ભજન આરાધક શ્રી નવીનનાથજી બાપુ સાથે સુરીલો સંવાદ || Shree Navinnathji Bapu interview Bhachau Kutch

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 74

  • @rahulvadhavana3405
    @rahulvadhavana3405 Рік тому

    વાહ બાપુ

  • @ramjiahir6494
    @ramjiahir6494 Рік тому

    જય હો સતવાણી નવિનાથ બાપુ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +1

    જય હો જય હો 🙏🙏

  • @pggor6967
    @pggor6967 Рік тому

    બાપુ જય હો જય હો

  • @kiransurti2226
    @kiransurti2226 Рік тому

    જયહોસંતવાણી

  • @kiransurti2226
    @kiransurti2226 Рік тому

    જયમાતાજી

  • @gopalsinhgujarati3283
    @gopalsinhgujarati3283 Рік тому

    Ha vijay bhai ha

  • @batukparmar9554
    @batukparmar9554 Рік тому

    જય હો સંતવાણી🙏

  • @ghanshyamsinghjadeja7782
    @ghanshyamsinghjadeja7782 Рік тому

    જય નારાયણ નવીનનાથજી

  • @natvarsinhjadeja7507
    @natvarsinhjadeja7507 Рік тому

    નાવિનનાથ બાપુ આપને અમારા લાખ લાખ વંદન જય મારા નવનાથ 🙏🌹🙏🌹🙏🌹🙏

  • @સંજયમકવાણા-શ1સ

    ૐ નમો નારાયણ🌹🌹🦚🦚🦚 જય હો સંતવાણી

  • @નારાયણબાપુગઢવી

    આદેશ આદેશ જય મોગલ માં 🙏

  • @Bijya_senapati_40
    @Bijya_senapati_40 Рік тому

    Thank you bhai 🙏🙏🙏🙏🙏

  • @bbthunga4722
    @bbthunga4722 Рік тому

    Jay guru gorkhnath

  • @vedicdharm3215
    @vedicdharm3215 Рік тому +1

    અમારા ભચાઉ નું ગૌરવ છે નાથજી બાપુ

  • @sureshvaishnav2746
    @sureshvaishnav2746 Рік тому

    ખૂબ સુંદર રજુઆત....ભાવ ભજન...

  • @UmedNath-w5c
    @UmedNath-w5c Рік тому +1

    ઈન્ટરવ્યૂ લેવા બદલ આપનો ખુબખુબ આભાર વિજય ભાઈ

  • @keshubhaibhukan322
    @keshubhaibhukan322 Рік тому

    ખુબ ખુબ આભાર વિજયભાઈ 🙏🙏

  • @bharatsuthar3958
    @bharatsuthar3958 Рік тому

    Vah bapu jotva bhai thank

  • @divyaundhad5865
    @divyaundhad5865 Рік тому +1

    જય હો સંતવાણી બાપુ
    જય હો નવિનનાથજી બાપુ.
    મારા અનુભવ થી સંત જેવા જ છે.

  • @mayurgohel31
    @mayurgohel31 Рік тому

    Jay ho santvani

  • @ranchodrabari6475
    @ranchodrabari6475 Рік тому

    Khub..saras..vijay..bhai

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 Рік тому +2

    🙏જય શિવશક્તિ🙏જય હો સંતવાણી🙏
    જય હો નવીનનાથજીબાપુ 🙏
    વાહ વિજયભાઈ જોટવા

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 Рік тому

    Nice interview

  • @બાપાસીતારામનીમૉજ

    આશિષ બાપુ નાં બાપા સીતારામ વાલા વિજય ભાઈ

  • @jemitnathbava1941
    @jemitnathbava1941 Рік тому

    जय हो संतवाणी
    वाह विजय भाई वाह नविननाथ जी नी मुलाकात लेवा बदल आपनो खुब खुब आभार

  • @shambhugargusai8328
    @shambhugargusai8328 Рік тому

    ॐ નમઃ નારાયણાય🙏

  • @dabhivishal836
    @dabhivishal836 Рік тому

    Jay Ho

  • @Viinod.Prajapati
    @Viinod.Prajapati Рік тому +1

    અમારા તાલુકા નું ગૌરવ જય હો બાવાજી

  • @dakshceriyars3973
    @dakshceriyars3973 Рік тому

    જય હો🙏🏻🚩

  • @pravinbhaivadhel8494
    @pravinbhaivadhel8494 Рік тому +1

    સંતવાણી એટલે સંતોની મહંતોની વાણી - નવીનનાથ મહારાજે એ સાર્થક કર્યું છે. બાપુ મારા વડીલ મિત્ર છે. ભચાઉ નવ વર્ષ એક શિક્ષક તરીકે નોકરી કરી એ સંપૂર્ણ સમય દરમિયાન બાપુનો અનેક જગ્યાએ ભજન રૂપી સત્સંગ થ્યો હતો. જ્યારે જ્યારે તાલુકા કક્ષાએ યુવા ઉત્સવ હોઈ ત્યારે ત્યારે ભજન-લોકગીત કે સંગીત વાદન વિભાગના નિર્ણાયક તરીકે નિષ્પક્ષ ભૂમિકા ભજવી છે અને એમનું જીવન એટલે જ ભજન રહ્યું છે. મહારાજ આજે પણ એટલા જ નિજાનંદ વ્યકિત છે. ઈશ્વર એમને દીર્ઘાયુ બક્ષે એવી મંગલ કામનાઓ.
    વિજયભાઈ આપનો અને આખી ટીમનો ખૂ.......બ આભાર.
    જય હો સંતવાણી.

  • @batukparmar9554
    @batukparmar9554 Рік тому +1

    આદેશ બાપુ આદેશ બાપુ તમારી વિચાર ધારા ઊંચી છે જેથી બીજા કલાકારો ને કૈક સિખવા મળે

    • @ghanshyamtrivedi8788
      @ghanshyamtrivedi8788 Рік тому

      આમુક.કલાકારો.....પૈસા.માટે.નાટકો.જરતાહાય.છે..ભગવાન.એવાનુનું.પણ.પેટ.વધુ.ભરે..આમુખ.કલાકારી.જુવો.ને.એના.નાટકો.પણ.જુવો. . પણ.બાપુ.ને.વંદન.કરુંછું

  • @savajstudeovarana
    @savajstudeovarana Рік тому +1

    વાહ નવિનનાથજી બાપુ આપે હંમેશા બીજાને રાહ ચિંધી છે આપના આશિર્વાદ હંમેશા અમારા પર છે અને બની રહે.. જય નારાયણ જય માતાજી જય મોગલ

  • @miteshgosai3217
    @miteshgosai3217 Рік тому

    Nath ji ko adesh adesh 🙏🙏
    Khub saras

  • @kamleshr.bathiya1543
    @kamleshr.bathiya1543 Рік тому

    👌🏻👌🏻👌🏻🙏🙏

  • @hareshsankhol2655
    @hareshsankhol2655 Рік тому +1

    જય હો સંતવાણી જય નારાયણ જય હો નવીનનાથ બાપુ ખુબ જ સરસ આરાધક છે બાપુ .

  • @sodhasurubha7591
    @sodhasurubha7591 Рік тому

    Jay mataji Vijay mama aap khub saras kary kari rya cho jay ho santwani

  • @laljighoghari9270
    @laljighoghari9270 Рік тому

    જય હો બાપુ

  • @જયશ્રીકૃષ્ણ-ઘ9ળ

    જય. બાપૂ. જય શ્રી રામ

  • @જયશ્રીકૃષ્ણ-ઘ9ળ

    જય દ્વારકાધીશ 🙏👍👌

  • @siddhjoshi8863
    @siddhjoshi8863 Рік тому

    ઓમ નમો નારાયણ.... બાપુ આદેશ આદેશ...જય હો.....

    • @rekhagusai2910
      @rekhagusai2910 Рік тому

      joshibhai nathjibapu etle ke savare apdi sathe akashvani rajkot par bhajan sambhde 6e bhajan aradh mathi om namo narayan adesh adesh kari ne avse bapu ni coment Ave 6e

    • @rekhagusai2910
      @rekhagusai2910 Рік тому

      joshibhai bapu na tya jaiye etle bahuj Anand ave chhe

  • @divyaundhad5865
    @divyaundhad5865 Рік тому +1

    મને તો રુબરુ મા ભજન સાંભળવા મડ્યા છે એ વાત ની બોવ ખુશી છે.
    ભજન ના ભરોસે રહેજો એવા ઉપદેશ પણ આપે છે

  • @જયશ્રીકૃષ્ણ-ઘ9ળ

    આવા. વીડીયા. મૂકતા. રેજો ભાઈ. ખૂબ. મજા આવી. જય દ્વારકાધીશ 🙏

  • @mukeshmundhva5603
    @mukeshmundhva5603 Рік тому

    જય હો બાવાજી જય હો

  • @rekhagusai2910
    @rekhagusai2910 Рік тому

    જોટવાભાઇ આપનો ખુબ ખુબ આભાર બાપુની મુલાકાત રજુ કરવા બદલ

  • @Maheshvakotar
    @Maheshvakotar Рік тому

    આદેશ. આદેશ. બાપુ

  • @Arjan09
    @Arjan09 Рік тому

    વિજયભાઈ તમે કોઈ પણ કલાકાર સાથે સંવાદ કરતા હો પણ તમારી જે બોલવાની મીઠાશ નિખાલસ એકજ હોય છે તમારી પાછળ પણ કોઈ શક્તિ કામ કરતી હોય એવું લાગે છે.

  • @ranchodrathod3032
    @ranchodrathod3032 Рік тому +1

    🙏 નારાયણ બાપુ કાનદાસ બાપુ એમના વિષે થોડી માહિતી અપાવો સાચા સંતો ભજન કરી ગયા વીરલા જય હો સંતવાણી જય નારાયણ 🙏

  • @explorewith2d
    @explorewith2d Рік тому +2

    વીજયભાઈ નવીનનાથ બાપુને હુ ઘણા સમયથી ફેસબુક ઉપર સાંભળુ છુ. ખરેખર બાપુએ ખરા અર્થમા ભજનરુપી વિસરાતી જે ધરોહર છે એ સાંચવીને રાખી છે.અમુલખ આત્મો ભજનનો એટલે નવીનનાથ બાપુ.
    બાપુ રામસાગર ના રણકારે ખુબ સરસ ભજન ગાય એ પણ પોતાના માટે ગાય એ એક વિશેષ રાજીપો..
    અને ખાસ વિજયભાઇ આવા કલાના પારખ જાણતલ માણસો જે આપડા અમુલ્ય રત્નો છે એ ને તમે તમારા વિડીઓમા લઈ આવો એનો પણ ખુબજ રાજીપો...

  • @tharuhiru6631
    @tharuhiru6631 Рік тому +1

    જય હો ભજન સંતવાણી આવા સાધુ ના હોત તો ભજન સંતવાણી પણ લુપ્ત થઈ ગઈ હોય

  • @sateeshmchouhan8439
    @sateeshmchouhan8439 Рік тому

    Jai.giranari.jai.velanath

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Рік тому

    જય ભગવાન 🌷

  • @Sanatni...Official-s9p
    @Sanatni...Official-s9p Рік тому

    વિજય ભાઈ જૈમ શરીરને ખોરાક જોઈએ છે એમ આત્માનો ખોરાક છે ભજન

  • @કટકિયાહરેશભાઈ

    આદેશ.બાપુ

  • @prakashbhai645
    @prakashbhai645 Рік тому

    બાપુ નુ સરનામુ આપજો ભાઈ

    • @nilgadhvi3745
      @nilgadhvi3745 Рік тому

      રબારી સમાજવાડી ભચાઉ કચ્છ

  • @rekhagusai2910
    @rekhagusai2910 Рік тому

    આદેશ આદેશ બાપુ

  • @Love_4_gaumata
    @Love_4_gaumata Рік тому

    ભજન વિના મારી ભૂખ ના ભાગે 🙏🙏🙏

  • @navingadhavi4487
    @navingadhavi4487 Рік тому

    Vijay bhai hasbai mataji na mandir ni mulakat leva vinnti

  • @વૈભવ-ઝ8ભ
    @વૈભવ-ઝ8ભ Рік тому

    એનેજ ભજનીક કેવાય

  • @kailashpuri_bhajansantvani8665

    Jay Ho

  • @rekhagusai2910
    @rekhagusai2910 Рік тому

    જય હો બાવાજી

  • @siddhjoshi8863
    @siddhjoshi8863 Рік тому

    જય હો.... નવિનનાથબાપુ જય હો....🙏

  • @chetanmakvana-5712
    @chetanmakvana-5712 Рік тому

    જય હો સંતવાણી 🙏🙏

  • @vasudevrajgor507
    @vasudevrajgor507 Рік тому

    Jay ho