દવા લેતા પહેલા અહીં ભાવ જાણશો ખબર પડશે ભાવમાં ભારોભાર ફર્ક છે | Sadbhavna Vrudhashram Medical Rajkot

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • #sadbhavna #sadbhavnamedical #seva #medical #medicine #vaatgujarati #rajkot #gujarat #saurashtra #oldagehome #oldage
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" UA-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

КОМЕНТАРІ • 326

  • @mehboobdesai1280
    @mehboobdesai1280 3 місяці тому +9

    ગરીબ હોઈ કે આમીર બધાં ને પરવડે ભાઇ બહું સારુ કામ શરૂ કર્યું છે સાહેબ માલિક તમારી ટીમને દુવા ની સાથે ખૂબ ખૂબ અભિનંદન ❤❤❤❤❤🎉🎉

  • @Gaha-iw9cm
    @Gaha-iw9cm 3 місяці тому +20

    સાચી. દેશ ભાવના એ. આનું નામ. ધન્ય વાદ

  • @rahimpatle8018
    @rahimpatle8018 3 місяці тому +15

    ગરીબ વર્ગ અને મિડ્યમ વર્ગ ના લોકો માટે આપની સદભાવના ટ્રસ્ટ દ્વારા જે સેવાના હેતુ થી મેડિકલ ચાલુ કરવામાં આવ્યો છે તે બદલ અમો આપના અંતરપૂર્વકથી આભારી છીએ ❤🙏... રહીમ.પટેલ..... રાજકોટ

  • @akashzala759
    @akashzala759 3 місяці тому +6

    જોરદાર સેવા..... ભગવાન તમને હર હંમેશ ખુશ રાખે... તમારી આખી ટીમ ને ❤❤

  • @dipeshsoni9927
    @dipeshsoni9927 2 місяці тому +2

    સારી સેવા ચાલુ કરી 🙏🏻સદભાવના મેડિકલ નો ખુબ ખુબ ધન્યવાદ 🙏🏻

  • @dhirubhaivariya2293
    @dhirubhaivariya2293 3 місяці тому +21

    આવુ મેડિકલ સુરત શહેરમાં હોય તો અમને જાણ કરવા વિનંતી છે ❤થી લખુસુ આવુ સસ્તુ મેડિકલ સુરત જરૂર છે મારા સીતા રામ

  • @manojoza9183
    @manojoza9183 2 місяці тому

    આવી સેવા આપવી તે વર્તમાન સમય માં ખુબ મુશ્કેલ છે અને તે કાર્ય સદભાવના એ કરી બતાવ્યું છે . શક્ય હોય તો દરેક શહેર માં ચાલુ થાય તો આશીર્વાદ મળશે .

  • @narbheramsaradva1812
    @narbheramsaradva1812 3 місяці тому +11

    રાજકોટ મા વધુમાં વધુ અલગ અલગ જગ્યાએ આવા સ્ટોર શરૂ કરો દવા વાળા ખુબ લુટે છે

  • @gautamtripathi2811
    @gautamtripathi2811 2 місяці тому +1

    આવી સંસ્થાઓને ધન્યવાદ અને દરેક મોટા શહેરમાં સ્ટોર ખોલવા

  • @tusharshukla6220
    @tusharshukla6220 2 місяці тому

    Well done you Tuber, this is the right way to serve poor and middle class family,& SADBHAVNA HAS PROVED THEIR IDIOLOJI SERVING PEOPLE.

  • @mukeshshah9044
    @mukeshshah9044 2 місяці тому

    બહુ સુંદર અને સારું કાર્ય કરે છે તેના માટે ઘણા જ અભિનંદન

  • @gautamtripathi2811
    @gautamtripathi2811 2 місяці тому

    ધન્યવાદ છે આવા વ્યક્તિઓને જેને શરૂઆત કરી

  • @safmalek1174
    @safmalek1174 3 місяці тому +7

    વાહ....
    વડીલને દિલ થી સલામ છે...!!

  • @jashvisojitra7475
    @jashvisojitra7475 3 місяці тому +2

    તમને ખુબ ખુબ અભિનંદન દરેક નાનાને મધ્ય વગૅને બે વસ્તુ ખાસ જરૂર છેકે ભણતર ને દવાનીખાસ જરૂર છે મોઘીદવાને કારણ માણસ મોતને વાહાલુ કરીલે છે માટે તમે જેકરી રહયા છો એ લાખ લાખ અભિનંદન પાત્રછો ... જયહિન્દ.. વંદેમાતરમ્ આભાર....઼

  • @BharatSoni-k2h
    @BharatSoni-k2h 2 місяці тому +2

    કુરિયર સર્વિસથી પણ દવા મોકલી આપવામાં આવે તો ખૂબજ સુંદર પ્રતિભાવ મળે તેમ જણાય છે,આ બાબત પણ ટ્રસ્ટ ભવિષ્યમાં વિચારશે તેવી અપેક્ષા સાથે અભિનંદન.......

  • @gamararamji2163
    @gamararamji2163 Місяць тому

    ❤ચાસી દેશપ્રેમ સદભાવન ❤

  • @PoonamParmar-fm6er
    @PoonamParmar-fm6er 3 місяці тому +3

    तमारी भावनाज सद भावना ऐटले के जे पभु सेवा तमने अने तमारी टीम ने खुब खुब अभिनंदन जयजय गरवी गुजरोत

  • @PravinRathod-rm8tc
    @PravinRathod-rm8tc 3 місяці тому +2

    ખરેખર આવી સેવા ખુબ જરૂરી સે ખુબખુબ ધન્ય વાદ આવા માણસોજે આવી સેવા કરેસે

  • @harishbhatt4524
    @harishbhatt4524 3 місяці тому +3

    લાખ લાખ વંદન
    ખૂબ ધન્યવાદ
    શુભેરછા

  • @naksh4165
    @naksh4165 Місяць тому

    આવું મેડિકલ ભાવનગરમા ખૂબ જરૂરી છે

  • @harishgajdhar9046
    @harishgajdhar9046 3 місяці тому +1

    ખુબજ સરસ આવી સેવા કરવા બદલ ધન્ય વાદ વલસાડ મા ચાલુ કરો એવી આશા રાખું છું
    👌👌👌

  • @rameshchandrapatel4437
    @rameshchandrapatel4437 3 місяці тому +1

    Ok very good ...seva nu kam che...
    Tame garibo na beli cho...sadbhavna vrudhasram a sari sanstha che...avi sanstha usa ma chalu karo ahi moti age na loko ne sadbhavna vrudhasram jevi sanstha ni jarur che.....saras seva congretulation......

  • @bharatdangar9720
    @bharatdangar9720 3 місяці тому +1

    Vandan badha karyakaro ne... Thank you ❤

  • @gohelraviraj3132
    @gohelraviraj3132 3 місяці тому +1

    ખૂબ સરસ આવી સેવા કરતા રહો અને આગળ વધો એવી અમારી શુભ કામનાઓ

  • @laljibhaiherma9415
    @laljibhaiherma9415 3 місяці тому +6

    અમુક ધાર્મિક સંસ્થાઓ પાસે કરોડો રૂપિયા હશે. આ સંસ્થાઓએ દરેક તાલુકે આવા મેડિકલ સ્ટોર ખોલવા જોઈએ . સાચી સેવા એ જ છે.

  • @kiritlathigara2594
    @kiritlathigara2594 3 місяці тому

    બહુ સરસ કામ કર્યું છે... ખુબ ખુબ ધન્યવાદ... આવો દરેક શહેરમાં ખોલવું જોઈએ.. અન્ય સંસ્થાઓ આવો કામ કરો.

  • @DahyabhaiPatel-hl8zf
    @DahyabhaiPatel-hl8zf Місяць тому

    ❤ dhanyawad ji asi sewa sabarkantha himatnagar ma. Mile to bahut good 👍🏻

  • @joitaramthakor7363
    @joitaramthakor7363 3 місяці тому +3

    જય માતાજી ખૂબ સર

  • @DamorPratap-lq5ys
    @DamorPratap-lq5ys 3 місяці тому

    Guru.purnima.na.shubh.avsar.par.aap.sahu.team.ne.mara.antaratma.thi.dhanyawad❤

  • @dineshahir4873
    @dineshahir4873 3 місяці тому

    તમારા વિચારો ખૂબ સરસ છે

  • @Krishnakiduniya11
    @Krishnakiduniya11 3 місяці тому

    Keep going on
    Dwarkadhish give you bless

  • @shilpeshdesai1493
    @shilpeshdesai1493 3 місяці тому +1

    દિલ થી ખૂબ ખૂબ અભિનંદન

  • @LakhananKanjariya
    @LakhananKanjariya 3 місяці тому +4

    ધન્યવાદ ❤

  • @manishashiyal6787
    @manishashiyal6787 3 місяці тому +1

    ખુબ સારી સેવા કરો છો

  • @mohmedmangera8001
    @mohmedmangera8001 3 місяці тому +1

    Khub Sara's kaam che
    1000 Salam che

  • @arjanmalviya9851
    @arjanmalviya9851 3 місяці тому +4

    વાહ વડીલનેદિલ થી સલામ છે🌹🌹🙏🏻🙏🏻

  • @saeedghodiwala193
    @saeedghodiwala193 3 місяці тому

    GOOD LETEST MANAV SEVA .VERY GOOD VARK

  • @Jayendragada
    @Jayendragada 3 місяці тому +1

    Khub khub dhanyavad❤

  • @tejashdoshi9649
    @tejashdoshi9649 3 місяці тому +2

    બહુ સરસ કામ કર્યું છે... ખુબ ખુબ ધન્યવાદ... આવો દરેક શહેરમાં ખોલવું જોઈએ.. અન્ય સંસ્થાઓ આવો કામ કરો..❤

  • @ManubhaiLDesai
    @ManubhaiLDesai 2 місяці тому

    Navsari ma mali sake?

  • @mukeshbhaikoshiya3696
    @mukeshbhaikoshiya3696 2 місяці тому +1

    ગુજરાતના તમામ સિટીમાં આ રીતે સદભાવના મેડિકલ જરૂર છે નાના માણસ ના આશીર્વાદ

  • @laljibhairokad2716
    @laljibhairokad2716 3 місяці тому +4

    ખૂબ સરસ સેવા નું કામ કરેછે

  • @pateldharti3345
    @pateldharti3345 3 місяці тому +2

    સાચી સેવા કહેવા ય🙏🙏🙏🌹

  • @naranbhaipatel1291
    @naranbhaipatel1291 3 місяці тому +1

    Bhai shree your Sava Bhavani is very good that is your sad Havana mission Jay mataji Jay Hind Jay Bharat Jay shree

  • @AmratbhaiParmar-n7b
    @AmratbhaiParmar-n7b 2 місяці тому +1

    ખૂબ ખૂબ આભાર. સાચી સેવા કરવાની ભાવના ને વંદન. સરનામું આપશો.મોબાઈલ નંબર સાથે લખશો.

  • @kiritdarji4276
    @kiritdarji4276 2 місяці тому

    Very nice sharnamu aap sho ji

  • @yuvrajkathidarbar
    @yuvrajkathidarbar 3 місяці тому +1

    Khub saras

  • @ArvindChauhan-ff5qh
    @ArvindChauhan-ff5qh 3 місяці тому +3

    રાજકોટ મા કય જગ્યા યે એડ્રેસ

  • @kiritgamara7070
    @kiritgamara7070 3 місяці тому +1

    Vaah khub saras 👌🏻👍

  • @Haresh-b7f
    @Haresh-b7f 2 місяці тому

    Is it available in vadodara

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 місяці тому +3

    ધન્ય વાદ 🎉

  • @Jivn_Dip_Mobile
    @Jivn_Dip_Mobile 3 місяці тому +4

    આવા મૅડીકલ જ્યાં જ્યાં મોટા દવાખાના હોય ત્યાં બનાજો જેથી કરીને નાના માળસો ને કામ આવે ❤ ખુબ સારું કામ કહેવાય ❤

  • @ranchhodbhaidesai3268
    @ranchhodbhaidesai3268 3 місяці тому +2

    ખૂબજ સરસ.....
    અમદાવાદ માં આવું મેડીકલ છે...?
    ન હોય તો મેડીકલ ખોલવા આપને
    નમ્ર વિનંતી છે....
    આપને ખૂબ દુ:આ મળશે.....

    • @guddimakwana1079
      @guddimakwana1079 3 місяці тому

      અમદાવાદ માં જે નવી SVP હોસ્પિટલ બની છે ત્યાં ઈશકોન ગાંઠિયા ની બાજુ માં છે મેડિકલ સ્ટોર

  • @rameshprajapati3331
    @rameshprajapati3331 3 місяці тому

    Very good going yr. Service
    Pl.try to serve by currier on any demand.GOD BLESS.

  • @alkeshpatel247
    @alkeshpatel247 3 місяці тому +2

    અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં વિનંતી છે

  • @jignabasarvaiya-yv6he
    @jignabasarvaiya-yv6he 2 місяці тому

    Bhavnagar kuriyar thi Mali jashe?

  • @MrPATEL3215
    @MrPATEL3215 3 місяці тому +1

    ખુબ સરસ 👌👌👍👍👍

  • @Haresh-b7f
    @Haresh-b7f 2 місяці тому

    Sir, if I wish to get my medicine, can i receive at home or not

  • @vachhanimaulik374
    @vachhanimaulik374 3 місяці тому +1

    Bhai khub superb kamchhe sadbhavna nu sda Aagad vadhtaraho ne banjar padela tmam vistarone ne dungar vistarone hariyala kartaraho darek kshetra ma utam kamchhe tmaru🙏

  • @sanjayparmar7750
    @sanjayparmar7750 Місяць тому

    અમદાવાદમાં પણ સેવા આપો, જરૂરિયાત વાળા માટે આશીર્વાદ આપશે

  • @96newthink37
    @96newthink37 3 місяці тому +1

    ❤ fentastic work

  • @subhashpalan5310
    @subhashpalan5310 2 місяці тому

    Out station courier seva Avelabal????

  • @ratilaljalvani2998
    @ratilaljalvani2998 2 місяці тому

    Super Bhai Super

  • @rajendrapatil300
    @rajendrapatil300 3 місяці тому

    Good job

  • @hareshmehta326
    @hareshmehta326 3 місяці тому +2

    મોટાભાઈ.... આવા.. સ્ટોર. દરેક. સીટીમાં. ખોલવા થી.. સીધા. જ. . દરદી ના.. આશીર્વાદ. તમારા. જેવા. લોકોના. નસીબ. મા.. જમા. થાય છે

  • @shahetansinhchavda803
    @shahetansinhchavda803 3 місяці тому

    ભગવાન આપને ખૂબ શક્તિ આપે.

  • @arvindsinhjadeja3796
    @arvindsinhjadeja3796 3 місяці тому

    Nintena 100mg Soft Gelatin Capsule price?

  • @yogeshbharvad4819
    @yogeshbharvad4819 Місяць тому

    Surendranagar ma medical 6 ???

  • @mashaallahcatarers
    @mashaallahcatarers 2 місяці тому

    Kai Jagiya medical store hai

  • @prakashvyas7991
    @prakashvyas7991 3 місяці тому +2

    એક માનવતા લક્ષી અભિગમ,જીવન પણ સાર્થક કરી એક પ્રેરણા દાયક કાર્ય.અભિનંદન ને પાત્ર.

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 3 місяці тому +1

    Thanks sir

  • @Surageleven
    @Surageleven 2 місяці тому

    Vadodara che?

  • @sunilkumarluhar560
    @sunilkumarluhar560 3 місяці тому

    Kub saras

  • @mohammedakilpathan8519
    @mohammedakilpathan8519 2 місяці тому

    Vadodara ma evu store hoe to janavjo saheb

  • @vaibhavvakani7830
    @vaibhavvakani7830 3 місяці тому +1

    Very nice 😊

  • @bhanjibhaijoshi6358
    @bhanjibhaijoshi6358 3 місяці тому +1

    Dhanyawad

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 3 місяці тому +1

    VERY. GOOD

  • @virentrivedi9600
    @virentrivedi9600 2 місяці тому

    Sir courier thi Ahmedabad dawa mokalo chho ?? BP ni dawa chhe ne hun 3 mahina ni ek sathe laish 🙏

  • @ikbalraj8986
    @ikbalraj8986 3 місяці тому +1

    ખુબ સરસ કાયૅ... સદભાવના ટ્રસ્ટ 👌આટલી સસ્તી કિંમતે દવાઓ તેમજ મેડિકલ ને લગતી વસ્તુઓ આપે છે તો - #મેડિકલ_દુકાન_પર_કેમ_મોઘી_મલે_છે??

  • @sunilthakor7404
    @sunilthakor7404 3 місяці тому

    આવુ મેડિકલ દરેક ગામમાં હોવું જોઈએ ખુબ જ સુંદર સેવા છે

  • @navinkapadia6326
    @navinkapadia6326 2 місяці тому

    Where has your Medical Shops In Ahmedabad? Pl. Inform .

  • @shaikhjenul4413
    @shaikhjenul4413 2 місяці тому

    Bhai store kya

  • @hasmukhvaghela8688
    @hasmukhvaghela8688 3 місяці тому +1

    Khubj sari seva kare che aa loko

  • @minabhatt7721
    @minabhatt7721 3 місяці тому +1

    Ahmedabad ma available ? Address

  • @hiteshlakhani3700
    @hiteshlakhani3700 2 місяці тому

    Branded dava ma ketlu discount che generic dava ma ketlu discount che

  • @gautampatel626
    @gautampatel626 3 місяці тому

    Omron BP mapvanu machine no su bhav che

  • @mohammedakilpathan8519
    @mohammedakilpathan8519 2 місяці тому

    Vadodara ma evu Store kem nathi?

  • @maheshkhunt7093
    @maheshkhunt7093 3 місяці тому +3

    સુરત માં તમારું મેડિકલ સ્ટોર હોય તો જણાવવા વિનંતી છે

  • @ChuhanSomaji
    @ChuhanSomaji 2 місяці тому

    Saheb A Hospitel kya Che

  • @prataprajput4all
    @prataprajput4all 3 місяці тому +1

    सेवा प्रेमो धर्म 🎉❤ दिल से धन्यवाद

  • @maheshjadav21
    @maheshjadav21 2 місяці тому

    Surendranagar ma hoy to kejo..

  • @jigarkalal9103
    @jigarkalal9103 3 місяці тому +1

    Ahmedabad????

  • @NitinShah-x5r
    @NitinShah-x5r 2 місяці тому

    Udaipur ma aa seva no labh malse Sir

  • @nafisabarvalawala612
    @nafisabarvalawala612 2 місяці тому

    Mumbai ma che ?

  • @kevalpatel9814
    @kevalpatel9814 3 місяці тому

    SaRu kamkaru dhanyvad

  • @ashvinthakar503
    @ashvinthakar503 3 місяці тому

    Online order ni suvidha apvathi gujarat ma currier thi apvani jaruri chhee

  • @bhushan7490
    @bhushan7490 3 місяці тому +2

    તમે અકલ્પનીય છો. જય હિંદ 🇮🇳

  • @jyotsnabhensdadia1109
    @jyotsnabhensdadia1109 3 місяці тому +1

    Kai jagyae aa store avel chhe

  • @ManubhaiLDesai
    @ManubhaiLDesai 2 місяці тому

    Online dava mokli Sako?

  • @mummyKaKitchen12
    @mummyKaKitchen12 2 місяці тому

    Ahmedabad ma che?