કચ્છ ના માંડવી તાલુકા ના મેરાઉ ગામ માં જન્મ લઈ ઉત્તમ વ્યક્તિત્વ ધરાવનાર અને માં ભગવતી ની આરાધના કરનાર એવા ચંદુભા રતનજી જાડેજા કે જેમના દ્વારા આ ગરબો લખવામાં આવેલ છે તેમજ તેમના દ્વારા આવા અનેક માતાજી ના ગરબા લખ્યા છે તેમના દ્વારા પ્રસાદી નામ નું પુસ્તક લખ્યું છે તેમાં બધા છે આ પુસ્તક કબીર મંદિર ભુજ માં ઉપલબ્ધ છે
આ રચનાની નોટિફિકેશન ગઈ કાલે આવી હતી અને મેં આ ગીત આજે સાંભળ્યું.... ગીત સાંભળી ને એવું થયું કે જીવનનો આ એક દિવસ ચૂકી ગયો.. માતાજી સાથે ભોળા બાળકનો જે સંવાદ છે, એની અદભુત અદભુત અદભુત રજૂઆત.. ખૂબ સરસ.... અભિનંદન અનિરુદ્ધભાઈ...
Hu ek marathi manas chu parantu mane garv che ke me mara garvi samruddh santotoni janm bhumi par janm lidho che..ane enu श्रेय mara mata pita ne jay che जय श्री कृष्ण
ખુબ જ સરસ ભાઈ (આપ કવિ ) ચંદુભા જાડેજા ની કલમ થી લખાયલ શબ્દો અને એના ઉપર તમારા કઁઠ થી ગવાયેલ ગરબો રોમે રોમ ઉભા થઈજાય એવુ પ્રસરણ ખુબ જ સરસ આવા જ બીજા ગરબા નું પ્રસારણ લઇ ને આવતા રહો તેવી માઁ ભવાની પાસે પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખમ્મા બાપ... આ ગરબા ના શબ્દો ખરેખર સ્પર્શી જાય એવા છે, જેમ જુના ગરબાઓ ના શબ્દો હતા... આખુ વર્ષ રાહ જોવી પડે છે... ઓણ જયારે સાંભળીએ ત્યારે ખરેખર સંતોષ મળે....🤍
આ... હા... હા.. હા.... 👌🏻ઘણા સમય પછી આ ભાવ સાંભળવા મળ્યો..... 🙏🏻👌🏻આખા ભાવ દરમ્યાન અશ્રુધારા વહી રહી.... 🙏🏻ખુબ હ્રદય સ્પર્શી રજુઆત... 🙏🏻હજુ પણ આવા જ જુના ભાવગીતો રજૂ કરતા રહો..... એવી આશા 🙌🏻🙌🏻🙌🏻
गरबे के शब्द और पीछे का सीनरी ओ बहुत ही शोभिनी एवं सुंदर है कई वर्षों बाद ऐसे पुराने गरबे सुनने मिले एवं देखने मिले आज हमारे पुराने दादा और परदादा ओं की याद आई
1.2.3 ne આગળ અસંખ્ય ..... માં વાઘેશ્વરી ની ભક્તિ ભાવ પૂર્ણ ગીત આવે. ને માં વાઘેશ્વરી ના આશીર્વાદ હંમેશા સાથે રહે માં ના ભક્તો માટે ઉત્તમ ગીત 🙏🙏 ખૂબ ખૂબ અભિનંદન આભાર ભાઇ 🙏
Wah dhany dhany baap ghani khamma, Anirudh bhai,maa tamri khub khub pragati kare,amari ek araj chhe aava bija vadhare garba ane maa ni stuti tamara avaj ma shabhadvi chhe,Krupa karo baap,tamne sakhsaat maa na aashirvaad chhe,Jay maa Vagheshwari,Jay maa Mogal 🙏
વાહ ભાઈ વાહ , આના થી રુડું સુ હોય સકે સાહેબ એક એક શબ્દ દિલ ને સ્પર્શી જાય એવા છે . અનિરુદ્ધ ભાઈ આહીર આવા ને આવા માતાજી ના ગરબા લાવતા રહો , ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સો ને જય માતાજી,🙏🙏
Song of A Decade. (Etlaa Bhaav thi Gaayu che ke gme tevi Sona ke peetal ni dewaalo hoy toy todi ne mataji bheti pde ne vahare aave) Thanks To A Singer.
ચંદુભા જાડેજા (મેરાઉ)...માં નો દીકરો...આ પ્રણાલિકા જીવંત રાખવા ભગવાન આપને પ્રેરણા આપે એ પ્રાર્થના...આ સાથે ભચાઉ કે જ્યાં વર્ષો જૂની પરંપરા પ્રમાણે માં ના સનિધ્યો માં ચંદુભા તથા અન્ય ભક્તકવિ ના ગરબા ગવાય છે ત્યાં આવવા આપને આમંત્રણ છે ...
शब्दकोष में कोई शब्द नहीं हैं जिससे इस अद्भुत भक्ति भावपूर्ण ,मां के चरणों को समर्पित इतने सुंदर गान की प्रशंशा कर सकू 🙏🙏 कोटि कोटि नमन 🙏🙏🙏जय अम्बे🚩एक एक शब्द मन को मोहित कर रहे हैं
નાનપણ થી આ કીર્તન સંભાળ્યું છે . અમે હાબાય (વાઘેશ્વરી મંદિર) જતાં ત્યારે રસ્તા માં માતાજી ની સ્તુતિ માટે આ જ કીર્તન સ્મરણ થતું... રાત્રે ફળિયા માં કીર્તન થતાં હોય એમાં પણ ખુબ સાભડ્યું.. આભાર અનિરુદ્ધ આહિર અને ટીમ 👑✨ પ્રાચીન કાળ સ્થગાવી અને ટકાવવા માં પ્રયત્નો માટે.. 🙏🙏🙏
Jay Mataji 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸💮🏵️ Jay Meldi Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️ Jay Mahakali Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️ Jay Randal Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️ Jay Ashapura Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️ Jay Hingalaj Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️
ખુબ જ સરસ છે . જે શબ્દો છે બધા સીધા દિલ ને અડી જાય છે. નથી નીચ નથી હું નાદાન વાહ ખુબ સરસ અત્યાર સુધી 10 વાર તો સાંભળી લીધું. બસ આવાજ સારા સારા ગરબા લાવતા રહો. 🙏🏻
નવરાત્રી માઁ આ અતિપ્રાચિન ગરબા ના લીરીક્સ મળી જાય તો એક વખત મારે પણ માઁ વાઘેશ્વરી ને અરજ કરવી છે.... શક્ય હોઈ તો આ ગરબા ના લીરીક્સ આપજો ને અનિરુદ્ધ ભાઈ.... 🙏જયમાતાજી
અનિરુદ્ધ ભાઈ જી તમારા મંત્ર મુગ્ધ સ્વર માં માં કમળા દેવી જે સમસ્ત વૈષ્ણવ સાધુ સમાજ ના કુળદેવી છે. તેમના પર એક મન ને સ્પર્શ કરી જાય એવું એક ગીત બનાવી શકો તો આનંદ થશે. કેમ કે કમળા દેવી નું મંદિર કોટેશ્વર મહાદેવ નારાયણ સરોવર પાસે આવેલું છે કચ્છ મા. અને આ દેવી ના સોંગ બહુ ઓછાં બન્યા છે. તો આપ માતાજી નું સોંગ બનાવો તો સમસ્ત વૈષ્ણવ સાધુ સમાજ આપનો આભારી રહેશે.🙏🔥🚩
સાચે જ ભાઈ તમે જે ગરબો ગાયો છે એના એક એક શબ્દ આપણને સમજાય છે અને આજે ની જનરેશનના ગરબા તો કાંઈ સમજાતું જ નથી. આ જૂના ગરબા જે આવતા હતા પહેલા એમાંથી એક ઘરમાં છે બહુ જ એટલે બહુ જ પસંદ આવે તમારું આ ગીત અને તમારું અવાજ પણ બહુ જ મસ્ત લાગ્યું
Tamara Garba badhaj mara favourite 6 roj savare sambhadu 6u je aapdu culture 6 a jaadavi rakhva dhanyavad. Tamara avaj ma Mataji no Anand Garbo sambhadvani khub Ichcha chhe.
What a lyrics, " પેલા બનાવો પ્રહલાદ " it's discribe totally dedicated feeling about our religion ❤️. And im always billve and say Anu bhai ur great actor. In sort full project is fabulous its like a sort film . congratulations bro u and ur all tram. Now looking for next.. keep it up.. jsk
When you sing, you sing it with confidence. and you're in a different world. That's what I like about you the most. Jay shree Vagheshwari ma ❤️ Heart touching song ❤️
मामा भक्त कवि चंदूभा जाड़ेजा नि रचित प्रसादी ग्रंथ मा बव प्राचीन गरबा छे। ए आपना समाज वचे मुकवा विनंती। जय माताजी। 👏👏
bavj sarsh garbo 6e👌👌ane ha gadhvi charan mataji ni krupa 6e tamara par ghani khamma 🙌🙏
અનિરુદ્ધ ભાઈ આ ૨૧ મી સદી મા આવા ગરબા સાભરી ને બવ આનંદ થયો આપડા સમય ની ગરબી ની યાદ તાજી થઈ. ખરે ખર આપના સ્વર મા માં સરસ્વતી નો વાસ છે..🙏
ભક્તિ ભાવથી સભર સુંદર ગીત ખૂબ ખૂબ અભિનંદન 👏
Big fan Mem 🙌🏻
❤️🙏🏻❤️🙌🏼
Aniruddh bhai tme khub saras kam kri rahya chho
Gujarat ❤️❤️
ચંદુભા જાડેજા ની અદભુત રચના છે ભાઈ
આ ગરબો તો
ખૂબ સરસ ગાયું આપે ભાઈ
જય માતાજી ભાઈ
@@aniruddhahir4761 Jay mataji bhai
Vaah vaah avva geeto have sambhalva pan nathi malta 🙏🏻🙏🏻🙏🏻🥳
Kavi shree chandu bhaa ni rachna....ne bavu saro nyaay aapyo chhe all the best all team🙌💕
કચ્છ ના માંડવી તાલુકા ના મેરાઉ ગામ માં જન્મ લઈ ઉત્તમ વ્યક્તિત્વ ધરાવનાર અને માં ભગવતી ની આરાધના કરનાર એવા ચંદુભા રતનજી જાડેજા કે જેમના દ્વારા આ ગરબો લખવામાં આવેલ છે તેમજ તેમના દ્વારા આવા અનેક માતાજી ના ગરબા લખ્યા છે તેમના દ્વારા પ્રસાદી નામ નું પુસ્તક લખ્યું છે તેમાં બધા છે આ પુસ્તક કબીર મંદિર ભુજ માં ઉપલબ્ધ છે
Anirudh Bhai tamaro aavaj Narayan Swami jevo Lage che bov saras Garbo che
ખુબ જ સુંદર અહિર જુનો ગરબો જૂની સંસ્કૃતિ સાથે રજુ કર્યો છે હાલના સમય માં જે હાલિ નીકર્યા છે તેમને પણ આમાંથી શીખવા જેવું છે
Ma vagheshwari na bija chund ruchujo ap bahu saras ruchuna kari6 ,🙏🎊🎉ma tamne bud ape
આ રચનાની નોટિફિકેશન ગઈ કાલે આવી હતી અને મેં આ ગીત આજે સાંભળ્યું.... ગીત સાંભળી ને એવું થયું કે જીવનનો આ એક દિવસ ચૂકી ગયો.. માતાજી સાથે ભોળા બાળકનો જે સંવાદ છે, એની અદભુત અદભુત અદભુત રજૂઆત.. ખૂબ સરસ.... અભિનંદન અનિરુદ્ધભાઈ...
Wahhh khub saras anirudhbhai jay ma Ha bai Abhinandan all team 💐
Hu ek marathi manas chu parantu mane garv che ke me mara garvi samruddh santotoni janm bhumi par janm lidho che..ane enu श्रेय mara mata pita ne jay che जय श्री कृष्ण
ખુબ જ સરસ ભાઈ
(આપ કવિ ) ચંદુભા જાડેજા ની કલમ થી લખાયલ શબ્દો
અને એના ઉપર તમારા કઁઠ થી ગવાયેલ ગરબો
રોમે રોમ ઉભા થઈજાય એવુ પ્રસરણ
ખુબ જ સરસ
આવા જ બીજા ગરબા નું પ્રસારણ લઇ ને આવતા રહો તેવી માઁ ભવાની પાસે પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મનમોહક....🔥🚩💯..
આપણી સંસ્કૃતિ એ જ આપડી ધરોહર..🚩🔥💯
Khamma mara vaala, Rang che tamne! Mauj karavi didhi vo Ahir! Australia thi Ruda Garba na Jai Mataji🙏
હે નાથ મારા અનિરૂદ્ધ ભાઈને લાંબુ આયુષ્ય આપજે...🙏🙏ગુજરાતની સંસ્કૃતિ હવે કંઈક દેખાય રહી છે યાર🙏🙏બસ આમ જ સારા સંસ્કૃતિના ગીત ગાતા રહેજો મારા ભાઈ
વાહ, વાહ, અંતરના ઉદગાર, અદભુત કંઠ ગાન, સાથે સુમધુર વાજિંત્રોનો સંગાથ, આખી ટીમને અભિનંદન, સાંભળીને અનુભૂતિ થઈ કે જાણે સાક્ષાત ગંધર્વલોક પૃથ્વી પર ઉતર્યા હોય, તમારી મહેનતને શત્ શત્ વંદન.🙏 સોનેરી શબ્દોને, અદભુત મીઠો અવાજ તણો સુગંધનો સંગાથ, ધન્ય ધન્ય હો આપને ❤ એક કાળજયી અમર રચના રચી છે 🎉
Gujrati itni smj nhi aati prr sunkrr bhut achha lgaa ❤️ love
Gujrati song aur mataji ka kamal🥰
Vatheshvari means ambema 🙏
@@HaterMax09 not vateshwari it's vagheswari. Means ambe maa
Ye Kavi keh rahe hai karam mere kharab hai tab Mai bhugat raha hu isme vidhata ki koi galti nahi par he maa vaghewari (Ambe) mujhpe daya karo
Ati sundar varamvar sambhalvanu mann thay jaayy aevo Garbo aetle aa really Bov sundar sabdo chhe bhai 🙏🏻✨💫
વાહ દેસી વાહ ....... ઓહો આનંદ ના ફુવારા સુટી ગયા વાહ મોજ 🙏🙏🙏🙏
ખમ્મા બાપ... આ ગરબા ના શબ્દો ખરેખર સ્પર્શી જાય એવા છે, જેમ જુના ગરબાઓ ના શબ્દો હતા... આખુ વર્ષ રાહ જોવી પડે છે... ઓણ જયારે સાંભળીએ ત્યારે ખરેખર સંતોષ મળે....🤍
ભાઈ આ જુનો જ ગીત છે પણ આવી સરસ રીતે રજૂ પહેલી વખત થયું છે
Ha yar
Ha moj
Jay ambe Jay vageshwari
Bhu sachi vat,
આ... હા... હા.. હા.... 👌🏻ઘણા સમય પછી આ ભાવ સાંભળવા મળ્યો..... 🙏🏻👌🏻આખા ભાવ દરમ્યાન અશ્રુધારા વહી રહી.... 🙏🏻ખુબ હ્રદય સ્પર્શી રજુઆત... 🙏🏻હજુ પણ આવા જ જુના ભાવગીતો રજૂ કરતા રહો..... એવી આશા 🙌🏻🙌🏻🙌🏻
❤❤❤❤❤🙌🙌👌👌👌👌👌 super
શ્રી સ્વ.ચંદુભા જાડેજા એવા મારા નાનાબાપુ🙏🏻તમને અને તમારા આ ગરબા ઓ ને ક્યારેય નાં ભૂલી સકાય🙏🏻
વારમ વાર 5 વાર સાંભળયા છતા પણ એમ થાય ફરી 5 વાર સાંભળુ
Vah Bhai ❤️
વાહહ, ઘણા બધા ગામોની ગરબીઓમા વરસોથી ગવાતુ મા વાઘેશ્વરીનો અદભુત શરણાગત ભાવ રજુ કરી આપે ઐતિહાસીક કૃતિને યોગ્ય ન્યાય આપ્યો.
"વંદન વંદન આશાપુરા માતને"
"જનમ જે સંતને આપે"
વગેરે જેવી અનેક લોકજીભે વહેતી સરળ વાણીના રચયિતા પૂ ચંદુભાબાપુના ચરણોમા વંદન
ખુબ અભિનંદન અનિરુદ્ધ અને ટીમ
સદાય શ્રેષ્ઠ સાહિત્ય પીરસતા રહો, એ જ મા હાબાઈને અરજ..
જય માતાજી
❤❤❤🙌🏼❤️❤️❤️
गरबे के शब्द और पीछे का सीनरी ओ बहुत ही शोभिनी एवं सुंदर है कई वर्षों बाद ऐसे पुराने गरबे सुनने मिले एवं देखने मिले आज हमारे पुराने दादा और परदादा ओं की याद आई
ભાઈ આવા ગરબા જુનીવાણી ઉજાગર કારો. ગરબા રમવા મોજ આવે . આવનારી પેઢી ખબર પડે ગરબા સુ છે .
Jai maa vageshwari...... भोला पन मां जैसा कोई पास नही।🙏🏻
1.2.3 ne આગળ અસંખ્ય ..... માં વાઘેશ્વરી ની ભક્તિ ભાવ પૂર્ણ ગીત આવે. ને માં વાઘેશ્વરી ના આશીર્વાદ હંમેશા સાથે રહે માં ના ભક્તો માટે ઉત્તમ ગીત 🙏🙏 ખૂબ ખૂબ અભિનંદન આભાર ભાઇ 🙏
Wah dhany dhany baap ghani khamma, Anirudh bhai,maa tamri khub khub pragati kare,amari ek araj chhe aava bija vadhare garba ane maa ni stuti tamara avaj ma shabhadvi chhe,Krupa karo baap,tamne sakhsaat maa na aashirvaad chhe,Jay maa Vagheshwari,Jay maa Mogal 🙏
વાહ ભાઈ વાહ , આના થી રુડું સુ હોય સકે સાહેબ એક એક શબ્દ દિલ ને સ્પર્શી જાય એવા છે . અનિરુદ્ધ ભાઈ આહીર આવા ને આવા માતાજી ના ગરબા લાવતા રહો , ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સો ને જય માતાજી,🙏🙏
Khubaj saras Ma Vagheswari no Garbo 👍🏻👌👌
ભાઈ આપે કચ્છ ને જીવતદાન આપ્યું
આપ તથા વાજીંત્ર વાલા ભાઈ તેમજ નુત્ય કરતી બહેનો ને ખૂબ ખૂબ અભિનંદન.
Jay Hooo ❤🎉…Tamara swar purush ne pranam… Jay Mataji 🙏🏻
કાળજા કોરાઈ જાય એવી રજૂઆત..એવો અવાજમાં ભાવ...ઘણી ખમ્મા મારા બાપ.. જીઓ જીઓ.....
Song of A Decade.
(Etlaa Bhaav thi Gaayu che ke gme tevi Sona ke peetal ni dewaalo hoy toy todi ne mataji bheti pde ne vahare aave)
Thanks To A Singer.
Traditional song❤❤🙏🙏🙏
ચંદુભા જાડેજા (મેરાઉ)...માં નો દીકરો...આ પ્રણાલિકા જીવંત રાખવા ભગવાન આપને પ્રેરણા આપે એ પ્રાર્થના...આ સાથે ભચાઉ કે જ્યાં વર્ષો જૂની પરંપરા પ્રમાણે માં ના સનિધ્યો માં ચંદુભા તથા અન્ય ભક્તકવિ ના ગરબા ગવાય છે ત્યાં આવવા આપને આમંત્રણ છે ...
જય કુળદેવી વાઘેશ્વરી માં 🙏🏻🙏🏻
વાઘેશ્વરી માં નાં વિડિયો સ્ટેટસ મેળવવા આજે જ *UA-cam* *Channel* ની મુલાકાત અવશ્ય લો!
જય માતાજી
🙏💐🙏💐🙏
Jymataji
@@InnocentThakur QqaqqQqqqqqq\aa\\qqa:_w_\\s_\\a\\\\\\\a\\awa\\act a\\\\\\\
વાહ અનિરૂધ ભાઈ ખુબ સરસ માતાજી નો ભાવ એમાંય તમેં રમતા ખુબ રૂડા લાગો છો હો 🎉
ખુબ સરસ શબ્દો
વિડિઓ શૂટિંગ
પુરી ટિમ ને ખુબ ખુબ અભિનંદન
હા બાપ આપ જેવા સાધકો ના કારણે આપડી સંસ્કૃતિ જીવતી છે જુગ જુગ જીવો વાલા
20 var sabhdyu haji man nathi bharatu bhai su avaj che yaar tamaro supper
शब्दकोष में कोई शब्द नहीं हैं जिससे इस अद्भुत भक्ति भावपूर्ण ,मां के चरणों को समर्पित इतने सुंदर गान की प्रशंशा कर सकू 🙏🙏 कोटि कोटि नमन 🙏🙏🙏जय अम्बे🚩एक एक शब्द मन को मोहित कर रहे हैं
ઘણા સમય પછી એક સારૂ ગીત સાંભળવા મળ્યુ... ધન્યવાદ મામા...સસ્તી પબ્લિસિટી નાં મોહમાં ક.... ગમે તેવું લખે છે અને ક....ગાય છે... ઢં...ધ.... વગરના...
રુવાડાં ઉભા થય જાય એવો અવાજ, અને રચના છે,,,, માતાજી આવી ને આવી નવી રચના કરવાની શક્તિ અને પ્રેરણા આપે તમોને એવી અરજી માતાજી ને... ધન્ય સોરઠ ધરા.... 🙏
જય વાધેશ્વરી માં 🙏🏻🙏🏻🇮🇳🇮🇳💐💐
Aa rachana chandubha bhakt kavi ni che
નાનપણ થી આ કીર્તન સંભાળ્યું છે . અમે હાબાય (વાઘેશ્વરી મંદિર) જતાં ત્યારે રસ્તા માં માતાજી ની સ્તુતિ માટે આ જ કીર્તન સ્મરણ થતું...
રાત્રે ફળિયા માં કીર્તન થતાં હોય એમાં પણ ખુબ સાભડ્યું..
આભાર અનિરુદ્ધ આહિર અને ટીમ 👑✨ પ્રાચીન કાળ સ્થગાવી અને ટકાવવા માં પ્રયત્નો માટે.. 🙏🙏🙏
જય વાઘેશ્વરી માં 🙏
હા મારો ભાઇ હા
Jay ma vagheswari.....
અદભુત રચના અને સ્વર પણ અદભુત
હવે તમારી જવાબદારી વધી ગઈ આવતા વર્ષ નવરાત્રી મા આપના નવા આલ્બમ રજૂ કરવા માટે
રાહ જોસુ
જય 'મા' વાઘેશ્વરી
હા...બાઇ
હા...બાઇ
હા...બાઇ
ખૂબ ખૂબ અભિનંદન
ખૂબ સુંદર
Jay Mataji 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸💮🏵️
Jay Meldi Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️
Jay Mahakali Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️
Jay Randal Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️
Jay Ashapura Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️
Jay Hingalaj Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️
ખમ્મા મારા વિરલા.....આવી અદભુત રચના માં ભગવતી ના આશીર્વાદ થી સદાય તમે કરતા રહો....માં સરસ્વતી અને તમારા કુળદેવી સદાય સહાય કરે.... જય માતાજી...
વાહ અદભુત. આ આપણી સંસ્કૃતિ. છે. વાહ મામા. જીયો
12/10/22
વાહ... હુ અેકલો ભરતકામ કરતા રાતે 3 વાગે આ ગરબો સાભળતા જાણે આંખ મહી મારા હષૅના આશુ...
વાહ મારા વ્હાલા વાહ ધન છે આપ સવૅ સાથી કલાકાર ને 🙏
ખુબ સરસ આહિર સાહેબ
ખુબ સરસ રચના કવિ શ્રી ચંદુભા જાડેજા સાહેબ (ભગત મેરાઉં કચ્છ )🙏🙏
Jay ma vaghswari 😊🙏 bhai level aave ena thi e upar song che gajab 🔥🙏
ધન્ય છે તમને જેમને આપણી જૂની સંસ્કૃતિ અને જુના ગરબા જાળવી રાખ્યા છે ,જે ખરેખર મન ને શાંતિ નો અનુભવ કરાવે છે અને ભક્તિમય કરી દે છે 🙏🚩
Jay Maa Wagheshwari 🙏
🙏Jay ma vagheshwari🙏
ખમ્મા બાપ ઘણી ખમ્મા....ગરબો લખનાર અને ગાનાર ને ભૂદેવ ના જય માતાજી.....
આ ગીત ના lyrics મૂકો
જોરદાર ગીત છે
🔥🔥🔥🔥🔥
જય માં સિધ્ધેશ્વરી
🙏🏻🙏🏻🙏🏻
Jay ho 🙏👍❤️jay maa vagheswari vaah bhai khub mataji agad vadhare 👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Haa baai na pehla be versions ame aay din ghare sambhlie chiie, bauj saras geeto banavya chhe tame!!.. , First to comment!
Waa aniruddh bhai khub j sars and as proud of our senior 😍👌👌🙏🙏
Jay Vagheshwari Maa
Khub j saras aawaj, music Ane Beck ground
👌👌👌👌👌👌👌
આઈ વાઘેશ્વરીના પરમ ઉપાસક અનિરુદ્ધ ભાઈ આહીરને ખૂબ ખૂબ અભિનંદન... મોજ કરાવી દીધી ભાઈ...💐👌🏼🙏
Aa garbo amari navratri ma dar varse sambdu chu aje samdyu to uvadha ubha tai gya su avaj che bhai tamaro ❤❤❤❤❤❤❤
ખુબ જ સરસ છે . જે શબ્દો છે બધા સીધા દિલ ને અડી જાય છે. નથી નીચ નથી હું નાદાન વાહ ખુબ સરસ અત્યાર સુધી 10 વાર તો સાંભળી લીધું. બસ આવાજ સારા સારા ગરબા લાવતા રહો. 🙏🏻
નવરાત્રી માઁ આ અતિપ્રાચિન ગરબા ના લીરીક્સ મળી જાય તો એક વખત મારે પણ માઁ વાઘેશ્વરી ને અરજ કરવી છે.... શક્ય હોઈ તો આ ગરબા ના લીરીક્સ આપજો ને અનિરુદ્ધ ભાઈ.... 🙏જયમાતાજી
ua-cam.com/video/vdVOdgsXWro/v-deo.html
ua-cam.com/video/5aoDxmMgkLs/v-deo.html
You tube ma chandubha jadeja serch kari levu mari vare chado ne vagheavari
🎉🎉🎉
❤❤❤
દર વર્ષે આપ આસો નવરાત્રી પર્વ પર વાઘેશ્વરી માતાજી સુંદર ગરબા લઇને આવોછો . આ પ્રણાલી દર વર્ષે આપ જાણવશો.
wahh ahir bhai khub saru song chee, ava j song banavta rejo 🙏🙏👌👌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏
ખૂબ જ સરસ શબ્દો છે ગરબા ના 🎉
અનિરુદ્ધ ભાઈ જી તમારા મંત્ર મુગ્ધ સ્વર માં માં કમળા દેવી જે સમસ્ત વૈષ્ણવ સાધુ સમાજ ના કુળદેવી છે. તેમના પર એક મન ને સ્પર્શ કરી જાય એવું એક ગીત બનાવી શકો તો આનંદ થશે. કેમ કે કમળા દેવી નું મંદિર કોટેશ્વર મહાદેવ નારાયણ સરોવર પાસે આવેલું છે કચ્છ મા. અને આ દેવી ના સોંગ બહુ ઓછાં બન્યા છે. તો આપ માતાજી નું સોંગ બનાવો તો સમસ્ત વૈષ્ણવ સાધુ સમાજ આપનો આભારી રહેશે.🙏🔥🚩
વાહ આયર વાહ.. સુ આપડા લોકગીતો ને આપડું કલ્ચર ખૂબ સરસ રીતે પ્રગટ કર્યુ બાપ.👏👏
Jay mataji khub sundar ,👌👌anirudh bhai😊
રડ્યો રખડ્યો છતાં મળ્યો ના માતને રે
નથી નીચ નથી હુ નાદાન મારી વારે ચડો ને વાઘેશ્વરી રે.....🙏
અદ્ભૂત......🙌🙌
Bhai plz lyrics comment ma karo ne aakhu geet
સાચે જ ભાઈ તમે જે ગરબો ગાયો છે એના એક એક શબ્દ આપણને સમજાય છે અને આજે ની જનરેશનના ગરબા તો કાંઈ સમજાતું જ નથી. આ જૂના ગરબા જે આવતા હતા પહેલા એમાંથી એક ઘરમાં છે બહુ જ એટલે બહુ જ પસંદ આવે તમારું આ ગીત અને તમારું અવાજ પણ બહુ જ મસ્ત લાગ્યું
આવા ભાવ ના ગરબા સાભડી ને માતાજી પર ભાવ આવે છે. જય હો આપણી સંસ્કૃતિ,જય માતાજી 🙏🚩
મને ગર્વ છે કે તમે આ ગરબા ને નામા શીત ગાયું ને ચંદુભા બાપુ ને યાદ કર્યા
વાહ ખૂબ સરસ રચના આપની રજુવાત પણ ખૂબ સરસ છે શબ્દ શબ્દમાં ભક્તિ ભરપૂર છે ખૂબ આનંદ થયો એક શક્તિનો સંચાર થતો હોઈ એવો અનુભવ થયો...
Tamara Garba badhaj mara favourite 6 roj savare sambhadu 6u je aapdu culture 6 a jaadavi rakhva dhanyavad. Tamara avaj ma Mataji no Anand Garbo sambhadvani khub Ichcha chhe.
ગુજરાતી ગરબા સંસ્કૃતિની ઓળખ, હ્દય સ્પર્શી શબ્દો કંઠ,લય તાલ ખુબ સરસ...
What a lyrics, " પેલા બનાવો પ્રહલાદ " it's discribe totally dedicated feeling about our religion ❤️. And im always billve and say Anu bhai ur great actor. In sort full project is fabulous its like a sort film . congratulations bro u and ur all tram. Now looking for next.. keep it up.. jsk
When you sing, you sing it with confidence. and you're in a different world. That's what I like about you the most.
Jay shree Vagheshwari ma
❤️ Heart touching song ❤️
સુ અદભુત અવાજ સે અને સુ વાત કરું આ ગરબા ની ખુબજ અદભુત🙏
એક એક શબ્દ ખૂબ સુંદર રીતે કંડારેલા છે 🥺 બાળક માં ને વિનવે એવી લાગણી આવે 💗
આહ અનિરુદ્ધ ભાઈ વાહ
માં વાઘેશ્વરી નો ભાવ અને એમાંય તમારા શબ્દો અને આવાજ ....ખમ્મા 🙌🙌🙌🙌
Suppar yrr ❤❤❤❤❤
વાહ શું સંસ્કૂતિ છે આપણી ગર્વથી છાતી ફુલાય જય છે. શું ગરબો છે એના એક એક શબ્દો વાહ !!! જય માતાજી 🙏
Ha milan BHA
Vahhhh bhai ati sunder 👌👌👌👌
Wah mama
Va bhai va mast song se 👌 ma meldi nu song banavo aavu
Jay ho bhai jay ho 🙌🙌🙌🙌
બહુ જ સરસ.. 💫👏
માતાજી ની કૃપા તમારા પર આમ જ બની રહે.. 🙌🏻🙌🏻🙌🏻
ઘણી ખમ્મા
ખૂબ જ સુંદર છે આ ગરબા જો સમજાય તો પુર્ણ જ્ઞાન મળી શકે છે.
બોવ સરસ ભાવ થી ગાયુ છે
સરસ બનાવ્યું છે 🙏🙏🙏
जय चारणी जय मां करणी चारणो पर दया करो मां 🥰🥰🥰