ધુળેટી પડી ભારે ( વિડીયો શુટીંગ-50)//Gujarati Comedy Video//કોમેડી વિડીયો SB HINDUSTANI
Вставка
- Опубліковано 4 бер 2022
- #Binomists
For Binomo Education, Click binomoindia.in/SB_OFFICIAL_PATAN and get Rs.65,000 for Binomo tutorial.
Use LP155 promo code for +100% on the first deposit. Thank me later!
Risk Warning! Your capital might be at risk!
Go subscribe to Binomo's Official Instagram Account - / binomo
Brand managed by
www.mediainfluencer.in
__________________________________________________________________________________
આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે. આ વિડીયો ને વાસ્તવિકતા થી કોઈજ સંબંધ નથી.....
***અમારા વિડીયોમા અમે કોઇપણ જાતી-ધર્મ નો વિરોધ કરતા નથી****
અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
અમારી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી
Director:-Balwantsinh Vamaiya
Story by:-Vaghubha & Zalubha
Editor :-Bharatsinh Vamaiya & Balwantsinh Vamaiya
Camera men:-Bharatsinh & Balwantsinh
Acting :-Mahindarsinh,,Mafukaka,,D.K,,
Bharatsinh,,Balwantsinh,,vaghubha,,
Bhupatsinh,,Jalubha,,Abhisak,,Bhavesh,, Bharatsinh
Music:-Sargam Music Studio
New Chenal SB OFFICIAL PATAN / @sbofficialpatan3373
my new chennl SB HINDUSTANI Vlog & Blooper / @sb.hindustanivlogblooper
my facebook page link- / sbhindustanibharat - Комедії
#Binomists
For Binomo Education, Click binomoindia.in/SB_OFFICIAL_PATAN and get Rs.65,000 for Binomo tutorial.
Use LP155 promo code for +100% on the first deposit. Thank me later!
Risk Warning! Your capital might be at risk!
Go subscribe to Binomo's Official Instagram Account - instagram.com/binomo/
Brand managed by
www.mediainfluencer.in
🙏 જય માતાજી ફુમતાળજી ફ્રેમ વિક્રમ મકવાણા 🙏
Mr ઈન્ડિયા ભાગ મોકલો ભાઈ
જય માતાજી બધાં મિત્રો ને 🙏🙏🇮🇳
મિસ્ટર ઇન્ડિયા નો ભાગ મોકલો ભાઈ પીલીજ
👍👍👍✌👌👌👌💜💜💛💓💓✋👈
આજે શનિવાર હોવાથી જય શ્રી હનુમાનજી ને સાચા દિલથી માનતા હોય તો એક લાઇક કરો અને સૌનીમનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના
✌️✌️😎😎😎
✌️✌️😎
.કેમ છો મીત્રો
મિત્રો મિસ્ટર ઈન્ડિયા નો ભાગ મોકલો ઘણા દિવસ થઈ ગયા છે
વાત સાચી છે મોકલો ભાગ ઘડિયાળ
Bhai pan teo jordaar video banavata hase atle modu thase
Ha
હા ભાઈ સાચી વાત સે જલદી મોકલો
મોકલો જલદી
મિસ્ટર ઇન્ડિયન ભાગ ક્યારે આવશે ભાઈઓ
Ha bhai mokalo jaldi
Ha moj ha
જોરદાર, ખૂબ જ ધમાલ, જય આશાપુરા માઁ.....👌👍👌👍👌
જય માતાજી બધાં મિત્રો ને ખુબ સરસ 🙏🙏🙏🙏👌👌👌🤣🤣🤣
જોરદાર ફુમતાકાકાની એકઠીગ👌👌
ખરેખર તો તમારા વિચારો છે એમાંથી ખુબ ખુબ શિખવા મળ્યું છે તમને પુરી ટીમને લાખ લાખ અભિનંદન. પછી જેવા જેના વિચારો હોય એ રીતે લોકો સમજે છે રતનગઢ કાંકરેજ બનાસકાંઠા ગણપત જોષી પુજારી શ્રી
હા ફુમતાળજી ને દરેક વિડિયા માં લાંબા કેમકે ફુમતાળજી ની કોમેડી મને બહુ ગમેછે
વાહ પોનસો પાટણ હા 🙏 જય ગોગા મહારાજ 🙏🏻
હા...મોજહા
મિસ્ટર ઈન્ડિયા નો ભાગ કયારે આવશે... ભાઈઓ.....
સુપર
મિસ્ટર ઈન્ડિયા નવો ભાગ ક્યારે આવશે
હા હરી ભા હા લાસ્ટ સીન મો મજા આયી હો સુ મારુ પોનસો પાટણ સે હા તમારુ SB HindustaNi
Jay mataji
Jay sree Radhekrishna
Khub sarash video
😃 હરિભા જોરદાર કાયા થયા સે હો આઘા રેજો તેમનાથી 😃 friends from mesana 🤟
જય માતાજી ખુબ જ પ્રગતી કરો અને આગળ વધો જય પુરબાઇ સધી
જોરદાર હો બાકી! 1 નંબર તમામ મિત્રો.
આ રીતે સૌને હસાવતા રહો અને ખુશીઓના તહેવાર મનાવતા રહો.સૌને જય અંબે
વાત સાચી વાઘુભાઈ. સંસ્કાર નો હૉય ઈ ખરાબ કોમેન્ટ કરે
સુપર હો વિડીયો જેય માતાજી ભધા મિત્રો ને
જય માતાજી બધા મિત્રો ને આગળ વધો એવી પ્રાર્થના કરુ છુ જય ચામુંડા માં જય માત્રિ માં
તમે રીયલ લાઈફ માં આવી રીતે લડો છો કે ખાલી વિડીયો બનાવવા માટે કરો છો?? plz reply ❤️❤️❤️❤️
ના ભાઈ ખાલી વિડીયો મા
@@sbofficialpatan3373 જય માતાજી
Mr India heckar
S. B Hindustani op haap very nice chenal
સર્વ ભાઈ ટીમ આગળ વધે ખૂબ પ્રગતિ કરે આ અમારા વિજયનગર અને શરીર ગામથી બધા ભાઈઓ તરફથી આશીર્વાદ
𝐁𝐡𝐚𝐢𝐨 𝐬𝐚𝐫𝐚𝐬 𝐜𝐨𝐦𝐞𝐝𝐲 𝐜𝐡𝐞
જય પુરબાફઈ માતાજી 🙏🙏
🙏 જય સિકોતર માં 🙏
Love from Canada ❤, jay Mataji 🙏🏻
❤❤❤❤❤❤❤❤❤❤🎉
જય માતાજી 🙏❤️🙏
👌👌👌👌
Mr India નો ભાગ જલ્દી મોકલો
મિસ્ટર ઈન્ડિયા નો 53મો ભાગ ક્યારે આવશે મીત્રો ❤️❤️❤️❤️
જય માતાજી મિત્રો 🙏🏻🙏🏻
Mr India no ભાગ મોકલો ને મિત્રો 👍👍
👌👌👌👍
જય માતાજી👃👃
જય માતાજી
માતાજી મિત્રો દિનેશ ઠાકોર
જલુભાની જોરદાર કોમેડી એક્ટિંગ
જો યુટ્યુબ મા તમારી ચેનલ ના હોત તો હું યુટ્યુબ ક્યારેય ખોલોત નહીં.. કારણ કે આખી યુટ્યુબ મા તમારી ચેનલ નો વિડિઓ સુપર હોય છે... ભગવાન તમને ખુબ.. ખુબ.. પ્રગતિ કરાવે
જાનકી ડિજીટલ તરફથી ફુલ સપોટ
🙏🙏..જય માતાજી..🙏🙏.. 👍
Jay Mataji All SB Hindustani Team ne 🙏
હરેજેલુ બાઈક જોરદાર ડાઈલોગ વાઘુભા 😂😂😂😂😂😂😂😂😂😂😂મજા.આવી ગઈ
જય માતાજી મિત્રો ખૂબ સરસ વિડિયો
વાહ sb Hindustani ટીમ સુપર વિડીયો
🙏 જય માતાજી ફુમતાળજી ફ્રેમ વિક્રમ મકવાણા 🙏
મિસ્ટર ઇન્ડિયા ભાગ મોકલો
દરેકવિડીયોમાહરીભાઅનેફુમતાજીનેલેવા
જય દ્વારકાધીશ
આજે દિવસ માં બે ભાગ આપ્યા તો એક મિસ્ટર ઈન્ડિયા એક ભાગ મોકલો
ફુમતાજી ની કોમિડિ જોરદાર હોય છે.
વાહ વાઘુ એકટર
જય માતાજી મિત્રો આપણા સૌને રામરામ
જય માતાજી ભાઈયો 🙏🙏
જયમાતાજી,વાધુભા, ઇર્ષા ના આશીર્વાદ જયમાતાજી, આનંદ ભાખરી, સતલાસણા,
જય માતાજી મીત્રો આગળ વધો એવી દુવા કરૂ છું
જય માતાજી બધાં મિત્રો ને 🙏🙏👍
Jay mataji
🙏🙏જય માતાજી બધા મિત્રો ને🙏🙏
હા ફુમતાળજી ની મોજ ❤️
જય માતાજી ભાઈઓ સુપર વીડિયો બધા ભાઈઓ નો એકિટંગ જોરદાર. મિસ્ટર ઈન્ડિયા નો ભાગ મોકલવા વિનંતી
1 nambar vidio ho vaghu bha
જોરદાર ધમાલ હો
જય શ્રી પુરબા ફઈ સધી માં 🙏🙏 જય શ્રી સિકોતર મા 🙏🙏
જય માતાજી વાઘુભા
Super બધા લોકો ની એકટીગ
Mr India નો ભાગ બનાવો ઘણો ટાઈમ થઈ ગયો સે🙏🙏🙏🙏
સરસ કોમેડી છે ભાઈઓ
જય જોહાર જય આદીવાસી
સુપર કોમેડી 🙏🏿👍🙏🏿
મિત્રો મિસ્ટર ઇન્ડિયા નો ભાગ બનાવો એક મહિનો થયી ગયો છે
Very nice 👍 Bhai Bhat Gandhinagar. Jay mataji
Gautam Patel
🙏જય માતાજી 🙏 સુપર વિડીયો અમને મોજ પડી ગઈ છે
જોરદાર હોળી કરી હો ફુમતાળજી 😂😂😂
Hi
જય.માતાજી.મિત્રો
Good work All of you.👍👍👍
હા ફુમતાળજી તમારી કોમેડી સુપર
હાય
હા મોજ હા🔥🔥🙏🙏
જય.માતાજી.બધા.ભાઈયોને
વાઘુભાની_એકટીગ_જોરદારછે
❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊
વિડિયો સુટીગ 50 ભાગ મુકવા બદલ આભાર જય માતાજી મીસ્ટર ઇન્ડિયા 53 ભાગ મુકો જય પુરબાસધી
સરસ કોમેડી છે ભાઇ
જય માતાજી ભાઈ
ઘણા દિવસે.વિડીયા સુટીગનો.ભાગ.મોકલો.હો. ભાઈ
બધા મિત્રો ને જય માતાજી
જય માતાજી🙏 હા મોજ હા😃👍
Super comedy video 😂
જયમાતાજી
🙏ખુબ પ્રગતિ કરો ખુબ આગલ વધો🙏જય રામબાઈ માં 🙏
જય શ્રી મેલડી માઁ 🙏🙏
જય માતાજી તમારી ટીમ ને
તમારો વીડિયો ખુબજ સરસ છે❤❤❤
ભાઈઓ ખુબ આગળ વધો
Jay Mataji
જોરદાર આ વિડીયો ને લાઈકકરો
જય માતાજી ફૂમતાણજી
Ha bhai fumstaji joradar akkting kare chhe
બીજો ભાગ જલ્દી મેલજો ભાઈ ઓ
વાહ વાધુજી વાહ કમેનટો વારી વાત તે સાચી કીધી હો જય માતાજી સારી કમેનટો ધ્યાન દો
hu sanjeli talukano chu bhai vagu bha tmaro 1 k 1 vidio hu joya vagar mukto nathi
શૂવાતછે. ફુમતાળજી. સ્ત કોમેડી કરોછો. જયમાતાજી. 😁. 😁. 😁. . . 😁
daroj hu tmara vidioni kayam mate vat jotohoy che nva vidiyoni
sacha bat che vagu bha 😂😂😂😂😂😂
એસ બી હિન્દુસ્તાની ના તમામ મિત્રો ને જય માતાજી હું પરમાર મંગલ સિંહ ખીમાણા તમારા વિડીયો જોવાની ખૂબ મજા આવે છે
Jay mataji 🙏 Bhai 🤝👌👌