મોરલી વાગેને મારા મન હરે (લખેલું છે)|morali vagene mara man hare - Best Gujarati kirtan

Поділитися
Вставка
  • Опубліковано 18 тра 2024
  • Welcome to my UA-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    મોરલી વાગેને મારા મન હરે
    આજના ઉતારા પ્રભ અહીંયા કરો
    ઉતારા કરશુ રાધાજીને ઘેર રે
    મેડીએ બેસવાની અમને માજા પડી
    તમે આજના દાતણીયા પ્રભુ અહીંયા કરો
    દાતણ કરશુ કબીર રૂડા ધામ રે
    આ વડલાની વડવાયેં અમને માજા પડી
    તમે આજના નાવણિયાં પ્રભુ અહીંયા કરો
    અમે નાવણ કરશું ડાકોર રૂડા ધામ રે
    ગોમતીમાં નાવાની અમને માજા પડી
    તમે આજના ભોજનિયાં પ્રભુ અહીંયા કરો
    અમે ભોજન કરશું વિદુરજીને ઘેર
    ભાજી રે ખાવાની અમને મજા પડી
    તમે આજના મુખવાસ પ્રભુ અહીંયા કરો
    અમે મુખવાસ કરશું સુદામાના ઘેર
    મુખવાસ રે ખાવાની અમને મજા પડી
    તમે આજના પોઢણીયા પ્રભુ અહીંયા કરો
    અમે પોઢણ કરશું કુંવરબાઈની ઘેર રે
    ચાંચળને માકળમાં અમને મજા પડી
    મોરલી વાગેને મારા મન હરે
    વાલો નથી ભક્તોથી દૂર રે
    મોરલી વાગેને મારા મન હરે
    #viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

КОМЕНТАРІ • 28

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 7 днів тому +1

    જય ભોળાનાથ રશીલાબેન ખુબખુબ ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 днів тому

      જય ભોલેનાથ 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 23 дні тому

    વાહ ખૂબ સરસ મોરલી વાગે ને મન હરે❤❤🎉🎉🎉👌👌👌👍🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  19 днів тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗😊🙏

  • @AnkitaDani24
    @AnkitaDani24 22 дні тому

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ રશીલા માસી ખૂબ સરસ કીર્તન ગાયું છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  19 днів тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @SNNayak-ms5sw
    @SNNayak-ms5sw 23 дні тому

    ❤ સુંદર ભજન છે રસીલા બેન 😊

    • @RasilabenThummar
      @RasilabenThummar  23 дні тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @Ujala_gopi_mandal
    @Ujala_gopi_mandal 22 дні тому

    સરસ ભજન છે રસીલાબેન

    • @RasilabenThummar
      @RasilabenThummar  19 днів тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @Shrevaa_kitchen
    @Shrevaa_kitchen 21 день тому

    Bahu j saras kirtan 🙏🏻🙏🏻avaj bahu j saras chhe 👌🏻🙏🏻

    • @RasilabenThummar
      @RasilabenThummar  19 днів тому

      જય શ્રી કૃષ્ણ બેટા🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 20 днів тому

    ખુબ સુંદર ભજન છે 🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  19 днів тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @RameshBhai-ep7rg
    @RameshBhai-ep7rg 23 дні тому

    ❤saras kirtan

    • @RasilabenThummar
      @RasilabenThummar  23 дні тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 23 дні тому

    Shukhpur satsang Mandal na Jay shree Krishna 🙏🙏🙏🙏🎉🎉🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  23 дні тому

      જય શ્રી કૃષ્ણ સર્વે સત્સંગી બહેનોને 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @krishnamandal7274
    @krishnamandal7274 23 дні тому +1

    ખુબ સરસ કીર્તન મોરલી વાગે ને મારા મન હરે👌👌👌👌👌👌👍👍👍👍👍👍🌹❤️💐

    • @RasilabenThummar
      @RasilabenThummar  23 дні тому

      જય શ્રી કૃષ્ણ કાજલ બેન🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

    • @ManjuPatel-vr8kd
      @ManjuPatel-vr8kd 20 днів тому

      ઓ્

  • @virendravsara9571
    @virendravsara9571 23 дні тому

    Please 🙏 tme "arjun gita" No video bnavo
    Tmaro rag bhgvat kripa thi khub sars che
    Jivti ben na jaja kri ne jay sri krishna

    • @RasilabenThummar
      @RasilabenThummar  23 дні тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      હા જરૂરથી મુકીશું

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 22 дні тому

    Bhavna thumbar

    • @RasilabenThummar
      @RasilabenThummar  19 днів тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 23 дні тому

    રસીલાબેન લખીને મોકલો

    • @jayendrabazala5904
      @jayendrabazala5904 23 дні тому

      ખુબ સરસ કીર્તન છે લખીને મુકતા હોય તો બહુ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  23 дні тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏
      મુકી દીધું છે લખીને બેન