વાહ મસ્ત ગુજરાત સૌરાષ્ટ્ર ના સેવાભાવી સપૂત લગ્ન ખૂબ જ ખુશી થાય છે.ઈશ્વરે ઠાંસી ઠાંસીને સમજણ આપી છે. અમે સુરતની આસપાસ નથી રહેતાં ભાઈ નહીંતર તો આવતા ધણાં દૂર મોરબી મારો દીકરો ખૂબ જ સુખી થાય એવી શુભેચ્છા સહ પ્રાર્થના. જયદવારીકાધીશ.....
ખુબ જ સરસ વ્લૉગ બન્યો છે પોપટભાઈ નવા જીવનની સરુ આત કરવા જઇ રહ્યા છો ભાઈ દ્વારકાધીશ ભગવાન તમારુ જીવન સૌથી સવાયું રાખે એવી મનો કામ ના કરુ છુ ખુબ ખુબ શુભેચ્છા સહ અભીનંદન ❤❤❤❤❤❤
મારા હૃદયના બે શબ્દો હું પણ લખું છું મારી સોપ પર બેઠો બેઠો લાઇવ વિડિયો જોઈ રહ્યો છું ખુબ ખુશી થાય છે ખૂબ ખુશી થાય છે અને નાનામાં નાના માણસની ખુબ દુઆ ભેગી કરી છે ખુબ ખુબ આશીર્વાદ લીધા છે દુઆ લીધી છે સાથે સાથે આજે હું પણ એક મારા હૃદયમાંથી નીકળેલા બે શબ્દો લખ્યા છે સારા લાગે તો વધાવજો સતત તમારી જોડી હસતી ખેલતી રહે અરે રહે તેવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું શ્રીકૃષ્ણને આજના તમારા લગ્ન પ્રસંગ નિમિત્તે પ્રાર્થના કરું છું ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
Rajnibhai & payalben congratulations 🎊🎉 bhagwan tamari jodi sda khusa rahy 🎊tamara vidio joy man prafulit thay chy 🙏aak var aasarm aavu chy 🙏 mari uamar 54 year chy 🎉🎉 marriage na video vidhi na joya chy
પોપટભાઈ તમારા લગનો વિડીયો જોયને મન રાજી થાય છે તમારા લગની વાત સાંભળીને ભાય પણ આજે માવતરીયાએ મારી સાથે બાધીને પેટ ભરી લીધુ એટલે રોતી રોતી મારા વિરા વિડીયો જોતી જાવ છુ તો મને એવુ થાય છે કે મને તો મારા માંડવાને દિવસેય મારીતી મારી માએ મારેય તમારી જેમ પપા નથી તો નાનેથી મારા લગન કરી દીધા છે પરાણે તો કોઈના માવતર એના બોળકોનુ સારુ ઈચ્છે કોઈના માવતર પોપટભાઈ ખરાબ ઈચ્છે જોવો હજી પણ નિરાતે જીવવા નથી દેતા પોપટભાઈ એટલે દુખ થાય છે બોવ અને તમારો વિડીયો જોયો લગનો બધાને જોયા તો મજા આવી કે સગાવલા છે તો મજા મજા છે
ખુબ ખુબ ખુશી થાય છે કૃષ્ણ અને પ્રાર્થના કરું છું આપ નું લગ્ન જીવન ખૂબ જ ખૂબ જ આનંદ ભર્યું રહે પલ પલ ખુશી મિલે હર પલ ખુશી મિલે ખુબ ખુબ બધા લોકોની દુઆ મળી છે તને સાથે સાથે હું પણ દુઆ આપું છું મારા અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું સદાય હસતા ખેલતા રહો મુસ્કુરાતે રહો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
જય માતાજી જય શ્રી ક્રિષ્ના ખુબ ખુબ અભિનંદન તમને અને તમારા પરિવારને તમારૂં લગ્ન જીવન ખુબ જ સુખી રહે
દિલ ખુશ થય ગયું સવાર સવાર માં તમારા લગ્ન ની વાત સાંભળી ને ખુબ ખુબ દિલ થી આનંદ થયો ખૂબ ખૂબ અભિનંદન ભાઇ ભાભી ❤❤❤❤
વાહ મસ્ત ગુજરાત સૌરાષ્ટ્ર ના સેવાભાવી સપૂત લગ્ન ખૂબ જ ખુશી થાય છે.ઈશ્વરે ઠાંસી ઠાંસીને સમજણ આપી છે. અમે સુરતની આસપાસ નથી રહેતાં ભાઈ નહીંતર તો આવતા ધણાં દૂર મોરબી મારો દીકરો ખૂબ જ સુખી થાય એવી શુભેચ્છા સહ પ્રાર્થના. જયદવારીકાધીશ.....
જયમાતાજી પોપટભાઈ ભગવાન છે હો
Happy wedding popat bhai
बहुत बहुत बधाई पुण्यात्माओं को🙏🕉️❤️
ખુબ ખુબ અભિનંદન રજનીભાઈ માતાજી ખુબ સુખી કરે એવા આશીર્વાદ જય મુરલીધર જય માતાજી
अभिनंदन पोपट भाऊ संगमनेर महाराष्ट्र
ખુબ જ સરસ વ્લૉગ બન્યો છે પોપટભાઈ નવા જીવનની સરુ આત કરવા જઇ રહ્યા છો ભાઈ દ્વારકાધીશ ભગવાન તમારુ જીવન સૌથી સવાયું રાખે એવી મનો કામ ના કરુ છુ ખુબ ખુબ શુભેચ્છા સહ અભીનંદન ❤❤❤❤❤❤
ખુબ ખુબ અભિનંદ પોપટ મામા માં મોગલ સુખીરાખે
Tamara mota bhai. Bhabhi ne jova che aene aene video ma lavjo ne many many congretchulation🎉 Mahadev bless you
ખુબ ખુબ અભિનંદન પોપટ ભાઈ
જય મુરલધર 🙏 વાહ ખૂબ સરસ લગન વારું ઘર જોય ને આનંદ થયો તમારી જેમ તમારા પરીવાર ના બધા સભ્યો બવ માયાળુ છે 😊
Har har mahadev 🙏🙏
ભગવાન તમારી બધી મનોકામના ઓ પુરી કરે લગ્નન નો આ વીડિયો જોઈ ખુબ આનંદ થાય છે જય શ્રી કૃષ્ણ ભાઈ ખુબ ખુબ વધાઈ હો લગ્નની
ભગવાન તમને પુરી ખુશી આપે તમારૂં લગ્ન જીવન સુખી અને આનંદ મય રહે એવા અંતરના આશીર્વાદ
ખુબ ખુબ અંતરના આશીર્વાદ પાઠવું છું ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું તમારી જોડી ખૂબ જ સુખી રહે હર પલ ખુશી મિલે પલ પલ ખુશી મિલે હર દિન ખુશી મિલે ખુબ ખુબ અંતરના આશીર્વાદ
જય માતાજી જય શ્રી કૃષ્ણ ભગવાન માતાજી ખુશ ખુશાલ રાખે ખમ્મા મારા વીરા તમારા માતાજીરક્ષાકરે ભાઈ
ખૂબ ખૂબ શુભેચ્છાઓ રજનીભાઈને લગ્નજીવન ની તમારી જોડી ને માતાજી સદા સુખી રાખે લગ્નનો વિડીયો જોઈએ ને ખૂબ આનંદ થયો વિરા ધન્યવાદ ♥️🙌💐🇮🇳
ખુબ ખુબ અભિનંદન રજની ભાઈ તમારા લગ્નની સુભકામના 🎉🎉🎉
મારા હૃદયના બે શબ્દો હું પણ લખું છું મારી સોપ પર બેઠો બેઠો લાઇવ વિડિયો જોઈ રહ્યો છું ખુબ ખુશી થાય છે ખૂબ ખુશી થાય છે અને નાનામાં નાના માણસની ખુબ દુઆ ભેગી કરી છે ખુબ ખુબ આશીર્વાદ લીધા છે દુઆ લીધી છે સાથે સાથે આજે હું પણ એક મારા હૃદયમાંથી નીકળેલા બે શબ્દો લખ્યા છે સારા લાગે તો વધાવજો સતત તમારી જોડી હસતી ખેલતી રહે અરે રહે તેવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું શ્રીકૃષ્ણને આજના તમારા લગ્ન પ્રસંગ નિમિત્તે પ્રાર્થના કરું છું ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
I love Gujrati people and Culture
I'm from Ayodhya 🇮🇳
Jay Shree Ram 🙏
Jai shree Krshna Rajnibhai your dadi is So SOOOO loving n Cute her Singing is Divine 💐
તમારા મમ્મી નો સ્વભાવ બોવ સારો છે મને ઈ બોલે તે બોવ ગમે 😊
Congratulation rajni bhai & payal Ben ❤ God bless you both of you 🎉🎉🎉🎉🎉
शादी की हार्दिक शुभकामनाएं मेरे भाई बहुत बहुत बधाई धन्यवाद 🙏👌👍💞🔔🌹🌹🌹💃💃
અમને તો ભાઈ બોલાયા,નય કેમ ❤❤❤❤
Jay Shree krushna nice
ખુબ ખુબ અભીનંદન રજનીભાઈ જય મોરલીધર
લગ્નના નવા જીવનની આપને હાર્દિક શુભકામના પોપટભાઈ
Congratulations 🎉🎉🎉🎉 bhai
Congratulations rajni bhai & PayPal Ben 🎉 god bless you both of you ❤🎉
લગ્નની શુભકામના જય શ્રી કૃષ્ણ
Stay blessed always best best best wishes for you brother
❤❤Khub saras ❤❤❤
લગ્નની ખૂબ ખૂબશુભકામનાજય શ્રી કૃષ્ણન🎉🎉
Congresu lesn poptbhai
Congratulations Bhai and bhabhi 🥳👏🙏🏻🎂 bhagwan tamri Jodi ne hamesha khushiyan bhari rahe 🤗👍
Very nice vlog 🥰
Congratulations to Popatbhai and his wife❤❤❤
🇮🇳🙏🌹🚩જય ભારત ❤️ જય શ્રી કૃષ્ણ 🚩🌹🙏🇮🇳
Congratulations popatbhai
Congratulations 🎉
congratulations ..💐💐💐 rajni bhai. 🍫🍫🍫🍫🍫🎊🎉🎉🎁🎁 aap nu payal nu Lagan jiwan sukhi samrudha lovely bani rhe . ane Jodi hamesha zalkti rhe awi khup khup shubechao sjubhechhao . rab ne banayi Jodi.....God bless you
જય માતાજી પોપટભાઇ અભિનંદન
Congratulations rajni Bhai & payal ben🎉❤ God bless you both of you 🎉🎉
JKS Jai Mogal Maa Popatbhai Congratulations both of ❤ you
Congratulations popat bhai god bless you mahadev har
Jai jinendra Popatbhai wedding khub khub subhecha🎉
CONGRATULATIONS BHAI GOD BLESSED YOU BOTH ❤️💐🎊🎉🤝👏
Thank you so much 😀
Bhai aapda j juna har hoy ne a tamne vadhare Sara lage tame aapda juna har perjo and conditions 🎉
Bhai tamari badhi icha bhagvan Puri kare tamaru family bahu sweet se aavo tame ek var somnath darshan karva congratulations new life
Congratulations.
God bless you both.
Rajnibhai & payalben congratulations 🎊🎉 bhagwan tamari jodi sda khusa rahy 🎊tamara vidio joy man prafulit thay chy 🙏aak var aasarm aavu chy 🙏 mari uamar 54 year chy 🎉🎉 marriage na video vidhi na joya chy
Congratulations
પોપટભાઈ તમારા લગનો વિડીયો જોયને મન રાજી થાય છે તમારા લગની વાત સાંભળીને ભાય પણ આજે માવતરીયાએ મારી સાથે બાધીને પેટ ભરી લીધુ એટલે રોતી રોતી મારા વિરા વિડીયો જોતી જાવ છુ તો મને એવુ થાય છે કે મને તો મારા માંડવાને દિવસેય મારીતી મારી માએ મારેય તમારી જેમ પપા નથી તો નાનેથી મારા લગન કરી દીધા છે પરાણે તો કોઈના માવતર એના બોળકોનુ સારુ ઈચ્છે કોઈના માવતર પોપટભાઈ ખરાબ ઈચ્છે જોવો હજી પણ નિરાતે જીવવા નથી દેતા પોપટભાઈ એટલે દુખ થાય છે બોવ અને તમારો વિડીયો જોયો લગનો બધાને જોયા તો મજા આવી કે સગાવલા છે તો મજા મજા છે
Ben chinta na kro dukh pachi sukh aavshe
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ
તમારો મેસેજ વાંચી ને મને પણ રડવુ આવી ગયુ ભગવાન ઠાકર ઊપર છોડી દયો બધુ ...ઠાકર, બધુ સારુ કરી દેશે વિશ્વાસ રાખજો
પોપટભાઈ નાના મામા સેમ ટુ યુ
ખુબ ખુબ ખુશી થાય છે કૃષ્ણ અને પ્રાર્થના કરું છું આપ નું લગ્ન જીવન ખૂબ જ ખૂબ જ આનંદ ભર્યું રહે પલ પલ ખુશી મિલે હર પલ ખુશી મિલે ખુબ ખુબ બધા લોકોની દુઆ મળી છે તને સાથે સાથે હું પણ દુઆ આપું છું મારા અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું સદાય હસતા ખેલતા રહો મુસ્કુરાતે રહો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
દાદી માએ મસ્ત ગીત ગાયુ👍
Congratulations brother very nice video 😅😅😅
ખુબ ખુબ શુભેચ્છાઓ
Jay shree krishna Jay mataji family so cute and beautiful laga hai Ho Maro Bhai Mahadev bless you always
Nice 😊
પોપટભાઈ ખુબખૂબ અભીનદન
ખુબ ખુબ અભિનંદન 🎉🎉
Nice video sir Maja aa gaya Thank you for the video sir
Many many congratulations bro bhai aapka marriage event kahape hai me aapka bada friend hu me aapke har video dekhta hu
Jay mataji
Congratulations રજનીભાઇ 🎉🎉🎉😊😊😊😊
Nice Vlog Popat Bhai
Nares bhai kem nathe tamara lagan ma
Congratulations Rajni bhai tumko merej ki bahut bahut badhai
ખૂબ ખૂબ ધન્યવાદ પોપટભાઈ શુભશાદી કોન્ગ્રેસે લેશન યોરસબરકાઈબર
જય અંબેમા જય સોનલમા
Khub khub abhinand Bhai hu jamngr the chu
Congratulations Rajni bhai both of you
Stay blessed Popat bhai 🙏🙏🙏
Congratulations Bhai tamari marriage life happy re 💐💐💐💐
Bahot Mubarakbad popatbhai........
बधाई हो पोपट भाई आहीर
Happy Married life
Congratulations Bhai 💐💐
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Super🥰🎉
લગ્ન ની હાર્દિક શુભ કામનાઓ
Vah saras vano
Beta aapko badhai ho aapki shadi ho rahi he khush raho ❤
Congratilations bhaiya ji
Most Beautiful lady in marriage is Dadi I love you so much dadi
Congratulations 🎊 bhai
રામરામસીતારા
Next year - hame chotte popatlal dekhna hai.
ખુબ સરસ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
God bless you
राम राम जी बहुत बहुत शुभकामनाएं
Congratulations popat Bhai
😊😊😊
V happy for u Popat beta.
Jay shree krishna 🙏
પોપટભાઇ તમારા લગ્નના વિડિયો જોઇને એમ થાય કે અમે પણ લગ્નમા આવ્યા છીએ
Khub khus raho bhai
Popat bahi app ko bhoth mubarak ho❤️❤️👍👍