જેજેશ્રી કહે છે શામાટે અમારા વલ્લભકુલ ના બાળકોના લગ્ન નથી થઇ રહ્યા બેટીજી ના પાડે છે

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 68

  • @SarvopariSahjanand
    @SarvopariSahjanand 3 місяці тому +8

    દંડવત પ્રણામ જેજે 🙇🏻🙏🏻
    આપ શ્રી ની વાત ખુબ સાચી છે ભગવાન શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખી તેની પહેલા પણ આજ સેવા રીતિ ચાલત હતી સ્વામિનારાયણ સંપ્રદાય માં અને ત્યારબાદ લખ્યું પણ કે સર્વ વૈષ્ણવ ઓ રાજા એવા શ્રી વલ્લભાચાર્ય તેમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી એ કર્યો જે નિર્ણય તેને અનુસરી ને વ્રત,ઉત્સવ અને સેવરીતિ નું ગ્રહણ કરવું,એટલે આમાં કોપી કરી જેવા વાદવિવાદ માં ન પડવું જે ભગવાન ને સેવા રીતિ ગમી તે ટૂંક માં જ લખ્યું શિક્ષાપત્રી માં જે 350 શાસ્ત્રો નો સાર છે,….એટલે ભગવાન આપણ ને સરળતા થી મળે છે🙏🏻

    • @pravinp5475
      @pravinp5475 3 місяці тому +2

      @@SarvopariSahjanand ભગવાન સ્વામિનારાયણ એ ઊભું કરેલું તૂત છે આપણાં શાસ્ત્રોમાં કે વેદ પુરાણ માં તેનો કોઈ ઉલ્લેખ નથી
      હા સહજાનંદ સ્વામી ઉચ્ચ કોટિના સંત અને સમાજસુધારક હતા
      તેથી વિશેષ કોઈ ભગવાન કે શ્રી રામ શ્રી કૃષ્ણ કે શ્રી शंकर જેવા અવતાર નહોતા

    • @SarvopariSahjanand
      @SarvopariSahjanand 3 місяці тому

      @@pravinp5475 જી બિલકુલ તેઓ કોઈ અવતાર નહોતા તેઓ પોતે અવતારી છે,સ્કંદ પુરાણ વાસુદેવ માહાત્મ્ય જઈ ને એક વાર વાંચીલેજો ભગવાન નરનારાયણ શું કહે છે તે,કદાચ તમારો વહેમ નીકળી જાય અને ભગવાન ઓળખી શકો...

    • @chintanvasani5949
      @chintanvasani5949 3 місяці тому +2

      સ્કંદપુરાણમાં વાસુદેવ મહાત્મ્યના અધ્યાય અઢારમાં ભગવાન વાસુદેવનારાયણ બ્રહ્માજી પ્રત્યે કહે છે કે, "હે બ્રહ્મન ! અર્જુન સાથે કૃષ્ણ રૂપે મારા વડે હણાયેલા અસુરો જ્યારે પૃથ્વીમાં અધર્મ પ્રવર્તાવશે ત્યારે...धर्मदेवात् तदा भक्तावहं नारायणो मुनिः जनिष्ये कोशले देशे भूमौ हि सामगो द्विजः "હું પૃથ્વી ઉપર કોશલ દેશમાં, સામવેદી વિપ્રકુળમાં, ભક્તિદેવી અને ધર્મદેવ થકી નારાયણમુનિ રૂપે અવતાર ધારણ કરીશ.\" (સ્કંદ પુરાણ, ભાષાનુવાદ-સસ્તું સાહિત્ય પ્રકાશન, અમદાવાદ)

  • @mr.jaydeepthakkar3969
    @mr.jaydeepthakkar3969 3 місяці тому +6

    Ekdam Sachi Vaf Che JJ Tamari ❤

  • @jeetbrahmbhatt3985
    @jeetbrahmbhatt3985 3 місяці тому +1

    જય સ્વામિનારાયણ જેજે શ્રી .

  • @kalavatipatel5514
    @kalavatipatel5514 3 місяці тому +2

    Dandvat jj j Shri you are best j j Shri

  • @poojajotangia2809
    @poojajotangia2809 3 місяці тому +1

    Sachi vaat che JeJe 🙏

  • @harshadjasoliya5439
    @harshadjasoliya5439 3 місяці тому +1

    Jay shreenathji

  • @kanchangodhani8512
    @kanchangodhani8512 3 місяці тому +1

    Je je shree dandvat pranam

  • @madhuvasoya2263
    @madhuvasoya2263 3 місяці тому +1

    Akdam saty jjdandvat pranam

  • @subhashbhaighetiya2502
    @subhashbhaighetiya2502 3 місяці тому +1

    Jay Shree Krishna

  • @meerathakkar512
    @meerathakkar512 3 місяці тому +1

    Jj shree danvat pranam

  • @pravinp5475
    @pravinp5475 3 місяці тому +2

    પુષ્ટીમાર્ગ પાંચસો વર્ષ થઈ પણ પ્રાચીન છે
    સ્વામીનારાયણ સંપ્રદાય બસો વર્ષ જૂનો અને બનાવી કાઢેલો છે

    • @themoai8451
      @themoai8451 3 місяці тому +1

      Dear Bhai why are you discriminating between both sects? Acharyas of Swaminarayan sect and Acharyas of vallabhkul have been in good relations since a long time , both are bhakti margas following vaishnavite upasna

    • @chintanvasani5949
      @chintanvasani5949 3 місяці тому +1

      સ્કંદપુરાણમાં વાસુદેવ મહાત્મ્યના અધ્યાય અઢારમાં ભગવાન વાસુદેવનારાયણ બ્રહ્માજી પ્રત્યે કહે છે કે, "હે બ્રહ્મન ! અર્જુન સાથે કૃષ્ણ રૂપે મારા વડે હણાયેલા અસુરો જ્યારે પૃથ્વીમાં અધર્મ પ્રવર્તાવશે ત્યારે...धर्मदेवात् तदा भक्तावहं नारायणो मुनिः ।जनिष्ये कोशले देशे भूमौ हि सामगो द्विजः ।।"હું પૃથ્વી ઉપર કોશલ દેશમાં, સામવેદી વિપ્રકુળમાં, ભક્તિદેવી અને ધર્મદેવ થકી નારાયણમુનિ રૂપે અવતાર ધારણ કરીશ." (સ્કંદ પુરાણ, ભાષાનુવાદ-સસ્તું સાહિત્ય પ્રકાશન, અમદાવાદ)

    • @SarvopariSahjanand
      @SarvopariSahjanand 3 місяці тому +1

      @@pravinp5475 વર્ષ ની ગણતરી તો તમારી મંદ બુદ્ધિ ને લાગુ પડે છે ભગવાન અને સંપ્રદાય ને નહિ🙏🏻

    • @alakhniranjan999
      @alakhniranjan999 2 місяці тому +1

      ​@@SarvopariSahjanandતારી તીક્ષણ બુધ્ધિથી જ પાખંડ જીવે છે.. અંગ્રેજોનો ચમચો તમારો સર્વોપરી...એમાં તમારો વાંક નથી ..જય નારાયણ સ્વામી..😂

    • @SarvopariSahjanand
      @SarvopariSahjanand 2 місяці тому +1

      @@alakhniranjan999 તુચ્છ મનુષ્ય હવે ભગવાન પર ટિપ્પણીઓ કરશે,અરે હા તુચ્છ જ કરે.

  • @freedomeofspeech1927
    @freedomeofspeech1927 3 місяці тому +3

    Swaminarayan sampraday ma evu manay che k krushna to Swaminarayan no ansh che...avtatar to sarvopari Swaminarayan che...ae loko jay shri krushna pan nathi bolta...

    • @Chanakyaniti-nj9bl
      @Chanakyaniti-nj9bl 3 місяці тому +2

      શિક્ષાપત્રીમાં એવું ક્યાંય નથી કહ્યું કે ઘનશ્યામ પાંડે કોઈ અંશાવતાર છે😂😂😂

    • @freedomeofspeech1927
      @freedomeofspeech1927 3 місяці тому

      @@Chanakyaniti-nj9bl 😂

    • @SarvopariSahjanand
      @SarvopariSahjanand 3 місяці тому +8

      જય સ્વામિનારાયણ
      જય શ્રી કૃષ્ણ
      જય જય શ્રી ગોકુલેશ
      જય શ્રીનાથજીબાવા
      અધૂરી તથા ખોટી સમજણ સાથે જીવવું તેની કરતા કંસ ની જેમ એક એવી પરાકાષ્ઠા એ પ્હોચવું સારું કે સ્વયં પરમાત્મા આપણો ઉદ્ધાર કરવા આવે,દરેક ને માટે પોતાનો ઇષ્ટ સર્વોપરી જ છે તે વિના નિષ્ઠા-નિશ્ચય દ્રઢ રહે જ નહીં જેમ પુષ્ટિમાર્ગ માં એક શબ્દ વપરાય છે કે "અન્યાશ્રય",સ્વામિનારાયણ સંપ્રદાય માં જેટલી શ્રીમદ્ભાગવત ની કથા તેમજ ગીતાજી ની વાત-વિવેચન થાય છે તેટલું ક્યાંય થતું નથી માટે આપ શ્રી એ વ્હેમ દૂર કરી ને ખુબ જ પ્રેમ થી ભગવદ રસ નો આનંદ માણવો,ગુરુ અહીં શું સમજાવી રહ્યા છે અને આપણે શું ટિપ્પણી કરીએ છીએ.....
      કોઈપણ પુષ્ટિજીવ ને ખોટું લાગ્યું હોય તો હૃદય થી ક્ષમાયાચના🙏🏻

    • @freedomeofspeech1927
      @freedomeofspeech1927 3 місяці тому +1

      @@SarvopariSahjanand shri krushna para-brahm parmatma che evu sanatan shastro ma che...pan ghanshyam pandey ne koi j shruti smruti ma ishwar kahya nathi... evi rite to tamara mate alla-tala na anuyayio pan sara j hase ne!

    • @SarvopariSahjanand
      @SarvopariSahjanand 3 місяці тому

      @@freedomeofspeech1927 પુષ્ટિમાર્ગ ના આચાર્ય શ્રી ઓ નું જ કહેવું છે કે સ્વામિનારાયણ ભગવાન જ છે અને તમારા કરતા તેઓ વધુ જ્ઞાની છે તો તેમની પાસે થી જ્ઞાન લેવું અને જાણવું.

  • @pareshakachhdiya3370
    @pareshakachhdiya3370 3 місяці тому +1

    Je je dandvat pranam