Must-Know Before Marriage! | Why Every Couple Needs Premarital Counseling

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 57

  • @MAZala-ic6pj
    @MAZala-ic6pj 4 дні тому +5

    તમારી બધી જ માહિતી ખૂબ જ ઉપયોગી હોઈ છે👌🙂

    • @JOGIAyurved
      @JOGIAyurved  4 дні тому

      જી, ધન્યવાદ. 😊🙏

  • @ghervadaramesh5259
    @ghervadaramesh5259 4 дні тому +4

    આ બાબત અમારા સમાજના સમુહલગ્ન થવાનાં છે એમાં એક સુચન તરીકે કહેવાની બહુ ઇચ્છા હતી એવામાં તમારો વિડિયો આવવાથી મને હિંમત મળી માટે ખૂબ ખૂબ અભિનંદન

    • @JOGIAyurved
      @JOGIAyurved  4 дні тому

      જી, ધન્યવાદ. 😊🙏

  • @pratiksolanki3527
    @pratiksolanki3527 21 годину тому +1

    Sachi vat 😊

  • @dharathakor5644
    @dharathakor5644 3 дні тому +1

    ખૂબ સરસ
    આ સમય માં આવી વાતો ની ખુબ જરૂર છે

    • @JOGIAyurved
      @JOGIAyurved  3 дні тому +1

      જી, ધન્યવાદ. 😊🙏

  • @kenipatel-bv1ng
    @kenipatel-bv1ng 3 дні тому +1

    Khub saras mahiti aapi Thank you

    • @JOGIAyurved
      @JOGIAyurved  3 дні тому +1

      જી, ધન્યવાદ. 😊🙏

  • @anjanakacha1811
    @anjanakacha1811 3 дні тому +1

    Whah ખૂબ જ સાચી વાત છે...

    • @JOGIAyurved
      @JOGIAyurved  3 дні тому

      અંજના જી, ધન્યવાદ. 😊🙏

  • @rojasaramunnaflute6947
    @rojasaramunnaflute6947 2 дні тому

    વાહ વાહ
    અદ્ભૂત... અતિ સુંદર...

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 дні тому

      જી, ધન્યવાદ. 😊🙏

  • @fatemach8722
    @fatemach8722 День тому

    Kub saras video mokalo cha Thanks 👍

    • @JOGIAyurved
      @JOGIAyurved  День тому

      ફતેમા જી, ધન્યવાદ. 😊🙏

  • @rutikjethva2601
    @rutikjethva2601 2 дні тому

    બેન અને સર ખૂબ સરસ વિષય પર ચર્ચા કરી તમે ❤🙏🏻👍🏻

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 дні тому

      ઋતિક જી, ધન્યવાદ. 😊🙏

  • @pareshparmar536
    @pareshparmar536 4 години тому

    very good work

  • @khushiparmar6220
    @khushiparmar6220 День тому

    Everything you both said is 💯% correct . Before marriage and after marriage picture is far different. Love, understanding n acceptance from both sides are the keys for a healthy marriage

  • @krupahinsu4314
    @krupahinsu4314 4 дні тому +1

    સારી માહિતી આપી...

    • @JOGIAyurved
      @JOGIAyurved  4 дні тому +1

      કૃપા જી, ધન્યવાદ.😊🙏

  • @ghanshyampatel5312
    @ghanshyampatel5312 День тому

    joradar video ❤

    • @JOGIAyurved
      @JOGIAyurved  День тому +1

      ઘનશ્યામ જી, ધન્યવાદ.😊🙏

  • @rajeshwarivaghela7108
    @rajeshwarivaghela7108 День тому

    Jordar ❤tq u ji

  • @sanjaygodhasara5785
    @sanjaygodhasara5785 3 дні тому

    Bahu srs sachi vat kahi che didi aavi vat samajvani jarur che badhane

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 дні тому +1

      સંજય જી, ધન્યવાદ. 😊🙏

  • @rupalsheth7177
    @rupalsheth7177 День тому

    Khub upyogi video

    • @JOGIAyurved
      @JOGIAyurved  День тому +1

      રૂપલ જી, ધન્યવાદ.😊🙏

  • @munindrasinhzala8671
    @munindrasinhzala8671 3 дні тому

    ખુબ સરસ મેમ સર ધનયવાદ

  • @nishabenpatel1263
    @nishabenpatel1263 День тому

    V nice information👌👌

  • @janvibaldaniya3098
    @janvibaldaniya3098 3 дні тому

    Thanku mam saras samjavyu

  • @mayurshukla4809
    @mayurshukla4809 2 дні тому

    Very good information🎉

  • @kajalp447
    @kajalp447 2 дні тому

    ખૂબ ખૂબ સરસ જય
    જય શ્રી કૃષ્ણ

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 дні тому

      કાજલ જી, ધન્યવાદ.😊🙏

  • @falgunibenmodi5725
    @falgunibenmodi5725 3 дні тому

    સરસ સુંદર અને જીવન લાઈફ ની હકીકત કહી મેમ હું તમારા દરેક ઘરેલું નુસ્ખા પણ જોવું છું જે ખૂબજ ઉપયોગી છે . આજ ની તમારી વાતો જીવન કેવી રીતે જીવવું દિકરા દિકરીએ સમજવા જેવું છે કારણકે આજ કાલનું વાતાવરણ બદલાયું છે અને વાતેવાતે છૂટાછેડા પણ એટલાજ વધી ગયા છે તમારી વાત સાચી છે બધાંજ નાના વ્યકિતિ કે મોટા મારું મારું બહુજ વધી ગયું છે .❤🥰✔️🙏🏻

    • @JOGIAyurved
      @JOGIAyurved  3 дні тому

      ફાલ્ગુની જી, તમારા તરફથી આ સાંભળીને આનંદ થયો. તમારા પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર. 😊🙏

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw 3 дні тому

    Very nice explains

  • @SNEHALTHAKOR-ye6kj
    @SNEHALTHAKOR-ye6kj 4 дні тому

    Right 😊

  • @ratnotarmanisha6913
    @ratnotarmanisha6913 4 дні тому +1

    એકદમ સાચી વાત કહી આપે

    • @JOGIAyurved
      @JOGIAyurved  4 дні тому

      મનીષા જી, ધન્યવાદ. 😊🙏

  • @thakormukesh8010
    @thakormukesh8010 4 дні тому +1

    👍👍👌👌👌

  • @Aswar_Bhavin_37
    @Aswar_Bhavin_37 3 дні тому +1

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 дні тому +1

      Bhavin Ji, Thank You. 😊🙏

  • @aryan2572
    @aryan2572 3 дні тому

    Saras

    • @JOGIAyurved
      @JOGIAyurved  3 дні тому

      જી, ધન્યવાદ.😊🙏

  • @shitalhirvani866
    @shitalhirvani866 7 годин тому

    મારા માથામા મોટા મોટા ડિમડા થાય છે ને બવજ દુખે છે તો એના માટે મને સારી સલાહ આપવા વિનંતી

  • @BhavinRavalia
    @BhavinRavalia 2 дні тому +1

    Saras

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 дні тому

      ભાવિન જી, ધન્યવાદ. 😊🙏