supporting me 🙏🏻😇
      You are supremely talented !! God Bless You 🌸

  • @hirenpokar221
    @hirenpokar221 2 роки тому +1

    Mantramugdha thai gaya , so soothing and heart melting

  • @Rajstudiobhogat
    @Rajstudiobhogat 2 роки тому +3

    osm song music 👍👍👍

  • @HardikGandhi06
    @HardikGandhi06 2 роки тому +1

    Awesome song..👌👌
    વધારે તો શું કહેવું..દિવા ને અજવાળું બતાવવા જેવું થશે...

  • @bapodaraprakash5472
    @bapodaraprakash5472 2 роки тому +9

    તમારા મધુર અવાજ મા આ બન્ને ગીતો ને એક નવીન ઓળખ આપી છે સુપર હિટ ગીત બની રહેશે. 😊🤗

  • @-writer_jitu_parmar001
    @-writer_jitu_parmar001 2 роки тому +2

    Bau masst song... Sathe such a beautiful voice of santvni trivedi....wah wah....kathiyawad no voice..... - writer Jitu parmar amreli , kathiyawad 🙏🏻❤️

  • @pradipvaghela3179
    @pradipvaghela3179 2 роки тому +5

    તમારો અવાજ ખૂબ જ મધુર છે. મેં આ ગીત એક દિવસમાં 10 થી વધુ વખત સાંભળ્યું. તમારા બધા ગીતો અમારી અપેક્ષા કરતાં વધુ છે. મહેરબાની કરીને આવા વધુ ને વધુ નવા ગીતો લાવો.

  • @vishwapanchal8183
    @vishwapanchal8183 2 роки тому +2

    Mara valam nu navlu najranu...❤️
    Really This time the reaction has wonderful... Lot's of like this song it's amazing & wonderful ✨♪

  • @successrules143
    @successrules143 Рік тому +1

    I am Gujarati. And watching it from the USA.

  • @djharrytrivedi7657
    @djharrytrivedi7657 6 місяців тому +1

    ghana samay pachi aa sambhalva malyu mane khub j game che aa garbo tm saras rite mashup karyu che. hu vadodara are disk jokey chu.

  • @keshabhavsar7426
    @keshabhavsar7426 2 роки тому +1

    Another best of gujarati folks 👌 by santvani di.. just an amazing fabulous 😆🥰

  • @chetankotecha7843
    @chetankotecha7843 2 роки тому +1

    Awsome

  • @ajaydhandhukiya8880
    @ajaydhandhukiya8880 Рік тому +1

    વડોદરા થી, દિવસ માં એકવાર તો સંભાળું જ છું. આપના અવાજ ની મધુરતા થી મન મોહી જાય છે.

  • @harvipatel1879
    @harvipatel1879 2 роки тому +1

    Amazing 🤩👍👌
    Gujju rocks

  • @vinayakdocteriyawala8062
    @vinayakdocteriyawala8062 2 роки тому +1

    very nice sung by you

  • @G2twisha
    @G2twisha 2 роки тому +1

    Hu darek songs mate wait karto hov chu.
    Darek songs ma mst smile hoy che.
    Nice voice.
    Navratri no jalso + tamara songs daily shabhlu chu

  • @TheHindu2414
    @TheHindu2414 2 роки тому +2

    Wow.... Awesome voice...... I prode of you medam god bless you mem

  • @vijayrathod1781
    @vijayrathod1781 2 роки тому +1

    Sasu nanad no bahu craze(trass) 6e gujarati song ma 😁😁😆😁

  • @nakumrahul8270
    @nakumrahul8270 2 роки тому +1

    super duper

  • @wow...7379
    @wow...7379 Рік тому +1

    Wow angel voice....

  • @mihirjobanputra252
    @mihirjobanputra252 2 роки тому +1

    Super Excited 👏👏

  • @dostrockerz
    @dostrockerz 2 роки тому +1

    તમારા તમામ ગીતની રચના બહુજ સુંદર હોય છે મારા play લીસ્ટ માં તમામ ગીત હંમેશા રહે છે

  • @BhavinTalpada-ki1zg
    @BhavinTalpada-ki1zg 3 місяці тому +1

    Supar voic che tamaro ❤❤❤

  • @mayankpanchal2692
    @mayankpanchal2692 2 роки тому +1

    Dear santvani aa song ma kaik alag j lage che.... superb 🎉

  • @RAJESH_AHIR
    @RAJESH_AHIR 2 роки тому +1

    As Always Amazing 🤩

  • @milanbalat1255
    @milanbalat1255 2 роки тому +2

    Come back after a while I hope you definitely uploaded a nice song 😍😍

  • @maulinparekh2779
    @maulinparekh2779 2 роки тому +1

    Love for me is picking up the telephone call from the other end of this world and feeling the distance melt as soon as I hear your sweet voice.

  • @rajuvasavarajuvasava7259
    @rajuvasavarajuvasava7259 2 роки тому +1

    Good

  • @tejaspatel973
    @tejaspatel973 2 роки тому +2

    Gujarati songs at newer heights. Highly appreciated. 🙏

  • @hatakshijoshi5106
    @hatakshijoshi5106 2 роки тому +1

    I ❤ This song.
    This song is amazing.
    ❤❤❤❤❤❤❤❤
    હું પોરબંદર શહેર ના ફટાણા ગામ થી.
    Thanks for this song.💖💖

  • @kiranmakwana6300
    @kiranmakwana6300 2 роки тому +1

    Khub saras

  • @darjidhruvkumar2943
    @darjidhruvkumar2943 2 роки тому +1

    Beauty ni tarif bahu e kari hase pan Sacche YOU are beautiful 🙌 A true fan of your voice ma'am 💫

  • @sejalchauhan6878
    @sejalchauhan6878 2 роки тому +1

    Advance congratulations di 🎉🎊🎉🥳✨ 300 k subscribers ♥️✨🥰😍

  • @rajanjani6337
    @rajanjani6337 2 роки тому

    Hu time aapish special Zanzer shodhava ..........
    Amazing song, words and one of my favorite icons voice

  • @nehaldhimar5502
    @nehaldhimar5502 2 роки тому +2

    What a song santvani mam 😍😍😍
    Your voice is magic 💕💕
    Nd song is gorgeous 💙💙

  • @prathamsinhjadav4310
    @prathamsinhjadav4310 2 роки тому +1

    આ ગીત તમારું સુપર દુપર હિટ જાય એવી અમારા સૌની શુભેચ્છાઓ ..👍👍🙏

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  2 роки тому +1

      Khub khub Aabhar 🙏🏻 tamaro thodok support joishe , Share karjo plz

  • @palakpatel1311
    @palakpatel1311 2 роки тому

    Superb santvaniji.. bau j saras voice chhe Tamara ek dam peaceful lage chhe jyare b hu tamaro voice sabhadu etle.. Tamara gayela badha j song bau j game chhe mane..

  • @vanrajkhant9896
    @vanrajkhant9896 2 роки тому +1

    જોરદાર અવાજ સાથે આ ગીત ની રોનક વધી ગઈ

  • @dhrumilpatel89
    @dhrumilpatel89 Місяць тому

    I m your Big Big N Biggest friend of the world❤ ખૂબ સરસ અવાજ છે ... તમારા કઠ માં માતા સરસ્વતી છે........ તમે બોવ સુંદર ગાવ છે બોવ બોવ

  • @Kuldeep_Baraiya
    @Kuldeep_Baraiya 2 роки тому +2

    Waah kya baat hai Awesome song and lyrics it's a miracle thank you so much for give a such a lovebal song 🥰

  • @asmitupadhyay91
    @asmitupadhyay91 Рік тому

    Mam your show in Mumbai at which place 23 rd December

  • @gamdiyan1383
    @gamdiyan1383 2 роки тому

    જૂનાગઢ શહેરની બજાર માં
    .. સોંગ new version ma launch karo 👌😀

  • @palakchauhan9631
    @palakchauhan9631 2 роки тому +2

    Mind blowing singing as always... Waiting for this song. "Folk, gujarati n you", always awesome .

  • @rahuldave688
    @rahuldave688 2 роки тому +1

    Beautiful singing.....

  • @PKP510
    @PKP510 2 роки тому +1

    beautiful

  • @itsjanvi0763
    @itsjanvi0763 2 роки тому +1

    Dii aje bhavnagar ma full enjoy karavyu live aavi ne ___ thank you so much dii🔥🔥💖💖💖❤️

  • @TheSnehil_vlogs
    @TheSnehil_vlogs 2 роки тому +2

    Avde time nathi....2 divas pa6i chokkas sodhi aapis 🥺👍🏻

  • @RajaKumar-gz1tz
    @RajaKumar-gz1tz 2 роки тому +1

    Mam may pehli bar gaya sanskruti kunj may or apko or parthiv gohil sir ko dekha apke gana soon k maja agaya. Apke gane
    Soonkar dil ko sukoon milta hai pehli bar koi live dekha 😍🖤. Mam vese may Gujarat ka nahi hu phir bhi apke UA-cam channel k sarre song soon liya hu