વિજયા એકાદશી વ્રતકથા, મહિમા, વિધી, ઉપાય || Vijaya Ekadashi Vratkatha, Mahima, | 7 માર્ચ 2024

Поділитися
Вставка
  • Опубліковано 5 бер 2024
  • જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા દરેક ભક્તોને...
    તારીખ- ૭મી માર્ચ ૨૦૨૪ અને ગુરુવાર ના રોજ મહા વદી વિજયા એકાદશી ઉપવાસ છે. ભગવાન શ્રી રામચંદ્રજી એ આ વિજયા એકાદશી નું વ્રત કર્યું તેથી રઘુકુળને આનંદ પમાડનારા તે રામ વિજયવાન થયા, સીતાજી પ્રાપ્ત થયાં. લંકા જીતીને રાવણને માર્યો. જે લોકો આ વિજયા એકાદશી નું વ્રત કરે છે તે આ લોકમાં જય પામીને અક્ષય એવા પરલોકને પામે છે. આ કારણથી વિજ્યાનું વ્રત કરવું, કારણ કે આ વિજયા એકાદશીનું માહાત્મ્ય સર્વ પાપને મટાડનારું છે. માટે તેનો પાઠ કરવાથી, અથવા સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.
    #swaminarayanbhagwan #swaminarayancharitra #baps #swaminarayanaarti #spiritual #swaminarayankatha #bhajan #kirtan #katha #bhagwatkatha #geetagyan #geeta #ambani #ekadashi2024 #marchekadashi #ekadashivratkatha #vijayaekadashivratkatha #vijyaekadashi #ekadashimahima #ekadashiupay #vrat #shiv #shivratri #ekadashikatha #astrologer #astrology #astro #ekadashisignificance #krishna #kalupurmandir #vadtadham #ghanshyamcharitra #aavosatsangma #newkatha #news #satsang_bhajan #live #swaminarayanvideo

КОМЕНТАРІ • 23

  • @thegateofdevotion8394
    @thegateofdevotion8394 2 місяці тому +3

    Jai Swaminarayan

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay3348 2 місяці тому +1

    *Jai Swaminarayan🙏🏻🌷🙏🏻*

  • @kanchanben_vekariya
    @kanchanben_vekariya 2 місяці тому +1

    Jay Shri Swaminarayan

  • @poojaakbari9763
    @poojaakbari9763 2 місяці тому +1

    Jay swaminarayan

  • @savitavora8227
    @savitavora8227 2 місяці тому +1

    Jay shree swaminarayan

  • @priyansiprajapati727
    @priyansiprajapati727 2 місяці тому +1

    Jay swaminarayan 🙏

  • @sanjaynai2834
    @sanjaynai2834 2 місяці тому

    જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ

  • @sanjay..2289
    @sanjay..2289 2 місяці тому

    Jay shree swaminarayan 🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @devangpatel8214
    @devangpatel8214 2 місяці тому

    🦚🌻🙏જય શ્રી સ્વામિનારાયણ🙏❤🌹❤🌹

  • @meenadhanani7612
    @meenadhanani7612 2 місяці тому

    Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @kanchanben_vekariya
    @kanchanben_vekariya 2 місяці тому

    Vijay ekadashi Jay Shri Swaminarayan

  • @Foodcorner200
    @Foodcorner200 2 місяці тому

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai18 2 місяці тому

    Jay swaminarayan vala 🙏

  • @sahjanadstudiopatdi8418
    @sahjanadstudiopatdi8418 2 місяці тому

    જય શ્રી સ્વામિનારાયણ

  • @kaminibensingal-rj7qm
    @kaminibensingal-rj7qm 2 місяці тому +1

    Bhale Dayalu jay Swaminarayan mara maharaj Raji rahejo mara maharaj Raji rahejo mara maharaj.

  • @atulbabariya8957
    @atulbabariya8957 2 місяці тому

    જય સ્વામિનારાયણ
    મારી પાસે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ છે માટે મારો કોન્ટેક્ટ કરો
    ૯૭૨૬૨૩૬૪૬૧

  • @hareshbharvad
    @hareshbharvad 2 місяці тому

    જય શ્રી કૃષ્ણ🙏🌹🚩
    જય શ્રી સ્વામિનારાયણ🙏🌹

  • @ashoksinhjadeja2455
    @ashoksinhjadeja2455 2 місяці тому +2

    🙏🌹🌿🥀☘️🌸🍀🐚🌻🌺💐🍀🌸☘️🥀🌿🌹🙏Jay Shree Swaminarayan
    🙏🌹🌿🥀☘️🌸🍀🐚🌻🌺💐🍀🌸☘️🥀🌿🌹🙏

  • @kinnaripatel1631
    @kinnaripatel1631 2 місяці тому +1

    Kale Shìvratri che , to parna ma su karvu , Aaje Nirjala Kari che

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  2 місяці тому

      શિવરાત્રી નું વ્રત રાખવું એ મહારાજ ની આજ્ઞા છે માટે જો તમે વ્રત રાખવાના હોય તો વીડિઓ મા કહ્યો એ સમયે તમે જળ પીને એકાદશી વ્રત તોડવાનો સંકલ્પ કરી લેજો અને પૂજા કરતી વખતે શિવરાત્રી વ્રત કરવાનો સંકલ્પ કરજો. સત્સંગીજીવન પ્રમાણે. જય સ્વામિનારાયણ

    • @kinnaripatel1631
      @kinnaripatel1631 2 місяці тому

      Jay Swaminarayan 🙏

  • @user-pz2yt4gc3u
    @user-pz2yt4gc3u 2 місяці тому

    જય સ્વામિનારાયણ 🙏🏻
    બ્રહ્મરૂપ કેવી રીતના થવું ?

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  2 місяці тому

      ત્રણ દેહથી ભિન્ન એવા પોતાના આત્મામા, હું અક્ષર છું, બ્રહ્મ છું એવી રીતે બ્રહ્મની ભાવના દ્રઢ કરતા રહેવાનું. એટલે ધીરે ધીરે જીવ બ્રહ્મરૂપ થઈ જાય. જય સ્વામિનારાયણ