રાજપૂત ક્ષત્રિય વાઘેર સમાજ વિગતવાર ઈતિહાસ આપો
ક્ષત્રિય કારડીયા રાજપૂત ક્ષત્રિય કાઠી રાજપૂત ગરાસીયા રાજપૂત હાટી રાજપૂત ⚔️⚔️ જય ભવાની ⚔️⚔️રાજપૂતાના રાજપૂત સમાજ એક છે.
વાત એક હિન્દુત્વ તરીકે બિલકુલ સાચી જ છે પણ જો આ બધા સમાજ એક હોય તો રોટી બેટીનો વેવાર વેવીશાળ કેમ નથી કરતા.?
મહિયા ક્ષત્રિય રાજપુત, સિસોદિયા મહેર ક્ષત્રિય રાજપુત,સોરઠીયા ક્ષત્રિય ર
ાજપુત,ઠાકોર ક્ષત્રિય રાજપુત ,ખવાસ ક્ષત્રિય રાજપુત,ગોલા રાણા ક્ષત્રિય રાજપુત,લોઘા ક્ષત્રિય રાજપુત , કોળી વીર માંધાતા સિંહ ક્ષત્રિય રાજપુત,સમાજોની યાદી કેમ નથી....?
આવું વિભાજન રાજપુતો માં ના શોભે, દરબાર એટલે દરબાર, રાજપુત એટલે રાજપુત સમાજ બધો એક જ છે.અને આ એકતા જ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરી શકે...
જય રાજપુતાના,જય ભવાની,,
શાકય વંશ અને કોળી વંશ બને ઇસ.1000 સુધી શાસકો હતા અને માહી કાંઠા માં દેશ આઝાદ થયું ત્યારે 50 દેશી રજવાડા કોળી ઠાકોર ક્ષત્રિય રાજપૂત ના હતા..
Bhai aa kolio chhe,khoto video banave chhe,koli etle Thakor palvi samaj na kolio ne aa vat kare chhe
@@hindu3941
વાત પ્રથમ નજરે બિલકુલ સાચી જ છે.
પણ આમાં તમે જે જ્ઞાતિઓનુ સર્વે કર્યું એ મુજબ આ જ્ઞાતિઓ ગરાસીયા રાજપુત ક્ષત્રિય સમાજ એટલે જેમ કે જાડેજા, ગોહિલ, વાઘેલા આ બધાનો વિચાર કરો તો ક્ષત્રિય ના નામ નિચે એક કેવી રીતે હોઇ શકે ?
હાટી, કારડીયા, કાઠી,મહીયા, ગોલા રાણા, ખવાય, સોરઠીયા રાજપુત,લોધા આ બધી જ્ઞાતિઓ અલગ અલગ છે.આ સમાજોની વચ્ચે લગ્ન વહેવાર પણ નથી થતા તો આ બધી જ્ઞાતિઓ એક કેવી રીતે હોઇ શકે ?
હા ક્ષત્રિય અને કરણી સેના ના નામ નિચે એક સંગઠન હોઈ શકે.પણ આ જ્ઞાતિઓ એક નથી એવું અમારું માનવું છે......
🚩🙏JAY 👑BHAVANI MAA🙏🚩
Jay Mata જી
જય માતાજી જય ભવાની
સર પગી સમાજ વિશે વિડિઓ બનાવો સર જોબન પગી વિશે જણાવો અને ઠાકોર અને ઠાકરડા કે ઠાકોર ક્ષત્રિય સમાજ વિશે જણાવો તમારો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવે જય માતાજી
❤
Jay mataji Jay bhavani
Khotu kem lakho chho,tame kolio ma aavo chho,aava khota video na banavo
Hamipur nu nam nati aavyu ho 100 ghare se
🙏🙏🙏🙏
🎉🎉🎉🎉
Solanki solanki Raj 147
માણેક ક્ષત્રિય વાઘેર સમાજ ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા
નમસ્કાર હું મહીસાગર જિલ્લામાં આવેલા તાલુકાઓ વીરપુર તાલુકાના ગામ નો અને વીરપુર ગામ નો સબંધ કયા સ્ટેટ સાથે હતો તેનું નામ કેવી રીતે પડ્યું ભણનીજી વાવ સરાડીયા અને અલુજી વાવ વીરપુર ફરેતે છે તો તેના ઇતિહાસ જાણવા મળે તે હેતુથી આ એમએસએમ મોકલું છું તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ ગામો આવેલા છે તો ભાઈબંધ સમાજ તરીકે પહેલેથી ઉપયોગ કરવામાં આવતો હતો માહિતી આપવામાં આવશે તેવો આગ્રહ રાખું છું બધી જગ્યા જોયું પણ વીરપુર ઇતિહાસ જાણવા મળ્યું નથી જનોડ સાથાબા લુણાવાડા જય માતાજી
સર ટભીયા રાઠોડ શા મા આવે ?
એના વિશે જાણકારી આપો.
@@hindu3941
રાઠોડ અટક ઘણી જ્ઞાતિઓમાં આવે છે.
પણ ટભીયા રાઠોડ એ કોઈ અલગ સમાજ છે કે કોઈ અટક છે કે ઓળખ છે કે કોઈ સંપ્રદાય છે.
મેં ઉગમ સેવામાંથી આવું કાંઈ સાંભળ્યું છે.
Zaverchand meghani likhit .saurastra I rasdhar namni book mo aandetail.mo.aapel.chhe vryngood .bahadur.jawano.hata
Gujaratma. Rajputni. Shasni. Sharuat. Chavda. Vanshthi. Thai. Chhe
ભાઇ સોલંકી વલ્લવપુર પણ સ્ટેટ છે