"ગોકર્ણ ઉપાખ્યાન" સાંભળવા માત્રથી સર્વે પાપોનોનાશ,અંતે મુક્તિ,પિતૃઓને તૃપ્તિ મળે છે! Gokarn Upakhyan

Поділитися
Вставка
  • Опубліковано 25 кві 2020
  • "ગોકર્ણ ઉપાખ્યાન" સાંભળવા માત્રથી સર્વે પાપોનોનાશ,અંતે મુક્તિ,પિતૃઓને તૃપ્તિ મળે છે! Gokarn Upakhyan
    મિત્રો,
    UA-cam ચેનલ "આવો સત્સંગ માઁ " આપ સૌ નુ હાર્દિક સ્વાગત છે.. વીડિયોમાં ભગવાન વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ નું "ગોકર્ણ ઉપાખ્યાન "નું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ગોકર્ણજી એ ભાગવત કથા કહી છે, અને ધુંધુકારી પ્રેત ને ગોલોક ધામ, મુક્તિ થઈ છે, એ કથા અહીં કહેવામાં આવી છે, જેને સાંભળવા માત્રથી જ મનુષ્યના સમસ્ત પાપોનો નાશ થાય છે, તથા અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે, અને તેના પિતૃને પણ તૃપ્તિ પ્રાપ્ત થાય છે, આ કથા અમાસ પૂર્ણિમા તથા શુભ દિવસો એ સાંભળવી જોઇએ તથા પિતૃપક્ષમાં પણ આ કથા રોજ સાંભળવાથી પિતૃઓનું કલ્યાણ થાય છે, અને પિતૃઓ શુભાશિષ દે છે.. કર્મની ગતિ ન્યારી છે, એ આ કથા દ્વારા સાંભળવા મળશે, જાણવા મળશે, કે માણસે કરેલા કર્મ કેવી રીતે ભોગવવા
    જ પડે છે, એકવાર આ કથા જરૂર સાંભળજો, મને આશા છે કે આપને આ કથા જરૂર પસંદ આવશે, અને શિખામણ મળશે, ભગવાનની લીલા કથા સાંભળવાથી મન પ્રસન્ન થાય છે, હૃદય ગદગદ થાય છે, અને પવિત્ર થાય છે,ધુંધુકારી પ્રેત ની મુક્તિ થઇ, તો સામાન્ય મનુષ્ય આ કથા સાંભળે તો શા માટે ગોલોક ધામ ની પ્રાપ્તિ ના થઇ?? જાણે અજાણે થયેલા સર્વે પાપોમાંથી મુક્તિ દેનાર આ ગોકર્ણ ઉપાખ્યાન ઉત્તમ છે...
    જો આપ ને આ વિડિયો પસંદ આવે તો...
    Like + Share + Subscribe જરૂર કરજો..
    ધન્યવાદ 🙏🙏🙏
    gokarn upakhyan
    shri mad bhagvat puran
    ગજેન્દ્રમોક્ષ
    • શ્રીહરિ અંત સમયે ઉદ્ધા...
    ગોકર્ણ ઉપાખ્યાન શ્રીમદ્ ભાગવત મહાપુરાણ
    • "ગોકર્ણ ઉપાખ્યાન" સાંભ...
    અજામિલ ઉપાખ્યાન
    • શ્રીમદ્દ્ભાગવત મહાપુરા... a
    નારાયણ અષ્ટકમ
    • Video
    #આવોસત્સંગમાઁ#ગોકર્ણઉપાખ્યાન
    #શ્રીમદ્ભાગવતમહાપુરાણ #gokarnupakhyan
    #Shrimadbhagvatmahapuran #gokarnkatha
    OUR FACEBOOK PAGE:
    / aavo-satsang-maa-11173...
    OUR INSTAGRAM PAGE:
    aavo_satsang_ma...
    DISCLAIMER :
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    IMPORTANT NOTICE :- SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY.

КОМЕНТАРІ • 83

  • @hirabenpatel250
    @hirabenpatel250 Рік тому +2

    જયશ્રી હરિ વિષ્ણુ ભગવાન સહિત લક્ષ્મી માતાય નમઃ🙏❣🙏 જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્યામજી કી જય હો 🙏🌺🙏🌷🙏💐🙏🍁🙏🌹🙏❣🙏🙏🙏🙏🙏

  • @amithemani1029
    @amithemani1029 3 роки тому

    Jsk

  • @hiteshbadiyavadra3057
    @hiteshbadiyavadra3057 4 місяці тому

    Jay seeri Krishna 🙏🙏🙏

  • @RAMAVATRANJANBEN-nc7hg
    @RAMAVATRANJANBEN-nc7hg 10 місяців тому

    જય પિતૃ જય પિતૃ દેવ

  • @parmarurvashi7060
    @parmarurvashi7060 Рік тому

    Jai shree krishna

  • @devvora8617
    @devvora8617 19 днів тому

    Om namo bhagvate vashu devay ❤❤❤🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @rameshpanchal1572
    @rameshpanchal1572 2 роки тому

    Jai shree Krishna ben

  • @poojachatwani1355
    @poojachatwani1355 3 роки тому

    રાધે રાધે

  • @RAMAVATRANJANBEN-nc7hg
    @RAMAVATRANJANBEN-nc7hg 10 місяців тому

    શ્રીમદ ભાગવત ભગવાનની જય

  • @bharatthakkar892
    @bharatthakkar892 Рік тому

    Shreeganesaynamah

  • @ushabenpatel6370
    @ushabenpatel6370 3 роки тому

    Gopal krishna

  • @nandujdavriyanandujdavriya1903
    @nandujdavriyanandujdavriya1903 3 роки тому

    JAY SREE KRISHNA

  • @parulkunkana5523
    @parulkunkana5523 Рік тому

    Jay shree krishna 🙏

  • @vinubhaipatel8117
    @vinubhaipatel8117 2 роки тому

    Jay.jai.shrikrisana.jayshree.kreisana..

  • @naynakanjariya8625
    @naynakanjariya8625 2 роки тому

    જય શ્રી રાધે કૃષ્ણ

  • @RAMAVATRANJANBEN-nc7hg
    @RAMAVATRANJANBEN-nc7hg 10 місяців тому

    ભાગવત ભગવાનની જય

  • @rekharathod3437
    @rekharathod3437 3 роки тому +1

    બેન તમારો આભાર રાધે રાધે

  • @kuchhadiyashanti7479
    @kuchhadiyashanti7479 Рік тому

    જય શ્રી ક્રિષ્ના

  • @poojachatwani1355
    @poojachatwani1355 3 роки тому

    જય શ્રી દ્વારકાધીશ

  • @poojachatwani1355
    @poojachatwani1355 3 роки тому +1

    જય શ્રી રાજાઅધિરાજ

  • @poojachatwani1355
    @poojachatwani1355 3 роки тому

    🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @arunapatel9358
    @arunapatel9358 3 роки тому

    Jay shreekrishna

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  3 роки тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙇‍♀️

  • @amitabhatnagar1082
    @amitabhatnagar1082 3 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @pushpapatel1404
    @pushpapatel1404 Рік тому

    Jsk very nice katha kiranben I like all your katha your voice is very good thanks so much

  • @vinubhaipatel8117
    @vinubhaipatel8117 2 роки тому

    Jay.jai.shrei.krisana.chandra.oam.
    Bhagavatanijay.hao.radhey.radhey..

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  2 роки тому

      જય શ્રી ક્રિષ્ણ 🙏🙇‍♀️

  • @jayshreebotadara719
    @jayshreebotadara719 3 роки тому +2

    આભાર બેન 🌹પ્રણામ 🙏

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  3 роки тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏🙇‍♀️

  • @vipulpurohit9542
    @vipulpurohit9542 Рік тому +1

    🙏☘️ ૐ પિતૃદેવો ભવઃ ☘️🙏
    🙏☘️ ૐ નમો ભગવતે વાસુદેવાય ☘️🙏

    • @JasuParmar-vx6he
      @JasuParmar-vx6he Рік тому

      🙏🍀🍀 Om pitru Devo Bhava🍀🙏 Om Namo bhagwate vasudevay🙏🍀🌹❤🙏🙏🙏 Jay Shri Krishna🙏🌹🙏🌹🙏🌹❤

  • @vinubhaipatel8117
    @vinubhaipatel8117 2 роки тому

    Jay.suriyanarayan.devbhagavan.

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  2 роки тому

      જય શ્રી ક્રિષ્ણ 🙏🙇‍♀️

  • @vinubhaipatel8117
    @vinubhaipatel8117 2 роки тому

    Jay.jai.shreei.krisana.bhagavan .

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  2 роки тому

      જય શ્રી ક્રિષ્ણ 🙏🙇‍♀️

  • @vinubhaipatel8117
    @vinubhaipatel8117 2 роки тому

    Jay.shreeikrisana.jaishri.kreisana..

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  2 роки тому

      જય શ્રી ક્રિષ્ણ 🙏🙇‍♀️

  • @pushpawagh5810
    @pushpawagh5810 2 роки тому +4

    Jay shree krishna🙏🙏🙏🙏🙏

  • @sonalbhatt621
    @sonalbhatt621 4 роки тому +2

    Radhe radhe

  • @kanavagh6291
    @kanavagh6291 2 роки тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @gohilmayaben7410
    @gohilmayaben7410 2 роки тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @s.v.parekhco.8515
    @s.v.parekhco.8515 4 роки тому +1

    khubaj anad avyu, jai shree krishna

  • @kalpeshparekh27
    @kalpeshparekh27 3 роки тому +2

    જયસસરિચદાનંદ🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  3 роки тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙇‍♀️

  • @poojachatwani1355
    @poojachatwani1355 3 роки тому

    જય શ્રી કૃષ્ણ

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  3 роки тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏🙇‍♀️

  • @foodandfunwithkavi
    @foodandfunwithkavi 3 роки тому +1

    Sachi vaat che Aa bhagvat besadva thi badha papo thi mukti ne pitru Aashirvaad male che Ame Anubhav karyo che🙏🙏🙏

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  3 роки тому

      જય શ્રીકૃષ્ણ 🙏🙇‍♀️✨️

  • @suhagpatel7603
    @suhagpatel7603 4 роки тому +1

    Saras

  • @shefalipatel3521
    @shefalipatel3521 4 роки тому +1

    Jay shree krishna saras

  • @harikapse5440
    @harikapse5440 3 роки тому +1

    🚩🚩જય શ્રીકૃષ્ણ🕉️🐚🌺 હે કિરણબેન તમે 🕉️🐚🌺આજે દિવાળી કાળી ચૌદસ અને લક્ષ્મી પૂજન દિને ગોકર્ણ ની અદ્ભૂત કથા સંભળાવી છે ધન્ય તમે અને તમારા માતા પિતાને સાદર પ્રણામ 👋🏻🌺
    🚩હે કિરણબેન 🌹તમારા જેવી ભારતભર ની અનેક નારીઓને એવીજ તમારા જેવી જ્ઞાની ભક્તી મળે એવી ભગવાન શ્રીકૃષ્ણ ને ચરણો માં વિનંતી કરું છૂ.
    🚩🚩 જય શ્રીરામ🌺🐚🏹

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  3 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️
      ધન્યવાદ 🙏😊👍✨️
      શુભ દીપાવલી 🙏
      જય માઁ 🙏

  • @gamernobita904
    @gamernobita904 4 роки тому +1

    Jay Sri Krishna

  • @Mitul2008
    @Mitul2008 3 роки тому

    Jai Dwarkadishji 🙏🙏🙏

  • @parulkanojiya1517
    @parulkanojiya1517 3 роки тому +1

    Jay
    Shree
    Kirshna

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  3 роки тому

      જય શ્રીકૃષ્ણ 🙏🙇‍♀️✨️

  • @vanitapandya3326
    @vanitapandya3326 4 роки тому +2

    Jay shree Krishna 🙏🙏

  • @meetravariya13
    @meetravariya13 2 роки тому

    Jay shree krishna ❤️❤️

  • @apurvapurohit8225
    @apurvapurohit8225 4 роки тому +1

    excellent

  • @prabhabenpipaliya2956
    @prabhabenpipaliya2956 Рік тому

    Bhu j srs vani tmari che ben tmne jivan che mare photo molso

  • @dakshagandhi4524
    @dakshagandhi4524 3 роки тому +1

    🙏jai shree Krishna🙏

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  3 роки тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙇‍♀️

  • @gamernobita904
    @gamernobita904 4 роки тому

    Ddhanyvad 🙏🙏🙏🙏

  • @Divs2205
    @Divs2205 4 роки тому +1

    👍👍👍👍👍🙏

  • @kasturibhanushali3940
    @kasturibhanushali3940 3 роки тому +1

    🙏🙏

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  3 роки тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙇‍♀️

  • @deepikabhagat2796
    @deepikabhagat2796 3 роки тому

    Jay Shree Krishna
    Aabhar🙏🙏🙏🙏

  • @rinachavda5563
    @rinachavda5563 3 роки тому

    જય ગૌકણૅ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ

  • @takhatsinhchauhan8575
    @takhatsinhchauhan8575 4 роки тому +5

    👏🌹

    • @gitadesai2625
      @gitadesai2625 11 місяців тому

      JAY SHREE KRISHN🌹🙏🌹

  • @jagrutimer3145
    @jagrutimer3145 4 роки тому +1

    Jay Dwakadhish🙏🙏🌷🌹🌸🍀🍁 Jay Gopal Krishana

  • @ratnaveeraraghavan4057
    @ratnaveeraraghavan4057 3 роки тому

    Jai Shree Krishna very nice and beautiful katha very nicely narrated I like it very much pl I want to learn Ganesh Gita pl tell us thanks 🙏🙏🙏🌸👍🌸🌼🌸🙏🙏🙏

  • @rekharathod3437
    @rekharathod3437 3 роки тому +1

    કિરણ બેન શ્રી મદભાવત ધરણા ના મુખેથી આપણા મૂખેથી સાભણી ને આનંદ નો અનુભૂતિ થાય છે અભૂત હુ આજથી આપને મારા ગુરુ મા નુ છુ રાધે રાધે

    • @Aavosatsangmaa
      @Aavosatsangmaa  3 роки тому

      ગુરુ તો કોઈ પણ ને બનાવી શકાય, જ્યાંથી આપણને કંઈક શીખવા મળે, પણ સાચા ગુરુ ઈશ્વર છે 🙏

  • @naynakanjariya8625
    @naynakanjariya8625 2 роки тому

    જય શ્રી રાધે કૃષ્ણ

  • @s.v.parekhco.8515
    @s.v.parekhco.8515 4 роки тому +1

    jai shree krishna

  • @jyotibhavsar2565
    @jyotibhavsar2565 2 роки тому

    🙏Jai shree krishna 🙏