આજે તો જીંગા ના પાળા પાડી દીધા 🦐Prawns aye 🦐 dariyai khedut

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 92

  • @ભીમાકાકા
    @ભીમાકાકા День тому +2

    ખુબ સરસ જયમાતાજી બધા મીત્રો ને🙏 👍🙏

    • @VipulJamod9496
      @VipulJamod9496 День тому

      @@ભીમાકાકા જય માતાજી 🙏🏻 ભીમા કાકા

  • @upendrabhil7422
    @upendrabhil7422 9 годин тому

    હર કોઈ વ્યક્તિ મહેનત કરી ને ખાઈને એ દુઃખી કેવાય અને જે વ્યકતિ બેઠા બેઠા ખાઈ એ સુખી કેવાય 🤴🏻👸🏻 તો નથી આપડે 😁🤣😇👌🏻👍🏻

  • @BaraiyaDhirubhai-q1m
    @BaraiyaDhirubhai-q1m День тому +1

    જય શ્રી કૃષ્ણ જય ચામુંડા માં ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર ગામ

  • @JaypalDhapa-vIogs-short
    @JaypalDhapa-vIogs-short День тому +1

    જય માતાજી નાનજીભાઈ કાજલ બેન મારુ નામ જયપાલ છે મારા ગામ નુનામજુનારાજપરા❤❤❤

  • @HakesahbhaiDetroja
    @HakesahbhaiDetroja День тому +1

    જય માતાજી એક વાર ગણપત નુ ગીત ગાવ એકાદુ❤❤❤❤❤

  • @RohitDolasiya-os7wb
    @RohitDolasiya-os7wb День тому

    Ramram.nanjibhai
    .kajalben😊😊😊🎉

  • @HlPatel-m1c
    @HlPatel-m1c День тому +1

    જય માતાજી નાનજીભાઈ

  • @VishalBhil-hu2fe
    @VishalBhil-hu2fe День тому

    એ એ એ કાજલબેન તમી નાનજીભાઈ ધરે સુખી સહો હો કાજલબેન તમી તમારૂ ધેનરાખજો હો

  • @VipulJamod9496
    @VipulJamod9496 День тому +2

    બધા મિત્રો ને જય માતાજી 🙏🏻 નાનજીભાઈ અને કાજલ બેન

  • @VipulJamod9496
    @VipulJamod9496 День тому +4

    એ એ નાનજીભાઈ રામદેવપીર ને પ્રાર્થના કરીએ કે કાજલ બેન ને દુઃખ આવા નો દે એવી પ્રાર્થના 🙏🏻 જય જય કાનપર ના પીર

  • @kathechiya
    @kathechiya День тому

    જય શ્રી રાધે રાધે ભગતજી

  • @VishalBhil-hu2fe
    @VishalBhil-hu2fe День тому +1

    એ એ એ જયમાતાજી નાનજીભાઈ કાજલબેન તમારો ખુબ ખુબ ખુબ ખૂબ આભાર કોમેન્ટ વાસવા બદલ તમારો આભાર હો મારા વાલા નાનજીભાઈ કાજલબેન

  • @બારૈયા-અજય-82

    જય માતાજી બધા મીત્રો ને મહેનત કરો તો મહેનત નો લાભ આપસે🙏

  • @HakesahbhaiDetroja
    @HakesahbhaiDetroja День тому +1

    જય માતાજી નાનજીભાઈ કાજલબેન કેમ છો મજામાં સોને નાનજી ❤❤❤❤❤

  • @vinodbhaihirpara2323
    @vinodbhaihirpara2323 5 годин тому

    દુઃખી છે મચ્છી મારી પડે રોજ

  • @Vijayshree-m9p
    @Vijayshree-m9p День тому

    Jai mataji bhai jordar vlog ❤❤

  • @MakwanaPravin-l9i
    @MakwanaPravin-l9i День тому +1

    હરહર મહાદેવ

  • @merabhaibhil2997
    @merabhaibhil2997 День тому

    જયમાતાજી નાનજીભાઈ કાજલબેન તમારો ખુબ ખુબ આભાર કોમેન્ટ વાસવા બદલઆભાર હો મારા વાલા

  • @VikrambhaiBhaliya-t8q
    @VikrambhaiBhaliya-t8q День тому

    100% સુખી

  • @chauhanpravin8659
    @chauhanpravin8659 День тому +1

    જય માતાજી નાનજી ભાઇ કાજલ બેન ને

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 День тому +1

    જય માતાજી

  • @rajahinglaj6640
    @rajahinglaj6640 День тому

    હરેશ પટેલ ગુજરાત અમદાવાદ જય હિંગળાજ ❤❤❤

  • @DhapaJashu-po9cc
    @DhapaJashu-po9cc День тому

    તમારી જેવા પતિ હોય એને શુ દુઃખ હોય ભાઈ

  • @ChaudhariAanand
    @ChaudhariAanand День тому +2

    ખુસ 😊

  • @madhushantilal8234
    @madhushantilal8234 День тому

    બોવ ખુશ સે કાજલ બેન

  • @madaridigital
    @madaridigital День тому

    જય શ્રી રામ

  • @Devanshi-kavya-ni-dhamal
    @Devanshi-kavya-ni-dhamal День тому

    એ મુખે કહ્યુ ના કહેવાય દીલ થી રહયુ ના રેવાય એવા કાળજે કોરાણા તમે સાજણા કે મારા રુદીયે રંગાણા તમે સાજણા ❤❤

  • @HarsukhKukadiya-d7x
    @HarsukhKukadiya-d7x День тому

    ।। જય માતાજી ।। નાનજીભાઈ ।। જય મેલડી માં ।। કાજલબેન ।। ગામ લોઠડા થી હરસુખભાઈ કુકડીયા ।।

  • @raju.bambhaniya9321
    @raju.bambhaniya9321 День тому

    મોટોપાપ

  • @બારૈયા-અજય-82
    @બારૈયા-અજય-82 День тому +1

    એક જોતેસુખીસે ભાઈ 🏄🏄🏄

  • @JivrajbhaiBaraiya-k6m
    @JivrajbhaiBaraiya-k6m День тому

    ❤❤❤❤અકવાડા

  • @GadhapurDhamalvlog
    @GadhapurDhamalvlog День тому

    નાનજીભાઈ આજે જોરદાર હોડિયા એવા છે મહેનત કરતા રહો આવાજ દરરોજ આવશે

  • @Devanshi-kavya-ni-dhamal
    @Devanshi-kavya-ni-dhamal День тому

    નાનજીભાઈ તમે આવી જ મહેનત કરતા રહો તમે સો ટકા આગળ વધશો..

  • @dabhimunabhai3887
    @dabhimunabhai3887 День тому +1

    ❤❤❤🎉🎉🎉

  • @SagarRanoliya3858
    @SagarRanoliya3858 День тому +1

    સાગરો કોળી બોલે સુરત થી નાનજી ભાઇ હો

  • @sahdev8635
    @sahdev8635 День тому

    હુ રોજ તમારા વીડીયો જોવુ છું છેક મોરબી શહેર માથી જોવુ છું તો જય માતાજી ભાઈ ને❤❤મારૂ નામ સહદેવ ભાઈ છે

  • @OlakiyaAnil-r9u
    @OlakiyaAnil-r9u 23 години тому

    Moj ma ro

  • @GadhapurDhamalvlog
    @GadhapurDhamalvlog День тому +1

    વાહ મોજ વાહ

  • @dariyanimoj04
    @dariyanimoj04 День тому +1

    જોરદાર જીગા પકડી યા

  • @chauhanpopat8451
    @chauhanpopat8451 День тому

    દુખમાછે

  • @BHAVESHSPBHAVESH
    @BHAVESHSPBHAVESH День тому

    કામ તો કરવું જ પડે તો તમે સુખી છો અમે અહીં નવસારી માં પણ ખુબ કામ કરીયે આંખો દીવસ સ્કૂલ જવું ટ્યુશન જવું સાડી માં ડાયમંડ લગાડવા પડે તો પણ અમે સુખી છીએ તમે તો બહુ ખુશ છો😊😊❤❤❤🎉 પરમાર હેમાલી

  • @NitaRathod-hv9fs
    @NitaRathod-hv9fs День тому

    Super

  • @SangitaVsumaniya
    @SangitaVsumaniya День тому

    રેસીપી બનાવવો

  • @SapraNita
    @SapraNita 19 годин тому

    કાજલ બેન સુખી‌ છે નાનજીભાઈ

  • @KalpeshGeta
    @KalpeshGeta 18 годин тому

    એક દિવસ હિન્દી બૉલક બનાવો અમને સમજાય કઈક અલગ કરો મઝા આવે. દિવ દમન

  • @JaypalDhapa-vIogs-short
    @JaypalDhapa-vIogs-short День тому

    ,❤️❤️❤️

  • @rajahinglaj6640
    @rajahinglaj6640 День тому

    પનીર ની રેસીપી બનાવો

  • @KANTI.610.
    @KANTI.610. День тому

    ❤❤❤❤❤

  • @GadhapurDhamalvlog
    @GadhapurDhamalvlog День тому

    એ મને દડિયે લય જાવ હું નવરો જ છું ભાઈ

  • @AnsuyaBagvane
    @AnsuyaBagvane День тому

    Bhes vecine khagyo

  • @NutanMakwana
    @NutanMakwana День тому

    ખુબ જ સરસ

  • @NiteshSolanki-q9t
    @NiteshSolanki-q9t 18 годин тому

    વચ્છરાજ દાદા નું ગીત ગાવ

  • @kumariraiya-f1c
    @kumariraiya-f1c День тому

    તમે ઓક્ટોબર ખાવ છો નાનજી ભાઈ

  • @Devanshi-kavya-ni-dhamal
    @Devanshi-kavya-ni-dhamal День тому

    સુપર 🎉🎉

  • @KalpeshGeta
    @KalpeshGeta 18 годин тому +1

    સેજલ બઘી વીડીયો એક કપડા પેરેશે. તેને નવા કપરા અપાઑ.

  • @Devanshi-kavya-ni-dhamal
    @Devanshi-kavya-ni-dhamal День тому

    એક ગીત થઈ રતન નુ..

  • @itz__ravi__youtube
    @itz__ravi__youtube День тому

    જય માતાજી નાનજી ભાઈ અને કાજલ બેન
    નાનજી ભાઈ કાજલ બેન તંબાકુ ખાય છે
    કદાચ તંબાકુ ખાતા હોય તો ના પાડજો તમે કાજલ બેન ને મને પાક્કી ખબર નથી કદાચ મારા થી ખોટું બોલાય ગયું હોય તો ભૂલ ચૂક માફ કરજો નાનજી ભાઈ કાજલ બેન ❤

  • @ભીમાકાકા
    @ભીમાકાકા День тому +1

    હું તમને પાસે નાનજીભાઈ કપાસ વીણવા નુ મશીન હતુ તમીએ સેનુ મશીન બનાવી દીધું કો હાલો જયમાતાજી🙏

    • @nanjinanjibhi1783
      @nanjinanjibhi1783  День тому +1

      ભીમા કાકા માછલા પકડવાનું મશીન બનાવી દીધું

  • @gohilshivabhai8312
    @gohilshivabhai8312 День тому +1

    કપાસવ.વીણવો.સારો
    😅😅😅😅😅😅😅😅😅😅

  • @hirabhaichudasama1204
    @hirabhaichudasama1204 День тому

    જય માં ભવાની નાનજીભાઈ કાજલબેન ઘણા ટાઈમેં તમારો વિડિઓ જોયો સોરી હો ભાઈ ટાઈમ નતો મળતો હમણાં

  • @RONAK.M.PPansasara
    @RONAK.M.PPansasara День тому +1

    તમારૂં કયું ગામ છે

  • @kalushekh8980
    @kalushekh8980 День тому

    😢 મારા બેન તો તમારા ઘરે સુખી જ છે ભાઈ હંમેશા તમે બેય ખુશ રહો હો ભાઇ

  • @jadavmahesh7720
    @jadavmahesh7720 День тому

    દરીયામામગરહોય

  • @kiranChauhan-bo4rk
    @kiranChauhan-bo4rk День тому

    સુખી રાખજો

  • @jitenkadavala1988
    @jitenkadavala1988 День тому +1

    કાજલ બેન તમારે બોલ સારૂ છે કાયમ સારા સારા સાક ખાવા જળે

  • @ajayrathodrathod5652
    @ajayrathodrathod5652 День тому

    Pani Kiya thihi aav jar Kiya thi bbandi 6he ye Kai khabar nathi
    Hu surat thi Ajay rathod

  • @BotadVillage
    @BotadVillage День тому +1

    કપાસ વીણવો સારો😂

  • @raju.bambhaniya9321
    @raju.bambhaniya9321 День тому

    પાપનોકરાયભાય

  • @GeetabenChauhan-r2i
    @GeetabenChauhan-r2i День тому

    ભાઈ તમારા ઘરમાં સુખી જ છે અને એના માવતર ના ઘર માં એ જ સુખી જ હોય ભાઈ પીર એ પીયર કહેવાય અને સાસરૂ એ સાસરુ કહેવાય ભાઈ એ તો કાજલ બેન ને ખબર હોય કે એ સુખી છે ભાઈ જય માતાજી ભાઈ

  • @AnsuyaBagvane
    @AnsuyaBagvane День тому

    Tara badha ne khbr che 50 hjar rupya nthee bhagal che tutaraa bay daree kro

  • @kalushekh8980
    @kalushekh8980 День тому

    કાજલ બેન મારા અને તમારા ભાભી નું એક ગીત ઠબકારી નાખો હો

  • @AktarHusen-j7b
    @AktarHusen-j7b 4 години тому

    200Duke

  • @RahulBamniya-y3m
    @RahulBamniya-y3m День тому

    એક નો એક ક્રસ્લો બે વાર કેમ દેખાડો સો ભાઈ 😂

  • @Devanshi-kavya-ni-dhamal
    @Devanshi-kavya-ni-dhamal День тому

    ખોટા દેકારા કરો મા..બધી હવા નીકળી જાશે 😂😂😂😂

  • @Devanshi-kavya-ni-dhamal
    @Devanshi-kavya-ni-dhamal День тому

    કાજલ બેન ને કેજો અમને રસોઈ બનાવતા શીખવાડે ...અમારા થી એવી રસોઈ નથી બનતી

  • @GadhapurDhamalvlog
    @GadhapurDhamalvlog День тому

    મારા બેન તમને ખીજાય છે બાંગુ નાખો માં એમ

  • @AnsuyaBagvane
    @AnsuyaBagvane День тому

    Vaghra ni jem reche botma jvay tema bopecha ape bapja gadi che

  • @rajpatel6312
    @rajpatel6312 9 годин тому

    Bhai Moti Hal ne lakda par maro boya par tamari jal uthti ni hase Mara khyal prmane kem ke phathr ma Bharati hase to 10 -10 mutate lakda maro jo mota mahal ni lage to kejo mane

  • @GovindbhaiBaraiya-jv8xw
    @GovindbhaiBaraiya-jv8xw День тому

    તમે બેહો છો
    😂

  • @KoliRanshodbhai-u5g
    @KoliRanshodbhai-u5g День тому

    રણછોડભાઈ ના રામ રામ

  • @VikrambhaiBhaliya-t8q
    @VikrambhaiBhaliya-t8q День тому

    100% સુખી

  • @VikrambhaiBhaliya-t8q
    @VikrambhaiBhaliya-t8q День тому

    100% સુખી