ઘરનો વ્યવહાર વહુના હાથમાં | Full | Ghar No Vyvhar Vahu Na Hathma | Gujarati Short Film

Поділитися
Вставка
  • Опубліковано 22 кві 2024
  • Actor :-
    આદીત્ય ગોંડલિયા Aditya Gondaliya
    અશોક મકવાણા Ashok Makvana
    નરેશ જોગાણી Naresh Jogani
    મીરા આહિર Mira Aahir
    દામિની દેવમુરારી Damini Devmurari
    ભારતીબેન ઠક્કર Bharatiben Thakkar
    Dop :-
    ► PM Gujarati Studio Surat
    Writer :-

    Producer :-

    Lable :-
    ► PM Gujarati Film
    અમારી તમામ ફિલ્મો તમે સહ પરિવાર મળી ને જોય શકો તેવી હોય છે ..સામાજિક ,અને સમજવા લાયક હોય છે... જો તમારો કોઈ સૂજાવ હોય તો કોમેન્ટ જરૂર કરજો

КОМЕНТАРІ • 49

  • @user-ch7jq3bx4z

    દામિની ને મીરાં બે જણ એચડી છે

  • @ranjanapanchal3130

    દામિની અને મીરા જેવા કેરેક્ટર બનાવી ને અત્યારની છોકરીઓ પણ શીખે એવી શક્યતા છે માટે સારી સીરિયલ બનાવવા વિનંતિ.

  • @PRatiK.Sinh.jadejaPRatiK-lj1vb

    મીરાં. બેન. વાહ. એક્ટિંગ.

  • @Pryag-nw7ye
    @Pryag-nw7ye 21 день тому

    બાપા અફસોસ કરવા ઘરે ઘરે આવી હોવું છે

  • @ranjanbensailor3684

    Aa sirial bahu j kharab che

  • @nirupatel2451

    Tame lokone bagadsho.

  • @bhartibenprabhudas4947

    ખરેખર આવા વિડીયો ના લીધે અત્યાર ની વહુ દિકરીઓ ઉપર ખુબ જ ખરાબ અસર પડે છે😢

  • @chetnajasoliya3127

    આવા વિડીયા નો બનાવાય સારા બનાવવા સારા મુકાય

  • @vivonaynavaghela2744

    Ava dekra na bhu karta vagya hoy Taj saru

  • @bhartibenprabhudas4947

    હું પણ એવી વિનંતી કરું છું કે આવા વિડીયો ના બનાવો તો સારું આના લીધે વહુઓ અને દિકરીઓ અનુકરણ કરે છે😢

  • @PRatiK.Sinh.jadejaPRatiK-lj1vb

    પ્રતિક.

  • @hemlatapatel4800

    Sachi vaat che aa joined bija sikhe j

  • @belaagarwal7583

    Gajjab ni lavaari che ,baap rrrre 😢

  • @shushilapatel6433

    Kash,Meera ne pan avu gadpan male to j khabar pade

  • @jpatel2244

    OMG.plz.Mira be kind.

  • @user-ck1dg2eh7s

    आवी वहुओ पण होई छे

  • @vinodkparmar1101

    Aava video samajna khota rasta dore ccha

  • @user-ch7jq3bx4z

    મીરાં ને દામિની કાકીડી જેવી છે