મકરસંક્રાંતિ: સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે તે સમય છે એ ખૂબ પવિત્ર ગણાય એ સમયે કરેલું દાન છે એ સ્વર્ગ સુધી લઈ જવાની સીડી છે એટલે જ ભીષ્મપિતામાં સંક્રાંતિના દિવસે ઈચ્છા મૃત્યુ પામ્યા હતા. આ દિવસે બધા એટલે તો દાન કરે છે. લીલું કાપતા નથી. બહેન દીકરીને યથાશક્તિ ભેટ આપે જેથી પુણ્ય પ્રાપ્ત કરી શકાય. ઉતરાયણ: દિવસ ઉત્તર તરફ જતો જાય અને દિવસ લાંબો થતો જાય એટલે ઉત્તરાયણ.
મને બા બોલે એ બહુ ગમે પાયલબેન ના સાસુ ની બોલી બહુ મીઠી છે અને મસ્ત બોલે છે મારા દાદીમાં જેવુ સાદી સરળ ભાષા મને બહુ ગમે બા બોલે ઇ બાનું નામ શું છે
Jay shree Krishna Jay mataji Mahadev har family so cute baa 🧿❤️🧿 Jay hind bhai
Jay murlidhar Ben
Nice volg nice video for your family and family members ❤❤
Jay mataji Ram Ram sitaram.
જય દ્વારકાધીશ માં ખૂબ ખૂબ અભિનંદન
જય માતાજી બેન
Jay thakar
જય સ્વામિનારાયણ❤❤
જય માતાજી સીતારામ પાયલ બેન જય શ્રી કૃષ્ણ માસી 🎉
.જય માતાજી..પાયલ બેન.. બા
જય દ્વારકાધીશ પાયલબેન
તમારા વિડીયો બહુ સરસ હોય છે રોજ એક વિડીયો મૂકવા વિનંતી સમજવા જેવા હોય છે સાસુ વહુના હોય છે જોઈન્ટ ફેમિલી ના હોય છે
🙏⚘️ જય શ્રીકૃષ્ણ જય માતાજી પાયલ
મમ્મી બધી સમજવા જેવી વાત કરે છે
અમને પણ સમજવા મળયુ ખીયર બદલ આભાર 👌👍
સાચી વાત છે ટકો કરાવવો પડે❤❤
જય દ્વારકાધીશ બેન બા
Ramayan vacho ben ❤
Bov mja aave tmara video jova ni
Payl ben tame khub bhagya shali so ben tamne Ava sasu maliya
Jay mataji
Baa ni vat sachi che. Kai najar na lage
Ma meldi na ashirwad
જય સીતારામ
હજી ભગવાન તમારું અભરે ભરે એવા આશીર્વાદ પણ તમારી ટીમ ને કોની નજર લાગી કે બધા અલગ થઈ ગયા
સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ
Nice😊❤
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ પાયલ બેન મમ્મી ને બધા ને કેમ છે મજા માં ને.સાચી વાત છે બેન મમ્મી ની
Jsk🙏
જય શ્રીકૃષ્ણ
જય માતાજી
બેન હુ તમારા વીડીયો પાસ દીવસ થયા જોવ છુ તમારા વીડીયાઓ બોવજ બોવજ સરસ હોય
Jay shree Krishna 🙏
પાયલ બેટા.ખુશ રહો હંમેશાં
મકરસંક્રાંતિ: સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે તે સમય છે એ ખૂબ પવિત્ર ગણાય એ સમયે કરેલું દાન છે એ સ્વર્ગ સુધી લઈ જવાની સીડી છે એટલે જ ભીષ્મપિતામાં સંક્રાંતિના દિવસે ઈચ્છા મૃત્યુ પામ્યા હતા. આ દિવસે બધા એટલે તો દાન કરે છે. લીલું કાપતા નથી. બહેન દીકરીને યથાશક્તિ ભેટ આપે જેથી પુણ્ય પ્રાપ્ત કરી શકાય.
ઉતરાયણ: દિવસ ઉત્તર તરફ જતો જાય અને દિવસ લાંબો થતો જાય એટલે ઉત્તરાયણ.
Wha wha baa
Dii mandir upar phota no rakhay
Sachi vat se
પાયલ બેન બાને જુની વાતું કરાવજો મજા આવે દુ્વારકા થી મજા ભાઈ
❤❤❤
Aamaru gam pan mahuva che payal ben😊
Ba ae ba che Mari mummy na copy j che bau j maja Ave che video joine jay Shri Krishna Ba ne mari yad apjo maheshana thi
Ban tamar bagavatgeet vahave joya
બાની વાત સાચી છે. બા તમે કાચા ગુંદર ની રેસીપી આપજો પ્લીઝ.
પોપટ ભાઈ તમે જે વાત કરી છે તે તમારા
મમ્મી પાસે થી વાત સાંભળવી છે
બા બોવ સારી રીતે સમજાવી સક્સે
ટો પ્લીઝ વાત બા ને કેજો સમજાવે
20 25 dood. Che bane tobuj good news che 2025 -2. Februvad ma lageche lalo aavche❤❤❤❤❤
Nice vlog and tmara sasu vahu ni vat sambhadvani mja aave temathi badhane bov j sikhva made che
Payal ben ne papayu na khavy garam pde
Dream child kre ne garbh sanskar ni application Che a download kro Payal ben bov saru samjave che ama
Najar lagebatavavathi
Tme kya raho cho didi please jnavo
Hu tmara bdha video jov su
Jay shree Krishna payal ben
Lila nariyer nu Pani pijo.anathi baby na hair saras ave and music sambhal va ni sathe gitaji na be panta vachajo
baa ne mummiji kem nthi kheta??
ne tmare satme mhi ne shimnt nathi krta? je bebi shavr khiae a😊😊😊
Tamara dasara kyaa che
પોપટભાઈ ના ભાભી અને ભાઈ કેમ નથી દેખાતા
પાયલ નેઅત્યારે ગરમ પાણી ના પીવાય
Bake che ae tlepopt Narakhu
Evo pan samay hato ke dikri sasre jati to ankhe asuda ni dhara ban na thati ane atyare dans karti karti......
જય શ્રી કૃષ્ણ
Jay shree Krishna 🙏
Jay shree Krishna 🙏