વરસાદે તો ખેડૂત ના પાક બગાડ્યા ખેડૂત ની વેદના આપણી મગફળી નું શું થ્યું સરકાર ની સહાય

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 68

  • @ChhaiyaMerambhai-xz7rg
    @ChhaiyaMerambhai-xz7rg 3 дні тому +1

    સાચી વાત છે

  • @anialbhai4491
    @anialbhai4491 4 дні тому +3

    જાતિ વાદ ભુલીને ખેડુ એટલે ખેડૂ, એક થાઈ અને એક કરીયે બધા ખેડુને, એટલે ઞમે તે સરકાર હોઈ નાનિ મા યાદ આવી જાય❤❤❤❤❤❤❤❤❤

    • @Gamdiyo
      @Gamdiyo  2 дні тому

      100% સાચી વાત છે

  • @ramvadher8516
    @ramvadher8516 День тому

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા

  • @pravinsolanki9698
    @pravinsolanki9698 3 дні тому +1

    તમારી વાત એક દમ સાચી છે

    • @Gamdiyo
      @Gamdiyo  2 дні тому

      હા ભાઈ જય દ્વારકાધીશ

  • @ShyamAhir-jh8cj
    @ShyamAhir-jh8cj 4 дні тому +1

    જય દ્વારકાધીશ ભાઈ

  • @MaldeAhir-mk7vr
    @MaldeAhir-mk7vr 2 дні тому +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @Gamdiyo
      @Gamdiyo  2 дні тому

      જય દ્વારકાધીશ

  • @lakhmanbhaichuchar6886
    @lakhmanbhaichuchar6886 3 дні тому

    રામ રામ માલદે ભાઈ

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 4 дні тому

    જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ

  • @LakhamanJadeja-5561
    @LakhamanJadeja-5561 3 дні тому

    હા ભાઈ

  • @samatmodhwadiya5431
    @samatmodhwadiya5431 4 дні тому

    💯 hashie vat sa tamrie malda bhia

  • @jayeshbharvad3271
    @jayeshbharvad3271 2 дні тому

    ❤❤❤

  • @Hardik2326
    @Hardik2326 4 дні тому

    Lathi taluka nu matirala 3 var avo 1 inch biji vat 1.5 inch triji var 4.5 inch

  • @desurbhaikarmur1791
    @desurbhaikarmur1791 4 дні тому

    જય દ્વારકાધીશ

  • @RamdeModhvadiya-kj1ft
    @RamdeModhvadiya-kj1ft 4 дні тому

    Maldebhai khub saras kiyarek awsu malwa

  • @RamKaravadara-i5y
    @RamKaravadara-i5y 4 дні тому

    ભાઈ અમારે પાસદી વરહો બે પુર કાઢા
    ડોડવા સળી ગયા હજી પંધર દીવસે ખેતરમાં ઉતરાસે
    ગામ હાથલા

  • @MrRohitahirvlogs
    @MrRohitahirvlogs 4 дні тому

    જય દ્વારકાધીશ જય મુરલીધર જય શ્રી કૃષ્ણ જય ખોડીયાર માં 🙏 જય માં મોગલ

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja2673 4 дні тому

    જય માતાજી ભાય માલદેભાય તમારી વાત સચી છે

  • @RameshVora-bn1xb
    @RameshVora-bn1xb 4 дні тому

    Saras

  • @ValajiThakor-z5l
    @ValajiThakor-z5l 4 дні тому +1

    જયમુરલીધર માલદેભાઈ

  • @kishorodedra189
    @kishorodedra189 4 дні тому

    જય શ્રી દ્વારકાધીશ માલદેભાઈ

  • @Vallbhpatel-r7o
    @Vallbhpatel-r7o 4 дні тому +3

    જીરું ના વિડીઓ બનાવવાનાં ચાલુ કરજો વહેલાંસર ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  2 дні тому +1

      હા ભાઈ ચોક્કસ

  • @dharmendraparmar4249
    @dharmendraparmar4249 4 дні тому

    સાંચી વાત છે માલદે ભાઈ

  • @DevrajZapadiya-vx5rf
    @DevrajZapadiya-vx5rf 4 дні тому

    સાવ સાચી વાત👍👍

  • @vadherparbat6739
    @vadherparbat6739 4 дні тому

    Khub Sara's vat

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 4 дні тому

    જય શ્રી કૃષ્ણ

  • @ghoyalramde2815
    @ghoyalramde2815 4 дні тому

    સાવ સાચી વાત ભાઈ

  • @Sanjaykanara007
    @Sanjaykanara007 4 дні тому +1

    Jay shree Krishna

  • @AshokjiOdedara
    @AshokjiOdedara 4 дні тому

    વાત મા વજન શે જામ રાવલ થી અશોકજી ના રામ રામ

  • @ramanbhaibghelani3757
    @ramanbhaibghelani3757 4 дні тому

    માલદેભાઈ.ધી.ના.શૂભાવશે

  • @ahirbhikhu1675
    @ahirbhikhu1675 3 дні тому +1

    મગફળી ની કય જાત છે

    • @Gamdiyo
      @Gamdiyo  3 дні тому

      54 નંબર ઉભળી મગફળી

  • @ParmarSumit-w6o
    @ParmarSumit-w6o 4 дні тому

    જય ભીખા બાપા કુકસવાડા

  • @BholabhaiNandaniya-et6oc
    @BholabhaiNandaniya-et6oc 4 дні тому

    ખૂબ ખૂબ સરસ

  • @komalbhaveshbhai1144
    @komalbhaveshbhai1144 4 дні тому

    કાઇ ફેર નો પડે સરકાર ને ભાઇ

  • @khimakaravadra165
    @khimakaravadra165 4 дні тому

    જીલ્લા પોરબંદર ના ગામડામા વાછોડા આજુ બાજુમા બવજ વરસ્યો ચાર પાચ દી વરસ્યોછ સાત ઇચ

  • @JadejaPradhyumansinh-qy5nk
    @JadejaPradhyumansinh-qy5nk 4 дні тому

    માલદેવભાઈ અમારે કાલાવડ તઃતલુકાનુ મછલીવડ થી સાર હિસ પડીઓ

  • @umeshpanara9941
    @umeshpanara9941 4 дні тому +1

    મારો માલ મારો ભાવ કરો ચાલુ

  • @AalaBhaiAhir-wj1tg
    @AalaBhaiAhir-wj1tg 4 дні тому

    Jay Dwarkadhis

  • @aapnupashudhan
    @aapnupashudhan 4 дні тому

    gir somnaath na amrapur ma hju khetr ma pani hale bhai😢😢😢

  • @jayamaa7408
    @jayamaa7408 4 дні тому +1

    Kamco Bhai. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. Ok.

  • @Kishor.K.B-e6b
    @Kishor.K.B-e6b 4 дні тому

    Jay ramapir

  • @Sanjaykanara007
    @Sanjaykanara007 4 дні тому +1

    Mandavi bav ugi maldebhai

  • @vaghabhaisambad6186
    @vaghabhaisambad6186 4 дні тому

    ખેડુત.એકતાનથી

  • @RajeshHumbal-h4h
    @RajeshHumbal-h4h 4 дні тому

    જય દ્વારકાધીશ માલદે ભાઈ કેમ છો બધા મજામાં

  • @jagdishbhaiborana9799
    @jagdishbhaiborana9799 4 дні тому

    જય ઠાકર

  • @jayantibhaimakwana3888
    @jayantibhaimakwana3888 4 дні тому

    સલસ

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 4 дні тому +1

    ભાઈ તમે જે મગફળી ને કાગળ ઢાંક્યો એ કાગળ ની લંબાઈ પહોળાઈ કેટલી હતી

    • @Gamdiyo
      @Gamdiyo  4 дні тому +1

      લંબાઈ 54 મીટર પહોળાઈ 8 મીટર

  • @dhamechakrishna5840
    @dhamechakrishna5840 4 дні тому

    અમે પણ 1000 માં ભેંસ નું ઘી વેચીસુ

  • @Kishor.K.B-e6b
    @Kishor.K.B-e6b 4 дні тому

    Malde bhai tame sacha maanas cho

  • @rameshbhairameshbhai1892
    @rameshbhairameshbhai1892 4 дні тому

    અમારે ચોટીલા મા વરસાદ બવ પડીયો

  • @karan_ahir6999
    @karan_ahir6999 4 дні тому

    Magfali bov ugi che malde bhai

  • @s.b.karavadras.b.karavadra8045

    માલદે ભાઈ માટલી મા બવમીનત કરી

  • @chavdabipin4459
    @chavdabipin4459 4 дні тому

    આ વતા વર્ષે તેલ નો ભાવ ભડકો થાસે કોય ને સ્ટોક કરવો હોય તો કરી લેજો મારા ખેડુત ભાયો

  • @લાખાભાઈવંશ

    માલદે.ભાઈ.ચોટકાનની.વાત.તમે.મોબાઈલ.આપો 10:10

  • @chavdabipin4459
    @chavdabipin4459 4 дні тому

    માંડવો તો જો લીલ કાળોઓ😅

  • @vaghelahitendrasinh748
    @vaghelahitendrasinh748 3 дні тому

    સાચી વાત છે

  • @karaahir1206
    @karaahir1206 4 дні тому

    જય દ્વારકાધીશ ભાઈ