આશાપુરા માતાજી મંદિર || ઠેબચડા || Aashapura Mataji Mandir || आशापुरा माता का मंदिर ||

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024
  • જય માતાજી મિત્રો
    Welcome to MY New video
    રાજકોટ થી આશાપુરા માતાજી મંદિર (ઠેબચડા) 12 km ના અંતરે આવેલ છે
    મંદિર ના હાલ શ્રી પદુબાપુ ગાદી પતિ તરીકે કાર્યરત છે
    આશાપુરા માતાજી મંદિર ઠેબચડા ઇતિહાસ
    હાલ જ્યાં આશાપુરા માતાજી નું મંદિર છે ત્યાં પહેલા બાપુ નું ખેતર હતું , આશાપુરા માતા એ બાપુ ના સ્વપ્નમાં દર્શન આપ્યાં અને અહીંયા મંદિર નું નિર્માણ કરવા જણાવ્યું , બાપુને ખેતર માં આશાપુરા ની પ્રગટ થયેલ મૂર્તિના દર્શન થયા. બાપુ એ પોતાની ભક્તિ અને જમીન માં ના સેવાકાર્ય સમર્પિત કર્યા .હાલ મંદિર નું નિર્માણ કાર્ય ચાલુ છે .
    આશાપુરા માતાજી ના મંદિર સામે કાલભૈરવ દાદા નું મંદિર પણ આવેલું છે , માતા ના દર્શનાર્થી ઓ માટે ઘણા વૃક્ષો પણ વાવ્યા છે ,
    આશાપુરા માતાજી ની આરતી નો સમય
    મગ્લા આરતી 5.30am
    શણગાર આરતી 9.00am
    સંધ્યા આરતી 6.50 pm કરવામાં આવે છે.
    ભોજનાલય પ્રસાદી સમય
    બપોરે 12 થી 1.30
    સાંજે 7 થી 8.30 પ્રસાદી આપવામાં આવે છે .
    રાજકોટ જ્યારે પણ આવો માં ના દર્શન કરવાનું ના ભૂલતા, માં આશાપુરા બધાની મનોકામના પૂર્ણ કરે.
    જય માતાજી જય માં આશાપુરા
    ★Earn money online
    p.paytm.me/xCT...
    Google Maps Location:
    maps.app.goo.g...
    LIKE...................SHARE...............COMMENT..................SUBSCRIBE...

КОМЕНТАРІ •