Mari Sheri Ae Thi | મારી શેરીઅેથી કાનકુંવર (કૃષ્ણરાસ) | Singer: Darshna Gandhi | Music: Gaurang Vyas

Поділитися
Вставка
  • Опубліковано 21 лип 2017
  • Full Track Available For Download From i-Tunes or Buy CD From:
    www.indiabazaar.co.uk/product-...
    Sursagar presents Collection of best Krishna Rass, Lord Krishna Songs by famous singers. Listen to the richness of music beautifully crafted by famous musician Gaurang Vyas
    મારી શેરીઅેથી કાનકુંવર (કૃષ્ણ રાસ) : (આલ્બમઃ વનરાવન)
    સંગીતઃ ગૌરાંગ વ્યાસ
    ગાયકોઃ ઉષા મંગેશકર, પ્રફુલ દવે, કરસન સાગઠિયા, આસિત દેસાઈ, રુપકુમાર રાઠોડ, મનોજ દવે, જસપીન્દર નરુલા, સાધના સરગમ, હેમા દેસાઈ, દિપાલી સોમૈયા, દર્શના ગાંધી
    Mari Sheri Ae Thi Kan Kunvar: Album: Vanravan (Songs of Lord Krishna)
    Music: Gaurang Vyas
    Usha Mangeshkar, Praful Dave, Karsan Sagathia, Asit Desai, Roopkumar Rathod, Manoj Dave, Jaspinder Narula, Sadhna Sargam, Hema Desai, Dipali Somaiya, Rekha Trivedi, Darshna Gandhi
    MUSICIANS: FLUTE: Pandit Ronu Majmudar, Alap SHEHNAI: Sambhaji Dhumal BELABAHAR: Babulal Gandhary GROUP VIOLIN: Fransis D'Costa, Ashok Jagtap, Mario Fernandes, Fransi Mendis, Robinbhai, Terrance, Jude Alex, Godwin Joseph, Jugal Kishor, Rasiklal, Suraj Thakur, Pradip Thakur, Sapan Chaudhary MANDOLIN: Harish Vyas KEYBOARD: Wilson, Satvik HARP: Hasmukh Chavda, CLARIONET: Nasir Baba, Rashid Baba B.GUITAR: Pankaj Patel SP.GUITAR: Archan, Kavishwar, Amir Ali Sheikh TABLA: Sanjay Sejwalkar, Shyaam Sundar DHOL: Sanjay, Gopal DHOLAK: Firoz Langa, Gopal Brahmbhatt, Umesh Mandaliya, Lalit Chandani, Arpit Gershom DUFF-CHANDA-DHOLKI: Lalit Chandani PERCUSSION: Pankaj Trivedi SIDE RHYTHM: Dipesh Trivedi
    CHORUS: Paragi, Hetal, Shilpa, Rupa, Dipti, Mauli, Unnati, Darshna, Tina Pandya, Rupal, Rita, Raina, Hetal, Divyang, Atul, Niraj, Pravin, Bhalchandra, Raju, Biren, Divakar, Raju Gurjar
    Executive Producer: Alpesh Patel
    Digitally Mastered by: Derek Roberts of Dr Creative Productions | www.drcreativeproductions.co.uk
    Recordist: Krishna Sirgaonkar
    Recorded at: Virtual Studios, Sanjaya, India.
    Copyrights and Publishing: Sur Sagar
    VFX by: Vijay Dave | Varun Creations
    ~~~~~~~~~~~~~
    Enjoy & stay connected with Sursagar!
    ►Subscribe to Sursagar: / sensewor. .
    ► Like us on Facebook: / sursagarmusic
    ► Follow us on Twitter: / sursagarmusic
    ► Follow us on Instagram: / sursagarmusic
    W: WWW.SENSEWORLDMUSIC.COM
    E-MAIL: info@senseworldmusic.com
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ~~~~~~~~~~
    Please Watch: "Mantra From The Heart | Ajoy Chakrabarty | Surya"
    • Mantra From The Heart ...
    ~~~~~~~~~~
    #gujaratisong #janmashtmi #krishnaraas

КОМЕНТАРІ • 763

  • @bhagwanji_solanki
    @bhagwanji_solanki 2 роки тому +21

    વાહ અદભૂત,અતિ મધુર કંઠે નીતરતાં કાનકુંવર ના સંભારણા , દૂધ રે સાકાર નો શીરો કયા બાત હૈ , જમવા બેઠી ને જીવણ સાંભળીયા રે , મારા કંઠે થી કોળિયો ના ઉતરિયો રે લોલ , હવે આવા રૂડાં ભજન , આધ્યાત્મિકતા નો નિચોડ ક્યાં સાંભળવા મળે છે , આજ ની સવાર સોના ની થઈ ગઈ , ધન ઘડી ને ધન ભાગ્ય .

    • @narigarabhaudip8916
      @narigarabhaudip8916 7 місяців тому +2

      જય શ્રી કૃષ્ણ તમે એવું શું જાણો છો એટલાં ખુશ છો,કેમ કાનકુંવર થી લાગે છે તમને એક ને j હદય માં દર્શન થયા લાગે છે

    • @natureprakrutiisfinalgod2463
      @natureprakrutiisfinalgod2463 5 місяців тому

      Great Indian culture...

  • @rameshbambhaniya6140
    @rameshbambhaniya6140 5 років тому +9

    જોરદાર ભજન

  • @vanabhai.h.prajapati4182
    @vanabhai.h.prajapati4182 4 роки тому +2

    જય શ્રી કૃષ્ણ

  • @rathvabhupendrabhais7460
    @rathvabhupendrabhais7460 3 роки тому +5

    JAY SHRI KRISHANA JAY BHAGVAN SUPAT HIT BHAJAN

  • @bhaktibadheka7151
    @bhaktibadheka7151 4 роки тому +5

    ગીતો.યાદગાર.સેભલી.આનંદ.થાય.છે.અભિનંદન

  • @world_army_stetus
    @world_army_stetus 3 роки тому +3

    સમસ્ત સોલંકી (રાજપુત) તરફથી જય માતાજી... 🙏🙏🙏
    જય મહારાણા... @dhirbhaa_solanki_005

  • @darshanmachhi9940
    @darshanmachhi9940 Рік тому +4

    Jay shri krishna🙏🙏

  • @maheshchavda4754
    @maheshchavda4754 5 років тому +3

    જય જય જય દ્વારિકાધીશ

  • @indravadanjogi1795
    @indravadanjogi1795 4 роки тому +2

    *JAY SHREE KRISHANA*

  • @bhaveshsinhzala6500
    @bhaveshsinhzala6500 5 років тому +2

    Radhe radhe

  • @purvijoshi2583
    @purvijoshi2583 Рік тому +7

    જય શ્રી કૃષ્ણ દર્શનાબેન તમારો અવાજ ખૂબ જ સુંદર છે આ ભજન રોજ સવારે સાંભળું છું

  • @jayeshbhaigohil9757
    @jayeshbhaigohil9757 4 роки тому +2

    Jay Shree karshn

  • @govindbareja6492
    @govindbareja6492 4 роки тому +2

    જય કૃષન

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 3 роки тому +4

    🕉🕉🕉🌹🌹🌹Jay thakar 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshprajapati5497
    @rajeshprajapati5497 5 років тому +2

    Radhe Radhe

  • @kanaiyalallimbachiya5405
    @kanaiyalallimbachiya5405 5 років тому +3

    રાધે રાધે

  • @joshiparul8401
    @joshiparul8401 10 місяців тому +1

    🙏જય શ્રી કૃષ્ણ 🙏

  • @tulsibhaijaviya692
    @tulsibhaijaviya692 2 роки тому +6

    🙏 જયશ્રીકૃષ્ણ 🙏

  • @natureprakrutiisfinalgod2463
    @natureprakrutiisfinalgod2463 5 місяців тому +3

    Great Indian culture and religions
    Nice Gujarati geet...
    Nice voice

  • @bhavnasutariya2898
    @bhavnasutariya2898 4 роки тому +1

    જય શ્રી રાધેકિષ્ન

  • @harshadmakwana3470
    @harshadmakwana3470 2 роки тому +3

    Jay shree krishna 🙏
    Dwarkadhish lover😘

  • @nilamjoshi2177
    @nilamjoshi2177 3 роки тому +5

    🙏🙏🙏❤❤🍫

  • @kishoreparmar9999
    @kishoreparmar9999 2 роки тому +2

    Radhe krishna Radhe krishna

  • @ashkashah4468
    @ashkashah4468 3 роки тому +2

    Jay shree radhe krishna Krishna

  • @patelrohitkumar9393
    @patelrohitkumar9393 2 роки тому +2

    Radhe radhe🙏🙏

  • @samjikoli2869
    @samjikoli2869 Місяць тому

    વા મોજ 🚩🙏🚩🚩🚩🚩🚩

  • @rajputsanjay2900
    @rajputsanjay2900 10 місяців тому +1

    🚩જય શ્રી કૃષ્ણ 🚩

  • @jayantithakorjayantithakor7239
    @jayantithakorjayantithakor7239 9 місяців тому +1

    હે પ્રભુ ક્રિષ્ના સદાય સૌનું ભલું કરજે 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹

  • @MaheshThakor-bq4mx
    @MaheshThakor-bq4mx 9 місяців тому +2

    મધુર અવાજ
    ખૂબ સરસ
    જય શ્રી કૃષ્ણ

  • @puzzlebuddy8184
    @puzzlebuddy8184 3 роки тому +10

    Best song 👏👏👏👏

  • @bharatroliya4762
    @bharatroliya4762 4 роки тому +1

    બેસ્ટ ગીત છે

  • @darshilparmar8224
    @darshilparmar8224 4 роки тому +1

    Jay git gava vada

  • @savaliyasanjay5235
    @savaliyasanjay5235 2 роки тому +2

    જેારદારગ લજન 😇😇👌👌👏👏👍

  • @jemisvora3897
    @jemisvora3897 5 років тому +2

    Good

  • @anujarathod7613
    @anujarathod7613 3 роки тому +1

    Jay ho dada

  • @kaushikbhairathod4133
    @kaushikbhairathod4133 2 роки тому +1

    Jay Shree Krishna

  • @sureshjam6381
    @sureshjam6381 4 роки тому +3

    Ha moj ha

  • @mavjiahir7725
    @mavjiahir7725 6 років тому +1

    રાધેરાધે

  • @panchalmineshjethabhai3617
    @panchalmineshjethabhai3617 4 роки тому +4

    Old is gold

  • @rajuchauhan375
    @rajuchauhan375 5 років тому +1

    Jay shi krishna

  • @savjibhaibadreshiya9482
    @savjibhaibadreshiya9482 3 роки тому +2

    JAY shiee krishna

  • @valjibhaiparmar5747
    @valjibhaiparmar5747 2 роки тому +1

    Sahu vahala bhai baheno pujya vadilo sahune nava varsh na shubh kamanao pathvu chhu bhagwan sahune sukhi samrudhh rakhe gyani and budhiman bana e.ye mari hardik kamna patvu chhu shubh sawar

  • @vijyan.l.p7562
    @vijyan.l.p7562 Рік тому +1

    બોવ સારું ગીત એમાં બોવ સારો અવાજ i like it

  • @danabhairahtoddanabhai1564
    @danabhairahtoddanabhai1564 5 років тому +1

    राधे राधे

  • @gopalparmar5107
    @gopalparmar5107 4 роки тому +1

    Jay shree Krishna

  • @infinite3781
    @infinite3781 9 місяців тому

    Hare Krishna Hare Krishna 🙏 🙏

  • @manubhaijadav8290
    @manubhaijadav8290 4 роки тому +4

    હે,નારાયણ,રાધે કૃષ્ણ ભગવાન.

  • @chirag0211
    @chirag0211 3 роки тому +21

    મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
    મુખેથી મોરલી બજાવતા રે લોલ.
    હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
    ઓઢણ અંબર વીસરી રે લોલ.
    હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ,
    ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ. મારી.....
    રૂડી સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
    નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.
    મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ
    જઇ અને અમરાપરમાં છોડિયા રે લોલ. મારી.....
    અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
    મેં તો જાણ્યું કે હરિ અહીં વસે રે લોલ
    મેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલ
    તાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ. મારી.....
    હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ
    કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ
    મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
    કોળિયો જમાડુ જમણા હાથનો રે લોલ. મારી.....

  • @manuchauhan1363
    @manuchauhan1363 5 років тому +8

    Radhe Krishna is always with you

  • @naynabendoshi9564
    @naynabendoshi9564 3 роки тому +7

    Waah, super song radhe krishna😀😊👍👍👌🏽👌🏽❤

  • @user-xt5sv7lx6b
    @user-xt5sv7lx6b 2 місяці тому

    જય રામદેવપીમહરાજ

  • @indirasutariya
    @indirasutariya 23 дні тому

    કાના ગીતો મને ખૂબ ગમે છે

  • @ravipatel-vc8rx
    @ravipatel-vc8rx 3 роки тому +8

    all time favourite ❤❤ radhe radhe

  • @dipakparmar1294
    @dipakparmar1294 4 роки тому +2

    NICE SONG

  • @upsc8000
    @upsc8000 2 роки тому +2

    હિન્દુ હ્રિદય સમ્રાટ શ્રી કૃષ્ણ ની સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી જય હો.

  • @tishapatel3989
    @tishapatel3989 2 роки тому +8

    🙏jay Dwarkadhish 🙏 my favourite bhajn hu roj sambdu chu tamro avaj khub sara che🙏🙏

  • @vinodthakkar4912
    @vinodthakkar4912 4 роки тому +2

    very nice bhajan

  • @ASGAMiNG-cj3br
    @ASGAMiNG-cj3br 2 роки тому +2

    Jay radhe krishna

  • @gopalmali2450
    @gopalmali2450 4 роки тому +1

    Radhe Krishna

  • @mitapopat9211
    @mitapopat9211 2 роки тому

    Bachpan yad avi gayu mara dadima gata 45 varas pahela thx jsk

  • @ashkashah4468
    @ashkashah4468 2 роки тому +2

    Jay shree radhe krishna

  • @jyotitrivedi3369
    @jyotitrivedi3369 2 роки тому +6

    Jay Shree Krishna 🙏,👌👌🌹💐

  • @pradeepitaliya6236
    @pradeepitaliya6236 6 років тому +2

    jay Shree Radhe radhe

  • @rajputrupal7539
    @rajputrupal7539 5 років тому +2

    nice

  • @thakrshibhaipatel1580
    @thakrshibhaipatel1580 2 роки тому

    હેપ્પી બર્થ ડે કાનજી

  • @lakshmanpurigoswami4689
    @lakshmanpurigoswami4689 2 роки тому +4

    बहुत ही सुन्दर और मधुर गायन 🙏🙏🙏👍👍

  • @theindianmaruti159
    @theindianmaruti159 4 роки тому +1

    Makhan churakar jisne khaya bansi baja kar jisne nachaya ye kahani he Radhe Shyam ki jisne dunya ko prem ka path palaya!.......

  • @rathvabhupendrabhais7460
    @rathvabhupendrabhais7460 3 роки тому +1

    Rade krushan Bhagvan Mari sheriye Thi kan kunkuvar Aavata

  • @mahendrasinhgohil7167
    @mahendrasinhgohil7167 4 роки тому +14

    Best voice darsanabenji
    Jai gurudev

  • @navinsolanki3257
    @navinsolanki3257 9 місяців тому +1

    ખૂબ જ સરસ ભાવગીત જુગ જુગ જીવો બહેન

  • @ajitsinh2071
    @ajitsinh2071 3 роки тому +1

    Jya SREE kresna

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 2 роки тому +1

    પોઝીટીવ ચાલતા રહો કેમકે તેથી વિકાસ છે વિશ્વનો.જય યોગેશ્વર.

  • @surpalkumarpagi6926
    @surpalkumarpagi6926 5 років тому +1

    Nice song

  • @prahaladbhaimevawala9073
    @prahaladbhaimevawala9073 4 роки тому +14

    most beautiful song.nice composition.

  • @anilsadhu4378
    @anilsadhu4378 5 років тому +3

    Suparbbb
    Voice 👌👌👌

  • @arvindbabariya7650
    @arvindbabariya7650 3 роки тому +2

    Jayshreekrishna

  • @hetuahir25
    @hetuahir25 5 років тому +8

    🙏🙏Jay shree Krishna 🙏🙏

  • @sharvanjirathod2549
    @sharvanjirathod2549 Рік тому

    જય ગિરધારી

  • @balkrishnakalantri6705
    @balkrishnakalantri6705 2 роки тому +5

    Best me Best 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranchhodahir3191
    @ranchhodahir3191 4 роки тому +1

    Jay Sri Krishna

  • @sonagarashankar1458
    @sonagarashankar1458 3 роки тому +4

    👌Darshna aapki aavaj pyari he 🌹

  • @shastreehimanshubhaibhatt4035
    @shastreehimanshubhaibhatt4035 4 роки тому +1

    best

  • @tankkamlesh8027
    @tankkamlesh8027 4 роки тому +2

    Jay Dwarkadhish

  • @parsotamshiyani8487
    @parsotamshiyani8487 4 роки тому +1

    Jay shree Krishna...

  • @naynarathod2248
    @naynarathod2248 Рік тому +1

    મજા આવી ગઈ 🙏🙏🙏

  • @balkrishnakalantri6705
    @balkrishnakalantri6705 2 роки тому +3

    Bestm Best Song 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🚩🙏🌹🚩🙏🌹🚩

  • @samubensolanki8471
    @samubensolanki8471 2 роки тому +1

    Jay shree Dwarkadhish

  • @jagdishbhairamani9288
    @jagdishbhairamani9288 9 місяців тому

    Superb voice karnapriy avaj

  • @pushparathod6443
    @pushparathod6443 Рік тому

    aa xan no anubhav 🙏🎁

  • @pankutarahul3022
    @pankutarahul3022 4 роки тому +2

    Nice.....jay shree krishna

  • @ramabhaipatel8110
    @ramabhaipatel8110 2 роки тому +1

    Veri.veri.good

  • @sunilvala2590
    @sunilvala2590 2 роки тому

    સરસ ભજન

  • @maheshchavda4754
    @maheshchavda4754 5 років тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arvindbabariya7650
    @arvindbabariya7650 3 роки тому +2

    Good. Bhajan

  • @bhavanjivagela735
    @bhavanjivagela735 5 років тому +1

    હૈ.કુસણ.ધણી.ઇજજત.આબરુ.તમે.બધાની.રાખજો

  • @revabenpatel3926
    @revabenpatel3926 Рік тому

    Jay shri krishan

  • @vinodthakkar4912
    @vinodthakkar4912 3 роки тому +2

    very nice songs

  • @moribhavsinh1350
    @moribhavsinh1350 3 роки тому +1

    👌👌👌😊😊👌

  • @jignahirpara8424
    @jignahirpara8424 6 років тому +5

    Ohooo mst

  • @jiteshkangad8530
    @jiteshkangad8530 9 місяців тому

    👌👌👌