કર્મોના બંધનથી છૂટવાનું રહસ્ય | Gurudev Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Disclaimer: This video is generated by AI.
    ગુરુદેવ નો પરિચય:
    ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર એક માનવતા ના પ્રચારક તથા આધ્યાત્મિકતા અને શાંતિદૂત છે. એક તણાવ મુક્ત અને પ્રસન્ન સમાજ ના નિર્માણ માટેની દૂરદર્શિતાથી તેઓના દ્વારા સ્થપાયેલ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા અલગ અલગ સેવાકાર્ય, શિબિરો અને વિવિધ સામાજિક કાર્યો આખી દુનિયામાં કરે છે.
    ગુરુદેવ દ્વારા સ્થપાયેલ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા 180 થી પણ વધુ દેશોમાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ તથા યોગ અને ધ્યાન શિબીરો અને સામાજિક કાર્યો કરી રહેલ છે. જેનું ઉદેશ્ય છે કે લોકો તણાવ મુક્ત જીવન પસાર કરે અને એક દિવ્ય સમાજનું નિર્માણ થાય.
    આર્ટ ઓફ લિવિંગ ની શિબિરોમાં લોકો ને ગુરુદેવ દ્વારા નિર્મિત શક્તિશાળી સુદર્શન ક્રિયા શીખવવામાં આવે છે જે વ્યક્તિને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે સ્થિર થવામાં મદદરૂપ થાય છે.
    આ ઉપરાંત જો વિશ્વના કોઈપણ ખૂણે લોકો કુદરતી આપત્તિઓ અથવા તો માનવસર્જિત આપત્તિઓ જેમકે આતંકવાદી હુમલાઓ અને યુદ્ધના કારણે થતી આપત્તિઓ નો ભોગ બન્યાં હોય તો તેવા વિસ્તારોમાં રાહત કાર્યોમાં ગુરુદેવ તથા આર્ટ ઓફ લિવિંગ સંસ્થા અગ્રેસર હોય છે.
    ગુરુદેવે જૂની ભારતીય આધ્યાત્મિક પરંપરાઓ જેમકે યોગ અને ધ્યાનને 21 મી સદીના આધુનિક યુગમાં લોકો સરળતાથી સમજી શકે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરેલી છે. આજ દિન સુધીમાં સુદર્શન ક્રિયા દ્વારા લાખો લોકોએ તણાવ મુક્ત તથા સ્ફૂર્તિમય જીવનનો અનુભવ કરેલ છે.
    વિશ્વના કોઈપણ ખૂણે લોકો કુદરતી આપત્તિઓ અથવા તો માનવસર્જિત આપત્તિઓ જેમકે આતંકવાદી હુમલાઓ કે યુદ્ધના કારણે થતી તકલીફોનો નો ભોગ બન્યાં હોય તો તેવા વિસ્તારોમાં રાહત કાર્યોમાં ગુરુદેવ તથા આર્ટ ઓફ લિવિંગ સંસ્થા અગ્રેસર હોય છે.
    આ રીતે ગુરુદેવે માનવીય મૂલ્યો અને સેવાના પુનઃ જાગરણ થી દુનિયાભરના કરોડો લોકોના જીવનને સ્પર્શ કર્યો છે. ધર્મ જાતિ અને રાષ્ટ્રીયતાથી પર જઈને ગુરુદેવે આ વિશ્વ એક પરિવાર છે તે સંદેશને ફળીભૂત કર્યો છે.
    આર્ટ ઓફ લિવિંગ ના હેપીનેસ પ્રોગ્રામ તથા બીજા કાર્યોમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો તથા ગુરુદેવને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ફોલો કરો.
    Follow Gurudev Sri Sri Ravi Shankar in Gujarati. aoliv.in/gujra...
    #GurudevGujarati #Gurudev #SriSri #ArtofLiving #ArtofLivingGujarat

КОМЕНТАРІ • 114

  • @abhayjodhani5530
    @abhayjodhani5530 Місяць тому +2

    અદ્ભુત... અદ્ભુત... અદ્ભુત...

  • @Krishna-w3e
    @Krishna-w3e Місяць тому +1

    જય ગુરુદેવ

  • @daxatrivedi6290
    @daxatrivedi6290 Місяць тому +1

    🙏જય ગુરુદેવ

  • @komalshah3052
    @komalshah3052 Місяць тому +1

    Jay Ho Pujyashree Gurudev Pranam🙏🙏🙏❤

  • @jitendraparmar2265
    @jitendraparmar2265 Місяць тому +2

    અદભુત.... અતી સુંદર 🎉🎉

  • @bharatchaudhari5428
    @bharatchaudhari5428 Місяць тому +3

    ખુબજ પ્રશંસા પાત્ર AI નો ઉપયોગ ❤ લક્ષ્ય ગુરુદેવ નું જ્ઞાન દરેક વ્યક્તિ સુધી પહોચવું જોઈએ ❤જય ગુરુદેવ❤

  • @ramavaghasiya9520
    @ramavaghasiya9520 Місяць тому +1

    Khub j saras jay Gurudev

  • @pravinabenpatel369
    @pravinabenpatel369 Місяць тому +1

    Jay shree guruji

  • @heartofchart9216
    @heartofchart9216 Місяць тому +1

  • @bhaba7502
    @bhaba7502 Місяць тому +2

    Awesome

  • @aditigandhi9
    @aditigandhi9 Місяць тому +2

    Adbhoot, Gurudev speaking in Gujarati 😮❤

  • @kamleshmehta8248
    @kamleshmehta8248 Місяць тому +1

    Khubaj adbhut wah saras jai gurudev

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Місяць тому +1

    Java shomnata dada

  • @mayurshrimali2506
    @mayurshrimali2506 Місяць тому +1

    અદ્ભુત 🤩

  • @chavdachavda3193
    @chavdachavda3193 Місяць тому +1

    ❤❤❤❤❤❤

  • @ramavaghasiya9520
    @ramavaghasiya9520 Місяць тому +1

    Bahuj saras

  • @daxaprajapati7761
    @daxaprajapati7761 Місяць тому +2

    વાહ ગુરુદેવ. 🙇🙇🙇🙏🙏 જય ગુરુદેવ.

  • @vanitalakhani309
    @vanitalakhani309 Місяць тому +1

    Jgd

  • @Nikunj26_01
    @Nikunj26_01 Місяць тому +1

    ખૂબ સુંદર પ્રસ્તુતિ ટેકનોલોજી દ્વારા. 😊❤સમજી શકાય.

  • @ParthDhameliya-jn6cq
    @ParthDhameliya-jn6cq Місяць тому +1

    Jay gurudev 🙏

  • @vipinbhavsar4498
    @vipinbhavsar4498 Місяць тому +1

    Jgd 🙏

  • @Nikunj26_01
    @Nikunj26_01 Місяць тому +1

    ખૂબ સરસ 😊❤

  • @neepashah9881
    @neepashah9881 Місяць тому +1

    Uttam ...

  • @asmapathan3183
    @asmapathan3183 Місяць тому +1

    Wahh mast Jay gurudev ❤

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Місяць тому +1

    Java balkesha dada

  • @shilpachatrabhuj9342
    @shilpachatrabhuj9342 Місяць тому +2

    આપના જ્ઞાન થી જ જીવન ખૂબ સુંદર છે ❤❤❤

  • @nipaparmar7099
    @nipaparmar7099 Місяць тому +3

    બો જ સરસ છે . ગુરૂજી ને ગુજરાતી માં બોલતા પહેલીવાર સાંભળીયા સરસ લાગ્યું. Jay Gurudev 🙏🙏🙏🙏🙏

  • @pankajpanchal6919
    @pankajpanchal6919 Місяць тому +3

    ગુરુજી ને ગુજરાતી માં બોલતા સંભાળવું એ AI ને લીધે શક્ય થયું. ખૂબ સરસ. બહુ આનંદ થયો. આભાર AI

  • @user-fq5yx2io9w
    @user-fq5yx2io9w Місяць тому +1

    Yes absolutely right....

  • @jayeshthakker1896
    @jayeshthakker1896 Місяць тому +1

    Excellent 🎉🎉

  • @hiteshsavaliyahealthyindia1783
    @hiteshsavaliyahealthyindia1783 Місяць тому +1

    ખૂબ સરસ

  • @mitabhalala4239
    @mitabhalala4239 Місяць тому +1

    બહુ જ સરસ ,🙏👌

  • @swatikanani5306
    @swatikanani5306 Місяць тому

    વાહ!અદ્ભુત ટેક્નોલોજી ગુરુદેવ ખૂબ જ સારી રીતે કર્મ વિશે સમજાવ્યું.
    જય ગુરુદેવ❤

  • @jasvantpanchal4831
    @jasvantpanchal4831 Місяць тому +1

    Jal. Garu. Daev

  • @rutashukla9803
    @rutashukla9803 Місяць тому +1

    So nice to hear Gurudev speaking in Gujarati 🙌🏻😊

  • @akshaykachchhiinfinitelear811
    @akshaykachchhiinfinitelear811 Місяць тому +1

    Aapda karam ne apde bandhta rahiye che. Apna andar Khali thata apde mukt Thai Jaye che.❤❤

  • @ravalharesh103
    @ravalharesh103 Місяць тому +1

    Very nice knowledge

  • @AOL_VatsalPatel
    @AOL_VatsalPatel 9 днів тому

    વાહ ખૂબજ સરસ 🙏

  • @shakuntalarayzada6637
    @shakuntalarayzada6637 Місяць тому +1

    Awesome ! Gurudev 's voice in Gujarati 🙏🙏🙏🌹❤️

  • @akshaykachchhiinfinitelear811
    @akshaykachchhiinfinitelear811 Місяць тому +2

    Aa khub j saras rachna che, ana thi haji ghana loko ne gyaan malse….

  • @meenakshigarach
    @meenakshigarach Місяць тому +1

    Awesome...❤

  • @ChhayaRRaval
    @ChhayaRRaval Місяць тому +2

    ,વિ
    વવ
    જય ગુરૂદૅવ👋👋
    ટૅકનૉલૉજી નો બહુ સરસ ઉપયોગ કર્યો છે.પરંતુ વિડીયો ઘડીકમાં ધીમો અને ઘડીકમાં ઝડપી થાય છે

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Місяць тому +1

    Java dvarkadisha dada

  • @pmbros3886
    @pmbros3886 Місяць тому +1

    khub j saras technology no upyoge kari ne gurudev nu gyan badhi bhasa ma thai sake

  • @mayurbhensdadia
    @mayurbhensdadia Місяць тому +1

    ખૂબ સારું

    • @mayurbhensdadia
      @mayurbhensdadia Місяць тому

      ખૂબ સારી પહેલ છે , ખૂબ ખૂબ આભાર

  • @theartoflivingcamps2673
    @theartoflivingcamps2673 Місяць тому

    ખૂબ જ સરસ જ્ઞાન છે ❤❤❤

  • @akshaykachchhiinfinitelear811
    @akshaykachchhiinfinitelear811 Місяць тому +1

    5:16 sahi baat ekdam

  • @sushmasolanki9862
    @sushmasolanki9862 Місяць тому +2

    Jordar.... Unbelievable... Gurudev ne Gujarti ma sambhdva ni Maja avi gai

  • @rupalshah222
    @rupalshah222 Місяць тому +1

    Omg wow khub j saras keep it up.......

  • @akshaykachchhiinfinitelear811
    @akshaykachchhiinfinitelear811 Місяць тому +1

    Best video ever.

  • @manojkapadiya4717
    @manojkapadiya4717 Місяць тому +2

    હજી થોડો અવાજ પ્રોપર કરી શકાય તો સારૂ... બાકી મસ્ત ❤🎉🎉🎉❤❤

  • @learnmeditationwithbhumi5473
    @learnmeditationwithbhumi5473 Місяць тому +2

    Jordar technology no kamal

  • @ravilalwaniaol
    @ravilalwaniaol Місяць тому +1

    This is what I was waiting For...
    Gurudev’s voice is magic always..No matter any language

  • @nileshdalsania7275
    @nileshdalsania7275 Місяць тому +2

    Its great...... Amazing translation........ Jay Gurudev 🙏 🙏 🙏

  • @chetanshidave6213
    @chetanshidave6213 Місяць тому +2

    This is just super n amazing 🎉❤😊

  • @ritagandhi8643
    @ritagandhi8643 Місяць тому +1

    Wah jordar technology 😮😮😊

  • @Monikapatel9
    @Monikapatel9 Місяць тому +2

    AI has been very helpful, but still it needs a human touch.

  • @bijalshah334
    @bijalshah334 Місяць тому +2

    Wow 🙄Guruji ane gujarati ma vat kare chhe😍 amazing. Khub anand thayo.👌🥳🥳🥳

  • @ghanshyammulani588
    @ghanshyammulani588 Місяць тому +1

    ખુબજ સરસ કયારેક અવાજ ફાસ્ટ થાય છે જય ગુરૂદેવ

  • @chetanshidave6213
    @chetanshidave6213 Місяць тому +2

    Congratulations n great to all team for this beautiful efforts

  • @Niranjan_Bhagat
    @Niranjan_Bhagat Місяць тому +3

    માયા વિશે ઘણી મોટી જાણકારી આપી ગુરુદેવે🙌🙌🙌

  • @tusharkumbhani5289
    @tusharkumbhani5289 Місяць тому +4

    ખરેખર ખૂબ જ સરસ અને સરળ રીતે કર્મો નાં બંધન માંથી મુક્ત થવાનાં ઉપાયો બતાવ્યા ગુરુદેવ તમે તે માટે કોટી કોટી પ્રણામ 😇🙏❤️

  • @bharatshah2448
    @bharatshah2448 Місяць тому +3

    જય ગુરૂદેવ...
    ખૂબ સરસ AI નો ઉપયોગ કર્યો છે.
    હજુ અમુક વાત નોર્મલ કરતાં વધુ સ્પીડ માં સ્પીચ આવે છે. તે આગળ જતાં સુધારી શકાશે.
    ખાસ કરી ને ઇંગ્લિશ ક્લિપ નું ગુજરાતી કરી ને ખૂબ લાભ મળશે.
    આભાર. Jg.

  • @vatsalsarkhejia8191
    @vatsalsarkhejia8191 Місяць тому +1

    Awesome 🤩
    We can feel that gurudev know gujarati very well 😁😁😇😇

  • @chavdachavda3193
    @chavdachavda3193 Місяць тому +3

    ગુરુદેવ ને ગુજરાતી બોલતા સાંભળી ને અદ્ભુત આનંદ થાય છે અદ્ભુત ટેક્નોલોજી છે

    • @kamleshmehta8248
      @kamleshmehta8248 Місяць тому

      Khubaj adbhut wah jai gurudev khub gamyu ❤

  • @bhadranaik3256
    @bhadranaik3256 Місяць тому +1

    અદભૂત...ગુરુદેવ ના મુખેથી ગુજરાતી...જય ગુરુદેવ..

  • @dilipkatira3555
    @dilipkatira3555 Місяць тому +4

    પહેલે તો જેણે આ ગુજરાતીમાં રચના કરી છે એને પણ ખુબ ખુબ અભિનંદન
    અને ગુરુજી ના વિડીયો સાંભળી અને આરામથી માયાના બંધનમાંથી મુક્ત થઈ શકાય છે

  • @jitendrasarkhejia2496
    @jitendrasarkhejia2496 8 днів тому

    અતિ સુંદર

  • @vandnaparekh7750
    @vandnaparekh7750 Місяць тому +2

    ટેકનોલોજી નો અદભુત પ્રયોગ 🙏🙏🙏❤❤❤

  • @varshasarvaiya3836
    @varshasarvaiya3836 Місяць тому +4

    ટેકનોલોજી નું ખુબ સુંદર ઉપયોગ. જાણે ગુરુદેવ પોતે ગુજરાતી બોલતા હોય એવું જ લાગે છે .🎉❤😊Jay Gurudev 🙏

  • @kajalshingala124
    @kajalshingala124 Місяць тому +2

    ખરેખર ખૂબ જ સરસ સારું જ્ઞાન છે બંધનોમાંથી મુક્ત થવાના ઉપાયો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય ગુરુદેવ

  • @JatinLakhani-xt8hx
    @JatinLakhani-xt8hx Місяць тому +1

    ગુરુદેવ એ કર્મ વિષે ખૂબ જ સુંદર જ્ઞાન આપ્યુ છે. 🙏

  • @JayParmar-b1z
    @JayParmar-b1z Місяць тому +2

    Jay Gurudev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RishabhPurohit
    @RishabhPurohit Місяць тому +9

    ટેક્નોલોજીનો ખૂબજ સારો ઉપયોગ કરી ને આ વીડિયો બનાવેલો છે. હજુ થોડું કામ કરી ને આ સારી રીતે કરી શકાય છે.

  • @parulgamit6971
    @parulgamit6971 Місяць тому +1

    ખૂબજ સારું ટેકનોલોજી નો ઉપયોગ કરી ગુરૂજી ના સંદેશા ને લોકો સુધી પોહચડવાનું કામ.... Thanku so much guruji

  • @comedy_atom1305
    @comedy_atom1305 Місяць тому +2

    Jai Gurudev ❤️ ખૂબ સરસ છે વિડીઓ.. થોડું હજી ત્રાંસ્લેશન માં સુધારો કરો તો વધુ સારું

  • @jigsbeladiya4952
    @jigsbeladiya4952 Місяць тому +1

    Jay Gurudev😇

  • @Niranjan_Bhagat
    @Niranjan_Bhagat Місяць тому +1

    માયા🙆

  • @h.n.chauhan2384
    @h.n.chauhan2384 Місяць тому +1

    Jay gurudev 🙏🌹🙏💖 thankyou

  • @Niranjan_Bhagat
    @Niranjan_Bhagat Місяць тому +2

    ગુરુદેવ ને ગુજરાતી બોલતા જોઈ એક અદભુત આનંદ થયો. શુ આ પણ એક માયા જ છે? 🙆

  • @chavdachavda3193
    @chavdachavda3193 Місяць тому +1

    જય ગુરુદેવ

  • @jimeetsoni
    @jimeetsoni Місяць тому +1

  • @pu8313
    @pu8313 Місяць тому +1

    Jay Gurudev 🙏🌹❤

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Місяць тому +1

    Java kameshvra dada

  • @ChhayaRRaval
    @ChhayaRRaval Місяць тому +1

    ,વિ
    વવ
    જય ગુરૂદૅવ👋👋
    ટૅકનૉલૉજી નો બહુ સરસ ઉપયોગ કર્યો છે.પરંતુ વિડીયો ઘડીકમાં ધીમો અને ઘડીકમાં ઝડપી થાય છે

  • @navalvasava4442
    @navalvasava4442 Місяць тому +2

    Jay guru dev

  • @ravalharesh103
    @ravalharesh103 Місяць тому +2

    Jay Gurudev ji 🙏