પહેલી વખત આટલું સસ્તું સ્વાદિષ્ટ અને ઉચ્ચ ગુણવતા વાળું જમવાનું જમ્યો એ પણ 50₹ મા અનલિમિટેડ થાળી

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 187

  • @nareshkumarchauhan626
    @nareshkumarchauhan626 2 роки тому +32

    ખરેખર કાબિલે તારીફ છે આનંદભાઈ અત્યારે 35 થી 40 રૂપિયા માં 100 ગ્રામ ભજીયા j મળે અને આ ભાઈ 50 માં એ પણ અનલિમિટેડ થાળી જમાડે
    વાહ ભાઈ વાહ

  • @Bansilodhiya
    @Bansilodhiya 2 роки тому +30

    કોઇ મદદ માણસ આ સેવા ઈરી સકે માતાજી આ ભાઈ ની બધી મનોકામના પુરી કરે એવી પ્રથાના 🙏🏻

  • @dharmendrasaradava1680
    @dharmendrasaradava1680 Рік тому +3

    માં અન્નપૂર્ણા આ માલિકની સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના.

  • @tejastejas3951
    @tejastejas3951 2 роки тому +13

    આ બધા નુ ઈશ્વર પુરુ પાડે છે આટલુ સસ્તુ જમવાનુ જય બાલાજી જય અંબે

  • @hardikkatariya90
    @hardikkatariya90 2 роки тому +10

    Dil thi Salute karu chu aa loko ne atyar na samay ma aavu uttam karya kari rahya che 🙏 Junagadh jaish tyare chokkas tya jais. Ane thank you Anandbhai kaik ne kaik navu ly ne aavo cho 🙏

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 2 роки тому +11

    જય મા અન્ન પૂર્ણ ના માતા ,,,, ખુબ સરસ વિડિયો છે, આભાર,,

  • @jigarpadvi7404
    @jigarpadvi7404 2 роки тому +27

    50 રૂપિયામાં અમુક જગ્યાએ ભેળ કે પાણીપુરી પણ નથી મળતી ત્યાં અનલિમિટેડ જમાડવું એ સેવા સિવાય બીજું કંઈ નથી.

  • @maldesindhal6750
    @maldesindhal6750 2 роки тому +3

    માં અન્નપૂર્ણા ની કૃપા બની રહે આ એક ઉત્તમ સેવા છે ખૂબજ સરસ સરાહનીય

  • @babubhaijani2413
    @babubhaijani2413 2 роки тому +7

    વાહ આનંદ ભાઈ સરસ vdo માટે આપને ધન્યવાદ ને હોટેલ ના માલિક ને પ્રણામ ને સાધુવાદ 🙏👌

  • @pradeepmehta3322
    @pradeepmehta3322 Рік тому

    આ મોંધવારી માં આટલુ સારું જમવાનું આપે છે એ ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.બિજા વેપારી એ ધ્યાન માં લેવા જેવું છે.

  • @i_Am_Digital_Sunil
    @i_Am_Digital_Sunil 2 роки тому +2

    મારે પણ જીવન માં આવી સેવા કરવાની બહુ જ ઈચ્છા છે
    જો ભગવાન ની ઇચ્છા હસે તો જરૂર શક્ય બનશે

  • @varshajoshi8206
    @varshajoshi8206 2 роки тому +1

    ખરેખર ખુબ સરસ છે ...આનંદ ભાઈ તમને ધન્યવાદ અમને તમે યોગ્ય વીડીયો બતાવવા બદલ Thanks

  • @krushnasinh
    @krushnasinh 2 роки тому +3

    જોરદાર સેવા જ છે એક જાતની
    બહુ જ સરસ

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 роки тому +9

    God blessed all Dining Hall members & Owener. Jay Vacchraj Dada🙏

  • @darshanchavda1953
    @darshanchavda1953 2 роки тому +1

    આ સેવા જ કહેવાય. અદ્ભુત, અવિશ્વસનીય.

  • @abbaschauhan5790
    @abbaschauhan5790 2 роки тому +10

    Hats off to the owner of this hotel

  • @iconic_Abhay
    @iconic_Abhay 2 роки тому +2

    I visited this place...it's such excellent.

  • @kanzariyabhavesh777
    @kanzariyabhavesh777 3 місяці тому +1

    બવ સરસ હોય છે અમે જમીયાવીયા છીએ

  • @chiragmanvar7759
    @chiragmanvar7759 2 роки тому +2

    લાયા આનંદભાઈ વિડિઓ સરસ ખુબ સારૂ કેવાય 👌

  • @dkmakwana7146
    @dkmakwana7146 2 роки тому

    વાહ જોરદાર સેવા...માત્ર સેવા જ બીજા કોઈ શબ્દ નથી મારી પાસે આ લોકોને કહેવા માટે

  • @jigneshparekh5621
    @jigneshparekh5621 2 роки тому +1

    Wah anandbhai, kharekhar aava ghor kalyug ma aava satkarya ishwar krupa j karavi sake. Dhanya che. 🙏

  • @mahendrabarot4954
    @mahendrabarot4954 2 роки тому +1

    Khare khar annkcetra j kevay superb 🙏

  • @sandeepsorathia5968
    @sandeepsorathia5968 2 роки тому +3

    ખુબ સરસ👏👏

  • @hareshrathod922
    @hareshrathod922 2 роки тому +5

    Great work hat's off to the owner

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 2 роки тому +1

    આટલી મોંઘવારીમાં સેવા નુ કામ કહેવાય👌🏻👌🏻👍👍🙏🙏

  • @ritapathak791
    @ritapathak791 2 роки тому

    Super 👌👌👍👍👌👌👌👍
    Joi n j khavani icha thai jay 😋😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @middleclassneha
    @middleclassneha 2 роки тому +2

    Khub saras 🙌 Hu Junagadh ma j chu hu tya gai hti khub sari quality hoi chhe 😇

  • @jitenthacker2476
    @jitenthacker2476 2 роки тому +5

    આનંદ ભાઈ ૫૦ માં અનલિમિટેડ પૂરી ને શાક નથી મળતા ભાઈ 🙏 બબુકડી ૧૦ પૂરી આવે ૧ નાની ડીશ માં શાક મળે. છાસ ૧ ગ્લાસ ને સંભારો મરચા મળે . ને અહીંયા તો ખરેખર સેવા ના હેતુ થી જમાડતા લાગે છે 🙏 ફકત ૫૦/- રૂપિયા માં અનલિમિટેડ ગુજરાતી થાળી માં સ્વાદિષ્ટ ને ગરમા ગરમ 👍 ખરેખર કોઈ પણ જગ્યા એ જમો અન્ન નો બગાડ ન કરવો 🙏

  • @riskywisky4087
    @riskywisky4087 2 роки тому +1

    Wah khub j saras 👌🙏

  • @niranjanruparel8584
    @niranjanruparel8584 Рік тому

    कलयुग मे चमत्कारिक है। एसे काम के लिए धन्यावाद।

  • @bagadakishan385
    @bagadakishan385 2 роки тому +1

    આ મારું જૂનાગઢ હો 👌👌🙏🙏

  • @wildatheart4247
    @wildatheart4247 2 роки тому +2

    wow looking so tasty 😋

  • @kantajina9782
    @kantajina9782 2 роки тому

    God bless u really very inspire video
    In this Covid time its very helpful to people to such people who cannot afford food.
    Stay blessed👍🙏👏

  • @Dharampatel3141
    @Dharampatel3141 2 роки тому +1

    Wahh anand bahi dekhtaj bov saras lage che aaple have Junagdh baju thi nikdsu etle special aaya khava jasu 👍🏼

  • @Nutan-gc9lw
    @Nutan-gc9lw 2 роки тому +2

    આજ સુધી નો બેસ્ટ વિડિયો...

  • @kelawalashehzad3801
    @kelawalashehzad3801 2 роки тому +2

    Superb superb 👌👌👍

  • @dharmeshparekh4747
    @dharmeshparekh4747 2 роки тому +2

    This is really so Good and hardworking work

  • @ahirneel7965
    @ahirneel7965 2 роки тому +2

    Bhai jamva nu nathi aapta prsad kevaay aava jamdva Vara ne dil thi dhanyvad 👍

  • @VijayThakor-zt7ve
    @VijayThakor-zt7ve 2 роки тому +1

    એક.વાર.હું.જામ્યો.છું.બવ. સરસ.છે. આનદ.ભાઇ

  • @bhartitanna8333
    @bhartitanna8333 2 роки тому

    અમારે પુના માં તો મિસળ સો રૂપિયા અને dosa પણ સો રૂપિયા અને આ પચાસ રૂપિયા અનલિમિટેડ જમાડે છે એક સલામ તો બને જ🙏🙏👌

  • @TravelingwithharitVyas
    @TravelingwithharitVyas 2 роки тому

    વાહ જોરદાર

  • @kaushiknena1048
    @kaushiknena1048 2 роки тому

    અમે આ જગ્યાએ ટેસ્ટ કરેલ છે.. બેસ્ટ..👍👌

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 2 роки тому +1

    બોહ.સારુ.કેવાય.જય.હૉ..વસરાજદાદા..ઘનયાવાદ. જય.માતાજી

  • @parthdhagat6818
    @parthdhagat6818 2 роки тому +1

    Excellent episode ND

  • @nileshgohil5581
    @nileshgohil5581 2 роки тому +1

    Waah Anandbhai superb

  • @sagarparmar4987
    @sagarparmar4987 2 роки тому

    Khub saras👌👌

  • @avinashnanavaty9571
    @avinashnanavaty9571 2 роки тому

    Umdaa kaarya 🙏

  • @nazimakhan628
    @nazimakhan628 2 роки тому

    Bahuj saras video 📸 singtal ma a prise posible nati a bhai ni sava na Salam cha god bless 🙏avaj vlog banavta raho ak midal class mate Bahu upyugi information cha 👍🙏

  • @pranavvyas942
    @pranavvyas942 2 роки тому +1

    Great service

  • @cvshah9161
    @cvshah9161 2 роки тому

    This owner doing such a great job now a days its not possible find a unlimited food only for 50 : 00 Rupees ,,,,,,,,, thank u anand sir and Thank u Hotel owner

  • @ashokbhaigamit2420
    @ashokbhaigamit2420 2 роки тому +1

    ❤🙏🏻સેવા જ છે❤🙏🏻

  • @dr.hiteshkumarmakwana1108
    @dr.hiteshkumarmakwana1108 2 роки тому +1

    Till today..
    This is the best video on your channel. 👍
    Keep it up.

  • @ramnikborad2587
    @ramnikborad2587 Рік тому

    Khubj saras

  • @nishittrivedi504
    @nishittrivedi504 Рік тому

    Bav saras bhai.....

  • @omdholakiya6884
    @omdholakiya6884 2 роки тому

    આ જગ્યા જોરદાર છે

  • @lomeshmehta6947
    @lomeshmehta6947 2 роки тому

    Dhanya che bhai Aa bhavma.

  • @SuperiorBoy-e8x
    @SuperiorBoy-e8x 2 роки тому +1

    Great job 👌

  • @ShivamPatel-jc6wb
    @ShivamPatel-jc6wb 2 роки тому +1

    વાહ આનંદભાઈ વાહ બવસરસ

  • @RK-ks7gv
    @RK-ks7gv 2 роки тому

    Jordar khub sarash jamvanu chhe

  • @pravinbharadia3106
    @pravinbharadia3106 2 роки тому

    Aanand bhai ame vachharaj jmilidhu she khub sars jmvanu hoy che

  • @dr.apurvapalanpura4728
    @dr.apurvapalanpura4728 2 роки тому +1

    Aa junagadh che..ahi j aa possible che

  • @omdholakiya6884
    @omdholakiya6884 2 роки тому

    આગળ લક્ષ્મી બાઈ ના પુતડા થી મોતીબાગ જતા રસ્તે દ્ધારાકાધીશ પરોઢે હાઉસ છે તે વરછરાજ થી પણ જોરદાર છે

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 2 роки тому

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @sankaliyanaresh6115
    @sankaliyanaresh6115 2 роки тому +1

    Super video Bhai

  • @NAP86
    @NAP86 2 роки тому

    Bhu saras

  • @samirtrivedi6844
    @samirtrivedi6844 2 роки тому +2

    Anandbhai one request.... Ek UK ni food tour karo jalso padi jase

  • @jagdishpatel6537
    @jagdishpatel6537 2 роки тому

    સરસ

  • @satishthakor6475
    @satishthakor6475 2 роки тому

    Jordar video 👌👌👌👌👌👍👍👍

  • @ravithakor13
    @ravithakor13 2 роки тому +1

    Good

  • @shivkidiwani6804
    @shivkidiwani6804 2 роки тому

    Jay murlidhar....

  • @niranjanruparel8584
    @niranjanruparel8584 Рік тому

    जय मा अन्नपुर्णा।

  • @nimishabenpatel3908
    @nimishabenpatel3908 2 роки тому

    Very nice

  • @sagarparmar4987
    @sagarparmar4987 2 роки тому

    Tame junagadh avya 6o to
    56 bhog restaurant no video jarur bnavjo

  • @daduahir3827
    @daduahir3827 2 роки тому

    ખુબ.સરસ

  • @imransumra8945
    @imransumra8945 2 роки тому

    Vah Anand Bhai tme roj no opdaun karine Sara video banavo Cho good job Tamara thki bija na bijnes ne saro veg male che good job iswar aapne hamesa khos rakhe vel don

  • @jay_mahakal1110
    @jay_mahakal1110 2 роки тому

    bhavnath mahadev tamne jaju ape bhai❤️🙏

  • @viralkharwa7800
    @viralkharwa7800 2 роки тому

    KAI NA GHATE GHATE TO JINDGI GHATE GREAT VIDEO

  • @vivekbhaipatel132
    @vivekbhaipatel132 2 роки тому

    Jordar bhai bravo man

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому +1

    Wah wah wah saru kevay aatla rs ma khavdave che ❤️

  • @VinayPatel-ez1vr
    @VinayPatel-ez1vr 2 роки тому

    Sir very good best

  • @sb702
    @sb702 2 роки тому

    🙏👌👌👍👍👍👍⭐⭐⭐⭐⭐🇮🇳🌷હર હર મહાદેવ હર

  • @bharatraichura4994
    @bharatraichura4994 2 роки тому

    Good job

  • @shingadgogan8523
    @shingadgogan8523 2 роки тому

    હા મોજ હા ભાઈ રામ રામ ભાઈ 👌🙏🙏🙏🙏🙏👌

  • @dhavalgoltar7669
    @dhavalgoltar7669 2 роки тому +1

    Va Bhai va super Bhai

  • @nileshbabariya9336
    @nileshbabariya9336 2 роки тому

    Great

  • @gauravpatel4037
    @gauravpatel4037 2 роки тому

    Morbi tankara virpar duwarka dhish ma aavo ekva video banavo 🙏🙏

  • @alikwt3240
    @alikwt3240 Рік тому

    Love from kuwait

  • @firozahmedshaikh
    @firozahmedshaikh Рік тому

    God Anand bhai❤👌👍

  • @chhaganpanchal9835
    @chhaganpanchal9835 2 роки тому

    Jordar

  • @narentank5637
    @narentank5637 2 роки тому

    Hu junagadh no chu ne hu London thi avu etle javj chu bapu full moj baki kevay 🤘👌👍

  • @batukgangani1616
    @batukgangani1616 2 роки тому

    Wah anand bhai jai girnari

  • @nazimakhan628
    @nazimakhan628 2 роки тому

    Jai hind jai bharat 🙏

  • @thakormitesh9939
    @thakormitesh9939 2 роки тому

    Nice sir

  • @shriharibhaidave2627
    @shriharibhaidave2627 2 роки тому +1

    A to bhai ek jat ne seva j kevay vandan che amne 🙏

  • @akashzala759
    @akashzala759 2 роки тому

    Angel come from heaven.....

  • @kamalshah.999
    @kamalshah.999 2 роки тому

    Very very nice 👌👌👌 video Anandbhai

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому +1

    Unlimited thadi khavani maza padi jaaye vlog joi ne maza aavi gay

  • @parmardarshan3168
    @parmardarshan3168 2 роки тому

    Jordar....

  • @abbaschauhan5790
    @abbaschauhan5790 2 роки тому +1

    Kamlesh bhai pan video banava avse eat and drive joine

  • @pawansinhkinjal247
    @pawansinhkinjal247 2 роки тому

    જય હિંદ જય ભારત