Gam Na Chore Gavata Bhajano | Gujarati Bhajan | Bhajan | Desi Bhajan | Ashok Sound

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 435

  • @user-bx8kb8dg1n
    @user-bx8kb8dg1n Рік тому +43

    જુના જમાનાના સાચાં ભજન,ભજન સાંભળી ભક્તિ ઉપજે એજ સાચાં ભજન જય જય સંત મહંતો ભક્તો 🙏🏻🌺🌼🕉🌼🌺🙏🏻

  • @bhikharamnimavat3857
    @bhikharamnimavat3857 3 місяці тому +13

    અર્વાચીન ગુજરાતમાં ગવાતા ભજનો, લોકગીત, લગ્નગીત, જુનાં સંસ્મરણો તાજા થાય છે,

  • @parshotambhaipatel6821
    @parshotambhaipatel6821 Рік тому +12

    Jya sudhi ava bhajano jivant hase tya sudhi loko ma sanskar jivant rahese

  • @yogeshparekh4422
    @yogeshparekh4422 2 місяці тому +13

    સંતવાણી , ભજનો , હજારો વર્ષ સુધી , જીવનંત રહેશે , દિલ થી શુદ્ધ વાણી, એટલા આપડા પ્રાચીનભજન, વાહ વાહ

  • @HIGH_FLYER_PIGAN
    @HIGH_FLYER_PIGAN Рік тому +7

    BHAI BHAI ❤️🙌

  • @anitakhalasi3294
    @anitakhalasi3294 Рік тому +10

    ❤ sundar maja ni devayat bodal vani ❤aaje pan sambharvani anokhi maja aave maja che ❤ jay maa bhadrakaali ❤aaje pan gujrat ni sanskriti ni jivit rakhi che ❤

  • @patelvittalbhai
    @patelvittalbhai Рік тому +9

    વાહ વાહ ભાઇ ભાઈ જય સ્વામિનારાયણ 🙏🙏🌹🌹🙏

  • @parshotambhaibhayani5922
    @parshotambhaibhayani5922 Рік тому +20

    Jay ho sant vani ne mara nay mastak namaskar Jay shri krishna good day🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @DamjibhaiMakwana-l4s
    @DamjibhaiMakwana-l4s 2 дні тому

    Bahu saras bhajan sambhalavya 😊😊

  • @ghanshyambhanderi381
    @ghanshyambhanderi381 Рік тому +6

    Jay ho juni santvani

  • @chengeyourenergy9731
    @chengeyourenergy9731 Рік тому +6

    વાહ ભાઈ ખૂબ સુંદર..

  • @MaheshbhaiThakar-e4c
    @MaheshbhaiThakar-e4c 13 годин тому

    Khoob j saras.....

  • @ghoyalrajubhai9325
    @ghoyalrajubhai9325 6 місяців тому +45

    આપણી ખરી સંસ્કૃતિ અને અમૂલ્ય વારસો છે આ ભજનો , તે જાળવવું જોઈએ.

  • @girishbhaivyas281
    @girishbhaivyas281 Рік тому +6

    ખુબ સરસ ભજન છે ભાઇ

  • @SureshPatel-qy6vj
    @SureshPatel-qy6vj 6 місяців тому +3

    Jay Narayan Jay Ramapir બહુ સરસ આવા જુના ભજનોમાં USA no સમય ભક્તિ મય જાય છે વાહ ભાઈ વાહ

  • @vinodchavada
    @vinodchavada Місяць тому +2

    મારા પપ્પા 30-35 વર્ષથી આ ભજન ગાય છે.
    ગઢડા તાલુકાના યુવા મહોત્સવમાં આ ભજન ગાવાથી મારો 2 નંબર આવ્યો હતો 2004/05 નાં વર્ષમાં 😊

  • @ViramToliya-go5vx
    @ViramToliya-go5vx Рік тому +15

    Jay shree Krishna

  • @786jaydawarkadhish
    @786jaydawarkadhish Рік тому +6

    Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹 Jay shree shita Ram 🙏🌹

  • @SachinPatel-iz6gm
    @SachinPatel-iz6gm Рік тому +2

    Moj

  • @AnkurKumar-w2t
    @AnkurKumar-w2t Рік тому +13

    🚩🚩🚩🚩 Jay shree Ram

  • @kishamtkamani
    @kishamtkamani 2 місяці тому +3

    So nice ❤❤❤❤

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 Рік тому +9

    જય હો સંતવાણી

  • @RangDigital-uw1pw
    @RangDigital-uw1pw 8 днів тому

    ખરે ખર ભજન સાંભળવા જેવુ જે ખુબ સુંદર ભજન છે મરુ મન ખૂબ સારુથયગયુ ગયું ભજન સાંભળીને

  • @ThakorBhaumik.kumar.balaji
    @ThakorBhaumik.kumar.balaji 7 днів тому +3

    ભજન.સાભળવાની.મજા.આવી.સરસ.ભજન.છે

  • @HitHuman-e4i
    @HitHuman-e4i Рік тому +4

    ખુબસુદરભજનોછે.સમજવા.લાયકછે.જય઼ચામુંડા઼.માતાજી😅,,,,

  • @shantilalpatel8463
    @shantilalpatel8463 Місяць тому +6

    ખૂબ સરસ ભજનો છે ફરી ફરી સાભળવાનુ મન થાય

  • @mbp220
    @mbp220 Місяць тому +6

    મનને મોજ કરાવે તેવા ભજનો🎉

  • @dkbhatidhanana1852
    @dkbhatidhanana1852 Рік тому +17

    Super
    આ વારસો જળવાઈ રહે એવી ઈચ્છા 🙏

  • @Vinodcparmar
    @Vinodcparmar 6 місяців тому +5

    જયહોજયહો,મારા, ગુરૂજીને,મેરે,તરફસેગુરૂજીને,📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳

  • @RangDigital-uw1pw
    @RangDigital-uw1pw 8 днів тому

    આજના સમયમાં ભજન સાંભળે ઍ કોઈ મહાન વ્યક્તિ જ હોય સકે ઍટલા માટે ભજન સાંભળો અને જીંદગી નો આનંદ માનો❤ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @rajnikantchauhan2159
    @rajnikantchauhan2159 Рік тому +7

    ❤❤❤ સુપર ભજન સંગીત સાથે જોરદાર

    • @shaileshbutiya8560
      @shaileshbutiya8560 4 місяці тому +1

      😅😅😅😅😅❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @jaynabenpiyushkumartitia289
    @jaynabenpiyushkumartitia289 2 місяці тому +2

    વાહ વાહ મજા આવી ગય બહુજ સરસ ભજન છે.

  • @rayjibhainayak1661
    @rayjibhainayak1661 Рік тому +3

    Jay guru mahraj 🙏🙏🙏🙏

  • @zala_bazala_ba6419
    @zala_bazala_ba6419 Рік тому +3

    Vah khub sars🙏👌

  • @NatvarThakor-hr1sw
    @NatvarThakor-hr1sw 4 місяці тому +1

    vaah vaah mast bhajan hai😊😊😮

  • @rasikthakor728
    @rasikthakor728 Рік тому +7

    શુભ સંધ્યા ની પ્રાર્થના ઓમ શ્રી રામ જય હનુમાન ગામડું તો ગામડું શેર તો શેર જય હો ભજન સંતવાણી લોભી આત્માને સમજવે

  • @TakshPethani
    @TakshPethani 8 місяців тому +2

    ha moj maja aavi gay va va bhai

  • @godhaniyahareshbhai739
    @godhaniyahareshbhai739 Рік тому +1

    Jay ho Jay ho...

  • @janigeetaben2812
    @janigeetaben2812 Рік тому +7

    વાહહહહ મજા આવી ગયી .

  • @Mukesh-wo1oi
    @Mukesh-wo1oi Рік тому +32

    ધન્ય ધન્ય જૂની સંતવાણી ભજન જય જય ગરવી ગુજરાત નું નામ રોશન થાય એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ મંગલ પ્રારંભ કર્યો છે લોકોને સમજાવવા માટે પ્રેરણા મળી રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ દિવસ ૐ નમઃ શિવાય ઓમ નમો નારાયણ જય પરશુરામ ભગવાન ની જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય ગુરુમહાજની

  • @balvantsarola6269
    @balvantsarola6269 6 місяців тому +1

    આ ભજન સાંભળવા થિ વિચાર શારા આવે શે અને નાત જાત ના વિચારો નોતા કરતા ભાઈ ચારોં કરતા 🎉 ❤જય માતાજી વાલા 🌹

  • @ravalkirit5102
    @ravalkirit5102 7 місяців тому +4

    હું નાનો હતો ત્યારે આવા ભજન મારા દાદા ગાઈ ને બધાને સંભાળા વતા હતા

  • @vikrambharvad1147
    @vikrambharvad1147 11 місяців тому +5

    Raday purvak avkaru chu❤❤

  • @santilalvaghasiya2241
    @santilalvaghasiya2241 7 місяців тому +2

    ખુબ ખુબ આભાર આવા ભજન સંભાળાવા બદલ

  • @KetanBharwad5624
    @KetanBharwad5624 Місяць тому +1

    Vah 🎉

  • @poonamchandrathod823
    @poonamchandrathod823 8 місяців тому +3

    ખુબ સુંદર ભાઇ આનંદ થયો હોય🙏🙏👍👍

  • @umedjithakor7175
    @umedjithakor7175 Рік тому +9

    ખુબ સરસ ભજન જય શ્રી રામ

  • @navingada5945
    @navingada5945 Рік тому +4

    Supar hit songs

  • @PratikMakvana-b4e
    @PratikMakvana-b4e Рік тому +22

    એ ગામના ચોરે દેશી ભજન ગવાતા હશે શું એ માહોલ હશે સાહેબ એ કલ્પના માત્રથી મન આનંદિત થઈ જાય છે... અશોક સાઉન્ડ ને ખુબ ખુબ ધન્યવાદ દિલથી આભાર માનું છું કે youtube ચેનલ ના માધ્યમ દ્વારા અમારા સુધી દેશી ભજનો પહોંચાડ્યા છે... ધન્યવાદ સાહેબ

    • @godhaniyahareshbhai739
      @godhaniyahareshbhai739 Рік тому +2

      Aeto Amara jeva 62 varsana Jane bhai se to svarg hatu ....

    • @bhupatbhaisojitra
      @bhupatbhaisojitra Рік тому

      😊😊😊

    • @UmedbhaiPatel-kp4yn
      @UmedbhaiPatel-kp4yn 9 місяців тому

      ​aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa❤😢🎉😢😅😊😂❤😂🎉🎉😮😂😢😮😅aa❤❤❤❤1q😂❤❤❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤❤

  • @nakumhetalnakum3561
    @nakumhetalnakum3561 9 місяців тому +2

    Vah. Vah. Bhai

  • @katariyapithabhai7078
    @katariyapithabhai7078 3 місяці тому

    Bahut bahut Sundar Bhajan hai
    4:52

  • @abdulkumbhar5786
    @abdulkumbhar5786 4 місяці тому +1

    આજ કાલ છોકરા ઓ નેં માત્ર ફિલ્મ સોન્ગ સાંભળતા બહુ દુઃખ થાય છેઃ

  • @MAHI.MEGHALIYA
    @MAHI.MEGHALIYA Рік тому +7

    ❤ જય શ્રી રામ જય ગુરુજી ❤

  • @PatelDhanesh
    @PatelDhanesh Рік тому +4

    Vah juna bhaja no sabhali ne man relex thay jay mara bhai

  • @govindbhaiparmar2660
    @govindbhaiparmar2660 Рік тому +183

    આ ભજનો સાંભળી આજથી પચાસ વર્ષ પહેલાં અમારા ગામમાં રોજ સવારે રેડિયો વાગતો અને એમાં રોજ આવાં ભજનો વગાડતા તેની એ સમયની આજે આં સાંભળી યાદ આવી ગઈ

    • @Club_Sandwich-x4y
      @Club_Sandwich-x4y 6 місяців тому +18

      Sachu brother ❤❤

    • @mkmaruniya5600
      @mkmaruniya5600 5 місяців тому +11

      અરે હજી10 થી 15 વર્ષ પહેલા સુઘી રેડિયો વાગતા ગામડામાં

    • @pareshpatel3634
      @pareshpatel3634 4 місяці тому

      😊😊​@@Club_Sandwich-x4y

    • @PunjaVaid
      @PunjaVaid 4 місяці тому

      In
      ❤ in
      ​@@mkmaruniya5600

    • @gulshanvandriwala7603
      @gulshanvandriwala7603 3 місяці тому +2

      Sachi vaat

  • @amirdobaria-om6eo
    @amirdobaria-om6eo 10 місяців тому +1

    Bhai bhai 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sisodyaranjit5758
    @sisodyaranjit5758 Рік тому +2

    Juna bhajn ma pan bhakti ane survirta ubharati hati

  • @VipulPatel-ng6er
    @VipulPatel-ng6er Рік тому +2

    Ja sri ram

  • @bharvadnikul9054
    @bharvadnikul9054 Рік тому +6

    આનંદ છે બાપ 😊❤

  • @prakashrajput1570
    @prakashrajput1570 Рік тому +4

    Jay bhagvan jay bhagvan❤

  • @nanjarkhimabhai1493
    @nanjarkhimabhai1493 10 днів тому

    ખરેખર બધા કલાકારો ને ધન્યવાદ છે...દિલ થી ભજન ગાવા બદલ....

  • @rajeshchovaar
    @rajeshchovaar Місяць тому

    આ વાત આજની પેઢી ને સુ ખબર પડે ભજન એટલે સુ વાલા જય ગીરનારી જય ગુરુ મહારાજ ❤❤❤❤❤❤❤❤❤

  • @BharatRabari-e5z
    @BharatRabari-e5z 4 місяці тому

    Jay ho

  • @arjunchauhan4828
    @arjunchauhan4828 Рік тому +37

    વાહ જુના ભજન સાંભળીને મજા આવે 👌👌👌👌👌

  • @pateldhulabhaishankarbhai9652

    Bau saras bhajan vah.....

  • @YogeshPatel-kn5ne
    @YogeshPatel-kn5ne Рік тому

    Jay ho deshi Bhajan jevi maja na aave bhay bhay

  • @PravinGohil-f1n
    @PravinGohil-f1n Місяць тому

    Khubaj saras

  • @AajaypataniAajaypatani
    @AajaypataniAajaypatani Місяць тому

    Veri good

  • @kantibhaiparmar8322
    @kantibhaiparmar8322 Рік тому +4

    Veri.finesaund.sahi.purana.create.bhajanos

  • @PravinGodhani-lx7jd
    @PravinGodhani-lx7jd Рік тому +1

    Saras

  • @rathoddineshsinh1396
    @rathoddineshsinh1396 25 днів тому

    Jaymataji. Super. Bhambha. Rathod soja

  • @DT_SINGAR_09
    @DT_SINGAR_09 Рік тому +18

    સરસ ભજન 👌🙏

  • @MunabhaiSadhu
    @MunabhaiSadhu 5 днів тому

    Good santvani

  • @DENHSKoli
    @DENHSKoli 5 місяців тому

    Ha moj Avaj desi Bhajan sabhv Jo

  • @ChetanThakor-k8r
    @ChetanThakor-k8r 3 місяці тому +1

    જય અલખધણી

  • @gkpatel2164
    @gkpatel2164 3 дні тому

    Aadarsh matapitao parivaro shixako ne aadarapurvaka sanmanu chu

  • @vyasikhalasi5163
    @vyasikhalasi5163 Рік тому +3

    🙏દેવાયત પંડિત વાણી 🙏આ ભજન હર્ષદગીરી બાપુ ખુબ મધુર સ્વરમાં ગાયું છે 🙏 જય માઁ ભદ્રકાળી 🙏

  • @NilabhaiManvar-j5v
    @NilabhaiManvar-j5v 3 місяці тому

    Saras❤❤❤❤❤❤❤

  • @dodiyavinod9501
    @dodiyavinod9501 Рік тому

    Vah vahvah super Bhajan and singer moj aavi gay 😅

  • @VMvm-d9n
    @VMvm-d9n Місяць тому

    સુદર ભજનછે.

  • @mahendraparmar5480
    @mahendraparmar5480 2 місяці тому

    Jay Gurudev

  • @LakhamanKhuntad
    @LakhamanKhuntad Рік тому +10

    સુપર હિટ ભજન

  • @jayeshthunga6020
    @jayeshthunga6020 Рік тому +1

    જય જય ગરવી ગુજરાત દીપે અરૂણ પ્રભાત

  • @NareshSolanki-w7l
    @NareshSolanki-w7l Рік тому +3

    ❤❤❤❤

  • @ashokkumarbhatt9163
    @ashokkumarbhatt9163 2 місяці тому

    अति सुंदर❤❤🙏🙏

  • @Kalpeshm__7777
    @Kalpeshm__7777 Рік тому +5

    ❤❤❤❤🎉🎉🎉

  • @GeetaShrimali-pl4gn
    @GeetaShrimali-pl4gn 3 місяці тому

    Nice

  • @PareshDala-nl2jr
    @PareshDala-nl2jr 7 місяців тому +1

    Ji.johar.❤❤🙏🙏👏👏👏🚩

  • @vyasikhalasi5163
    @vyasikhalasi5163 8 місяців тому

    🙏 અતિ સુંદર દેવાયત બોડલ વાણી 🙏 જય માઁ ભદ્રકાળી 🙏

  • @ishwarbhaiantiya
    @ishwarbhaiantiya 6 місяців тому

    Jay ho santvani ni

  • @dilipthummar6772
    @dilipthummar6772 Рік тому

    Ha moj ha

  • @gordhnmakwanagordhnmakwna3600
    @gordhnmakwanagordhnmakwna3600 Рік тому +4

    Supar hit

  • @YogeshPrajapati
    @YogeshPrajapati Рік тому

    7:20

  • @Rimabenpatanvadiya
    @Rimabenpatanvadiya Місяць тому

    Bhai ame to gaya pan che Bhajan ma besine🎉❤

  • @rameshparmar6680
    @rameshparmar6680 Рік тому +3

    Very nice Gujrati bharat.

  • @ganpatsparmar5717
    @ganpatsparmar5717 Рік тому +1

    Bhajan to super hit se pan pic pan jordar we gamada ni yad avi gai

  • @pariclasses-idarupendrasir8499
    @pariclasses-idarupendrasir8499 2 місяці тому

    મસ્ત ભજન❤

  • @BariaSamantsinh-c3k
    @BariaSamantsinh-c3k 4 місяці тому

    Ha moj❤❤❤❤

  • @riteshagarwal1798
    @riteshagarwal1798 Рік тому +27

    જુના જમાનામાં ભજન અને પ્રભાતિયાં ગવાતાં હતાં સવાર સવારમાં બહુજ મજા આવતી

  • @harimakwana8846
    @harimakwana8846 13 днів тому

    ❤ mahakali meldi maa ❤