સોસાયટી ટ્રાન્સફર ફી માંગે તો આંખો બંધ કરી આપી ન દેતા, જાણો કાયદો। Property Nu Panchnamu

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ •

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 роки тому +3

    ખરેખર ખૂબ સરસ માહિતી જરુરી માહીતી ધન્યવાદ 🙏

  • @kamleshsoni8393
    @kamleshsoni8393 3 роки тому +3

    સોશાયટી રજીસ્ટાર ની મુખ્યકચેરી ક્યા હોય છે
    શુ શિટીસર્વે ની લગતી કોઈ ફરીયાદ હોય તો ક્યા ફરીયાદ કરવી પડે

  • @sunilbrahmbhatt4810
    @sunilbrahmbhatt4810 4 місяці тому +1

    સોસાયટી માં ટ્રાન્સફર માટે લેખિત અરજી કરી હોય તો તે કેટલા દિવસ માં અમલ થવો જોઈએ ?

  • @ronakmehta1674
    @ronakmehta1674 3 роки тому +3

    makan housing society ma levu joe k pachi housing service society ma?

  • @hirentextile1
    @hirentextile1 Рік тому +1

    Society Owners association ma transfer fees lagi sake k nai???? Ane Jo lage to maximum limit ketli hoy....

  • @RajeshRajput-rc5hz
    @RajeshRajput-rc5hz 6 місяців тому +2

    શું નવું મકાન ખરીદનાર સોસાયટી ચેરમેન પાસે થી ટ્રાન્સફર સર્ટિફિકેટ માટે નો ઠરાવ માંગી શકે.
    ચેરમેન ટ્રાન્સફર certificate mate no ઠરાવ રજૂ ન કરી શકે તો મકાન ખરીદનાર એ શું કરવું

  • @ronak569
    @ronak569 3 роки тому +1

    Please send this rules copy...and how I get this notification copy?

  • @shaileshsharma2875
    @shaileshsharma2875 Рік тому +1

    Co operative સોસાયટી અને કો operative service સોસાયટી કેવી રીતે ખબર પડે?

  • @piyushbhavsar1958
    @piyushbhavsar1958 Місяць тому

    Ahd ma co operative ho service society ma mare last 6 year thi Nani dukan chalu chhe , mara sivay biji 7 thi 8 dukan chalu chhe te society na chairman have dukan band kavani notice aapva mange chhe , gani dukan 15 years thi chale chhe to tena mate su karvu joise
    Pls suggest

  • @solankivikramsinh986
    @solankivikramsinh986 2 місяці тому

    બિલ્ડર પાસેથી સોસાયટીનો વહીવટ લેતા પહેલો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ ફ્લેટ કયા કયા જરૂરી દસ્તાવેજ પુરાવાઓ બિલ્ડર પાસેથી મેળવવાના હોય છે તેને સંપૂર્ણ માહિતી આપશો

  • @KaushalKhamar
    @KaushalKhamar 4 місяці тому

    Service society che to pan transfer fees mange che. E aapva taiyar chiye but e transfer fee par dand mange che to su karvanu?

  • @yashrathore9995
    @yashrathore9995 3 роки тому +1

    Hu hamna bhade thi ek makan ma rhu chu and mare ek ghar levu che to mare transfer fee apva pade?

  • @shahkrunal6766
    @shahkrunal6766 8 місяців тому

    Maitence bharyu hova chats commercial ni Pani nu conection society kapi shake???
    Je alredy bulder ee commercial nu pani nu connection લીધેલું છે જે સોસાયટી માં જાય છે..

  • @kathrotiyarohit5895
    @kathrotiyarohit5895 3 роки тому +1

    Rajister office kai jagya a hoy 6.

  • @kabhaibhaibarot1328
    @kabhaibhaibarot1328 4 місяці тому

    Binavej dastavej ma transfer fee aapvi pade?

  • @sutharsachin7792
    @sutharsachin7792 5 місяців тому

    Society no maisur bharvo k nahi e kevi rete janvu

  • @bknareshbhaipatel2262
    @bknareshbhaipatel2262 2 роки тому

    Nice information. Thanks a lot for guidance

  • @mdparmar123
    @mdparmar123 2 місяці тому

    મારી સોસાયટી કો ઓપરટીવ હાઉસિંગ અને કો ઓપેરેટિવ સર્વિસ સોસાયટી છે.. તો ફી લાગુ પડે??

  • @Jay_Zalke.2218
    @Jay_Zalke.2218 7 місяців тому +1

    Sir society ma school banavi shkay

  • @sundarkewalramani7621
    @sundarkewalramani7621 2 місяці тому +1

    Gujarat housing board society issued share certificate demanding १५००० transfer fees with १८ percent penalty from the date of purchased flat.

  • @sudhirprajapati1555
    @sudhirprajapati1555 7 місяців тому

    Recently I purchased property in kosad road Amroli surat SANSKRUT RAW house
    Society transfer fees tacken 31000/- . society registration with dastavej property
    My question regarding this transfer fees valid or not???

  • @patelishwar3117
    @patelishwar3117 Рік тому

    Good information sir
    આ નો જી. આર કેવી રીતે મેળવી શકાય

  • @tusharsutariya9253
    @tusharsutariya9253 4 місяці тому

    What is the difference between co-operative society and co-operative society service? Flat construction is in which type of society?

  • @rameshbhaimakwana8319
    @rameshbhaimakwana8319 3 роки тому +1

    Sunder mahiti mate khub khub abhinandan resale makan kone kahevay? Builder pasethi sidhu makan lidhu hoy ane pachhi bijane vechiea to makan transfer feenu shu?

  • @jatinshah8981
    @jatinshah8981 3 роки тому +1

    If in cooperative society new member deny to pay transfer fee then what action society can do on this member?

  • @vijaymaheshwari8072
    @vijaymaheshwari8072 3 роки тому

    Society Old 1970 Na Dayka ni hoy Ane society ne jamin Lease par madel hoy te lease ne haju 50 વર્ષ બાકી hoy to tevi Society Na makan dharak ne bank loan made ke nahi teni process su hase teno Video Sir plzzzz

  • @ankitprajapati4585
    @ankitprajapati4585 3 роки тому +1

    Jo society transfer fee ne society development fee tarike consider kare ane em ke aa rupees to society development fund ma jay to su aa manya ganay ? Ke su apva joiye ? New members ne for resale property mate?

    • @kaushiksutariya920
      @kaushiksutariya920 6 місяців тому

      Na aapva joiye kemke juna tamara malike badhe paisa aapya j hoy che, society development thai to badha na paisa hoy, koi ek pase thi tame funding na ughravi sako

  • @ravibhaipatel8297
    @ravibhaipatel8297 Рік тому

    સર ટ્રાન્સફર ફી ના નિયમ માં કોઈ બદલાવ કરીયો છે કે એજ નિયમ છે co-op service society માં ટ્રાન્સફર ફી ભરવી પડે કે પછી ન ભરવાની હોય??

  • @TejasShrimali-z4k
    @TejasShrimali-z4k 22 дні тому

    સોસાયટીના પ્રોપર્ટી કાર્ડ માં નામ ભૂલ હોય કોઈ અન્ય વ્યક્તીના નામે હોય તો શું કોરવું.

  • @vishalrbaldha2152
    @vishalrbaldha2152 7 місяців тому +1

    જો કોઈ પણ સોસાયટી ઓનર્સ એસોસિએશન હોય (એટલે કે ફ્લેટ) તો શું ટ્રાન્સફર ફી લઈ સકે ?

  • @ashvindave4969
    @ashvindave4969 3 місяці тому

    કો ઓપ હાઉસિંગ સર્વિસ સોસાયટી ની જનરલ મિટિંગ માં મિનિમમ કેટલા % લોકો ની હાજરી જરૂરી છે ? જનરલ મિટિંગ માં કોઈ કાયદો કે ઠરાવ પસાર કરવા કેટલા % લોકો ની હાજરી અનિવાર્ય છે ?

  • @niranjankansara1374
    @niranjankansara1374 10 місяців тому

    20 લાખ સુધીની પ્રોપર્ટીની કોર્પોરેટર સોસાયટીમાં ફ્લેટમાં શેર ટ્રાન્સફર થી કેટલી લઈ શકે

  • @sanjaymehta8890
    @sanjaymehta8890 2 роки тому +1

    H u f ruls in housing co opp society please explain.

  • @rashminmatariya9729
    @rashminmatariya9729 3 роки тому +1

    ફ્લેટમાં સ્ક્વેરફુટ ની ગણતરી કઈ રીતે કરવી ?

  • @yogeshvadhel7439
    @yogeshvadhel7439 5 місяців тому

    સુરતમાં વીર સાવરકર જાગીરાબાદ સોસાયટી સર્વિસ સોસાયટી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ ની સોસાયટી કહેવાય??

  • @meetshah8565
    @meetshah8565 Рік тому

    Pl share notication for us

  • @j.kamalani3741
    @j.kamalani3741 3 роки тому

    Good information

  • @prahladvasita5665
    @prahladvasita5665 3 місяці тому

    કેવી રીતે ખબર પડે કે સોસાયટી કોઓપરેટિવ છે કે કોઓપરેટિવ સર્વિસ

  • @sunilbrahmbhatt4810
    @sunilbrahmbhatt4810 4 місяці тому

    સોસાયટી ના કોર્મોશિયલ દુકાન ખરીદી હોય તો તે અંગે ના કાયદાઓ શુ છે.? જણાવવું વિનંતી

  • @sunj6417
    @sunj6417 3 роки тому

    Nice information 👌👍💐
    Can I request you to create a informative video on redevelopment of society/flat ❓
    What is act and what precautions or care should a existing owners have to take ❓ Is redevelopment beneficial to existing owners or not ❓ Do they have to pay additional amount to the builder ❓.... etc.. etc.

  • @anandvaland1519
    @anandvaland1519 2 роки тому

    Paripatra kyathi malse

  • @halaniniranjanbhai2776
    @halaniniranjanbhai2776 9 місяців тому

    Good

  • @rasheshthakkar3431
    @rasheshthakkar3431 3 роки тому

    Nice Video

  • @babubaldaniya1078
    @babubaldaniya1078 10 місяців тому

    Co Opretiv service sosayti Niymo Janavo

  • @vt6985
    @vt6985 3 роки тому

    Any information about development fee to paid to society at the time. Of share transfer

  • @jayeshkumaroza2196
    @jayeshkumaroza2196 8 місяців тому +1

    આ ટ્રાન્સફર ફી તો બરોબર છે પણ ડેવલોપ ચાર ના 50,000 સોસાયટી લે છે એ શું આપણે આપવા જોઈએ

  • @karunasolanki7841
    @karunasolanki7841 3 роки тому

    Fine

  • @kaushiksutariya920
    @kaushiksutariya920 6 місяців тому

    Na aapvi joiye, development nu fund koi ek vayakti shu kam aape, common che to badha aape na k koi ek manas

  • @artfunwithekta7813
    @artfunwithekta7813 3 роки тому +2

    હાઉસિંગ ખાતા ના ૨૦૧૬ ના પરિપત્ર જા. નં. ધરમ/૦૧/છ/HC/૪૮૯/૨૦૧૬ વાંચો એમાં આપેલું છે

  • @chirag1158
    @chirag1158 Рік тому +2

    ટ્રાન્સફર ફી સર્વિસ સોસાયટી મા આપવા ની થતી આનો પરિપત્ર આપો

  • @kaushiksutariya920
    @kaushiksutariya920 6 місяців тому

    Aa niyam yaad devarve che k angrzo gya pan haji mansikta koi ne looti levani che,

  • @jbaminjatin4710
    @jbaminjatin4710 Рік тому

    Rong ruls at prgent all most bildar complex devlop so charge pad to society devolp work use

  • @commonmanindian4339
    @commonmanindian4339 3 роки тому +1

    માહિતી ખુબ સરસ છે. પણ સાહેબ તમે કોને ફરિયાદ કરવી તેની ઓફિસનું સરનામું કે નંબર પણ આપ્યો નથી. ✌️🙏 અમદાવાદ શહેર.

    • @artfunwithekta7813
      @artfunwithekta7813 3 роки тому +1

      જિલ્લા રજિસ્ટ્રાર હાઉસિંગ અમદાવાદ માં આપ ફરિયાદ કરી શકો છો

    • @commonmanindian4339
      @commonmanindian4339 3 роки тому +1

      @@artfunwithekta7813 : સરનામું / ફોન નબર ?

    • @kaushiksutariya920
      @kaushiksutariya920 6 місяців тому

      E na Aape kemke badha ne khabar che kon kon khotu kare che pan badha ne khotu karvu che pachi vaat j kya rahi

  • @shaileshpatni9945
    @shaileshpatni9945 Рік тому

    resale ma makan lidhel hoy dastavej karel hoy and home loan mate aaply karel hoy and sabhya transfer fee aapva mate ready hoy toy chairman society noc aapva inkar kare to su kari sakay.

  • @niranjankansara1374
    @niranjankansara1374 10 місяців тому

    20 લાખ નો દસ્તાવેજ છે તો કોર્પોરેટ હાઉસિંગ સોસાયટી વધુમાં વધુ ટ્રાન્સફર કેટલી લઈ શકે ફ્લેટ છે

    • @knowledgeispowerful6794
      @knowledgeispowerful6794 5 місяців тому

      50,000

    • @axaypatel1234
      @axaypatel1234 3 місяці тому

      શું તમે મહારાષ્ટ્ર કો ઓપ હાઉ સો લી.મુંબઈ.વિશે જોઈતી માહિતી આપીશ કો છો ?

  • @shaileshpatni9945
    @shaileshpatni9945 Рік тому

    Pls urgent reply

  • @deviprasadvyas189
    @deviprasadvyas189 3 роки тому

    બિલ્ડર પાસે થી નવું મકાન ખરીદી વખતે કાેઈ ટેકસ લાગે ?

  • @mahip2517
    @mahip2517 Рік тому

    ગવર્મેન્ટ સર્વેન્ટ કો ઓપરર્ટીવ સોસાયટી ના નિયમો જણાવશો તથા આ સોસાયટી માં સામાન્ય નાગરીક મકાન ખરીદી શકે અને શેર ટ્રાન્સફર થઈ શકે?

    • @kaushiksutariya920
      @kaushiksutariya920 6 місяців тому

      Aa bas time bagadva mate nakhyu che jethi dispute ubha thai ne tame government ne kai question na karo

  • @sandipmahajan481
    @sandipmahajan481 Рік тому

    Koi sadasya pramukh nu ni sambde to su karvu 10 loko ma 6 loko mane ane 4 ni mane to shu karvu

  • @babubhaiparmar6435
    @babubhaiparmar6435 Місяць тому

    કોમન પ્લોટ મો વાહન પાર્ક કરી શકાય

  • @odhavdasdhananiodhavdashdh6913
    @odhavdasdhananiodhavdashdh6913 2 місяці тому

    O D Dhanani

  • @bhagwanbhaiparmar5797
    @bhagwanbhaiparmar5797 3 роки тому

    Sir,NTC વિશે માહિતી આપશો

  • @bharatbhaisoni4985
    @bharatbhaisoni4985 3 роки тому +1

    અમો એ બિલ્ડર પાસે થી મકાન લીધું છે તે સમયે 25000 એડવાન્સ મેઇન્ટેનન્સ આપેલ હતું અમો એ મકાન વેચી દીધું તો મને તે રકમ પાછી મળે?

  • @DineshPatel-jq1yp
    @DineshPatel-jq1yp 7 місяців тому

    ગીફટ ડીડ થી ટ્રાન્સફર થયેલ ફ્લેટ પર ટ્રાન્સફર ફી લઇ શકાય

  • @OOYES8
    @OOYES8 2 роки тому

    ઘરના માલિક નું અવસાન થયા
    પછી સીધી લીટીના વારસદાર
    મા ના પરિવારના સભ્યોનું
    નામ દાખલ કરી ટ્રાન્સફર કરવામાં આવે
    તો શું તેવા સંજોગો માં ટ્રાન્સફર ફી આપવાની રહેશે કે નહીં...

    • @patelbhupendra7188
      @patelbhupendra7188 Рік тому

      કોઇ ફી આપવાની રહેતી નથી... માત્ર નોમિનલ fee હૉય...25 કે 50 રૂપિયા... વહીવટી ખર્ચ પેટે....
      કારણ કે આ વેચાણ નથી...

  • @pruthulbhukhanwala5814
    @pruthulbhukhanwala5814 Рік тому

    જ્યારે સોસાયટી ના કાયદાકીય બૂક સર્વિસ સોસાયટી ltd માં transfer fees નો ઉલ્લેખ છે તે ખોટો છે

    • @ilamistry3689
      @ilamistry3689 6 місяців тому

      આ બુક ક્યાથી મલે?

  • @manishrathod4688
    @manishrathod4688 2 роки тому

    સ્વાતિ કોઓપરેટીવ હાઉસીંગ સર્વિસ સોસાયટી અમદાવાદ

  • @JashvantPatel-g7c
    @JashvantPatel-g7c 2 місяці тому

    5:20 5:20 5:20 5:20 5:20 5:20 5:20 5:20 5:20 5:20 5:20 n. 5:20 5:20 5:20 5:20 5:20 5:20 5:20 5:20 5:20 5:20 5:20 cop ma che tena mate shu

  • @mukundraijethava3698
    @mukundraijethava3698 Рік тому

    આપનો મોબાઈલ નંબર આપવા વિનંતી મોબાઈલ થી આપની સાથે વાતચીત થઈ શકે કે કેમ,અને ક્યાં સમયે આપની સાથે વાતચીત કરી શકાય તે જણાવશો

  • @savaliyapanth1821
    @savaliyapanth1821 2 роки тому

    Bijo mudo lavo

  • @karunasolanki7841
    @karunasolanki7841 3 роки тому

    Aapno fon nmbr guidence