અરે ભાઈ અમે આહીર છી આવા અમુક ઈતિહાસ લખાણા અને કેટલાક ચોરાણા અને વણકર સમાજના કેટલા ઈતિહાસ છે પેલાના સમય મા વણકર બોવજ ભોડા હતા કોય એનુ અપમાન કરે તો ખીજ નો રાખતા અને મોટુમન રાખી તેને મનોમન માફ કરતા ❤
वाह राजभा वाह हिन्दुस्त में तो क्या पुरे विश्व में आप जैसा कलाकार नहीं मिल सकता हमें जय ठाकर 🚩🚩 धन्य हुई गुजरात की धरती धन्य हुआ भारत आप जैसे महान कलाकारो का आगमन हुआ इस भारत खंड की धड़कन हो राजभा गड़वी जय श्री राम 🚩🚩
મારા મમ્મી અને મારા દાદી બધા એ સમય ની વાત કરતા હોય ત્યારે કે આખા ગામ ની કોઈ પણ સમાજ ની દીકરી ને આખું ગામ દીકરી માનતું . અને દીકરા ને આખું ગામ દીકરો. પછી એ કોઈ પણ સમાજ ના હોય. એ દીકરી ની વિદાય હોય ત્યારે આખું ગામ રડતું. એ એક સુવર્ણ સમય હતો પણ pn આજ ના સમય માં અમુક જાતિવાદી કીડાઓ અને અભણ નેતાઓ ના રાજ માં જાતિવાદ પણ વધ્યો છે કેમ કે તે લોકો આજ ના યુવાનો ને ગેરમાર્ગે દોરવા નો પ્રયાસ કરે છે જેથી આપડે ધરમ અને જાતિ માં જ પડ્યા રહીએ. મને ગર્વ છે કે મે ગુજરાત માં જન્મ લીધો. તો તમે મારી વાત થી સહમત હોય તો લાઈક કરજો. જય ગરવી ગુજરાત ❤❤
ધન ધન જોગડા વણકર ધન છે તમને..😍❤❤
😂
@@falgunijadav32 જય સોમનાથ
જ થાય છે 💕 મારા ભાઈ 💯💪 ભાઈ સંભાળ તેરી મેરી ખજૂરના લાડુ બનાવી રોજ એક ધુન ભજન કિર્તન કરતા હતા ❤
વાહા રાજભા તમામ સમાજ નો ઈતીયાસ જગુરત કરવા બદલ અંભીનદન સલામ છે
જય આહિરાત જય વણકર સમાજ હા રાજભા
5:14 5:16 5:17 5:18 5:18 5:19 5:19 5:20 5:20 5:21 5:21 5:21 5:22 5:23 5:23 5:23 5:24 5:24 5:24 5:24 5:25 5:25 5:25 5:25 5:25 5:26 5:31 5:32 😅😅😅😅❤😊
हमें गर्व है गुजरात की धन्य धरा पर आप जैसे महान कलाकारो ने जन्म लिया पुरा भारत गौरव शाली हो गया आपकी कलाकारी धन्य है जय ठाकर
હું પણ વણકર છું ખૂબ ખૂબ ધન્યવાદ
Wah wah Rajba... wah bhai ...jay Ahirani.
Rajbha Gadhvi saheb...thank you..khub sras😘
જય યોગેશ્વર...વણકર સમાજની ગાથા ગૌરવ વધાર્યું...ધન્ય રાજ ભા ગઢવી આપશ્રી ની માતાને વંદન...જય ભીમ.
વાહ વાહ બાપુ રાજભા વાહ ધન્ય ધન્ય છે તમને જય ભીમ જય વણકર સમાજ જય જોગડા વણકર
ધન્યવાદ છે જોગડા વણકના સંસ્કારો ને ધન છે બાપ
મારા ગુજરાતી ભાઈઓ બહેનો બધાજ સમાજ આવી જ રીતે ભાઈચારો બનાવી રાખો. મહાન છે આપડું ગુજરાત. જાતિવાદ મુક્ત જય જય ગરવી ગુજરાત ❤❤❤
મને પણ ગુજરાતી હોવાનો ગર્વ છે પણ કેટલાય સમય થી આ કહેવાતા નેતાઓ એ ગુજરાત ને જાતિવાદ માં એવુ ફસાવ્યું છે બધા અંદરો અંદર લડ્યા કરે છે 🙏🙏
જય હો જોગડા વણકર
ખૂબ ખૂબઅભિનંદન તમને રાજભા તમ થકી આવા રતનોની વાત અમ સુધી પહોચૈ છે.સલામ છે આવા રતનોને.❤❤❤❤❤❤❤❤જોગડાજી ને સલામ.
Ssss
❤❤❤❤❤❤❤❤ 15:35
જય જોગડા વણકર ધન છે તમને
સાચી વાત છે જય હો રાજભા બાપુ
હું વણકર છું.... બવ બવ ગર્વ છે મને 🙏🥰❤
અરે ભાઈ અમે આહીર છી આવા અમુક ઈતિહાસ લખાણા અને કેટલાક ચોરાણા અને વણકર સમાજના કેટલા ઈતિહાસ છે પેલાના સમય મા વણકર બોવજ ભોડા હતા કોય એનુ અપમાન કરે તો ખીજ નો રાખતા અને મોટુમન રાખી તેને મનોમન માફ કરતા ❤
I'm
અઅ એવું@@DharmeshAhir-o1n
Mara wife pan vankar parmar che proud of this cast❤
ક્યાં ગામ ના સો ભાઈ
वाह राजभा वाह हिन्दुस्त में तो क्या पुरे विश्व में आप जैसा कलाकार नहीं मिल सकता हमें जय ठाकर 🚩🚩 धन्य हुई गुजरात की धरती धन्य हुआ भारत आप जैसे महान कलाकारो का आगमन हुआ इस भारत खंड की धड़कन हो राजभा गड़वी जय श्री राम 🚩🚩
Jay rajbha tamo Mahan chhomaza avi jayhind jaybharat.
Vah Bhai Jogdo Dakota Bhai sahab Sir superb 💯💕🙏💕
Yes sir Superb 💕 વતન જવા નીકળી ગયું છે માં બાપની
જાજી ખમાયુ રાજભા ગઢવીને😢😢😢😢
❤❤
I love rajbha
Aa va itihas kva vala na hisabe
Itihas jivto chhe.
વાહ મરદ વાહ ધન્ય છે મને આવી ધરતી મા મને જન્મ મરયો 😊
વાહ ખરેખર કેવુ પડે હો 🙏🙏
🙏🏻વાહ વાહ રાજભા ગઢવી🙏🏻
ખૂબ ખૂબ આભાર ભાઈ વાહ ભાઈ વાહ
વાહ રાજભા ધન્યવાદ છે વાત સાંભળીને ખૂબ રોવું આવી જાય છે
ખમા ખમા તમને ભાઈ 🥺 હાં રાજભા હાં
જય હો રાજભા ગઢવી સાહેબ 🌹🌹🙏🙏
ખુબ ખુબ અભિનંદન રાજ ભા ગઢવી આ વાત જાની મને ખુબ ખુબ આનંદ થયો ભાઈ
૦pp
૦૦૦00૦૦૦0૦૦૦0૦૦૦0૦0૦00૦૦0૦૦૦૦0૦૦૦ppp૦૦૦0૦૦૦૦0૦૦0૦0૦00૦0૦૦૦૦0૦0૦0000p
P
P
P
P
P
Ha Rajbha lok sahityakaar Jay bhim. Khub saras
વાહ વાહ રાજભા ગઢવી 🙏🙏
Jogada bhagat ne dhanyawad ane aava ghana badha itihas Bharat ma vanakar ane Rohit samajna chhe jenu midiya nathi aetale dharbayela padya chhe jay Bhim Jay Bharat
વાહ ભાઈ વાહ ખૂબ જ સરસ
વાહ મારો ભાણેજ વાહ
વાહ રાજભા વાહ
Vah rajbha ❤
ધન્ય છે આવા ભામાશા ને
વાહ રાજભા સૌરાષ્ટ્રના સાવજ ગર્જના સત્યં છે
વાહ વણકર વાહ❤❤
વાહ રાજ ભા વાહ ભાઈ 🙏
Khubaj sars❤
ધન છે જોગડા વણકર અને એના સંસ્કારો ને
😊
Hu vankar meghvansi shu garv se mane hoo😊
Wah wah ❤🙌
Ha maro samaj ha jay bhim 🙏🙏🙏 hu vankar ne dikri su ho 🙏🙏
@@UshaKumbhani jay somnath
વાહ રાજભા સાહેબ વાહ વાહ વાહ વાહ
ધન્ય ધન્ય ધન્ય છે જોગડા જી વણકર જય જય જય ગરવી ગુજરાત (વાહ વાહ વાહ રાજ ભા ગઢવી)
વાહ રાજભા ગઢવી વાહ જય માતાજી જય્ વણકર સમાજ
વણકરસમાજને, ઉજાગર કરનાર ધન્યવાદ,ભીમડા વણકરનએ,કોટી કોટી વંદન, અભિનંદન
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
રાજભા ખાંભા સાવરકુંડલા વચ્ચે ઈગામછે મિતિયાળા
જય માતાજી ભાઈ ભાઈ હા વાલા સંતવાણી સન્માન 😢😢
Dhany che vir jogda bhai ne 🌹🇮🇳🙏
Jio mara vira.
Jay shree krishna 🙏
રાજભા,ગઢવી, ધન્ય,છે,તમારી,જનેતાને,જય,માતાજી
Jay ho rajbha
વાહ રાજભા રાજભા
Kaviraj veri good bhai 🤝💯👌
વાહ રાજભા ખુબ ખુબ અભિનંદન
વાહ રાજભા ખુબ ખુબ અભિનંદન
Proud to be a vankar.
Jay bheem
Jay bhim
ધન્ય છે. રાજભા તમારી અલંકૃત ભાષા ને. 🙏
લાખ લાખ વંદન તમે ખૂબ સરસ વાત કરો છો ત્યારે આજુબાજુ નું વાતાવરણ માં ઈશ્વર ના દર્શન થાય છે
જય મોગલ મા ખાસ મારી સલાહ છે કે તમારા દિકરો આવો જ કલાકાર બને એવી મારી દીધી દૂવા
માતાજી તમને સુખી રાખે 🎉🎉
ધન્ય વાદ બાપુ આમા કયાં જાતિવાદ અને ખોટીછે મુળ તો સગી બહેન ગણીને ધન્ય વાદ છે ભાઈ 👌👌🙏✍️✍️✍️✍️✍️
🙏🙏🙏🙏
9:19
9:28 9:31
वाह राजभा 👏👏
Jay bhim 💙
🎉🎉🎉❤❤
bahu sharas rajabha jay ho
Aa story" saurashtra ni rasdhar" ma lakheli che... Writer... Zaverchand meghani.. ❤❤❤
वाह राजभा गड़वी साहब वाह ❤
Vah Bhai vah mara jogada vir ne ava etihas ne ujagar to koikj kare dhanya che rajubhai
Vah mara bhai jay Bhim
Very nice Raja bha gathavi
Jay bhim rajbha tamaro khub khub aabhar vankar samaj tarfthi
Vah.rambha.moj.karavi.dhidhi
Wah bhai wah moj aavi gyi
Wha rajbha gadhvi ...saras
જાતિવાદ આવ્યો ક્યાંથી એ સમજાતું નથી પહેલા પ્રથમ વાનર મા થી માણસ બન્યો આદી માનવ ત્યારે કાઈ જાતિ પાતિ ન હતી આ જાતિ નુ ભુત કોણ લાવ્યું
Wah vankar saman wah🔥🔥
Very nice vidio
વાહ ગઢવી વાહ
Jay Ho Dada Bhagwan Jsca
Wah.... Kathiyavadi khamir
Ha vankar ha
જયરૂપલમા જયરામાપીર જયરજાજીજજયતેજાજી
Vahhh aavu sadhadi ne to rovu aavi gyu😢❤
😂તમારી વાત સાભળીનૅ રડવૂ આવીગ❤યું ભાઈ
Rajbha. Gadhavi. Tamne. Dhanyvad. Avi. Varta. Karta. Karta. Raho. Aeva. Abhinadan
Jay Ho 🙏 Vankar
વા રાજભા ગઢવી
Jay sonai maa jay mogal maa
Vah Charan vah vah GADHHVI vah
Vah.jogda.vankar.samaj.vah.
Nice 👍👍👌👌👌👌
Vah.jogdo.vankar.vah.bhai
વાહ ગીરના સિંહ રાજભા
વાહ વાહ રાજભા ગઢવી સરસ
Your Right sir Jay Savidhan Ji 💙💯 said 👍
Wah vanakar❤
Very good રાજભા કવિરાજ ઈતિહાસ વાગોળવો ખરેખર ખુબ ખુબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ જય માતાજી
ત
Ģ2
Very good Bhai Job Bhi 💕🙏💕
Verygoodbhaijobbhi
મારી બેન મારી બેન ઢોકળા કલાપી બોલો સંકટ આવજે કહી ભાઈ હાય રામ બાપુજી માય વિદ્યા સહાયક યોજના છે જય ભીમ જય ભારત જય પાંચ લેખો❤❤❤❤❤
Jay bhim jay bhim
Jay bhim...
હું વણકર છું
મારા મમ્મી અને મારા દાદી બધા એ સમય ની વાત કરતા હોય ત્યારે કે આખા ગામ ની કોઈ પણ સમાજ ની દીકરી ને આખું ગામ દીકરી માનતું . અને દીકરા ને આખું ગામ દીકરો. પછી એ કોઈ પણ સમાજ ના હોય. એ દીકરી ની વિદાય હોય ત્યારે આખું ગામ રડતું. એ એક સુવર્ણ સમય હતો પણ pn આજ ના સમય માં અમુક જાતિવાદી કીડાઓ અને અભણ નેતાઓ ના રાજ માં જાતિવાદ પણ વધ્યો છે કેમ કે તે લોકો આજ ના યુવાનો ને ગેરમાર્ગે દોરવા નો પ્રયાસ કરે છે જેથી આપડે ધરમ અને જાતિ માં જ પડ્યા રહીએ. મને ગર્વ છે કે મે ગુજરાત માં જન્મ લીધો. તો તમે મારી વાત થી સહમત હોય તો લાઈક કરજો. જય ગરવી ગુજરાત ❤❤
વાહ ભાઈ ❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ by
Sachi vat gam ni ae chhodi ae aapadi chhodi
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Vanakar.ek.bahuj.imandar.hoy.chhe.