દિવાળીબેન હું તમને નતમસ્તક પ્રણઆમ કરું છું તમારી ટૂંકી જિંદગી માટે હું ઘણોજ અફસોસ કરું છું કારણકે તમારા જેવા ગાયક અમને મળવા મુશ્કેલ છે - બેન તમે જ્યાં હો પ્રભુ પ્રાથના કરું છું કે તમને બીજો જન્મ સ્ત્રી અને દિવાળી બેન જ મળે અને તમારી પૂર્વ જન્મની યાદ સાથે ફરીથી દિવાળી બેન અમને સૌને જીવિત મળે - બેન તમે જ્યાં હોય ત્યાં પ્રભુ તમારા આત્માને શાંતિ આપે અને નવો જન્મ તમને કેવળ અને કેવળ દિવાળીબેન ભીલ નો જ જન્મ આપે - લી. આપનો શુભ ચિંતક .
દિવાળી બેન હું તમને નત મસ્તક કરું છું અને બેન તમારા જેવા કલાકાર ગુજરાતમાં મળવા મુશ્કેલ છે - બેન તમારું જીવન હજી પણ જીવતું છે, પ્રભુ પ્રાથના કરું કે તમે જ્યાં હોય પ્રભુ તમને બીજા જન્મ માં આવી જ ગાયિકા નો જન્મ આપે .
દૂરદર્શન રાજકોટ પર નિહાળો ભજન, લોકગીત, ડાયરો
તેમજ સોંરાષ્ટ્રના સાંસ્કૃતિ વારસા ના કાર્યક્રમો
subscribe કરો Doordarshan Kendra Rajkot
ua-cam.com/channels/M2GVlCRpHGwwfxDFfkXZ7g.html?view_as=subscriber
,q-q 'x1
મારા ગુજરાત નું રતન શ્રી દિવાળી બેન ભીલ..... એમને આખું ગુજરાત યાદ કરે છે... તમારા જેવો આવો આવાજ આખા ગુજરાત મા તો છું આખા ભારતવર્ષ મા નહિ મળે....🎉
😢😢😢hachi vat chhe Bhai...🙏🙏🙏🙏
આખી દુનિયા મા નઈ મળે
Sasi vat se bhai😢😢
Proud of tribal people Jai 🙏 Bhim Jai જોહર જય આદિવાસી
Aapra aadivashi Bhil samaj no sacho hirlo...ane aapra gujrat nu gourav 🙏🙏🙏
दिवाली बाई भील को कोटि कोटि नमन जोहार💐💐💐💐🏹🏹🏹👏👏👏👏👏
I can't understand gujrati...but the tune has a healing quality...❤️❤️ Love from Odisha
વાહ મારી ભીલ બેન.....🌿🌺🌺🌺🌺
Jay Aadivasi...
સત્ સત્ વંદન હો મારા ગુજરાતની કોયલને શ્રી દિવાળીબેન ભીલ ને ....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Su shabdo chee
.. ahaaa😘😘😘🥰🥰🥰🥰
Janawar jivta jalyaa!!!!!
Meaning?
Actually this song was made on "Macchu dam collapse"..... describing live cattles drained in dam water.......
Wah superb lyrics
Superb words" janawar jivta jalyaa" !!!!
ધન્યવાદ દીવાળીબેન બા આ ઉંમરે આટલું સરસ ગાવ છો આ ગીત આજથી પંચાવન વર્ષ પહેલા મેં સાંભળ્યું હતું વાહ 👏👏👏
દિવાળીબેન હું તમને નતમસ્તક પ્રણઆમ કરું છું તમારી ટૂંકી જિંદગી માટે હું ઘણોજ અફસોસ કરું છું કારણકે તમારા જેવા ગાયક અમને મળવા મુશ્કેલ છે - બેન તમે જ્યાં હો પ્રભુ પ્રાથના કરું છું કે તમને બીજો જન્મ સ્ત્રી અને દિવાળી બેન જ મળે અને તમારી પૂર્વ જન્મની યાદ સાથે ફરીથી દિવાળી બેન અમને સૌને જીવિત મળે - બેન તમે જ્યાં હોય ત્યાં પ્રભુ તમારા આત્માને શાંતિ આપે અને નવો જન્મ તમને કેવળ અને કેવળ દિવાળીબેન ભીલ નો જ જન્મ આપે - લી. આપનો શુભ ચિંતક .
હા મારા ગુજરાત નું રતન.
દીવાળી બહેન ભીલ 🙏🙏🙏
Mari aankh thi pani aawya ...great u are ..🙏🙏🙏🙏🙏
Khub Saras
🙏🙏 આદરણીય શ્રી દિવાળીબેન ભીલ જેવા કલાકારો થકી જ આપણું લોકસાહિત્ય હજી જીવે છે 🙏🙏
અમારા ભીલ સમાજનું ગૌરવ મિસ યુ દિવાળીબેન
Bhub saras lok git chhe
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે…મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે…મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
જય હો દિવાળી માં ને આવો અવાજ એકવાર જન્મ લીયે છે , ખુબ ગરવું ગળું I miss you divali maa
How she has recorded so many renditions of this song and they are all beautiful. This song makes me so happy it makes me feel care free
અતિ મધુર લોકગીત
જમાવટ ! દિવાળીબેન. (Morbi-Gujrat)
2024 માં જોઈ રહ્યા હોય તેવા કેટલા છે😊
😢આ ગીત સાંભળીને આંખ માંથી આંસુ આવી ગયાં 😢
Diwaliben is my one of the best 👍💯, gujarati lok geet without diwaliben not possible like hemant chauhan
ખૂબ ખૂબ આભાર
વાહ સરસ💙
Pp દિવાળીબેન ના મધુર રાગ નો કોઈ વિકલ્પ નથી
महान लोक गायिका 🙏
jay ho padhmshree...diwali maa...aap amar so.
વાહ
વાહ દીવાળી બેન👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤ ..hart taching....awesome....
ગુજરાત ની કોયલ 🙏🙏🙏
Heart Touching ❣️ This Voise.
Pride of Gujarat 👌👌🙏🙏
My grandfather use to sing this song for us when v were small I still remember this I was around 4 or 5 yrs old and this was in 1978-79
🙏🏻🙏🏻बहु सरस मलार राग दिवालीबेन तमारो बहु बहु गीतो सांभलवा नु मन थाय
Super. Voeesh
😊😊👍👍
Vkhand ..karva ma te sabda.nathi...super........
Vah jordar ho
Very nice dhanyawad Abhinandan
જય નારાયણ
Gujrat nu anmol rtan...🙏
ખૂબ સરસ
Jay mataji very very nice 👍 d
JAY mataji Saras super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarat ni koyal ❤ #unforgettable🙏🏻
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા દીવાલી બેન ભીલ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏
As geet maru dil chu la cha
Top
Vah diwaliben
જય હો સંતવાણી
હા મોજ
Khub saras aavaj che
દિવાળીબેન જેવુ રત્ન ન થાય
વા દીવાળીબૅન
Super.......voice
🙏🙏🙏
વાહ માતાજી
Vah Dhanyavad your song we are prey to god your life longevary happy
Kharekhar gujrat nu ratna che divaliben bhil...
Jai ho 🙏
Divaali Ben Jay mataji
Adivashi smaj na south best gayak klakar garv che mne
Vah vah Diwali ben ni amar vani ho,,,,,,,,,,,,?
Jio Jio Diwali Ben jio
Mast... Talati kam mantri exam . Am no MCQ puchyo to
Jay ho
સરસમજાઆવી
Superb
Wow
Sosweet
હું PM હોઉં તો આવા અણમોલ કલાકારને ભારતરત્ન અપાવું 🙏🙏🙏
વંદન 🙏🏻
વાહ વાહ
વાહ.... પ્રાણલાલ વ્યાસ નાં ભજન મુકો
19 may 2016 roj avsan 😢
gujrat na garva lokgayika
Papa
Vah vah kya avaj che.
સુદર ખુબ ખુબ આભાર માનું છું
great voice
Good good voice
Unique Voice
ભવ્ય અને દિવ્ય
દિવાળી બેન હું તમને નત મસ્તક કરું છું અને બેન તમારા જેવા કલાકાર ગુજરાતમાં મળવા મુશ્કેલ છે - બેન તમારું જીવન હજી પણ જીવતું છે, પ્રભુ પ્રાથના કરું કે તમે જ્યાં હોય પ્રભુ તમને બીજા જન્મ માં આવી જ ગાયિકા નો જન્મ આપે .
Wha maa wha
Gujarat nu ratan
2022
Special song divali Ben bhil
Vary nice
🙏🙏🙏🙏
Ok
દિવાળીબેન ના પ્રથમ પંક્તિ ના ગીતો માં નું એક
🙏🙏🙏🙏🙏🙏
Very nice song 9.6.2022 💿 15.47. 👌👍🤷📀🙋♀️👌👍👌👍🙏🏻
બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આ લોકગીત નથી પણ મળશિયું છે.જે કોઈના મૃત્યુ પર ગવાય છે 😢 ( શોક પ્રગટ કરવા.)
Pravin Thakor Marasiyu jyare lokgit thaijay etli khyati male to samjvu k ena sabdo ma manasne halavi nakhvani takat chhe
@@HARPALSINHMY
સાચી વાત બાપુ. આપણી ગુજરાતી ભાષાના ભજનો, પદો, મળશિયા,છપ્પામાં અદ્ભૂત જીવનદર્શન અને માણસને હલાવી નાખવાની તાકાત છે.
Can u please give more information about this song 🙏
VA BEN VA
Jey ho
very nice songs
Lakha kosis thi pana hawe wau ratan na male