નવા પક્ષની જાહેરાત સાથે ગુજરાતની રાજનિતીમાં મોટી ઉથલપાથલના એંધાણ | Jagdish Maheta Analysis

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 108

  • @PravinbhaiSoni-tm9hv
    @PravinbhaiSoni-tm9hv 2 дні тому +2

    બહુજ સરસ ડીબેટ ભાઈ શ્રી જગદીશભાઈ ની વાત બીલકુલ રાઈટ વાત કરી છે

  • @MeghajibhaiNarodia
    @MeghajibhaiNarodia 3 дні тому +3

    આટલી ઉમરે કાંઇ કરવા કરતા આરામ કરવો જોઈએ રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવીસારી .

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 4 дні тому +4

    જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઇજગદીશભાઇઅભિનંદન❤

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 4 дні тому +11

    હજુ, પણ બાપુ ને, જો,જનતા માં યાદગીરી રાખવી હોય તો સ્વમાનભેર રાજકીય જીવન માં થી નિવૃત્તિ લઈ લેવી જોઈએ. બાકી, મારો રામ જાણે જ છે કે, શું દશા થવાની છે..?

  • @rushabhjoshi6598
    @rushabhjoshi6598 4 дні тому +10

    I will support bapu...

  • @sanjushukla137
    @sanjushukla137 4 дні тому +5

    કંઈ નવું નથી... ક્ષેત્રીય લોકો ના વોટ પંચાયત માં ના જાય એટલે bjp સાથે ના સેટીંગ મુજબ બધું આગળ વધે છે બાકી કંઈ નથી

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 4 дні тому +10

    પાંચ ગુજરાતી ચેનલ ને અમારા ધન્યવાદ શંકરસિંહ બાપુએ ખજૂરાહો ના કરી હોત તો હાલ તેઓ મોદી સાહેબ ની જગ્યાએ હોત પરંતુ ધીરજ ના ધરી જેથી કરીને બધી મહેનત કરેલી પાણીમાં ગઈ તે દાવેદાર હતા પરંતુ તેમની સાથે કોઈ ગેમ ખેલાઈ ગઈ અને તેમને સત્તા પ્રાપ્ત ના થઈ જેથી કરી બગાવત કરી વખતો વખત પાર્ટી બદલતા રહ્યા જેથી કરીને તેમની વિશ્વાસ ઉપર શંકા કરવા લાગ્યા લોકો. હવે કોઈપણ પાર્ટી તેમના ઉપર વિશ્વાસ કરવા તૈયાર નથી. બાકી બાપુ આજે ગુજરાત અને ભાજપમાં કંઈક જુદા પ્રકારની રાજનીતિ હોત બાપુએ બાપુ છે પરંતુ તેમને ગંભીર ભૂલ કરી હતી થોડી ધીરજ ના ધરી અને ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો આજ તેમની ભૂલ તેમને ભારે પડી. જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર

    • @kantilalsavaliya2865
      @kantilalsavaliya2865 3 дні тому

      @@ramilabenthakor9585 right

    • @kantilalsavaliya2865
      @kantilalsavaliya2865 3 дні тому

      હા, સામે ચાલીને અન્યને માર્ગ મોકળો કરી દીધો!

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 4 дні тому +1

    સમય આવે એ પહેલા સમેટી લેવું જોઈએ.
    માન સન્માન ઘટે એ પહેલા હટી જવું જોઈએ. આ, શબ્દો નું બાપુ એ પાલન કરવું જોઈએ

  • @balramsharma6744
    @balramsharma6744 4 дні тому +3

    100% & Very Good .❤

  • @yogeshpatel2021
    @yogeshpatel2021 3 дні тому +1

    કુટી ગયેલી તોપ છે કંઈ નહીં થાય, ઉપરથી બાપુની રહી સહી આબરૂ પણ જશે.

  • @navinparmar478
    @navinparmar478 4 дні тому

    શંકરસિંહ મહિપતસિહ ચૌહાણ( માતર ગામ લવાલ )ને સપૂન જવાબદારી આપી ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવશે તેવી વિચારના હશે

  • @hirabhaivasan2624
    @hirabhaivasan2624 4 дні тому

    ગુજરાતમાં ના સફળ થયો છે ના થશે 👍👍

  • @Dilip_vsv
    @Dilip_vsv 4 дні тому +1

    નકલી અને ભ્રષ્ટાચારી દુનિયામાં કંઇક નવું વિચારવાની જરૂર છે અને વિચારવું પણ જોઇએ,

  • @navinparmar478
    @navinparmar478 4 дні тому +1

    બાપુ તમારી આબરૂને વધારવી હોય તો મહિપતસિહને લો

  • @sarmabhai6190
    @sarmabhai6190 4 дні тому

    Good

  • @kirtichaudhary8428
    @kirtichaudhary8428 4 дні тому

    "ટૂકુ ને ટચ" - બાપુ નુ લોકો સાથે નુ " હ્યુમન ટચ" જે બીજા નેતા પાસે નથી 👏👏👏

  • @parimalgamit9123
    @parimalgamit9123 4 дні тому +4

    ફુટેલી કારતુસ છે

  • @kigopatel8626
    @kigopatel8626 4 дні тому +1

    કસુય ન થાય
    બાપુ એ કેટલી વખત પાર્ટી ઓ બનાવી
    શુ થયુ ???

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 4 дні тому +1

    તટસ્થ વિશ્લેષણ

  • @jasmatviradiya9732
    @jasmatviradiya9732 4 дні тому

    2:19 2:19 2:20 2:23 2
    જગદીસ ભાઇ તમાલી પાસે બીજી કોઈ વાથી બિપુ ફુટી ગયલી બંધુક છે

  • @shantilalrvaghela2953
    @shantilalrvaghela2953 4 дні тому +1

    કશું થવાનું નથી. ટેવ પડી ગયેલા છે.

  • @Chaitanya123mech
    @Chaitanya123mech 4 дні тому +1

    i am following jagdish maheta from lok sabha election.his all prediction is like fake news. he is office journalist not ground journalist. he himself dont know what is happaning in gujarat.

  • @atulshah6513
    @atulshah6513 4 дні тому

    Is it not possible for Shri bapu get support from rss.. Now he is outdated person.. Always sun rise is win... Sun set is disappointing. So Mr. Mehta openeon is his think

  • @RudraMobile-i6z
    @RudraMobile-i6z 4 дні тому +3

    કોઇ ભરોસો ન કરે આનો ગુજરાતની જનતા જાણે છે આને

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 2 дні тому

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય

  • @MilanRajyaguru-p4d
    @MilanRajyaguru-p4d 4 дні тому +3

    આવી ગયા जगा ભાઈ ફરીવાર મોટી મોટી ફેંકવા....સાંભળો બીજા મોટા ગુજરાત ના પપ્પુ ને...અને મનોરંજન માણો 😂

  • @dharmapalsinhgohil4037
    @dharmapalsinhgohil4037 3 дні тому

    Barobar che GorDada

  • @KripalBhint-nh3br
    @KripalBhint-nh3br 4 дні тому +1

    પાટીદાર ભાજપ ને સોડેનયભાઇ

  • @kishorkhadak4630
    @kishorkhadak4630 4 дні тому

    Sarakari nokari ma varsadaro ne nokari adbhut k karyu

  • @Chamundamaa8098
    @Chamundamaa8098 4 дні тому

    Gujrat ma bej paksh chale congress & bjp third-party not excepted in gujrati

  • @HareshChudasama2024
    @HareshChudasama2024 4 дні тому

    આ જૂઠો બોલાકો છે

  • @pateljayantij2689
    @pateljayantij2689 4 дні тому

    Shankar Vaghela means Swayam Bhu ! Paisa kadhva atle bapu ne maran ave che ✔️🔒

  • @pateljayantij2689
    @pateljayantij2689 4 дні тому

    Bapu College ne Saras Banave atle Saras ✔️🤓

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 4 дні тому +1

    Bapu b tim BJP ni se 😅😅😅

  • @haribhaipatel8033
    @haribhaipatel8033 3 дні тому

    એનું.કાય.નહી.આવે

  • @pateljayantij2689
    @pateljayantij2689 4 дні тому

    Bad Administration and Poor Understanding thats BAPU ✔️🤓

  • @pateljayantij2689
    @pateljayantij2689 4 дні тому

    Vidhya Sahayak na Bhisma atle Bapu ✔️🤓🔒

  • @pateljayantij2689
    @pateljayantij2689 4 дні тому

    Keshu patel fafda khava divas Bahadya ✔️🔒

  • @hareshvyas8324
    @hareshvyas8324 4 дні тому +1

    HADKWA .

  • @vijaydaudia4706
    @vijaydaudia4706 4 дні тому +1

    ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ચાલ્યો નથી. તે આપણે ચીમનભાઈ પટેલ નો રા. જ. દ. પણ ના ચાલ્યો, કેશુબાપા નો પક્ષ પણ ના ચાલ્યો, શંકરસિંહ વાઘેલા નો પક્ષ પણ ચાલ્યો ન હોય, તો પાછા નવો પક્ષ કેમ ચાલશે ?

  • @sanjaysabhaya8006
    @sanjaysabhaya8006 4 дні тому +1

    આ ભાઈ એમ કેતા હતા કે બે વર્ષ થી કે મંત્રી મંડળ માં મોટો ફેરફાર થશે તો ક્યારે પણ હવે... 😄😄😄

  • @pateljayantij2689
    @pateljayantij2689 4 дні тому

    Bhavina Dhol vage atle pag halave ane Lagave Beer 🍺 ✔️🤓🔒

  • @amichandbhaipatel5644
    @amichandbhaipatel5644 4 дні тому +1

    Khedut mate bhagavan hata,

  • @kantibhaikumbhani7973
    @kantibhaikumbhani7973 4 дні тому +1

    Shankar vaghela patidaro no motama moto virodhi chhe

  • @HareshChudasama2024
    @HareshChudasama2024 4 дні тому +1

    પેલા મને પણ એવુ લાગતું તું કે આ સાચો પાત્ર કાર સે પણ એ જેમ જ
    પુરાવા આપે તેવા હું પણ આપીશ

  • @bharatsinhchavada
    @bharatsinhchavada 4 дні тому +1

    Bapu.ni.jarurse

  • @JayrambhaiSavaliya-iw6tx
    @JayrambhaiSavaliya-iw6tx 4 дні тому +3

    બાપુ હવે ભજન કરો બાકી કંઈ નો થાય

  • @HareshChudasama2024
    @HareshChudasama2024 4 дні тому

    એ કે સે ને હું તર્ક કવ તો એને કેજો મને ફોન કરે જૂઠો કેમ કીધો

  • @Waah-b5f
    @Waah-b5f 4 дні тому +1

    KHAJURIYO aavi gayo 😂😂😂😂😂😂

  • @rahuldesai1838
    @rahuldesai1838 4 дні тому +1

    Shankar singh vaghela ne Modiji Amit Shah dwara ED CBI ni file batavi jail ma mokalva ni dhamki aapi navo paksh banavi SC ST OBC na vote kapva ane Congress na vote kapi BJP ne satta mate madad karva faraz padi chhe

  • @dineshprajapati1743
    @dineshprajapati1743 2 дні тому

    Gujrat me do you tuber hai jo kintu lekin parantu vale video bankar you tube me batatehai apni income increase ke liye side video vanaye hai ek Hari Desai aur ye jagdish mehata hai ye dono ke avlokana સરદાર juthe પડતે હૈ

  • @pareshshah8008
    @pareshshah8008 4 дні тому

    Are bapu aa pag kabar maa mandyelaa chhe have e bapu rahyaa j nathi amit shah emni sathe miting karee hatee teno matlab b.j.p naa support thi j shaky chhe baki gujarat maa to fkt 2 pax chhe pan temaa congress have rahyo nathi etle j b.j.p. sivy koi aaro nathi have fkt hindutv per j vot aapshe baki jatee aadhareet kai nahi chale hu xtreey, hu thakor, hu karanee sena, hu chaudharee, hu bharvad aavu kai nahi chale darek hindu j chalash fakt muslim varg b.j.p.ne vot nahi aape

  • @asangmaun3614
    @asangmaun3614 День тому

    A badha khayi badhela luntarao chhe. Temni personal life style jayi ne joyi avo. Vasant no vagado evu kayik a shankarsingh vaghela nu nivasthan chhe. Mul RSS na. Modi na mitra. Soniya ji na khola ma besi ne Kapda Minister banya. Ekvar CM banya. Politics e a loko no dhandho chhe. Akho divas potanu setting fix karvama j rachya pachya. Karodpati na gher bhikh magva jay. Sheth na patni politician bhikhari ne bahar besadi rakhe. Pachhi andar bolave. Sheth kahe “ Tame badha election mate funds mate avya j karo? Ne mare ketalak ne funds apva?”. Eva dialogue mei rubaru sambhalela chhe.

  • @yogeshdavedip
    @yogeshdavedip 4 дні тому +1

    Flop show

  • @kantibhaikumbhani7973
    @kantibhaikumbhani7973 4 дні тому

    Shankr vaghela patelo no virodhi che ane dagarino chhe

  • @jamanbhaishiroya2137
    @jamanbhaishiroya2137 4 дні тому +1

    Have aanthi kay thay nhi ram ram kro

  • @vijaychaudhary7587
    @vijaychaudhary7587 3 дні тому

    Haji vipul Chaudhary no intjar 6e

  • @S_K_OFFICIAL_007
    @S_K_OFFICIAL_007 4 дні тому

    બાપુ એનાં ધરે

  • @hiteshkumarpatel7539
    @hiteshkumarpatel7539 2 дні тому

    Only bjp

  • @JitendraPanwala-xj5ew
    @JitendraPanwala-xj5ew 3 дні тому

    Have sankariyo out of date thayo che bhai, dustbin ma nakho have.

  • @zeelpatel8852
    @zeelpatel8852 4 дні тому

    Patel full support to BJP marta time sudhi BJP Sathe cheye

  • @Satishsvyas
    @Satishsvyas 4 дні тому +1

    RAJPOOT J CHHATY THI RAJ ane nirnyo kari shake🎉🎉🎉🎉

  • @balubhaparmar4249
    @balubhaparmar4249 4 дні тому

    Ghodaghardadhay. Havenadode

  • @pratapsinhgohil9057
    @pratapsinhgohil9057 День тому

    Good

  • @vijaychaudhary7587
    @vijaychaudhary7587 3 дні тому

    Haji vipul Chaudhary no intjar 6e

  • @vijaychaudhary7587
    @vijaychaudhary7587 3 дні тому

    Haji vipul Chaudhary no intjar 6e

  • @vijaychaudhary7587
    @vijaychaudhary7587 3 дні тому

    Haji vipul Chaudhary no intjar 6e