હિરાભાઈ સોલંકી એ હંમેશા ગુજરાત માં રહેતા કોળી સમાજ માટે આટલું તો કર્યું પણ અમુક નેતા એ પણ નથી કરતા વિંછીયા કોળી સમાજ માં બનેલી ઘટના માં મૃત્યુ પામેલા ઘનશ્યામભાઈ ના ઘરે જાવું જરૂર નથી પણ એને ન્યાય અપાવવા લડત આપવી જરૂરી છે
ભાઈ હિરાભાઇ કેમ હારી ગ્યા હતા એ જાણી લેજો ને જો હિરાભાઇ સોશ્યલ ની વાતો કરતા હોય તો એમની આખી ટીમ આજ કામ કરે છે દેખાડો સોશ્યલ મીડિયામાં વિચારો કોય પાણીમાં ડૂબતૂ હોયતો હિરાભાઇ પોહચી જાયને બચાવી લે છે,,,તમે વિચારો માણસ પાણીમાં ડૂબતો હોયતો એક મીનીટ મા મરી જાય તો હિરાભાઇ ત્યાં પોહચી ને બચાવી લે છે ,,,આમાં કય સમજાય તો સારું સમાજ ને😊
ધાર્મિક ભાઈ તમારો ખુબ ખુબ આભાર
ધાર્મિકભાઈ તમારું કામ સરસ છે
અમારા સમાજ માટે અવાજ ઉઠાવવા બદલ આભાર
પરસોત્તમ ભાઈ કે હીરાભાઈ બોલતા નથી પણ સમાજ ને ન્યાય અપાવ છે
ધાર્મિક ભાઈ વિંછીયા કોળી સમાજ પણ અન્યાય થવાના મુદ્દે ચર્ચા કરીએ બદલ આભાર
ગુજરાત તક ચેનલ ધાર્મિક ભાઈ અપડેટ દેવા બદલ ખુબ ખુબ આભાર. પરષોત્તમ ભાઈ. હીરાભાઈ સમાજને ન્યાય અપાવછે
પરસોતમભાઈ કે હીરાભાઈ બોલતા નથી પણ સામજ ને ન્યાય અપાય છે
હીરા સોલંકી જય કોળી સમાજ 🌹🌹🌹🌹
ખોટીના છે, વીંછીયાની રૂબરૂ મુલાકાત કેમ ના લીધી ?,
બીજું બધા કામ કરતા હસે ઠીક સે.. પણ વિછીયા માં સમાજ ને સપોર્ટ નથી કર્યો.. ઇ ચોખી વાત સે
હિરાભાઈ સોલંકી એ હંમેશા ગુજરાત માં રહેતા કોળી સમાજ માટે આટલું તો કર્યું પણ અમુક નેતા એ પણ નથી કરતા વિંછીયા કોળી સમાજ માં બનેલી ઘટના માં મૃત્યુ પામેલા ઘનશ્યામભાઈ ના ઘરે જાવું જરૂર નથી પણ એને ન્યાય અપાવવા લડત આપવી જરૂરી છે
ભાઈ હિરાભાઇ કેમ હારી ગ્યા હતા એ જાણી લેજો ને જો હિરાભાઇ સોશ્યલ ની વાતો કરતા હોય તો એમની આખી ટીમ આજ કામ કરે છે દેખાડો સોશ્યલ મીડિયામાં વિચારો કોય પાણીમાં ડૂબતૂ હોયતો હિરાભાઇ પોહચી જાયને બચાવી લે છે,,,તમે વિચારો માણસ પાણીમાં ડૂબતો હોયતો એક મીનીટ મા મરી જાય તો હિરાભાઇ ત્યાં પોહચી ને બચાવી લે છે ,,,આમાં કય સમજાય તો સારું સમાજ ને😊
ખૂબ ખૂબ અભિનંદન છે હિરાભાઈ ને સમાજ સાથે ઉભુ રહેવા
Good work brother 🎉
સોલકી,,,હીરાભાઇ,,શારૂકામકરશે
Khotina se
Good..hirabhai
❤❤❤ 👍👍👍
Charuibitaapi
6:26
Hira bhai jay jay shree Ram
ખોટૂ બોલે છે એમના બાજૂના ગામનો છૂ ,,,,સાવ ખોટી વાતો છે
જય માંધાતા
હિરાભાઈ.એક છે
પહેલા પોલીસે પથ્થર મારો ચલાવ્યો તેની ઉપર એફ આઇ આર ક્યારે હીરાભાઈ
jay koli samaj
Hira bhai uper BJP ni rajnitini parat chadi gay che...
ખોટાછેબઘા.રાજકીય
Badhaj lokona kes pasa levava joye
Khotino se vichya kem no aavo koli samaj ne aava neta ni jarur nathi
Hirabhai samaj na nyay mate kam karta hoy to saru
BJP hatav desh basav Jai hind
😂😂😂😂😂😂😂😂😂😂😂
Khotu se
Hirabhai solanki A PSI ne pan call kariyo hato