ગીતા કઈ ઉંમરે વાંચવી જોઈએ? વિડીયો જોઈને કદાચ સમજાશે કે Bhagvad Geeta શું કામ જીવનનો રસ્તો છે!

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 170

  • @devasabhad1037
    @devasabhad1037 Рік тому +33

    ખૂબ ખૂબ સરસ બહેન અદ્ભૂત સહજતાથી વર્ણન કર્યું આવાં હિસ્સા માં ભાગ લઇ લોકો ને ભગવત્ ગીતા મહાભારત રામાયણ વિશે માહિતગાર કરશો તો આનંદ થશે. જય શ્રી કૃષ્ણ

  • @vijaykumarrathava4070
    @vijaykumarrathava4070 10 місяців тому +1

    વાહ.. દેવાંશી બેન તમે આટલુ સરળ, સહજ, સુંદર ગીતા ને વર્ણવી એવું તો કોઈ કથાકાર પણ આટલી સહજતાથી નઈ સમજાવી શકે... ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏

  • @rajnikantpunjalalshahahmed7681

    દેવાંશીબેન, ખૂબ જ સુંદર વણઁન કરી જ્ઞાન ની ધારા વહાવી, આપ પત્રકારીકા મા પણ નિર્દોષ, નિસવાથઁ પૂવઁક ની જ વાતો હોય છે, સમતા મા રહેવાની સમજણ આપી આભાર

  • @AshokbhaibPatel-c5i
    @AshokbhaibPatel-c5i Рік тому

    સરસ, દેવાંશી બહેન.

  • @vanrajsinhjadeja6408
    @vanrajsinhjadeja6408 Рік тому

    ખૂબજ અદભૂત
    સેલ્યુટ

  • @dhananjayprakutikfarm7340
    @dhananjayprakutikfarm7340 Рік тому

    Khub saras Ben તમારી સમજણ

  • @nimeshchotai9559
    @nimeshchotai9559 Рік тому +6

    દેવાંશીબેન અદ્ભૂત રીતે આખુ વર્ણન કર્યું, બેન મારા મનના ઘણા સવાલોનું તમે આ વ્યાખ્યાનમાં સમાધાન કરી આપ્યું, હું હંમેશા તમારી પાસેથી જાણું છું, શીખું છું અને સમજુ છું આજે તમારો આ વીડિઓ જોઈ મને ઘણું જાણવા અને શીખવા મળ્યું. મારા મનના ઘણા સવાલો તમે દૂર કરી નાખ્યા.🙏

  • @pateljayeshbhaipremabhai5643
    @pateljayeshbhaipremabhai5643 5 місяців тому

    Jai shree krishana

  • @bharvadonimojgujrat8588
    @bharvadonimojgujrat8588 2 місяці тому

    Khub saras ben

  • @mansukhlalpatolia6378
    @mansukhlalpatolia6378 28 днів тому

    વાહ ખૂબ સરસ

  • @sandipkumarpatel9357
    @sandipkumarpatel9357 Рік тому +3

    વાહ દેવાંશીબેન ભગવદ્ગીતા ની અદભુત વાત કરી

  • @m.gpatel5452
    @m.gpatel5452 Рік тому

    Superbly expressed Devanshi Ben.

  • @yugpatel8556
    @yugpatel8556 3 місяці тому

    ખૂબ સરસ

  • @prafuladeshara719
    @prafuladeshara719 Рік тому +5

    એકદમ સરસ અદભૂત વરણન બહુ જ બધું નવું શીખવા મળ્યું દેવાંશી બેન 🙏🙏🙌🙌👌👌👌

    • @GujjuGuruji
      @GujjuGuruji Рік тому

      Waaah bhai waah, channel subscribe kone karavi che tamne to pachi 😅

  • @harshpandit3779
    @harshpandit3779 Рік тому +4

    One of the best speech I have heard on Shreemad Bhagavad Geeta !..... Very profound.

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 Рік тому

    Khub saras❤❤🎉🎉

  • @pathakmadhusudan
    @pathakmadhusudan Рік тому +1

    વાહ ભગવદ્ગીતા વિષે ખૂબ સરસ સમજુતિ આપી અલગ અલગ ઉદાહરણો દ્વારા

  • @natvarlalbhalala3409
    @natvarlalbhalala3409 Рік тому +1

    ધણુજ સંભારણ પ્રવચન આપ્યું દિકરી ,સાથે દિનશા દાદા ને પ્રણામ 👏✍️

  • @rajbhagadhvi6839
    @rajbhagadhvi6839 Рік тому

    વાહ વાહ દેવાંસીબેન...બહુ મજા આવી આપનું ગીતા ઉપર નું વક્તવ્ય સાંભળી ને...જય હો જય માતાજી...રાજભા ગઢવી જામનગર...

  • @kiritjoshi4531
    @kiritjoshi4531 Рік тому +1

    Samajavu ane ene samajavvu ane same valane saririte samjay ej best teaching se devansiben atyaarnu janretion khub samjdar ane bhavuk se temne bas Sacha drastikon ni jarur se

  • @bmtadvi597
    @bmtadvi597 Рік тому

    ગુજરાત ની દિકરી તને ખૂબ ખૂબ અભિનંદન હું તમને કાયમ સાંભળું છું

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 Рік тому

    Janmthi Bramn ni Dikri 6e. Khubj good sara vichar6e

  • @gajjarprakashkumar8881
    @gajjarprakashkumar8881 2 місяці тому

    Jayshri krashna
    Good 👍

  • @hasmukhbhaipatel930
    @hasmukhbhaipatel930 Рік тому +11

    Wonderful 👍👍👍 🙏🙏🙏God has blessed you that's why you can deliver speech like this. Good reading,sharp memory power.Shrikrushanam Vande Jagat Shrikrishna hi Sharanam mum.🙏🙏🙏

  • @kkjoshi66
    @kkjoshi66 Рік тому +6

    I don't know from day 1 I watched you conducting debate I was connected with you, may be today I realized that that was part of journalism duty which many journalists are performing, but your original sanskar makes you different something special. You explained Geeta practical way, I can say it was just overview of Geeta, as you said each adhyay can be a book if we go in detail. I think you deserve much more than journalism.

  • @purohitparesh4419
    @purohitparesh4419 Рік тому

    વાહહ બેન અદભુત સહજતાથી સમજાવ્યું ...ગર્વ છે બેન તમારા ઉપર

  • @vikramsinhchauhan788
    @vikramsinhchauhan788 Рік тому

    Devanshiben tame bijana mukhe shreemad bhavadgeeta sambhalta hasho tyare sahanshaktino samno ketalo karvo padyo hashe?🎉 NICE VERY NICE

  • @jayantilalpatel8459
    @jayantilalpatel8459 Рік тому +1

    ખૂબ સરસ બેન ઘણુબધું નવું જાણવા મળ્યું ગીતા એક વિજ્ઞાન વિષય ઉપર વધુ વિડિયો બનાવવા વિનંતિ. ખૂબ ખૂબ અભિનંદન

  • @kishanprathod
    @kishanprathod Рік тому

    દુયોॅધન, દુશાસન વૃત્તિ વીશે ખૂબ સુંદર વાત કરી 👌👍

  • @sindhamahipatsinhsindha9378

    Best bhashan.....Abhinandan...khub Abhinandan.

  • @solankidashrathsinhramansi4206

    આ બેન શિક્ષણ મંત્રી બનસે તેમ લાગે છે

  • @dabhisubhashdabhisubhash2865

    દેવાંશીબેન તમારામાં એક ઉત્તમ વક્તાનાં ગુણ રહેલા છે.

  • @ShaileshPatel-j8l
    @ShaileshPatel-j8l 10 місяців тому

    Suparb devanshiben aatla mahaan tatvagyan ne niche na leval sudhi aavi ne samjaviyu .

  • @Khushi-v4n
    @Khushi-v4n 10 місяців тому

    Thenx ben

  • @kiranparmar9185
    @kiranparmar9185 Рік тому +4

    आप एक पत्रकार नहीं बल्कि आप एक शिक्षिका भी हो।।। देवांशी नाम भी आपको अच्छी तरह से सूट करता है।।best teaching Bhagvat Gita

  • @krutarthdankhara
    @krutarthdankhara Рік тому

    દેવાંશી બેનતમને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છો ખુબજ અભિનંદન

  • @MrPATEL3215
    @MrPATEL3215 Рік тому

    ખુબ સરસ ધન્યવાદ

  • @bhavanabenjoshibhavanabenj8319

    Very nice good message ben Teck Cear

  • @Jay5dec
    @Jay5dec Рік тому +1

    દીદી, જ્યારે તમારા અન્ય video મા વાત કરવાની શૈલી જોઈ ત્યારે જ સમજી ગયેલા કે આવી શૈલી ગીતા પ્રેમી પાસે જ હોય શકે.. ખુબ સારુ કામ તમારૂ 🙏Jay Shree Radhey Krishna🙏
    🙏Jay Shree Radhey Krishna🙏

  • @sureshjoshi143
    @sureshjoshi143 Рік тому

    Dear Devanshi you are gem in journalism but today This speech 🎤 displays your multi personality keep it up beta 👌

  • @JayeshLathiya77
    @JayeshLathiya77 Рік тому +2

    Thank you ma'am for sharing Gita knowledge with us, It inspire me to read Gita book.

  • @sohamdavda
    @sohamdavda Рік тому +1

    જય યોગેશ્વર...

  • @himanshurathod3514
    @himanshurathod3514 Рік тому

    Shu Saras knowledge che tamaru fantabulous!! Bija jay Vasavda cho tame to.

  • @deepakpandya7919
    @deepakpandya7919 Рік тому

    Jordar Devanshiji vah,

  • @VikramChaudharydodgam
    @VikramChaudharydodgam Рік тому

    વાહ બેન સરસ વર્ણન કર્યું જય શ્રી કૃષ્ણ

  • @yogeshshukla516
    @yogeshshukla516 Рік тому

    જ્ઞાન પછી ચિંતન પછી વિજ્ઞાન ,
    ખૂબ ખૂબ આભાર

  • @nikunjamehta6127
    @nikunjamehta6127 Рік тому

    Great

  • @zalapravinsinh434
    @zalapravinsinh434 10 місяців тому

    જય. ચક્રધારી

  • @bhagirathsinhchauhan9789
    @bhagirathsinhchauhan9789 Рік тому +4

    ખૂબ જ ઉત્તમ🙏🙏💕💕

  • @umedgadhvi5310
    @umedgadhvi5310 Рік тому +1

    Vah ......🚩🚩🚩🚩🚩 devansiben jamavat....🙏🚩🚩🙏

  • @niteshvasava5329
    @niteshvasava5329 Рік тому +3

    સારા વ્યક્તિ ના સારા વિચારો

  • @AmitKumar-nz4ir
    @AmitKumar-nz4ir Рік тому +3

    એમ આવું લાગ્યું કે જાણે મહાભારત ચાલે છે અને તમે સંજય ની જગ્યા તમે લીધી છે અને મહાભારત નું વર્ણન તમે કરો છો
    અને સાચી હકીકત કહો છો
    આભાર.....
    પેલી કહેવત છે ને ધન કે તમને જન્મ આપનારી તમારી જનેતા ને તમે સાચા નીડર પત્રકાર છો કે
    સમાચાર જોઈએ તો તમને જ જોવાની ઈચ્છા થાય...

  • @gohilbharat1122
    @gohilbharat1122 Рік тому +1

    વાહ શાનદાર speech....🙏

  • @vipulpambhar7274
    @vipulpambhar7274 Рік тому

    Aava vidio banavta rho khub gme6

  • @garaniyaprahladwaah4074
    @garaniyaprahladwaah4074 Рік тому +1

    સરસ. ✍

  • @kantibhaipadhiyar4748
    @kantibhaipadhiyar4748 Рік тому

    જય શ્રી કૃષ્ણ જય વિશ્વકર્મા
    બાલાગામ - ઘેડ

  • @ambalalpatel9840
    @ambalalpatel9840 Рік тому

    ગીતા માનવતાનો વૈશ્વિક ગ્રંથ છે.

  • @vasavanitinkumar9014
    @vasavanitinkumar9014 Рік тому +7

    ખુબ સરસ બેન હમણાં સુધી આપને બસ ગીતા ને બસ એક ધર્મ પુસ્તક સુધી સીમિત કરી દીધી છે પૂજા કરીયે છે પણ એ વાંચતા સમજતા નથી
    આપ ખુબ સારા વક્તા છો નીડર અને clearity છે

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Рік тому

    જય શ્રી કૃષ્ણ દેવાંશી બેન જય માતાજી

  • @krunal5120
    @krunal5120 10 місяців тому

    ❤❤❤

  • @manavdharm5420
    @manavdharm5420 Рік тому +1

    ગીતા માટે આપણી પાસે શબ્દભંડોળ પણ હોવું જરૂરી છે અને એની સમજ માટે પણ કોઈ માર્ગદર્શકની જરૂર પડે છે.કોઈપણ એક શ્લોક સાંભળીને એ વિચાર વિશે પૂર્વધારણા પણ બાંધી લેવી એ પણ ખોટું છે.

  • @pradiprathwa9751
    @pradiprathwa9751 Рік тому

    Sarash vat

  • @ajaybarot6313
    @ajaybarot6313 Рік тому

    ખુબ સરસ ખુબ સરસ

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Рік тому

    Jay Shri Krishna

  • @kathiriachandulal428
    @kathiriachandulal428 Рік тому +1

    Great understanding of Geeta not only that you have knowledge and experience of of it and you living and practicing in your day to day karma that’s Akarmay moksh , you understood yog perfectly

  • @makavananarsih4182
    @makavananarsih4182 Рік тому +3

    સારું બહેન સુપર ❤️❤️❤️

  • @bharatkumarshah1276
    @bharatkumarshah1276 Рік тому

    Veri..best..

  • @Raja-wb3tf
    @Raja-wb3tf Рік тому

    Wah દેવાંશી બેન

  • @arjaayar540
    @arjaayar540 4 місяці тому

    जय हो दीवासीबेन

  • @sureshsa5045
    @sureshsa5045 Рік тому

    સરસ

  • @dipakpradhan22
    @dipakpradhan22 Рік тому

    ઓશો ગીતા

  • @easylifewithfamily5959
    @easylifewithfamily5959 Рік тому

    What a speech......

  • @jayeshtank3303
    @jayeshtank3303 Рік тому

    Wow...!!! અદ્ભુત...!!! 🔥❤️

  • @karshanmodhvadiya8402
    @karshanmodhvadiya8402 Рік тому

    Jay shri krishna ben..

  • @j.n.sonagara3349
    @j.n.sonagara3349 Рік тому +1

    છેલ્લે વિવેકાનંદ જી ની વાત આવી હતી.

  • @shantiramdanidhariya639
    @shantiramdanidhariya639 Рік тому

    Wonderful understanding about Geeta updesh

  • @moj2379
    @moj2379 Рік тому +1

    Wah
    👌👌👌

  • @kanubhaigami1508
    @kanubhaigami1508 Рік тому

    બહુસરસ

  • @shreeramjoshi6370
    @shreeramjoshi6370 Рік тому

    Khub sars Devansi ben
    Mhadevhar.joshi

  • @umeshgangani4284
    @umeshgangani4284 Рік тому +1

    I saw a lot video of you regarding news analysis debate etc but knowledge that you are sharing in this video is very very good.
    Hats off for your very deep knowledge ppronouncing Sanskrit shlokas.
    The knowledge that are for child’s development is touched my heart.
    Wah wah devanshi Ben.

  • @rajendrasinhsarvaiya8930
    @rajendrasinhsarvaiya8930 Рік тому +1

    Swathay parivar pujiya pandurang Shastri pujiya dadaji Shrimad Bhagavad Geeta nuj karay karese mulakat levi devansiben to khaber pade

  • @bhikhujethava6281
    @bhikhujethava6281 Рік тому

    Khubshrash

  • @jaysukhvasiya534
    @jaysukhvasiya534 Рік тому

    ખુબ સરસ બેન

  • @RaviRathod-rp4fu
    @RaviRathod-rp4fu Рік тому

    Very nice

  • @GVP.
    @GVP. Рік тому +2

    Congratulations.. Nice 👌🌼

  • @kakusheth7403
    @kakusheth7403 Рік тому

    અતિ મૂલ્યવાન ને સારી રીતે સહજ સમજાવ્યું 🙏

  • @1891isgold
    @1891isgold Рік тому

    ખૂબ સરસ 🙏🏻

  • @krunalchauhan4755
    @krunalchauhan4755 Рік тому

    Nice one Devnshi ben

  • @kirandesai3327
    @kirandesai3327 Рік тому

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @nikulsinhvaghela4709
    @nikulsinhvaghela4709 Рік тому +1

    👌👍

  • @maaeducation3925
    @maaeducation3925 Рік тому

    Super best best..

  • @alummah329
    @alummah329 Рік тому

    Well done , Mam.

  • @rajubhaidalwadi327
    @rajubhaidalwadi327 Рік тому

    Very good 👌👌🙏

  • @kamleshbarot989
    @kamleshbarot989 Рік тому

    Superb Execellense Performing Work, Necessarily Award our Indian People's Successfully Easily Higher Achievement State, Nationals and International Higher Position Achieved.

  • @nareshpadalia9828
    @nareshpadalia9828 Рік тому

    Excellent
    JAY YOGESHWAR

  • @pratipalmukundsinh3097
    @pratipalmukundsinh3097 Рік тому

    ભાગવત ગીતા ની સરસ જાણકારી આપી

  • @sukrambhaiparmar8203
    @sukrambhaiparmar8203 Рік тому

    Jay matajl 🙏🙏🙏

  • @mansukhbhaidelvadiya6670
    @mansukhbhaidelvadiya6670 Рік тому

    દેવાંશીબેન ભગવતગીતા માં જે શાન્તિ મળે છે તેવી કોઇપણ ક્ષેત્રમાં નથી મળતી કર્મ તો કરવું જ પડે આપણે કર્મયોગી છીએ પણ નિષ્કામ કર્મ કરવું જોઈએ સાક્ષી ભાવે કરશો તો કર્મબીજ કારણશરીર માં નહિ પડે કૃષ્ણ કહ્યું હતું કે બધા મરેલા છે વળી તારાથી મરે તેમ પણ નથી તારે ફક્ત નિમિત્ત બનવાનુ છે

    • @arjaayar540
      @arjaayar540 4 місяці тому

      देवासीबेन गीता विषय हमने खूब माहीतीआपवा बदल अभिनंदन

  • @narendrabhaidesai1161
    @narendrabhaidesai1161 Рік тому

    🙏🏻🙏🏻

  • @machharhiraben7463
    @machharhiraben7463 Рік тому +1

    Very good sister