MANAV KALYAN YOJANA 2024

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • માનવ કલ્યાણ યોજના ૨૦૨૪ ફોર્મ શરૂ ...
    ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે ચાર્જ 120 rs
    આ યોજના અંતર્ગત પસંદગી પામેલ ઉમેદવારને ફ્રી માં પસંદ કરેલ ટૂલકિટ મળે છે 👇👇👇 ફી
    👉🏻સિલાઈ મશીન
    👉🏻બ્યૂટી પાર્લર કીટ
    👉🏻કડિયાકામ કીટ
    👉🏻દૂધ દહીં વેચનાર
    👉🏻પાપડ બનાવટ
    👉🏻વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
    👉🏻પ્લમ્બર
    👉🏻સેન્ટિંગ કામ
    👉🏻ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ
    👉🏻અથાણાં બનાવટ
    👉🏻પંચર કીટ
    ઘરે બેઠા ફોર્મ ભરવા નીચેના નંબર પર ઓરિજનલ ડોક્યુમેન્ટ ના ફોટા મોકલવા 8160974392
    ડોક્યુમેન્ટ લીસ્ટ
    આધાકાર્ડ,રેશન કાર્ડ, આવકનો દાખલો, પાસપોર્ટ સાઈઝ ફોટો, મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી, અને જાતિનું પ્રમાણપત્ર, પપ્પાનું પુરું નામ, જે ટૂલકિટ મા ફોર્મ ભરવાનું હોય એનું નામ
    ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/08/2024
    નોંધ: જેમણે અગાઉ ફોર્મ ભરેલ હશે તેઓ ફોર્મ નહીં ભરી શકે અને ઘરનાં રેશન કાર્ડમાં જેમના નામ હોય તેમાંથી માત્ર એક વ્યક્તિનું જ ફોર્મ ભરી શકાશે
    👉🏻 ફી 120 રૂપિયા ઓનલાઇન ભરવાની રહેશે જે ફોન પે,ગુગલ પે,Paytm દ્વારા સ્વીકારવામાં આવશે
    અમારાં ગ્રુપમા જોડાવાની લીંક જેમાં તમને યોજનાઓ અને ભારતીની બધી માહિતી મળી રહેશે
    chat.whatsapp....
    #freetool

КОМЕНТАРІ • 45