નિવૃતિ સમયે રજાનું રોકડમાં રૂપાંતર

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 68

  • @ajaypatel-ee7qf
    @ajaypatel-ee7qf Рік тому +1

    ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છો સાહેબ આભાર❤

  • @jayantilalchaudhary6098
    @jayantilalchaudhary6098 Рік тому

    Aap mahiti aapata raho chho gani sari vat chhea

  • @ravi456comp
    @ravi456comp 11 місяців тому

    સાહેબ શ્રી, રજા પગાર છઠા પગાર મુજબ ચૂકવવાનો થશે કે સાતમા મુજબ એ વિશે માર્ગદર્શન આપશો🙏

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  11 місяців тому +1

      એલટીસી નો રજા પગાર હોય તો છઠ્ઠા પગાર પંચ મુજબ અને નિવૃત્તિનો રજા પગાર હોય તો સાતમા પગાર પંચ મુજબ

    • @ravi456comp
      @ravi456comp 11 місяців тому

      @@hareshjoshi-trainermotivat2357 thank you sir.

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  11 місяців тому

      નિવૃત્તિ નો સાતમા પગાર પંચ મુજબ એલટીસી નો છઠ્ઠા પગાર પંચ મુજબ

  • @TheChetangadhvi
    @TheChetangadhvi 2 роки тому

    આપની ટીચિંગ સ્કિલ ખૂબ જ સરસ છે...

  • @jitendrakumarnayak3417
    @jitendrakumarnayak3417 2 роки тому

    ખૂબજ સરસ માહિતી આપી માટે આભાર....

  • @vasudevbhaijani6706
    @vasudevbhaijani6706 5 місяців тому

    સાહેબ શ્રી, નમસ્કાર હું ગ્રાન્ટેડ શાળામાં વર્ગ ચારના કર્મચારી તરીકે 31 10 23 ના રોજ નિવૃત્ત થયો છું મારી જોઈનીગ તા.25/6/2001મને જુની પૅન્શન યોજના અને 300રાજા નું રોકડ માં રૂપાંતર થાય અંગે સલાહ આપવા આપ સાહેબ ને નમ્ર વિનંતી

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  5 місяців тому

      જો નિમણૂક તારીખથી પૂરા પગારમાં નિમાયા હોય તો મળે 300 રજા નું રોકડ રૂપાંતર તો મળશે જ

    • @vasudevbhaijani6706
      @vasudevbhaijani6706 5 місяців тому

      @@hareshjoshi-trainermotivat2357
      સાહેબ શ્રી નમસ્કાર
      ૫ વર્ષ ફિક્સ પગાર પુરા પગાર માં સમાવાયા ૨૫/૬/૨૦૦૬ મને જુની પૅન્શન યોજના મળે

  • @akashnimbalkar3078
    @akashnimbalkar3078 2 роки тому

    Bahu saras video che sir.

  • @nayansakaria2505
    @nayansakaria2505 9 місяців тому

    વેકશનં કર્મચારી ના રાજા રોકળ રૂપાંતર ગણતરી વિડિયો

  • @hajrasarodi2669
    @hajrasarodi2669 Рік тому

    Very good👍 information

  • @jrclerksanju7921
    @jrclerksanju7921 2 роки тому

    ખુબજ સરસ સર

  • @alpeshraval7986
    @alpeshraval7986 Рік тому

    Good info..

  • @nimishaparekh3693
    @nimishaparekh3693 6 місяців тому

    મારી ખાતા દાખલ તારીખ એક બાર 2004 છે વયનિવૃત્તિ તારીખ 30 પાંચ 2025 છે તમારે મારી રજાઓ નું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું છે તે અંગે આપ શ્રી માર્ગદર્શન આપશો

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  6 місяців тому

      જેટલી રજા જમા હોય 30 દિવસનો મહિનો ગણી અને પગાર ચૂકવવાનો થાય

  • @dipakdolasiya8974
    @dipakdolasiya8974 18 днів тому

    Dear Mr
    We are Class 3 retired employees.
    If the pay fixation is wrongly done due to administrative procedure, the overpayment due to wrong fixation of pay is not recoverable from the employee due to such administrative error.
    I am requested to provide a copy of such circular if possible.

  • @khantjatin5768
    @khantjatin5768 Рік тому

    Sir mara father arvalli jilla ma shikshak tarike faraj bajavta hata. 13/6/2022 na roj bimari na karne mrutyu pamya 6. Aaj ni tarikhe 1 year plus thai gayu pan haji sudhiane koi rakam apvama aavi nathi . To plz kaik help karone🙏🙏

  • @gopeshsolanki592
    @gopeshsolanki592 11 місяців тому

    હકક રાજાનું રોકડમાં રૂપાંતર માટે ખૂટતી વધુમાં વધુ કેટલી અર્ધ પગારી રજા ઉમેરી શકાય ?
    કોઈ મર્યાદા ?

  • @9925134963
    @9925134963 2 роки тому

    ગ્રાન્ટ ઇન એડ nps કર્મચારી ઓને રજા રોકડ મળતું નથી કેમ કે ઠરાવ માં ગ્રાન્ટ ઇન એડ નો ઉલ્લેખ નથી કર્યો.

  • @ratansinhchauhan2118
    @ratansinhchauhan2118 Рік тому

    રજા નું રોકડમાં રૂપાંતર માટે કયા ડોક્યુમેન્ટ ફાઈલ માં રાખવી જરૂરી છે?

  • @abaniq3954
    @abaniq3954 2 роки тому

    સ્થાનિક વળતર ભથ્થા અંગે આજે જે પરિપત્ર થયો છે તે અંગેનો સાહેબ વિડીઓ મૂકજો સાહેબ...આભાર

  • @nimishaparekh3693
    @nimishaparekh3693 6 місяців тому

    સરકારશ્રીએ જૂની પેન્શન યોજના માટેનો ઠરાવ હજુ સુધી કર્યો નથી મારે 30 મે 2025 રિટાયરમેન્ટ છે તો પેન્શન કેસ અંગેના કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા એ અંગે પણ આપ શ્રી માર્ગદર્શન આપશો તેવી વિનંતી

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  6 місяців тому

      જૂની પેન્શન યોજના 1959 થી બીસીએસઆર માં જોગવાઈ છે 2002 થી જીસીએસઆર માં જોગવાઈ છે એના કોઈ ઠરાવ કરવા ના હોય એના નિયમો જ છે એ નિયમો મુજબ કેસ તૈયાર કરીને મોકલી આપો

  • @dilipvyas4013
    @dilipvyas4013 Рік тому

    આદરણિય સાહેબ શ્રી, આ રૂપાંતરિત રજાપગાર પર આવકવેરો ભરવાનો હોય છે?

  • @rameshsadiya6144
    @rameshsadiya6144 Рік тому

    વર્કચાજ કારકુન માથી વર્કચાજ વર્ક આસિસ્ટન્ટ તરીકે બઢતી આપવાના શુ નિયમ છે તે બાબતે માહિતગાર કરવા વિનંતી છે

  • @amitkumarpatel1084
    @amitkumarpatel1084 Рік тому

    માનનીય સાહેબશ્રી વસ્તી ગણતરી કે ચૂંટણી અંગેની જે પ્રાપ્ત રજાઓ જમા થાય તે છેલ્લે 300 રજા માં ગણીને રોકડમાં રૂપાંતર થાય કે નહિ

  • @rubinamemon6533
    @rubinamemon6533 5 місяців тому

    Mara husband ne class 3 ma madeli badhi haq raja 0 kari nakhi...105 raja che

  • @Community1876
    @Community1876 11 місяців тому

    વકેશન કામગીરી નાકુલ 7 બેલેન્સ prapt raja jama hoy તો અર્ધ પગારી રજા 7 કપાય કે પ્રાપ્ત રજા ફુલ 7 રજા જ મળે વગર કપાત એ

  • @MoonLight-cp8td
    @MoonLight-cp8td Рік тому

    Fix pay ૫ વર્ષ, દરમિયાન કેટલી રજા જમાં થાય છે સાહેબ..?

  • @dangarkarabhai
    @dangarkarabhai Рік тому +1

    સર હું 31/05/2023 ના રોજ વય નિવૃતિ છે તો રજા રોકડ બિલ કેટલો સમય માં સ્કૂલે મૂકવી અને કેટલો સમય માં રોકડ રકમ મળી શકે

  • @kirtibhaijoshi9833
    @kirtibhaijoshi9833 2 роки тому

    ગ્રાન્ટ ઇન કોઙ બીઆરટીએસ કોલેજ ના શૈક્ષણિક કર્મચારીઓના માટે વય નિવૃત થતાં ૩૦૦દિવસ રજાઓ નુ રોકઙ માં રુપાંતર કઇ રીતે થશે

  • @rubinamemon6533
    @rubinamemon6533 5 місяців тому

    Class 3 mathi class 2 ma promotion male to class 3 ni haq raja no pagar male? Ke pachi class 3 ni haq raja je vacation ma kareli kamgiri ni raja malel hoy to tene rokad ma rupantar mate na ganay?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  5 місяців тому

      નિવૃત્ત થશો ત્યારે બધી જમા રજાનો પગાર મળશે

  • @kirtibhaijoshi9833
    @kirtibhaijoshi9833 2 роки тому

    ગ્રાન્ટેબલ કોલેજ ના શૈક્ષણિક કર્મચારીઓના માટે ૩૦૦દિવસ ના પગાર ની ગણતરી કઈ રીતે થશે

  • @shaileshkanani9324
    @shaileshkanani9324 Рік тому

    મદદનીશ પ્રાધ્યાપક (વર્ગ 2), કૉલેજ શાખા ૬૨ વર્ષે નિવૃત્ત થાય છે, તો આપ સાહેબ શ્રી ને વિનંતી છે કે નિવૃત્તિની તારીખ કેવી રીતે નક્કી કરી શકાય તે જણાવશો .

  • @200519801000
    @200519801000 6 місяців тому

    હું ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષક હતો ..મેડિકલ રજા ૨૦૦ હતી..૨૦૧૭માં રાજીનામુ આપી રાજય સરકારમાં વગઁ-૨ તરીકે જોડાયો તો મને ગ્રાન્ટેડની નોકરીનું રજા રોકડ મળે?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  6 місяців тому

      જમા રજાની અડધી રજા નું મળે પછી ગ્રાન્ટેડ વાળી સેવા જોઈન્ટ થશે નહીં

  • @jayprakashprajapati3932
    @jayprakashprajapati3932 2 роки тому

    Health department vada mate lagu pade? K khali education department vada o nej raja convert thay?

  • @kiranpatel5887
    @kiranpatel5887 2 роки тому

    એચ આર એ માટે કોઈ જીઆર હોય તો એના પર વિડીયો બનાવો

  • @dipakbhaibhoienglishteache3863

    Saheb tamaro નંબર aapo . vaat karvi છે

  • @pravinbhaimodi5166
    @pravinbhaimodi5166 Рік тому

    Incident ly PENTION vid

  • @AshishPatell
    @AshishPatell Рік тому

    Nps કર્મચારી એક સરકારી નોકરી માં રાજીનામું મૂકી બીજી સરકારી સેવામાં જોડાય તો ગ્રેજયુતી મળવા પાત્ર છે કે ?

  • @TheChetangadhvi
    @TheChetangadhvi 2 роки тому +1

    સર, એક સરકારી નોકરીથી બીજી સરકારી નોકરીમાં જતાં સરકારી કર્મચારી/અધિકારી માટે સેવા સળંગ અને પે પ્રોટેક્શન નો આપનો કોઈ વીડિયો હોય તો મહેરબાની કરીને જણાવશો..

    • @kaushikmakwana8936
      @kaushikmakwana8936 8 місяців тому

      આ બાબતે કોઈ માહિતી હોય તો જણાવવા વિનંતી.

  • @rajeshprajapati6818
    @rajeshprajapati6818 2 роки тому

    સ્વેચ્છિક નિવૃત્તિ અને રાજીના મા મા શું ફેર છે

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому +2

      નિવૃત્તિમાં નિવૃત્તિના તમામ લાભ ટેન્સન ગ્રેજ્યુએટી મળે રાજીનામામા કશું ના મળે

    • @rajeshprajapati6818
      @rajeshprajapati6818 2 роки тому

      @@hareshjoshi-trainermotivat2357 આટલી ઝડપથી જવાબ આપવા બદલ ખુબ ખુબ આભાર

  • @kanchanpatel2013
    @kanchanpatel2013 2 роки тому

    સ્વૈચ્છિક નિવૃત્તિ અને રાજીનામા માં શું તફાવત છે?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому

      રાજીનામું માં કશુ ના મળે. સ્વૈચ્છિક માં પેન્શન મળે