Surat નાં આ મહિલાનાં ગુજરાતી લોકગીતો સાંભળી Nita Ambani એ લગ્નમાં બોલાવ્યાં

Поділитися
Вставка
  • Опубліковано 17 лип 2023
  • #Gujarat #Singer #Ambani #NitaAmbani
    આજના આધુનિક યુગમાં લગ્નગીતો અને ફટાણા ગાવાની પરંપરા ધીરે ધીરે વિસરાય રહી છે અને ડી જે સાથે પ્રસંગો ઉજવાય રહ્યા છે. ત્યારે સુરતના વૈશાલી ગોહિલ કે જેમણે વર્ષોથી ચાલી આવતા આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું બીડુ ઝડપ્યું છે. તેમના કર્ણપ્રિય અવાજનું અનુમાન એ વાતથી લગાવી શકાય કે નીતા અંબાણીએ પોતાના પુત્રના પ્રસંગમાં લગ્નગીત ગાવા તેમને આમંત્રિત કર્યા હતા.
    વીડિયો : પ્રીત ગરાલા / રૂપેશ સોનવણે
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 109

  • @vaishaliharingohil
    @vaishaliharingohil Рік тому +57

    Thank you so much BBC news pariwar 🙏 Khub saras rite tame amari story cover kari . Ane navi pedhi ne aa paramparik lagnageeto sambhadta karvani amari zumbesh ma tame amulya fado aapyo che . Thanks a lot .

    • @tejalparekh6230
      @tejalparekh6230 Рік тому +1

      Tame kya na cho?mari dikari na wedding che, shu charge che?

    • @rinasankaliya4513
      @rinasankaliya4513 11 місяців тому

      Congratulations ben 👏 ❤

    • @comadysinger8068
      @comadysinger8068 11 місяців тому

      વાહ વાહ બેન આજ તમને ન્યૂઝ મા જોય ને ખરેખર ખૂબજ આનંદ થાય છે તમારી મહેનત અને મા સરસ્વતી મા નિ કૃપા છે એટલે જ આવો સરસ પ્રોગ્રામ મળ્યો છે તમારા અવાજ નો તો હું તમને જ્યારથી સાંભળ્યા છે ત્યાર થી છું પણ આજે હું તમારો જબરો ફેન થય ગયો આવી રીતે જ ખૂબ આગળ વધો એવી ભગવાન પાસે પ્રાથના છે 🙏

    • @kanaiyalalnihalani9361
      @kanaiyalalnihalani9361 11 місяців тому

      😊

    • @kanaiyalalnihalani9361
      @kanaiyalalnihalani9361 11 місяців тому

      ​@@comadysinger8068😊😊k

  • @prafulbhanushali9402
    @prafulbhanushali9402 11 місяців тому +7

    કોરોના કાળ દરમિયાન વૈશાલીબેન દરરોજ જૂના ક્લાસિકલ ગીતો નું પ્રસારણ ફેસબુક લાઈવ દ્વારા કરતાં હતાં, ખુબ જ સરસ વોઇસ છે.... અમે તેમને દરરોજ સાંભળતા હતા......👌👌👌

  • @nandukothari6481
    @nandukothari6481 Рік тому +5

    વૈશાલી બેન નો અવાજ અને લઢણ ખૂબજ સરસ છે, આપનો નંબર શેર કરશો.

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 Рік тому +4

    કોકીલ કંઠા વૈશાલી બેન આપ નો અવાજ ખૂબ સરસ છે...આપણી ગુણવંતી ગુજરાત ની મીઠી વાણી માં લગ્ન ગીતો અને લોકગીતો ગાઈ ને કલા ને જીવંત રાખી છે...ધન્યવાદ...👍💐

  • @RJMahek
    @RJMahek 11 місяців тому +2

    Amara Surat nu Gaurav ....Kya baat hai Vaishali Ben

  • @hasmukhpatel4085
    @hasmukhpatel4085 Рік тому +10

    વૈશાલીબેન અને સખીઓને અભિનંદન.ધન્યવાદ નીતાબેન.👌🎹🥁

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 11 місяців тому +2

    વાહ બેન વાહ...તમારા જેવા ગુજરાતી ગાયક કલાકારો થકી જ ગુજરાતી લગ્ન ગીતો જીવત છે બેન આપને કોટી કોટી
    વંદન
    મેં પણ માં આશાપુરા ના ભજન લખ્યા છે તો તમે ગાઓ તો સારું...જય માં આશાપુરા

  • @navnit62
    @navnit62 11 місяців тому +2

    આ પ્રોગ્રામ આવી ચેનલો પર આવે ત્યારે એમ થાય કે આપણા કામ ની કોઈકે નોંધ લીધી છે ,,, મને તો બહેન તારા પર ખુબ ગર્વ છે કે તું ક્યાં હતી ને ક્યાં પોહચી ગઈ ,, તારા સંઘર્ષના ના દિવસો થી સફળતા ના દિવસો મને નજર સમક્ષ દેખાય છે ,, ભગવાન ને પ્રાર્થના કે તું ખુબ ખુબ સફળતાની ઊંચાઈ પર પોહ્ચે ,, સફળતા મળવા છતાં તારી સરળતા જાળવી રાખી છે તે હવે પણ રહેશે જ એવી પ્રાર્થના સાથે ખુબ ખુબ અભિનંદન બહેન તને...

  • @pallavithakkar2076
    @pallavithakkar2076 11 місяців тому +2

    Gujrati Asmita ne jadavi rakhvano Bahu saras prayas che❤
    Tysm Vaishaliben,

  • @geetadudhat6584
    @geetadudhat6584 11 місяців тому +2

    Superb bahena mane tamari mate khub khub Proud

  • @vaghelajyotsana1305
    @vaghelajyotsana1305 11 місяців тому +2

    Amne garv che mam tamara par ane gujrati hova par❤❤❤❤❤

  • @dinbandhudinanath126
    @dinbandhudinanath126 10 місяців тому +2

    ખુબ ખુબ અભિનંદન 🎉 બેન.

  • @nutanbhatt9118
    @nutanbhatt9118 Рік тому +2

    Khub saras vaishali Ben khub aagal vdho best wishes to

  • @himaliupadhyay2832
    @himaliupadhyay2832 11 місяців тому +1

    Khub khub Abhinandan Vaishaliji May God Blessed 😇💯👌👏👏👍🏾

  • @yagnavora5676
    @yagnavora5676 Рік тому +3

    Khrekhar bahuj jaruri che Ek apno Gujaratio varso che..haju khub shikharo saar karo tevi shubhecha

  • @dimpleshah8898
    @dimpleshah8898 11 місяців тому +1

    Bahu j saras
    Karya che aa
    Aana thi juni vastu no trand aavshe ane aapnane pachi ni pedhi ne aa badhu pachi mali jashe 🙏 old is gold
    Tamne aava mota vyakti na ghare jaie ne geeto gava mate
    Tamari Puri team ne congratulations
    Go ahead
    Haji aagad vadhajo

  • @shwetakapadia7170
    @shwetakapadia7170 11 місяців тому +2

    Must say ..your voice is so sweet n you maintained classical music❤like pro 🙏🏼🧿
    Jay Srikrushna

  • @joshiben7561
    @joshiben7561 11 місяців тому +1

    વૈશાલીબેન ❤ અભિનંદન મનેપણ લગન ના ગીતો ગાવા ખૂબજ ગમે છે. મારીપાસે પણ દાદી .નાની. મમમી એ ગાયેલાગીતો પ઼ભાતિયા ખૂબ છે. હુ પણ Star મેકર છુ.

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 11 місяців тому +1

    સુંદર સુંદર બેન સુંદર મજા આવી ગિરનારી મંડળ હિંમતનગર સહેલી મંડળી હિંમતનગર

  • @ekradhaekmira9198
    @ekradhaekmira9198 Рік тому +4

    Wah jay mataji

  • @chetnapatel1028
    @chetnapatel1028 11 місяців тому +1

    Very very good 👍 bahuj saru k lagangeet sabhdva nu madse👍😘

  • @muradamlani6809
    @muradamlani6809 Рік тому +2

    Maru favorite "madhavpur no mondvo ne Jadav kul ni han"

  • @rachanarandive3970
    @rachanarandive3970 Рік тому +4

    Very nice Vaishaliben. Best wishes for bright future

  • @ankitarafaliya6010
    @ankitarafaliya6010 4 місяці тому

    jay swaminarayan

  • @hansathakkar2350
    @hansathakkar2350 11 місяців тому +1

    All The best Tme Ane Tari Teem Khub Aagd Vdho Supbbbb Avaj chhe Tmaro Sweet

  • @meenathanki4331
    @meenathanki4331 Рік тому +1

    Khubj saras avaj che juna geto no varsho saras rite raju karo cho abhndanben

  • @singer-preetiabhani2312
    @singer-preetiabhani2312 11 місяців тому +1

    Wahhhh vr1

  • @amitgandhi2308
    @amitgandhi2308 11 місяців тому +3

    Congratulations to vaishali ben & team.

  • @manharpattani4606
    @manharpattani4606 Рік тому +3

    Well done. Such a prestige to sing at the Ambanis

  • @hetalayar8153
    @hetalayar8153 11 місяців тому +1

    Very good keep it up vaishaliben and team

  • @prahaladbhaimevawala9073
    @prahaladbhaimevawala9073 11 місяців тому +1

    Thanks to BBC gujrati channel,I like it very much but songs are present in very short time.we can't enjoying very better.

  • @rjhardik_manmauji
    @rjhardik_manmauji 11 місяців тому +1

    @vaishaliharingohil super super happy and proud of you

  • @singer-preetiabhani2312
    @singer-preetiabhani2312 11 місяців тому +1

    Wahhhh

  • @seeimapuri9972
    @seeimapuri9972 11 місяців тому +1

    Lots of love and blessings ma'am❤

  • @nehalprajapati3253
    @nehalprajapati3253 Рік тому +4

    I saw you work so hard every day to achieve this accomplishment, and I can't think of anyone who deserves it more. ...🎉❤

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 Рік тому +2

    જય હો જય હો વૈસાલીબેન બહુ સરસ

  • @bharatishah4955
    @bharatishah4955 4 місяці тому

    Very nice voice.nice song.i always heard.God give a beautiful natural gift.I am so proud of you.God bless you.

  • @bharatbhatt8025
    @bharatbhatt8025 10 місяців тому +1

    એક સુરતી તરીકે મારે મન ગર્વ ની વાત છે. અમારી શુભેચ્છા તમારી સાથે છે.💐

  • @alkapandya774
    @alkapandya774 11 місяців тому +1

    Keep it up. It’s very necessary.

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 11 місяців тому +1

    मां भवानी स्वरूपा श्रीमती वैशाली,गोहिल जी,की आवाज में, साहित्यिक,9रसकी, झलक दिखती है, शत् शत् नमन करते हैं ❤❤❤❤❤❤❤❤, से,,

  • @parikagada6791
    @parikagada6791 2 місяці тому

    You are amazing and outstanding

  • @dayapatel-mr8bj
    @dayapatel-mr8bj 11 місяців тому +1

    Ben tamaro avaaj sambhliyaj kariye tevu man thai tevo karnpriy chhe🎉🎉🎉

  • @bharat9711
    @bharat9711 10 місяців тому

    Ati sundar 👍👍👍👍👍

  • @manubhaithakker4842
    @manubhaithakker4842 10 місяців тому +1

    Very nice. Thanks

  • @heenadesai2161
    @heenadesai2161 Рік тому +4

    Wow that’s really amazing…..Congratulations Vaishliben and team 👍

  • @Sarcasmka14
    @Sarcasmka14 11 днів тому

    Good move by vaishali

  • @neelamsatish5555
    @neelamsatish5555 Рік тому +2

    Excellent keep. It up

  • @heenamalaviya3183
    @heenamalaviya3183 11 місяців тому +1

    Bahuj saras❤❤❤

  • @jagdishprajapati6136
    @jagdishprajapati6136 11 місяців тому +1

    ખૂબ જ સરસ

  • @anjaligangar5998
    @anjaligangar5998 11 місяців тому +1

    ❤khub saras

  • @natvarlalchauhan5437
    @natvarlalchauhan5437 11 місяців тому +1

    અભિનંદન અભિનંદન અભિનંદન

  • @hardikparmar2804
    @hardikparmar2804 Рік тому +3

    Superb...Ben...Keep up...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙇🏻🙌🏻🙌🏻❤️

  • @vrajart2186
    @vrajart2186 11 місяців тому +1

    ખુબ સરસ

  • @nbg-df1rd
    @nbg-df1rd Рік тому +1

    vaah khubaj saras

  • @nirjaparekh1910
    @nirjaparekh1910 11 місяців тому +1

    So proud of you vaishali ben

  • @sudhasoni3058
    @sudhasoni3058 11 місяців тому +3

    મોર તારી સોના ની ચાંચ, મોર તારી રૂપાની પાંખ, સોનલા ની ચાંચે મોરલો મોતી ચણવા જાય.
    Please, આ ગીત ગાઈ ને મુકો ને,મારા દાદી મા એ ગાતાં હતાં 😊

  • @rupajani8232
    @rupajani8232 11 місяців тому +1

    Very good keep it up.

  • @AnjanaThakur-yc6ns
    @AnjanaThakur-yc6ns Рік тому +1

    Nice video so cute you are great Jsk virar

  • @jayshreeparmar3786
    @jayshreeparmar3786 11 місяців тому +1

    Jay mataji

  • @DineshPatel-oi1ch
    @DineshPatel-oi1ch 11 місяців тому +1

    Thank you❤🌹🙏
    Very👍 good.
    Indian culture save. ❤😅

  • @pareshshah7852
    @pareshshah7852 11 місяців тому +1

    Keep it up👍

  • @DineshPatel-ff2dt
    @DineshPatel-ff2dt Рік тому +1

    Good. Congratulations

  • @shivsalt965
    @shivsalt965 11 місяців тому +1

    Jay shree krishna

  • @sandhyasheth3895
    @sandhyasheth3895 11 місяців тому +1

    Bauj saras

  • @Shitaba-cv8jr
    @Shitaba-cv8jr 11 місяців тому +1

    Gurudev Siyag's Mantra

  • @mihirdesai884
    @mihirdesai884 Рік тому +2

    ❤❤❤

  • @premila.khetani3336
    @premila.khetani3336 4 місяці тому

    ખૂબ સુંદર

  • @ramilaprajapati6013
    @ramilaprajapati6013 Рік тому +1

    Khub. Sars

  • @anjanapatel4824
    @anjanapatel4824 11 місяців тому +1

    Wow nice voice

  • @josnajethava2626
    @josnajethava2626 11 місяців тому +1

    Junagito avde se didi to gavbov mjapadse jov

  • @MK_yt2507
    @MK_yt2507 Рік тому +2

    ❤❤

  • @bharatigoradia5831
    @bharatigoradia5831 4 місяці тому

    Wah congratulations

  • @RBS1988
    @RBS1988 11 місяців тому +1

    Very nice❤❤❤❤❤

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 Рік тому +2

    Sweet voice sis🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jagrutijoshi2121
    @jagrutijoshi2121 4 місяці тому

    Very nice all the best

  • @paruljasani6229
    @paruljasani6229 Рік тому +1

    👏👏👏

  • @rekhananda1830
    @rekhananda1830 Рік тому +1

    🙏💛

  • @sunilpatel6136
    @sunilpatel6136 11 місяців тому +1

    Nice

  • @dineshpatel84
    @dineshpatel84 11 місяців тому +1

    संस्कृति जालवी छे पण संस्कार नहीं,
    चा बनावती वखते केश छुटा न रखाय

  • @jivasava3849
    @jivasava3849 4 місяці тому

    Saras

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 11 місяців тому

    U।।ritrun।।।hoy ।।।100%

  • @bhargavtank3784
    @bhargavtank3784 11 місяців тому +1

    @BBC SHE IS SINGING LAGNA GEET NOT LOKGEET. EDUCATE URSELF BEFORE MAKING VIDEOS

  • @keshavjishah3197
    @keshavjishah3197 11 місяців тому +1

    Navai shoon kari 🐪🐀

  • @bharatsolanki3481
    @bharatsolanki3481 Рік тому +1

    Thank you soo much 🙏🙏🙏🙏🙏

  • @MaheshPatel-zu6jp
    @MaheshPatel-zu6jp 11 місяців тому +1

    Chor chai cup 🤣😅😂
    Ae cup ma bahu ochhi chai aave. Mehsana side aava chai cup ne chor chai cup kahe chhe .

  • @narendrashah6894
    @narendrashah6894 4 місяці тому

    Dear VAISHALI MADAM. I AM NARENDRA SHAH. VERY FOND OF SINGING & HEARING LAGNA GEET .I KNOW SO MANY OLD SONGS WHICH YOU MAY NOT HAVE HEARD..I AM SENIOR CITIZEN STAYING AT AHMEDABAD..PL CALL ME WHEN & WHERE YOUR PROGRAMME AT AHMEDABAD. I WILL LIKE TO MEET YOU. IF YOU PERMIT
    JAY SHREE KRISHNA 😊

  • @savanieyecare5954
    @savanieyecare5954 11 місяців тому +1

    How can I contact you?

  • @sandhyasheth3895
    @sandhyasheth3895 11 місяців тому +1

    Any contact no or address. How to contact her plz share thanx

  • @rekhadoshee6558
    @rekhadoshee6558 11 місяців тому +1

    Please contact no aapso