GPSC મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે માહિતી | 70 Days for Success | Manan Sir

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • ભાવિ અધિકારીશ્રીઓ,
    સાદર નમસ્કાર!!! 🙏
    GPSC વર્ગ - 1/2 પ્રિલીમ્સ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપના માટે "GPSC મેન્ટરશિપ પ્રોગ્રામ"નું આયોજન આવનારા 70 દિવસ માટે કરવામાં આવ્યું છે. 🗓️ આ 70 દિવસમાં આપણે #youtube પર #gpsc ના અભ્યાસક્રમ અનુસાર દરેક વિષયના દરેક ટોપિકની સંક્ષિપ્તમાં સમજૂતી ભણીશું. 📚 આ વીડિયોમાં મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
    🏆 GPSC મેન્ટરશિપ પ્રોગ્રામની વિશેષતાઓ:
    તમામ વિષયનાં દરેક ટોપિકની લાઈવ લેક્ચર્સ
    મારફતે સંક્ષિપ્તમાં સમજૂતી
    મનન સર દ્વારા તૈયાર કરાયેલ પ્રીમિયમ Hand
    Written Notes
    છેલ્લાં 8 મહિનાનાં અતિ મહત્વના કરંટ અફેર્સના
    સારાંશની PDFs
    દરેક વિષયની લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ અનુસાર
    All Gujarat Test
    UPSC અને GPSC પ્રિલીમ્સ પરીક્ષાના
    PYQsનું એનાલિસિસ અને સોલ્યુશન
    મિત્રો, આપણો 70 દિવસનો મેન્ટરશિપ પ્રોગ્રામ સંપૂર્ણ FREE છે. આપનાં મિત્રોને અચૂકપણે SHARE કરશો. 😊

КОМЕНТАРІ • 57

  • @hrmakwana4929
    @hrmakwana4929 7 днів тому

    Sir network pro na lidhe aapni telegram chenal nu sambhlyu nhi ne aap no no pn plz help krjo 🙏🙏

  • @iammauryanidhi
    @iammauryanidhi 13 днів тому

    Yuva Upanishad ni books j best rehshe Gpsc mate to kem ke em je information che e saral che

  • @manojvinzuda6070
    @manojvinzuda6070 26 днів тому +2

    Super sir selut

  • @abhisheksinhchauhan7837
    @abhisheksinhchauhan7837 22 дні тому

    Thank you sir ❤

  • @rcb282
    @rcb282 27 днів тому +1

    Nice efforts sir.... ❤❤❤❤❤

  • @VickyP777
    @VickyP777 26 днів тому +1

    Tq tq so much sir

  • @DiyaaGhaskata
    @DiyaaGhaskata 25 днів тому +1

    Gya vkhte ૧૧૫ aavya hta ૧10 2 ma mare vadhre good marks score karva chhe

    • @GPSCwithManan
      @GPSCwithManan  25 днів тому

      જી, 70 દિવસના Schedule અનુસાર regular તૈયારી કરતાં રહેજો. આપને ચોક્કસથી સારું પરિણામ મળશે.

    • @DiyaaGhaskata
      @DiyaaGhaskata 25 днів тому +1

      @@GPSCwithManan haa sure 👍

  • @shivamshah6915
    @shivamshah6915 28 днів тому +1

    Great efforts sir❤🎉

  • @rcb282
    @rcb282 27 днів тому +2

    Moti moti marketing karti coaching institute thodu pan free ape to online barada padti hoy 6....
    Jyare tme simple way ma badhu jaher karyu.... Thank you sir

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому +1

      @@rcb282 આપના અભિપ્રાયનો ખૂબ ખૂબ આભાર. It really means a lot. 🙏😊

  • @chandnisisodiya1318
    @chandnisisodiya1318 26 днів тому +1

    Sir english language ma rehse mentorship?

    • @GPSCwithManan
      @GPSCwithManan  25 днів тому

      ના ચાંદનીજી, સંપૂર્ણ પ્રોગ્રામ ગુજરાતીમાં રહેશે.

  • @Anjali_128
    @Anjali_128 22 дні тому

    Sir b com sem 6 chu to taiyari karya sir

  • @manojvinzuda6070
    @manojvinzuda6070 26 днів тому +1

    Sir have GPSC pass Kari vij che bus tamara jeva sir no support joto hato

    • @GPSCwithManan
      @GPSCwithManan  26 днів тому

      @@manojvinzuda6070 ચોક્કસથી સફળ થઈશું. ✊

  • @N.patel3171
    @N.patel3171 27 днів тому +4

    Sir aama class 1-2 ni prelims nu badhu cover thai jase..? Atle k tamne chhek sudhi follow kariye to pass thai javai ne?

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому +2

      હા બિલકુલ, જો આપ 70 દિવસના Scheduleને follow કરશો તો ચોક્કસથી આપને સફળતા મળશે.

    • @N.patel3171
      @N.patel3171 27 днів тому +1

      ​@@GPSCwithMananthank you sir ❤

    • @ashadamor6039
      @ashadamor6039 6 днів тому

      Sir hu ek house wife 6u.tmara a program thki hu prelim clear kri sakis.thank u sir .🙏🙏

  • @parmaromdevsinh2662
    @parmaromdevsinh2662 26 днів тому +1

    Sir mock test ma statement vala question hase ne

    • @GPSCwithManan
      @GPSCwithManan  26 днів тому

      @@parmaromdevsinh2662 હા, વિધાનોવાળા જ પ્રશ્નો રહેશે. 👍

  • @chauhanshruti1692
    @chauhanshruti1692 27 днів тому +1

    Teligram link nathi malti

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому

      જી,
      ટેલિગ્રામ ચેનલ : telegram.dog/GPSCwithManan

  • @ranajaypalsinhranachandraj444
    @ranajaypalsinhranachandraj444 27 днів тому +2

    Telegram channel link sir???

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому

      જી,
      ટેલિગ્રામ ચેનલ : telegram.dog/GPSCwithManan

  • @chauhanshruti1692
    @chauhanshruti1692 27 днів тому +1

    Sir teligram ni link muko ne

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому

      જી,
      ટેલિગ્રામ ચેનલ : telegram.dog/GPSCwithManan

  • @M_chaudhary_05
    @M_chaudhary_05 22 дні тому

    Class 3 mo kam aavse

  • @Ayanpathan12342
    @Ayanpathan12342 27 днів тому +2

    Sti ki exam mene experience ke liye di pn btot bura experience tha isme me pura self down hogya

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому

      एक बार और try कीजिए। आप को एक दिन जरूर सफलता मिलेगी।

  • @jagdishahirjg1618
    @jagdishahirjg1618 27 днів тому +1

    Telegram Channel Link UA-cam Channel Bio Ma Add Kari Deva Vinanti Sirji Jena Thi Students Easily Jodai Sake. 😊

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому

      @@jagdishahirjg1618 જી, અત્યારે UA-cam verification ચાલી રહ્યું છે એટલે 24 કલાક બાદ લિંક share કરી શકાશે. 👍

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому

      @@jagdishahirjg1618
      Telegram Channel: telegram.dog/GPSCwithManan

  • @HDesai-jb2ty
    @HDesai-jb2ty 27 днів тому +1

    Sir lecture kai chenel pr hse & mains ni preparation atyar thi kray?

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому

      હા HDesai જી,
      લેક્ચર્સ આ જ ચેનલ "GPSC with Manan" પર રહેશે. જો આપ પ્રથમ વખત GPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ અને 6 એપ્રિલે આયોજીત પરીક્ષા આપવાના છો તો અત્યારે માત્ર Prelims પર જ ધ્યાન આપશો.

    • @HDesai-jb2ty
      @HDesai-jb2ty 27 днів тому +1

      @@GPSCwithManan Okk ty sir

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому

      @@HDesai-jb2ty Welcome 🌻

  • @hetaljadav105
    @hetaljadav105 27 днів тому +1

    14 mathi 10 j levi hoyti

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому

      જી, આપ GVBooksનો નંબર આપ્યો છે તેનાં પર સંપર્ક કરી શકો છો.

  • @N.patel3171
    @N.patel3171 27 днів тому +2

    Thank you sirr❤

  • @kuldeepsinhrathod6776
    @kuldeepsinhrathod6776 27 днів тому +1

    Manan Sir aaje 11 date chhe to સિંધુ ખીણ અને વૈદિક સંસ્કૃતિ નો lecture aaje hato khara??

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому

      @@kuldeepsinhrathod6776 હા, આજે 9 PM કલાકે રહેશે. 👍😊

  • @dipenmakwana3380
    @dipenmakwana3380 27 днів тому +1

    Teligram ni link moklo ne

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому

      જી દિપેનભાઈ,
      ટેલિગ્રામ ચેનલ : telegram.dog/GPSCwithManan
      "GPSC with Manan"

  • @pragatisolanki87
    @pragatisolanki87 28 днів тому +1

    Sir beginner mate aa program helpful thse ??

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому

      જી, આ પ્રોગ્રામ મુખ્યત્ત્વે beginnerને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કરવામાં આવેલ છે. 👍😊

  • @VickyP777
    @VickyP777 26 днів тому +1

    Koi ek book levi hoy to sir???

    • @GPSCwithManan
      @GPSCwithManan  25 днів тому

      જી, આપ share કરેલ GV Booksનો સંપર્ક કરી શકો છો. 👍

  • @ArvindSuthar-j6o
    @ArvindSuthar-j6o 27 днів тому +1

    Free ma

    • @GPSCwithManan
      @GPSCwithManan  27 днів тому

      જી, આ સંપૂર્ણ પ્રોગ્રામ free રહેશે.