Have Pacha Vado | હવે પાછા વળો | Gopal Bharwad | ગોપાલ ભરવાડ | નવું ગુજરાતી પ્રેમ ગીત 2024

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • ગોપાલ ભરવાડનું નવું રોમેન્ટિક ગુજરાતી પ્રેમ ગીત "હવે પાછા વળો" સાંભળો માત્ર ‪@SaregamaGujarati‬ પર
    Listen to the new romantic Gujarati love song "Have Pacha Vado" by Gopal Bharwad only on ‪@SaregamaGujarati‬
    Credits:
    Singer: Gopal Bharwad
    Producer: Red velvet cinema
    Lyrics: Ramesh Vachiya
    Music: Shashi Kapdiya
    Artist: Janak Thakor, Krishna Zala
    Co.artist: Sanjay Raval
    DOP: Montu Rajput
    Editing: Kishor Rajput
    Lights: Kalpesh Jadav
    Choreography: Pankaj Parmar
    Concept & Director : Shankar Thakor Borisanawala
    Spot boys: Sahrukh, Pintu, Manilaal
    Creative Producer: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Makeupe & hairstyle: Smita goswami
    Ass.director: Babusinh thakor
    Poster digsine: Aman Agola
    Production menejment: Sanjay Raval
    Hotel Management: Rupali palace ( ambaji )
    Food Management: Ambaji Bhojnalay ( ambaji )
    Thank: Simbalpaani Gram Panchayat
    Special Compose: Vishnu Mundhva
    Lyrics:
    હે અવળા સવળા બોલે છે તું બોલ
    એ સીધા મારાં દિલ માં વાગે છે(2)
    ઢોલિયા ઢળાવું અંતર ની ઓરડીયે
    રંગ લાગ્યો તારી પાઘડીયે
    હે આવા મીઠાં બોલતી પેહલા બોલ
    હવે કડવા વેણ દિલ માં વાગે છે
    હે અવળા સવળા બોલે સે તું બોલ
    એ સીધા મારાં દિલ માં વાગે છે
    હોં સોના થી મઢયા હીરા થી વીટ્યા
    ખોટ્યું સુ પડ્યું તમે અવળું બોલ્યા
    હો,,તરસ્યો છું સાજણા તારા આ પ્રેમ નો
    તમે આવું કરશો તો આ પ્રેમ સુ કામ નો
    હો,,લજ્જા મેલી ને હવે થઇ જા
    મારી ઘેલી મીઠાં વેણ બોલ જીવલી
    હોં થાકી ગયો હું જગ ના આ ટોળાં મા
    સુવા દે મને તારા ખોળા માં
    મીઠાં મીઠાં બોલી દે બે બોલ
    એ બોલ આ ગોપાલ ને ગમે છે
    હોં પ્રેમ ના ભૂખ્યા પ્રેમ ને કાજે
    કાળજે તેલ રેડાય તમે બોલો નઈ આજે
    ઘર સંસાર માં બધું હાલ્યા કરે
    ઘર ના વાસણ તો ઘર માં ખખડે
    હોં મનગમતી મટકાળી સાંભળ ઓ લટકાળી
    માની જાવ મારી વાતડી
    એ હવે થાક્યો હું મનાવી આજ
    તમે ના બોલો તો તમને રામે રામ
    હવે તું મીઠાં બોલજે રોજ બોલ
    તારા બોલ આ ગોપાલ ને ગમે છે
    તારા બોલ તારા ગોવાળ ને ગમે છે
    #gopalbharwad
    #gopalbharwadnewsong
    #saregamagujarati
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #ગુજરાતીગીત
    Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padh...
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 116

  • @MeeraGohil-nf4wx
    @MeeraGohil-nf4wx 13 днів тому +7

    ❤❤..

  • @rvofficial3131
    @rvofficial3131 13 днів тому +14

    સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io 14 днів тому +10

    કૉમેન્ટ પર ડબલ ટ્રેપ કરવાથી લાઈક થઈ જાય આજે ખબર પડી

  • @MakavanaRutik
    @MakavanaRutik 13 днів тому +16

    કોને કોને ગોપાલ ભાઇ ભરવાડ નાં સોંગ ગમે છે ❤👍

  • @LakhamanKhuntad
    @LakhamanKhuntad 13 днів тому +18

    ❤❤ભાઈ ગીત કોઈ પણ નું હોય પણ ગોપાલ ભાઈ ગાય એટલે વાત પતી ગઈ એમ સમજી લેવાનું દર્દી દિલ નો આશિક સે હો.વાલા

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io 14 днів тому +22

    રૂઝાયેલા ઘા તાજા રે થઈ ગયા આ સોંગ કોણે કોણ સાંભળેલું

  • @JaypolicyRacingbike
    @JaypolicyRacingbike 13 днів тому +4

    ❤❤❤10000

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 14 днів тому +18

    ભાઈ તમારા ગીતો અમારા દિલમા વાગે છે🎵❤❤❤

  • @khodaldigital6898
    @khodaldigital6898 13 днів тому +10

    Ha vanchiya brother... tamari kalm .......

  • @RakeshBarot..stetusvidio
    @RakeshBarot..stetusvidio 13 днів тому +14

    મારું લખેલું સોંગ મિત્રો કેટલા ને ગમ્યું ❤

    • @aspakmir8030
      @aspakmir8030 12 днів тому

      Jordar bhai

    • @DharmeshSaniya
      @DharmeshSaniya 12 днів тому +2

      @@RakeshBarot..stetusvidio 😆😆😆Ramesh vachiya nu se

    • @SatanSindhav-gm6io
      @SatanSindhav-gm6io 12 днів тому

      રાકેશ વાચિયા છે તમે તો રાકેશ બારોટ છો 😅😅

  • @ShaileshThakur-f1q
    @ShaileshThakur-f1q 13 днів тому +3

    🎉🎉❤

  • @user-jn8mx8ew3r
    @user-jn8mx8ew3r 13 днів тому +6

    કોક દિવસ મારી પણ કૉમેન્ટ વાઇરલ થાસે❤

  • @iishikadigital9007
    @iishikadigital9007 11 днів тому +3

    વાહ રમેશ ભાઈ વાચિયા ની કલમ વાહ❤💫

  • @dashrath.Thakor7310-z2r
    @dashrath.Thakor7310-z2r 14 днів тому +19

    હવે પાછા વાળો ગોપાલ ભરવાડ સોંગ કોને કોને કોને ગમ્યું ❤❤❤

  • @khimoiaudioumrala
    @khimoiaudioumrala 13 днів тому +9

    વા ગાયકી સુપર ગોપાલ ભાઇ સોંગ સુપર છે વા માલધારી સમાજ નું ગૌરવ સવો તમે

  • @CHAMUNDRAJGROUP
    @CHAMUNDRAJGROUP 13 днів тому +3

    Moj ma❤❤❤❤❤

  • @SureshPatel-pq9zr
    @SureshPatel-pq9zr 13 днів тому +6

    ગુજરાતી હોય તો સક્રાઇબ કરજો મારા ભાઈ ઓ 🙏🙏🙏🙏

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io 14 днів тому +4

    ગોપાલ બારોટ ના લવ સોંગ કોને કોને ગમે

  • @MITESHJI_6419
    @MITESHJI_6419 13 днів тому +3

    બોલવું છે... 😛😝😜👌🏻

  • @XL_5-y1n
    @XL_5-y1n 13 днів тому +4

    સુપર હિટ સોંગ ❤❤❤

  • @MRPERFECTI3795
    @MRPERFECTI3795 13 днів тому +3

    Nice song bhai tamaroj intjar hato ❤

  • @arvindbhaisodhaparmar
    @arvindbhaisodhaparmar 12 днів тому +3

    ખુબ સરસ ગીત છે

  • @rahulbamniya6857
    @rahulbamniya6857 8 днів тому +1

    જોરદાર ગોપાલ ભાઈ
    આવિ ને આવી મોજ કરવાતા રહો.... 🤞🤞🤞🤞

  • @thakorpremaji4789
    @thakorpremaji4789 13 днів тому +6

    😂😂😂😂😂😂😂 પેલી કોમેન્ટ મારી। 😂😂😂😂😂😂😂

  • @Dharmikkatariya-n4v
    @Dharmikkatariya-n4v 12 днів тому +3

    Ha tamari moj

  • @SureshPatel-pq9zr
    @SureshPatel-pq9zr 13 днів тому +8

    Radhe Krishna offical ❤

  • @GujaratiGujaratiG
    @GujaratiGujaratiG 13 днів тому +8

    ગોપાલ ભરવાડ😮 બહુ સરસ સોંગ આવ્યું છે

  • @VishnuBharwad-sg8wq
    @VishnuBharwad-sg8wq 13 днів тому +2

    Super 👍

  • @sureshbhai8390
    @sureshbhai8390 13 днів тому +4

    Khub saras geet che

  • @LoveMeda-jf7wt
    @LoveMeda-jf7wt 13 днів тому +7

    ગુજરાતી હો તો લાઈક કરો ❤

  • @karankamliya
    @karankamliya 11 днів тому +3

    ગોપાલ ભાઇ એક તમારા સુર માં મોગલ માનું ગીત ગાવ

  • @raghumir1852
    @raghumir1852 12 днів тому +3

    સુપર ગોપાલ ભરવાડ હા

  • @SureshPatel-pq9zr
    @SureshPatel-pq9zr 13 днів тому +11

    સુંદર સોંગ ગોપાલ ભાઈ ❤❤❤

  • @VISHALBHAIDEVIPUJAK-z7r
    @VISHALBHAIDEVIPUJAK-z7r 13 днів тому +15

    Gopal Bharwad Tame Aava Nawa Songs Banata Raho 🥰🥰🥰💯💯🎵🎵🎵

  • @siddhrajbharwadofficialsin4252
    @siddhrajbharwadofficialsin4252 13 днів тому +3

    Ha bahai ha supar

  • @user-hs1xv5tc6w
    @user-hs1xv5tc6w 14 днів тому +5

    AAAA❤❤❤❤❤❤❤❤❤❤

  • @KevlaKoli
    @KevlaKoli 13 днів тому +3

    ❤❤❤❤❤

  • @user-pk5xh8go8s
    @user-pk5xh8go8s 13 днів тому +2

    સુપર નાઈસ સોન્ગ 👌❤️🥰

  • @JivanZapda-s4z
    @JivanZapda-s4z 8 днів тому +1

    ગોપાલ ભાઈ તમારા ગીત અમારા દિલ માં વાગે છે ❤

  • @Bharavadbijalbhaiparbat
    @Bharavadbijalbhaiparbat 13 днів тому +4

    Jay dwarkadhish 🎉🎉❤❤❤

  • @JashubhaiGajjar
    @JashubhaiGajjar 13 днів тому +10

    Jasubhai. Gopalbhai gajjar Jay swaminarayan

  • @ketanvanzara8351
    @ketanvanzara8351 13 днів тому +3

    Very naice gopal bhai❤❤

  • @mheshajithakor1481
    @mheshajithakor1481 13 днів тому +4

    Peli koment aapdi laik kr diya❤

  • @Thakorrohitvlogs
    @Thakorrohitvlogs 12 днів тому +4

    King 👑 of gopal bharwad and Ramesh vachiya and Sashi kapadiya...❤❤❤❤

  • @HERO-dr4ld
    @HERO-dr4ld 13 днів тому +2

    સરસ ❤❤ચીતરવાડા

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 8 днів тому +2

    ધનસુખ ભાઇ ધનસુખ ભાઇ 🧐 ધનસુખ ભાઇ ધનસુખ ભાઇ 🤫 ધનસુખ ભાઇ ધનસુખ ભાઇ 😱 ધનસુખ ભાઇ ધનસુખ ભાઇ 🤭

  • @mrrsyt222
    @mrrsyt222 14 днів тому +11

    હવે પાછા વાળો મારી ❤જાન બાકી તમારા જેવું હું કરૂં તો ફર્ક શું યાર તારા દુર રહેવું તો દુર પણ તારા વિના શ્વાસ લેવું મુસકીલ છે તને જોઈ વિના...
    જોરદાર સોંગ ગોપાલ ભાઇ...
    જય દ્વારકાધીશ રાજા મેલડી સદા સહાયતૉ
    Thank for watching videos
    @mrrsyt222

  • @kishan.zapda.8182
    @kishan.zapda.8182 13 днів тому +3

    HaGopal ha

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 13 днів тому +6

    Super Nice Song 😘❤

  • @jaydipthakor5528
    @jaydipthakor5528 13 днів тому +6

    Jay dhwarkadhis ❤❤

  • @Arjun-d8p
    @Arjun-d8p 13 днів тому +2

    ❤❤❤ wow

  • @d.rzanpadiya4562
    @d.rzanpadiya4562 8 днів тому +1

    ❤❤❤ ભાઈ આ ગીત જોરદાર છે❤❤❤

  • @parmaryuvraj7802
    @parmaryuvraj7802 12 днів тому +2

  • @rahulthakorking143
    @rahulthakorking143 13 днів тому +2

    Super song

  • @Halar_goval_525
    @Halar_goval_525 13 днів тому +2

    Song super hoi to laik karo🎉🎉❤

  • @user-govindsinh_thakor
    @user-govindsinh_thakor 9 днів тому +1

    ખૂબ સરસ song gopal ભાઈ ❤

  • @chauhanshanti9985
    @chauhanshanti9985 10 днів тому +1

    Khub saras

  • @Aasifh1200
    @Aasifh1200 13 днів тому +2

    ❤️mast song

  • @LakhanBharvad-rs4fw
    @LakhanBharvad-rs4fw 13 днів тому +4

    आवा दो भाइ वाट जोवी सी

  • @kanabharwad8287
    @kanabharwad8287 10 днів тому +1

    Super

  • @Pniki953
    @Pniki953 13 днів тому +3

    😮😮😮😮

  • @thakormukesh8010
    @thakormukesh8010 13 днів тому +2

    Nice

  • @DevsinghBaghel-ve9ee
    @DevsinghBaghel-ve9ee 13 днів тому +6

    Super singer hai ❤️‍🔥🚩💯

  • @BK_08_NEWS_THARA_rl7xm
    @BK_08_NEWS_THARA_rl7xm 9 днів тому +2

    Konu konu a Fevret song se te like karo

  • @VishalBharvad-m3v
    @VishalBharvad-m3v 13 днів тому +10

    Super Song Gopal Bharwad ❤

  • @VIKKU22
    @VIKKU22 13 днів тому +2

    Ha moj ha ❤❤❤

  • @Pniki953
    @Pniki953 13 днів тому +3

    😢😢😢

  • @mehulkhankhala4913
    @mehulkhankhala4913 7 днів тому

    Jordhar song ❤❤❤

  • @Dinesh_Thakor477
    @Dinesh_Thakor477 13 днів тому +3

    Oy Helo Mem 🫂♥😘
    Miss
    u
    M@
    i
    i
    i
    i
    i
    Godiii💝
    L💝ve
    ♥..U😒🥺

  • @GopalBoliya-m2m
    @GopalBoliya-m2m 4 дні тому

    Gopal bhai e pachi nay vade aapada pachu vadvu padae

  • @DharmeshSaniya
    @DharmeshSaniya 14 днів тому +85

    Lekhak nu nam ma fer se rameah ni badle rakesh lakhyu se

  • @BhavikaGosai-m4h
    @BhavikaGosai-m4h 10 днів тому +1

    Tha😂😂😂😂

  • @NISHA_1862
    @NISHA_1862 13 днів тому +2

    ua-cam.com/video/2qEgXFpFSeU/v-deo.htmlm56s

  • @kinjaldodiya8642
    @kinjaldodiya8642 9 днів тому +1

    Lll

  • @모._.NANU.GAMER._.모
    @모._.NANU.GAMER._.모 13 днів тому +1

    Bekar git ...😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @BhavikaGosai-m4h
    @BhavikaGosai-m4h 10 днів тому +1

    Zhsy😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @kj_meer
    @kj_meer 14 днів тому +6

    ❤❤

  • @ajsolanki4155
    @ajsolanki4155 13 днів тому +2

  • @chandikabenvaghela9819
    @chandikabenvaghela9819 10 днів тому +2

    ❤❤❤❤❤❤

  • @rahulthakorking143
    @rahulthakorking143 13 днів тому +2

    New song nice

  • @raja.vihat.vala.786
    @raja.vihat.vala.786 13 днів тому +11

    સુપર..હિટ...❤❤❤

  • @Arvindsinhbapu899
    @Arvindsinhbapu899 12 днів тому +1

    Nice song

  • @HITU_350
    @HITU_350 13 днів тому +5

    જોરદાર ગિત 😊

  • @priyanchitimliofficial8918
    @priyanchitimliofficial8918 13 днів тому +3

    Bhay so nice song mojj Kari nhakhi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gjking4844
    @gjking4844 12 днів тому +2

    ❤❤

  • @maknagamar2008
    @maknagamar2008 13 днів тому +2

    ❤❤❤❤❤❤❤❤❤

  • @chandikabenvaghela9819
    @chandikabenvaghela9819 10 днів тому +2

    ❤❤❤

  • @arvindbhil5564
    @arvindbhil5564 11 днів тому +2

    ❤❤❤

  • @VishnuBharwad-sg8wq
    @VishnuBharwad-sg8wq 13 днів тому +2

    ❤❤❤

  • @kunalbhatiya8445
    @kunalbhatiya8445 13 днів тому +2

    ❤❤❤❤

  • @RabariAmarat-w5v
    @RabariAmarat-w5v 13 днів тому +2

    ❤❤❤

  • @gopalvala8914
    @gopalvala8914 13 днів тому +2

    ❤❤❤❤❤❤

  • @KishanRathod-ok7bo
    @KishanRathod-ok7bo 13 днів тому +2

    ❤❤❤❤❤❤

  • @AshvinThakor-ze3gy
    @AshvinThakor-ze3gy 13 днів тому +4

    Super song gopal bhai ❤

  • @alpeshrathvaofflcial2517
    @alpeshrathvaofflcial2517 12 днів тому +2

    ❤❤❤

  • @ektatim3403
    @ektatim3403 8 днів тому +1

    ❤❤❤

  • @rathodgirish6849
    @rathodgirish6849 9 днів тому +1

    ❤❤❤❤❤

  • @jyotiradityaroy6428
    @jyotiradityaroy6428 8 днів тому +1

    ❤❤❤❤❤❤❤