ગુજરાતના તળાવ અને સરોવરો | પાંચ મિનિટમાં પાયો પાક્કો |
Вставка
- Опубліковано 31 бер 2022
- 💥 GYANLIVE APPLICATION 💥
DOWNLOAD - play.google.com/store/apps/de...
GYANTEST For android - on-app.in/app/home?orgCode=hgloz
GYANTEST for IOS - on-app.in/app/home?orgCode=hgloz
Telegram - t.me/gyanG
Instagram - gyan_live?...
Facebook - / gyanac
For more information on GYANLIVE Application
► Gyan live Helpline - 08068217555
► Call & WhatsApp us - 8758277555 (Gandhinagar)
► Call & WhatsApp us - 9586630033 (Ahmedabad)
► Call & WhatsApp us - 9879304804 (Surendranagar)
► Call & WhatsApp us - 8758177555 (Jamnagar)
► Call & WhatsApp us - 90234 70759 (Dharampur - Valsad)
► Call & WhatsApp us - 94084 07784 (Lunavada)
► Call & WhatsApp us - 91041 66835 (Vastral - Ahmedabad)
► Call & WhatsApp us - 7574997784 (Mahesana)
જ્ઞાન અકેડમીનું જ પ્રકાશન એટલે ‘જ્ઞાન પ્રકાશન’. જ્ઞાન પ્રકાશન દ્વારા ખાસ કરીને જ્ઞાન અકેડમીના વિદ્યાર્થીઓ માટે જ વિવિધ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે,
(1) ગુજરાતી વ્યાકરણ
(2) ગુજરાત પરિચય
(3) ભારત પરિચય ભાગ - ૧
(4) ભારત પરિચય ભાગ - ૨
(5) English Grammar
(6) Maths book
(7) Reasoning book
(8) Computer
(9) Jaher Vahihat
(10) All required materials
* જ્ઞાન અકેડમીની વિશેષતાઓ * :
વિષય નિષ્ણાત - જ્ઞાન અકેડમી - ગાંધીનગરના ફેકલ્ટી
નિયમિત લાઈવ લેકચર્સ + રેકોર્ડેડ લેકચર્સ
લાઈવ લેકચર્સ દરમિયાન ડાઉટ સોલ્વ કરવા માટે ચેટ બોક્સ
તમામ લેકચર્સની PDFS
દરેક ટોપિકની સ્પેશિયલ ટેસ્ટ
પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની Mock Tests
300+ કલાકનું લાઇવ કોચિંગ
કૉન્સેપ્ટ ક્લેયરન્સ અને જરૂરી હોય ત્યાં MCQs નું સોલ્યુશન પણ આપવામાં આવશે.
એક વખત એડમિશન લીધા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહિ.
એક બેચમાંથી બીજી બેચમાં કે એક વિદ્યાર્થીના નામથી બીજા વિદ્યાર્થીના નામે બેચ ટ્રાન્સફર કરી શકાશે નહિ.
સમય, ફેકલ્ટી તથા અન્ય કોઈપણ બાબતમાં જ્ઞાન લાઈવ ટીમનો નિર્ણય આખરી રહેશે.
આપની બેચમાં જરૂર જણાય ત્યાં અમુક લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે. ભવિષ્યમાં પણ જરૂરીયાત અનુસાર લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવી શકે છે.
સંજોગોવશાત કોઈપણ બેચમાં ટેકનિકલ કારણો કે અન્ય કોઈ કારણોસર કોઈ તકલીફ પડે તો તમે કોઈપણ વાંધો ઉઠાવી શકશો નહિ.
આ કોર્ષ માત્ર જ્ઞાન લાઈવ એપ પર જ ઉપલબ્ધ છે. આના સિવાય અન્ય કોઈ જગ્યાએ કે કોઈ વ્યક્તિ દ્વારા આ કોર્ષ વેચી શકાશે નહિ.
આ બેચમાં જોડાયેલ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહિ. આવું કૃત્ય પ્રતિબંધિત છે તથા આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
કોઈપણ કારણસર લેકચર્સના સમયે લેકચર્સ ન લઈ શકાય તો તે અન્ય દિવસે કે અન્ય સમયે લેવામાં આવશે.
ચેટબોક્સમાં અભ્યાસક્રમને લગતા પ્રશ્નો જ પૂછવાના રહેશે અને ફેકલ્ટી દ્વારા મહત્તમ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન થશે.
દરેક વિષયના ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ લેકચર્સનું પણ આયોજન કરવામાં આવશે.
ચેટબોકસનો દુરુપયોગ કરનાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારે ફી પરત કરવામાં આવશે નહિ.
Thank You,
GYAN TEAM
આપની આ પહેલ "5 મિનિટમાં પાયો" મને વ્યક્તિગત રીતે યુ-ટ્યુબ પર સૌથી વધુ પસંદ પડેલી પહેલ છે.
Uyhhuuiiiuihygta
W
W
Ww
વાહ સાહેબ
Sir Really Aap Achey se sikhate ho....thank you.....
સાહેબ શ્રી...તમારું જ્ઞાન અદભુત છે..જય જય ગરવી ગુજરાત...
Kamal Nehrooo Zoo At Kakariya Talav
વલભ સરોવર તાપી ઉકાઇ
Thank you sir 👍
આભાર સર જી...
👍🏻👍🏻
Thank you sir
Sir khubaj sort and upyogi che Ava bija video apo 👌👌
રણમલ તળાવ: જામનગર
👍👍👍👍
વલ્લભ સાગર સરોવર તાપી
khub khub aabhar🙏🙏🙏🙏🙏
Thank u sir 🙏
Thank you sir 👍👍👍👍👍🙏🙏🙏🙏👏👏💓💓
Thenk you very much sir
Thanks you sir supar
Sir continue rakho maj ave se se thanks for👍
Thank uuu sir 💐
Thankyou sar
જામનગર
રણમલ
Wahh sir.. thanks a lot respected sir 😊 🙏
Jay swaminarayan
Gyan is Best
Nice👌👌
Sir nadio ane bandh temaj taluka ane saragado na vedio banav jo 🙏🙏
Ranki vava -nanda prakar
Kamla naheru - devid rubin a banavyu
કાંકરિયા તળાવ. - > કુતુબુદ્દીન અહમદશાહે
કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય
Sir suprimcourt k important decision in some cases par video banaia na plz
રણમલ તળાવ જામનગર
તાપી પર વલભસાગર તળાવ મગદલ્લા તળાવ
Bhu saru series ready kri che bhu helpful thank you Gyan live 👍 ne aa rite countinue rakhjo 😇
First like
Ranmal talav jamnagar
Good
Ranmal : jamnagar: jam ranajitshinh
😮😮😮😮
NADIO ANE BANDHNO AK AAVO VIDEO BANAVO NE SAHEB
Kamla nehru zoological park...
Somysarovar gujrat na kya jilla ma aavelu che
Sir first ramsar side is nilgiri (1986)
શર્મિષ્ઠા તળાવ અમારા વડનગરમાં છે
sir talav ane sarovar no difrence shu che
પરી રાજકોટ ની (લાલપરી)
sir forest mate question answer muko
Gopi talav ma.multani mati?? K gopi chandan made?????
न्यान job
Picture sate smjvo to jalde yad rahe sir.. please
Kankariya View - SBI symbol ✔
રણમલ તળાવ જામનગર મા છે
Hi
Good revision sir tyi gyu
Sir chaluj rakhjo
Ranmal jamnagr
વલ્લભ સરોવર તાપી ઉકાઈ.
Vad talav nahi vada talav sir
Kamla nehru
કમલા જિયો લોજીક પાર્ક
Be amne khabar hot to taro video jakh mara jovet jo q bolvo hoy to answer pan bolo sir canfuse na kar nakar
Vad nai sir vada talav
Chakkar bag
जुनगढ
Thank you sir
વલ્લભ સરોવર તાપી
Ranmal talav ___ jamnagar
Thanks sir
Thank you sir