Chalo, Aapne Aantaryatra Kari Laie | SMVS Spiritual Journey
Вставка
- Опубліковано 7 лют 2025
- ગુરુજી અત્યારે સરળતાથી લાભ આપી રહ્યા છે; માટે આપણે સર્વે મુક્તો લાભ લઇ લઈએ... ગુરુદેવ બાપજી કહેતા કે, "આ સ્વામીનો લાભ લઈ લેજો, પછી આ સ્વામીના દર્શન કરવા માટે મોટી લાઇનમાં ઊભા રહેવું પડશે... માટે લૂંટી લઈએ આ સ્વામીશ્રીને... ગુરુજીએ જ્ઞાનસત્રમાં ખૂબ જ આગ્રહ પૂર્વક સ્વામિનારાયણ ભગવાનના આગ્રહો જણાવ્યા હતા. આ આગ્રહો આપણા જીવનમાં સીધો અમલ કરી શકીએ તેવા પ્રેક્ટિકલ માર્ગદર્શન ખૂબ જ ટુકા સમયમાં મેળવવા માટે આ ચેનલ શરૂ કરવામાં આવી છે. માટે જે ખરેખર મુમુક્ષુ હશે અને મોક્ષ (અનાદિમુક્તની સ્થિતિ) પામવાની ઇચ્છા ધરાવનારા સભ્યો માટે આ ચેનલ સોશિયલ મીડિયા રૂપી સમુદ્રમાં મીઠી વિરડી સમાન બની રહેશે..
ભગવાનમાં જોડાવાના વિવિધ પ્લેલિસ્ટ :
Sankalp Sabha Saar : • Sankalp Sabha Saar
2 Minute Prayer : • 2 Minutes Prayer
Nimagan Panu : • Nimagnapanu
@smvsspiritualjourney
Jay swaminarayan Raji rahejo 🙏 🎉🙏🌹🎊
jay swaminarayan guruji raji rejo
Jay Swaminarayan maharaj dayalu
ખૂબ સુખ આવ્યું મહારાજ 🙏
Jayswaminarayan Raji rahejo mahrja 🌹 🙏 🎉
Dayalu saday rajirahejo jay swaminarayan
Jay swaminarayan Raji rahejo dayalu
Dayalu Raji Rahejo. Jay shree Sarvopari Swaminarayan Bhagavan.