જય જલારામ બાપા 🙏🏻 સંજય ભાઈ શેફ no 1 🙏🏻 જોરદાર કોઈ પણ વ્યક્તી પોતાની રેસિપી બતાવતું નથી પણ સંજય ભાઈ મન થી રેસિપી બતાવે છે અને બનાવીને પણ બતાવે છે👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 No 1 chef🙏🏻👍🏻👍🏻❤️
Sankau bhai mpdi banne bahu chalak che.. Sanjay bhai ane Modi fakt paisa banavavani pachhad che.. loko ne ullu banavta hoy che monopoly monopoly ksrine. Temnu final target videsh ma vasta gujarati o ne ullu banavi ne kamavano che.
સંજયભાઈ આપ બહુ ઉત્તસાહી રસોઈયા છો. સદાય હસતા. માટે તમારી રસોઈ ખુબ સારી છે. અમે તો તમારી રસોઈ ખાઈ શકવાના નથી કારણ કે પાલનપુરમાં રહીયે છીએ. ખુબ સરસ તમારો પ્રયત્ન છે કે ગુજરાતી રસોઈ કેવીરીતે બને. તે શીખવો છો. 👍👍👍🙏
Sanjaybhai kaman dokra banavo amne bhuj bhave ho & kamleshbhai na to 100 % bhave ho e koidi na no pade e to aki dunia Jane he amru nam lajo ka dokra amra mate ho thanks 🙏 🙏
Wah ! Wah ! Sanjaybhai Sheff No. 1 & kamleshbhai Great concept Ravivar nu Rasodu. Junior Sheff Ritik also got Trained very well. Jodi Jami Bhai. Bhai Bhai. Mouth watering Tastey food. Jay mataji. Jay shree Ram. Jay Hanumanji
Sanjay bhai tamaro ane Kamlesh bhai na Nov mota fan Che amaru family , jyare pan India visit karisu tyare jarur madvu Che tamne ,ane London ma pan Ghana fan Che Tamara , love from London and india
જય જલારામ બાપા 🙏🏻
સંજય ભાઈ શેફ no 1 🙏🏻
જોરદાર
કોઈ પણ વ્યક્તી પોતાની રેસિપી બતાવતું નથી
પણ સંજય ભાઈ મન થી રેસિપી બતાવે છે
અને બનાવીને પણ બતાવે છે👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
No 1 chef🙏🏻👍🏻👍🏻❤️
વાહ સાચી વાત મોજ tnx
Sankau bhai mpdi banne bahu chalak che.. Sanjay bhai ane Modi fakt paisa banavavani pachhad che.. loko ne ullu banavta hoy che monopoly monopoly ksrine. Temnu final target videsh ma vasta gujarati o ne ullu banavi ne kamavano che.
TG
@@hemalimehta4107 100% ની વાત છે.
👏👏👏👏👏👏👏👏
@@kamleshModiImfoodiet
Jay jinendra Sanjay Bhai
ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે.... આવા મહામારી ના સમય માં આ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરનાર ભોજન છે.... આભાર કમલેશભાઈ અને સંજય ભાઇ ને......
Kamlesh Bhai chalak surprises Hardik shubhkamnaen Jodhpur
Sanjaybhai, Very good recipe.
Wah bhai 👏🏻
ખુબ ખુબ આભાર મોજ
સંજય ભાઈ તમારા પર માં અન્નપૂર્ણા ની કૃપા બની રહે 🙏
Wah wah sanjay bhai jordar maja avi gai
આવું શાક પહેલીવાર જોયું.... વાહ કમલેશ ભાઈ વાહ..... જોરદાર. શાક છે... મોજ કરી દીધી...... હા મારા કમલેશ ભાઈ ની મોજ હા.....
Q
San Jai bhai osam
વાહ કમલેશ ભાઈ ..સંજયભાઈ જૉરદાર અને મસાલેદાર રેસિપી.....
સંજય ભાઈ તમારી રસોઇ બનાવવાની પદ્ધતિ યુનિક છે
vah kamleshbhai tame man rakhyu
racipy ravivarrni nu rakhyu ravivar nu rasodu rakhyu
સંજય ભાઈ અને કમલેશ ભાઈ નુ કોમ્બિનેશન ખૂબ જ સરસ છે. ગુડ વિડિઓ....
Vah bhai vah
સંજયભાઈ રસોઈ જોરદાર બતાવો શો. મજા પડી જાયશે. હું પણ ઘરમાં બનવુંશું. ભાઈ
Khub saras 👌👌 testy
સેફ તો વિદેશી હોય પણ એકદમ દેશી રસોઈયા એટલે સંજયભાઈ
વાહ કમલેશ ભાઇ જોરદાર *શાક* બનાવ્યુ છે હો બાકી..👌👌👌😋😋😋👍👍
શાક કમલેશે નથી બનાવ્યું. 😏
સંજયભાઈ આપ બહુ ઉત્તસાહી રસોઈયા છો. સદાય હસતા. માટે તમારી રસોઈ ખુબ સારી છે. અમે તો તમારી રસોઈ ખાઈ શકવાના નથી કારણ કે પાલનપુરમાં રહીયે છીએ. ખુબ સરસ તમારો પ્રયત્ન છે કે ગુજરાતી રસોઈ કેવીરીતે બને. તે શીખવો છો. 👍👍👍🙏
કમલેશભાઈ આવતા રવિવારે પનીર મસાલાની રેસી પી બતાવજો જય માતાજી જય મોગલ
સંજય જી આપની મસાલા નાખવાની ઢબ ખુબજ સરસ રીતે ગોઠવાઈ છે
જય માં અનપુણા 🙏
sanjay bhai sheth ni vat kayak alag che jay dwarkadhis
બોવ જોરદાર વીડિયો બતાવો છો
અમને જોવા ની મઝા આવે છે
અને તમને જમવાની 😆😆😆😆
Badshah thi pan juno pistolchap masalo bau mast juno Ane janito su ke tamari jem kamlesh bhai HAWAD NO AEKKO❤️ LOVE FOR AHEMDABAD
સંજયભાઈ ની રેસીપી બહુ જ જોરદાર હોય છે થેન્ક યુ ભાઈ સંજય ભાઈ
Bhai Sanjay Bhai ni moj.jay hanuman jaynti.🙏🙏🙏👌☝️😛
jordar ho 👍👌
Wow જોરદાર શાક છે
ગુજરાતી બટેટાં નું 😋😝😋😝
ekdam jabar dast sak banavyu 6..sanjaybhai tame...ane kamleshbhai ne pan thanks for this vidio....realy so nice sak......
Wah kamlesh Bhai
સંજયભાઈ અને એમનું ગ્રુપ તથા કમલેશભાઈ નો ખૂબ ખૂબ આભાર....
Thanks 🙏🏼
સુપર હીટસ્ જોરદાર બટાકાનું શાક.
સંજય ભાઈ નો હસતો ચહેરો સારો લાગે છે ભાઈ. મોજ પડી જાયશે. રસોઈ પણ જોર દાર બનાવે છે. તેમણે યાદ આપજો ભાઈ. જય શ્રી રામ.
Wah Sanjaybhai jai Shree ram
Bahu j saras methi na gota Banya thanks Sanjay bhai
Kamlesh bhai jladi 400k thay jase congratulations Raj Bhai miss you
Kamleshbhai & Sanjaybhai Jodi no1
Sanjay bhai ni badhi j recipe mast hoy chhe.
Master chef Sanjay bhai..Su kev kamlesh bhai barabar ne mari vaat
ખૂબ ખૂબ સરસ બનાવ્યૂ છે👍👌👌👌
WA WA Sanjay bhai ketlu Best saak Bnayvu che. Modha MA paani Avi gayu 👍👍👌👌👍👍👌👌👍👍👌👌
Sanjaybhai ni smile Bov Jordar che ho
Super Duper Sanjaybhai
Sanjay bhsi nu bateta nu shak khub saras.dhanyvad.
વાહ સંજયભાઈ થેઠ વાહ👌👌👌
રવિવારે આ શાક બનાવેલ.. કુંટુંબ નાં સભ્યો ને જમવાની મજા આવી ગઇ.. ખુબ સરસ રેસિપી.. આભાર સંજયભાઇ નો અને વિડિયો માટે કમલેશભાઇ નો ખુબ ખુબ આભાર..🙏
Wah tasty
Perfect
Jai Mataji..
Atlu badhu marchu OH MY GOD 🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Ri8😱😱
@@tecnicalgaming3023 teekha tam tam manso maate ☺
Sanjaybhai kaman dokra banavo amne bhuj bhave ho & kamleshbhai na to 100 % bhave ho e koidi na no pade e to aki dunia Jane he amru nam lajo ka dokra amra mate ho thanks 🙏 🙏
,Khub,saras
Very Good🙏🙏🙏
Wah ! Wah ! Sanjaybhai Sheff No. 1 & kamleshbhai Great concept Ravivar nu Rasodu. Junior Sheff Ritik also got Trained very well. Jodi Jami Bhai. Bhai Bhai. Mouth watering Tastey food. Jay mataji. Jay shree Ram. Jay Hanumanji
Superb
Sanjaybhai khub hashmukh sabhav na che. Khub khub abhinandan for best recipes of various favorite dishes. Jay shri krishna 👏
Khub saras aabhar tamari jodi 👍 video ma rang lave che 🙏
Kamlesh Dikra,
Corona nu Dikra dhiyan rakh je.
Social distances rakh je.
Jai Mogulma.
જય માતાજી
સંજય ભાઇ શેઠ રેસિપી બતાવવા બદલ
ખુબખુબ આભાર
Kamlesh Bhai amara super hero 🙏🙏🙏
Sanjay bhai ni jay ho. Moj aavi gai
Sanjay bhai nu hstu mukhadu samail jordar chhe
Good morning jaymamoagl જય માતાજી
Jay Shree ram
Wah khub saras
મરચાં નું શાક બહુ સરસ બન્યું.
Sanjay bhai tamaro ane Kamlesh bhai na Nov mota fan Che amaru family , jyare pan India visit karisu tyare jarur madvu Che tamne ,ane London ma pan Ghana fan Che Tamara , love from London and india
Jordar, bharm bhojan ni recipes batavo ne
Jai mataji jai mogal good morning kamlesh bhai
Very nice recipe 👍👍👍👍
Very nice Sanjaybhai
Wow sanjaybhai yammy
No one
sanjaybhai, me maharashtrian hokar bhi apke recipe dekhati hu. aap ki language samajti hu.. .. aap sabhi Shak,bhaji, dishes tasty banate ho. aap best chef ho.
Mast shak 👌👌 moj padi 👌
Wooow mast. Sanjaybhai master safe.
Jay mogal Kamleshbhai
Good Morning
Jay Mataji Jay Mogal 🙏
Very nice👍👌👌😋😋😘😘👌👌
JAY MATA JI.
🙏🙏🙏🙏🙏🙏
Nice
Kamlesh bhai my favorite delicious recipe. 👍👌🙏🙏⚘⚘⚘
બહુ જ સરસ શાક🌹
Mast mast 👌👌👌👌👍
Jordar bhai
Wah kamlesh bhai khubh khub aabhar tamaro ane sanjay Bhai no... Sanjay bhai jevi vangi bani na sake.
જય માતાજી જય કષ્ટભજનદેવ સંજય ભાઈ બાળપણ યાદ આવી ગઈ યુ અમે પણ બટુક ભોજનની મોજ માણી છે 👃👍👌👌👍
Kamleshbhai juni yad avi gye
Wahhhh wahh Kenya thi 👌👌
ઝાઝા કરીને આશીવાઁદ.. બટુક ભોજન માટે ..
Sathe khichdi banavo maja avshe
Very nice sanjaybhai batatanu shak👌👌 mo ma pani avigu kamleshbhai to taste karia vager rahe nai vah vah karta jai 😍😍🙏🙏
Aapna lagan ma Sanjay Bhai ne j bolava che rasoda ma
" जो जो अपनी प्यारी प्यारी आंखो से मेरी कमेंट पड़ रहा है भगवान उसके माता पिता को सलामत रखे " ❤️❤️..
#Sanjaybhai OP😎
Khub Sara's bhai amare swaminarayan n.a. program mate gare vadhare prasadi banavva mate sari idea aapo cho. Khubj dhanyawad
Sanjay bhai nice recipi your all recipi superp
Sanjay bhai please gujrati laddu ni resipi share karo
વાહ સંજયભાઈ
Thnx aje kay navu banava malyu gare banavi enjoy karyu batha ae khub sarasa bnyu tu.Thnkx kamlesh bhi ,Sanjaybhi 🙏🙏🙏🙏
Sanjay bhai parcel service chalu karo
Sanjay bhai મોહનથાળ લાડુ ની recipe btavjo
તમારી ભેળ ની recipe btavjo