Analysis with Devanshi| હવે કોને મુખ્યમંત્રી બનાવવાના છે?| કરોડો રૂપિયા કેમનાં ચાંઉ થઈ જાય છે એ સમજો

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 252

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 17 днів тому +28

    જમાવટ નુ પત્રકારત્વ ❤જમાવટ નુ પરીણામ ❤ એટલે દેવાંશી બેન ❤🇮🇳

  • @laxmanbhaiparamar6197
    @laxmanbhaiparamar6197 17 днів тому +28

    કૉગૅસી નેતાઓ માં જ બોલવા ની હિંમત છે

    • @YashvantPrajapati
      @YashvantPrajapati 17 днів тому +4

      Gujarat Ma BJP Ni Sarkar Chhe Bhai,,,, Thodi Akal Vapro

    • @manharbhaidesai5044
      @manharbhaidesai5044 7 днів тому

      Naitikta mari parivari chhe.
      Jivan ma siddhant jevu kai hoy chhe tevu bhuli gaya chhe

  • @Vinookumar
    @Vinookumar 17 днів тому +7

    દેવાંશી, બહુજ સરસ સમાચાર પ્રસ્તુત કરો છો.. જેના કારણે સમાજમા લોકો તમને મળવા ખુબજ તીર્વ થશે.. આશાનુ કિરણ તમે બની રહ્યા છો તમે કદાચ મદદ રુપ થશો…

  • @komalchauhan214
    @komalchauhan214 17 днів тому +15

    બેન આ રાજ્ય મા કોઈ ફરિયાદ સાંભળતું નાથી

  • @jitubhaimakwana927
    @jitubhaimakwana927 17 днів тому +13

    ભારતીય પાર્ટીના સંસ્કાર છે ગાળબોલવાના

  • @SureshPatel-qy6vj
    @SureshPatel-qy6vj 15 днів тому +2

    દેવાંસીબેન બહુ સરસ ધ્યાન વારી માહિતગાર મહિતી આપોછો

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 17 днів тому +4

    💯💯💯💯સાસી વાત છે ખુબ અભિનંદન દેવાંશી બેન

  • @vaibhavkind80
    @vaibhavkind80 16 днів тому +3

    બહેન તમારા માટે ગર્વ થાય છે

  • @mahadev3930
    @mahadev3930 17 днів тому +20

    બેન કોઈ લખવા ખાતર પત્ર નથી લખતા
    પોતાની રાય તે સમાજ ની દ્રષ્ટીએ મૂકવો તે પ્રાથમિક દૃષ્ટિએ વ્યાજબી છે

  • @hemikpatel3347
    @hemikpatel3347 14 днів тому +1

    અદ્ભૂત, સચોટ અને નિર્ભય પત્રકારિત્વ!!! ભાઈ નો અહેવાલ પણ ખૂબ જ અસરકારક!!!

  • @solankilalubha.devubha.rjt3490
    @solankilalubha.devubha.rjt3490 17 днів тому +2

    સરસ દેવાશી બહેન ખુબ સરસ સચીવાત કરી છે

  • @vinodsonera720
    @vinodsonera720 17 днів тому +11

    જાતિ.. ધર્મ ના આધારે બંધારણીય સ્થાન નક્કી થતું હોય તો શા માટે અનામત નીતિ નો વિરોધ થાય છે?

    • @Sahasrara1008
      @Sahasrara1008 17 днів тому +2

      Sachi vaat chhe. Etle baki Rahi gayela badha ne pan anamat aapi devi joiye...

    • @krishnasinhjadeja
      @krishnasinhjadeja 17 днів тому +2

      સરકારીતંત્રને નિયંત્રણમાં રાખી શકે એવા તટસ્થ અને અનુભવી માણસો ને જ દરેક રાજકીય પાર્ટીઓએ ટીકીટ આપવી જોઇએ.કોઇ પણ પ્રકારની જુથબંધીને સમાજમાં સ્થાન ન હોવુ જોઇએ.

  • @hamirnandaniya6132
    @hamirnandaniya6132 17 днів тому +2

    ખુબ સરસ સત્ય ઘટના બેન. આખા ગુજરાતમાં બહેન આ પરિસ્થિતિ છે હજુ તો તમે ૦.૨૫% જાણો છો

  • @mahendraamen9433
    @mahendraamen9433 17 днів тому +15

    EVM પણ ભાગ ભજવે છે, બેન

    • @bhaskerpancholi1623
      @bhaskerpancholi1623 17 днів тому

      EvM nu Bhut uterine ga u. EvM ni afava felave chhe te pan EVM thi jite chhe.

  • @ravibavda2170
    @ravibavda2170 17 днів тому +10

    ધન્યવાદ બેન,

  • @shaktinews3296
    @shaktinews3296 17 днів тому +12

    આ દેશ ૧૦૦ વર્ષેય નહીં સુધરે

    • @bhs_742
      @bhs_742 17 днів тому +1

      ઓછા ના કહ્યા....મને તો 1000 વર્ષ લાગે હજી....

  • @pravinbhaikalathiya1667
    @pravinbhaikalathiya1667 17 днів тому +3

    જે સમાજના મુખ્યમંત્રી હોય તે સમાજને વધારે મુસ્કેલી હોય છે

  • @rkchavda7393
    @rkchavda7393 13 днів тому

    દેવાશીંબહેન ખરેખર આપ ખુબ અગત્ય ની જાણકારી થી લોકો ને માહિતગાર કરો શો ખુબ ખુબ અભિનંદન.

  • @divyagavit0809
    @divyagavit0809 17 днів тому +3

    વાહ જમાવટ ધન્યવાદ news apva badal

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 17 днів тому +4

    Vah bahen congratulations

  • @MaheshbhaiPatel-co5wy
    @MaheshbhaiPatel-co5wy 11 днів тому +1

    भ्रष्ट्राचार खत्म करने की चावी मिल गई
    सता मे भ्रष्ट्राचार करने का तरीका मिल गया
    समाज वाडा राष्ट्र भ्रष्ट्राचार समान मिल गया
    जय हिंद ....मेरा भारत नहान ...सत्य मेव जय
    ते.. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 17 днів тому +4

    Great, lovely by jamavat

  • @sapanshah8511
    @sapanshah8511 17 днів тому +2

    Very Well said and explained.Thanks for positive thoughts

  • @user-tw4dd1uc6q
    @user-tw4dd1uc6q 17 днів тому +1

    ખૂબ ખુબ અભિનંદન દેવાનસી બેન બોવ સરસ માહિતી

  • @chhaganbhaizala6896
    @chhaganbhaizala6896 13 днів тому

    રોડકામ,ખોદકામ,બાંધકામ એટલે વિકાસ.આ કામો માંથી સૌથી વધારે કમિશન મળે છે.
    રાજકારણ સૌથી શ્રેષ્ઠ અને સલામત ધંધો છે.

  • @tapanmodi7594
    @tapanmodi7594 12 днів тому

    … just fantastic…
    U have courage..
    Salute u

  • @technomc1
    @technomc1 13 днів тому

    We are proud of you.

  • @THEMEHULVASAVA
    @THEMEHULVASAVA 8 днів тому

    ચકાચક સમાચાર...❤

  • @BhaveshPatel-jp7wg
    @BhaveshPatel-jp7wg 14 днів тому

    Very very true speech Mam 🙏

  • @dharmeshrathod5518
    @dharmeshrathod5518 16 днів тому

    एक संपूर्ण और अखंड देश,
    एक अपूर्ण और खंडित के हाथ लग गया

  • @AnwarAli-cb5hv
    @AnwarAli-cb5hv 16 днів тому

    Well said and keep it up raise public voice

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 15 днів тому

    ખુબ જ ધન્યવાદ બેન

  • @BharatsinhChavda-lk2qi
    @BharatsinhChavda-lk2qi 17 днів тому +1

    Thanks Ben

  • @mehulsamadhiya7909
    @mehulsamadhiya7909 17 днів тому +2

    બવ જ મસ્ત બાયફરકેશન કયું મેમ 😅

  • @bharatbharsadiya2031
    @bharatbharsadiya2031 17 днів тому

    Khub saras ben

  • @pareshpatdiya2446
    @pareshpatdiya2446 16 днів тому

    Hiteshji thakor ni vat sachi se

  • @baldevbhaipatel2348
    @baldevbhaipatel2348 14 днів тому

    વચનેષુ કિમ્ દરિદ્રતા ॥

  • @khumansinhjadejakhumansinh2060
    @khumansinhjadejakhumansinh2060 17 днів тому

    ખુબ ખુબ આભાર બેન તમારો બહુ સરસ વાંચી રહ્યા છો તમે

  • @madhavjimaldeparmar8074
    @madhavjimaldeparmar8074 16 днів тому

    Really you are deserving appriciation and wish .

  • @rajendraderasriya7537
    @rajendraderasriya7537 17 днів тому +1

    किसी भी जाती का नेता हो वो खुद का भला करता हे अपनी जाती का कुछ भी भला नहि करता ।

  • @ShriKrupa-xg3zk
    @ShriKrupa-xg3zk 17 днів тому

    Voice of Gujarat Devansi ban

  • @ashvinbasha
    @ashvinbasha 17 днів тому

    ખૂબ સરસ ફેનીલ ને અભિનંદન

  • @sunilpatel-ow4vc
    @sunilpatel-ow4vc 16 днів тому

    Good🎉

  • @user-jy6pe6tv6z
    @user-jy6pe6tv6z 17 днів тому +3

    Desh seva kare se ben

  • @chiragshah4750
    @chiragshah4750 16 днів тому

    Amazing analysis all time...

  • @baraiyarana7312
    @baraiyarana7312 17 днів тому +1

    નાતે જીવાય નાતે મરાય પણ નાત કેમ કયારેય ના કરાય

  • @natubhairathod1728
    @natubhairathod1728 17 днів тому

    ધન્યવાદ

  • @ajaydave4635
    @ajaydave4635 16 днів тому

    દેવાંશી તારી તમામ વાત અને તમે દર્શાવેલ વિગતો સાથે વાત કરીએ તો આ શરુંઆત તો મોદીએ મુખ્ય મંત્રી તરીકે આવ્યા પછી તેમણે જ આ જાતી અંગે નો વિગત ઉભો કર્યો છે, મોદી એ પોતાના સ્વાર્થ માટે પટેલ વાદ ને પોષણ આપી આપી ને આજે એ પીડા દાયક બની ગયો છે, આ અંગે વિગતવાર લખી શકુ છું ને કો સામે સવાલો કરે તો પ્રત્યુત્તર પણ આપી શકુ છું, પણ લાબા લખાણો લખવા ત્રાસદાયક છે

  • @arvindparmar3641
    @arvindparmar3641 17 днів тому

    Thank you ben bhagvan tamaru saru karse ❤❤

  • @MahebubBhai-rh3hv
    @MahebubBhai-rh3hv 16 днів тому

    The Great

  • @bktmusicofficial2513
    @bktmusicofficial2513 17 днів тому

    એકદમ સાચી વાત કહી...

  • @narendraraval2167
    @narendraraval2167 9 днів тому

    બહેન તમે બહુ સાચા છો પણ બહુ ચર્ચા લંબાવો છો

  • @altafkalaniya1247
    @altafkalaniya1247 17 днів тому

  • @sivubhai8295
    @sivubhai8295 17 днів тому +2

    Aavu amaraa gaam maa pn se ne kntasr maa pn srkari aavaas se koy srkari mkaan maa retaa nthi bhrshtchaarj se bdhe

  • @sajansingh1052
    @sajansingh1052 17 днів тому

    हर खबर भेजे धन्यवाद सजनसिह रावत बड़वाह तेहसिल जिला खरगोन मध्यप्रदेश

  • @user-hg8gj8uu6s
    @user-hg8gj8uu6s 17 днів тому

    🎉🎉🎉

  • @bhaskerpancholi1623
    @bhaskerpancholi1623 17 днів тому +1

    SanatMeheta Braman hata te o Minister hata tyare Surendranagar jila na Beckward Area bahuj poor& Social Beckward Agariya(Mithana Ager) bahuj sundar Kam Karel.
    Today MLA MP public contact bahuj ochho ho e chhe.
    Opposition party ni daya Ave chhe.election Ave tyare 2 Months pahela dekhay chhe.

  • @saileshbhailimbasiya9650
    @saileshbhailimbasiya9650 16 днів тому

    જય જમાવટ

  • @Ajjuthakorshortsvlog
    @Ajjuthakorshortsvlog 17 днів тому +1

    Ben je samjna cm hoy ej samjno vikas thayse ane thato avelose

  • @maheshjadav5892
    @maheshjadav5892 16 днів тому

    આ પણ અનામત જ છે.

  • @GhanshyamRathod-km3dd
    @GhanshyamRathod-km3dd 17 днів тому

    🎉🎉🎉👌

  • @ashvinbasha
    @ashvinbasha 17 днів тому

    ગ્રામ્ય વિસ્તાર માં વર્ષો થી ઘણી જગ્યા એ કોઈ પણ સરકાર હોય માત્ર કાગળ ઉપર રોડ બનતા હોય છે

  • @pravinbhaikalathiya1667
    @pravinbhaikalathiya1667 17 днів тому

    સાગઠીયાનો લાઈવ પ્રસારણ કરીને નાર્કોટેસ્ટ કરો પ્રજા પણ જાણે કે કોણ તેના હીસ્સેદાર છે કોનો સપેર્ટ કરે છે

  • @lovely54yahoo
    @lovely54yahoo 17 днів тому

    બહુ કમાણી એ લોકો કરી લીધી છે એમને પાસે થી પાછી મેળવી બહુ આસાન નથી કારણ એ બધું ઉપર સુધી પહોંચી ગયો છે

  • @siddharajsinhparmar3281
    @siddharajsinhparmar3281 16 днів тому

    સૌરાષ્ટ્ર ના પ્રામાણિક અને નિષ્ઠાવાન નેતા બેન શ્રી મતી ભારતીબેન શિયાળ

  • @pravinchandraharsole8940
    @pravinchandraharsole8940 16 днів тому

    आ लोको नी नीति छे रास्तों बनावो तोड़ो बनावो तोड़ो आ नीति छैला 30 वर्ष थी चाले छे

  • @mansukhdabhi4073
    @mansukhdabhi4073 17 днів тому +1

    Ama atyare patrkaro pan bhag layjayse

  • @dharmeshviroja4078
    @dharmeshviroja4078 16 днів тому

    બેન આના માટે ફના થઇ જવાની હિંમત જોઈએ. જ્યાં બી ખોટું થાય ત્યાં જ સજા

  • @dhiru6885
    @dhiru6885 17 днів тому

    I like alpesh thakor because direct cm without mantry

  • @shabbirahmedfancy557
    @shabbirahmedfancy557 17 днів тому

    Shabash

  • @vijaysinhvaghela3770
    @vijaysinhvaghela3770 16 днів тому

    આવા ભ્રષ્ટાચારીઓને ગોળીએ જ દેવા પડે.

  • @pravinchandraharsole8940
    @pravinchandraharsole8940 16 днів тому

    क्षत्रिय समाज विभाजित छे अणे सरकार नी नीति ब्राह्मण क्षत्रिय विरोधी छे

  • @jadavbhairatadiya8075
    @jadavbhairatadiya8075 17 днів тому

    🎉❤khubaj samachar6.

  • @ArvindBoradUSA91616
    @ArvindBoradUSA91616 16 днів тому

    TP to satting nu hab 6 . Gujrat ma sarkari building ni halat ni durdasha darek gam jila ne taluka levele khub bharmar 6 ,

  • @pareshpatdiya2446
    @pareshpatdiya2446 16 днів тому

    Alpeshji thakor ne cm banavo

  • @prafulkumargardharia750
    @prafulkumargardharia750 17 днів тому

    There was more corruption in congress rule but at that time people were not aware, there was no media only government media Doordarshan and all india radio was there so corruption was not publicly known.

  • @prafulkumargardharia750
    @prafulkumargardharia750 17 днів тому

    Imported candidates from congress should not see the dream to became chief Minister, home minister or finance minister.

  • @rajbhamori7395
    @rajbhamori7395 17 днів тому +1

    🙏

    • @sonalshah1946
      @sonalshah1946 17 днів тому

      Navjivan News pan umda pateakarita kare chhe, subscribe karva jevi chhe

  • @user-db9bd9ox9n
    @user-db9bd9ox9n 17 днів тому +1

    Panchayatma rit sar nu camisan ke 17 taka levay che

  • @subhashjaiswal4678
    @subhashjaiswal4678 17 днів тому

    Congress __ BJP curruption ma iquall😮😮😮

  • @ManubhaiShiyal-ox2do
    @ManubhaiShiyal-ox2do 17 днів тому +1

    Jenilakditenibes

  • @vinodtank561
    @vinodtank561 17 днів тому +1

    Ben avuj junagadh ma che

  • @devanandbhadarka3860
    @devanandbhadarka3860 13 днів тому

    છ મહિના મા આમેય તુટી જાય...

  • @ratansinhpatelia7590
    @ratansinhpatelia7590 16 днів тому

    अलपेश ठाकोर हवे दारू पकडवानी जनता नी रेड नथी पडावतो ?
    साहेबे ना पाडी लागे छे.
    हवे दारू अने नेता बेय वेचाता होय तेवु लागे छे.

  • @panterkantilalpanter2221
    @panterkantilalpanter2221 17 днів тому

    15:43

  • @rony00785
    @rony00785 17 днів тому

    Nikunj damor (mankroda, bhiloda) ne PM banavo plzz

  • @dharmeshrathod5518
    @dharmeshrathod5518 16 днів тому

    धर्मपत्नीको छोड दीया इसलीये महंगाइ नही हे,
    बेटा नही इसलिए नौकरीया नही हे,
    बेटी नही इसलिए इज्जत-आबरु नही हे

  • @ratilalmparmar3410
    @ratilalmparmar3410 17 днів тому +3

    Sagathiya to mohoru chhe asli bhag batay to BJP ni chhe

    • @sonalshah1946
      @sonalshah1946 17 днів тому +1

      Also watch Navjivan News for the same issue, khub nirbhikpane Navjivan News Prashant Dayal loko na prashno ne vacha ape chhe, like ane subscribe karya jevi chhe Navjivan News channel

  • @jayparmar9135
    @jayparmar9135 17 днів тому

    Patrakar to jamavat na ho baki 🎉

  • @bhadreshkumarpatel7175
    @bhadreshkumarpatel7175 17 днів тому +1

    Lohi ukleeee cheeee , bhagwan desh chalaveee cheeee

  • @saumilpatel9343
    @saumilpatel9343 17 днів тому

    As per Indian standard concrete code - design life of building is “50 YEARS” .

    • @bhs_742
      @bhs_742 17 днів тому +1

      There is no design life given anywhere in IS 456:2000. Reply me clause No. If you know where design life of building is given.

  • @JaySivajiSatrpati
    @JaySivajiSatrpati 14 днів тому

    Evm ghotalo se janta kay jarur nathi evm votes thi jite se aava neta

  • @patelpragnesh7919
    @patelpragnesh7919 17 днів тому

    નિર્ણય , કાયદો તો લોકોના ફિડબેક પર લેવાવા જોઇએ

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 16 днів тому

    Ben,bharst Sarkar jantanu samlej Chhe,kya?

  • @sanjaygoraniya6558
    @sanjaygoraniya6558 17 днів тому

    કોય ને સમાજ વિશે પડિ જ નથી હું જ😊😊

  • @devarshsiddhapura7463
    @devarshsiddhapura7463 17 днів тому

    😊😅

  • @sabirpanjwani3387
    @sabirpanjwani3387 17 днів тому

    SAB KO PTTAHE 40 TAKA CAMISION CHALU CHE

  • @VinayRamanuj
    @VinayRamanuj 17 днів тому

    દેવાશી બેન 20 વરશ થી સુરેન્દ્રનગર મા જી આડીસી મા રોડ નથી થયા

  • @subhashbhaiubhadiya4520
    @subhashbhaiubhadiya4520 16 днів тому

    Potanu kalyan thay pchhi . Bijano varo . Aave

  • @Satishsvyas
    @Satishsvyas 17 днів тому

    5/50CM BANAVI DO.