મારે આજ પ્રશ્ન છે 6 વર્ષથી બોર બનાવેલ છે કાકાઓ સંમતિ નથી આપતા મારું નામ ઉતારામાં હોય તો મને વગર કોઈની સંમતિ વગર કનેકશન મળે એવી યોજના બહાર પાડો ચાલો તમામ ખેડૂત મિત્રો થઈ રાજ્ય સરકારમાં રજૂઆત કરીએ
જીજીઆરસી મા અરજી કરવા માટે પણ અન્ય ભાગીદારો કે ખાતેદાર ની સંમતી જરૂરી છે... આવો નિયમ છે....એ માં પણ ફેરફાર કરે તો કામનું.....બાકી તો ત્યાં લટકી પડશે યોજના.
જે સર્વે નંબર માં સોલાર પંપ સેટ લગાવવામાં આવેલ છે જે સર્વે નંબર માં હાલ ખેતીવાડી કનેક્શન મેળવવાનું છે હાલ મળશે કે કેમ જેનો જવાબ એમજીવીસીએલ દ્વારા સંતોષ કારક જવાબ આપવા
મારે આજ પ્રશ્ન છે 6 વર્ષથી બોર બનાવેલ છે કાકાઓ સંમતિ નથી આપતા મારું નામ ઉતારામાં હોય તો મને વગર કોઈની સંમતિ વગર કનેકશન મળે એવી યોજના બહાર પાડો ચાલો તમામ ખેડૂત મિત્રો થઈ રાજ્ય સરકારમાં રજૂઆત કરીએ
અન્ય લોકોના ડોકયુમેન્ટ ના હોય તો પણ મળશે. રીપ્લાઈ જરૂરી
હા
નવો બોર કર્યો હોય તો વીજજોડાણ મળી શકશે
શું સરકાર દ્વારા આવો કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અને જો જાહેર કરેલ હોઈ તો એનો અમલ થયો કે નહિ તે જણાવશો જેથી દર્શકો સાચી માહિતી મળી શકે.
આપણી ચેનલના પોસ્ટમા ઠરાવ અપલોડ કરેલ છે.
@sanjumahiti શું એનો અમલ થય ગ્યો છે ?
Sir mare navu canection levu se
આ કનેકશન ડાબા કાંઠા નું નહેર માંથી લેવાનું સે તો મળશે કે
પ્લીઝ જણાવજો.
Farm dada na name pr 6
Dada expire thaya 6
And bija 5 name 6 to eni permission sivai mali sake connection
1 connection 6 dada na name pr
1sarve no ma 2 kaneksan male 18 vigha jamin se
Yes
Aa yojna kya district ma lagu che? Porbandar district ma aa yojna ni na pade che
Ha lagu se
વીજ જોડાણ(કૃષિ )માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?
AA yojna sache avi se ke to peper ma add avi se ke
મારે ફોર્મ ભરવૂછે તમારી મુલાકાત લેવીછે
Navi yojnanu su se
જીજીઆરસી મા અરજી કરવા માટે પણ અન્ય ભાગીદારો કે ખાતેદાર ની સંમતી જરૂરી છે... આવો નિયમ છે....એ માં પણ ફેરફાર કરે તો કામનું.....બાકી તો ત્યાં લટકી પડશે યોજના.
સાચી વાત છે. આ વસ્તુનો મને પણ ખ્યાલ નહોતો.
Sarve nambar ma borvel mareli hoi ane 1thi vadhare Nam hoi to ane samti na aapata hoi to lainemedavva mate su karavu joiae te mahiti apaso ji
Mare aekla ye kaneksan levu che marse
કનેકશન ની અરજી આપ્યા બાદ કનેકશન કેટલા સમય માં મળી જાય છે
2-3 મહિનામાં, જો ટપક સિંચાઈ પધ્ધતિ હોય તો
આ યોજનાનું નામ શું છે લેટર ની કોપી મોકલો
Kanekshn. Vina tapak ke fuvara kyathi lage
ટપક અથવા ફુવારા તો લેવાના જ છે.
1.sarve.number.ma.10.vigache.alaga.canecation.male
Aa yojna gujrat na kya kya jila ma lagu padse ne kyarthi
બધા જિલ્લામા ચાલુ છે.
Ok
Thenks
Yojna nam janav cho
હમણાં ચાલુ છે કે બંધ થઈ ગયું પ્લીઝ રીપ્લાય આપો
તળાવમાંથી પાણી લેવા માટે આ યોજનામાં જોડાણ મળી શકે?
Jamin ketli hovi joie
પરિપત્ર PDF મોકલો
આ યોજના ચાલુ થઈ ગઈ છે કે નહીં
કનેક્સ પાસ થાય તો પૈસા કેટલા ભરવા પડે છે
એક જમીનમા.. આઠ જડાણ મણસેકે કેમ
હાલ આ યોજના ચાલુ છે
આ યોજના નું નામ શું છે અને પરિપત્ર હોય તો મોકલો તમારો આભાર
એક સર્વે મા ત્રણ વિજ જોડાણા મળશે
સડા સાત નો પાવર માગેલ હોય અને પાણી ઓછા પ્રમાણમાં હોય તો સુ ? સિંગલ ફિજ મોટર ૩ ની વાપરી શકાય કે નહિ એના માટે માહિતી આપશો.....
આ યોજના કયા સુધી ચાલશે પ્લીઝ રીપ્લાય
Koy yojna ce
પરીપત્રો ની ટીડીપી મોકલો
સંમતિ આપવી પડશે એમ કીધું છે
જે સર્વે નંબર માં સોલાર પંપ સેટ લગાવવામાં આવેલ છે જે સર્વે નંબર માં હાલ ખેતીવાડી કનેક્શન મેળવવાનું છે હાલ મળશે કે કેમ જેનો જવાબ એમજીવીસીએલ દ્વારા સંતોષ કારક જવાબ આપવા
Aa patra joi mare moklso
જમીન કેટલી હોવી જોઇએ
ગમે તેટલી હોય તો પણ ચાલે
મીટર માં થી મળે કે ડીપીમાં થી
@@RAHULPatel-ze9gr નવી ડીપી લગાવશે ખેતરમાં
આ યોજનાનું શું નામછે
આ યોજનાઅત્યારે ચાલુ છે
😢 ઘંટી કનેક્શન માટેનો એસટીમાં કેટલું
❤
કે નાલમાવીજળી. મલશે
K
આ યોજના કયી છે
ઓજનાનુ નામતૉબતાવ
ખેતર થી ખેતર થી 7000 ફૂટ લાઈન નાખેલી છે p ખેતરમાં કનેક્શન રિઝલ્ટ છે નદી ઉપરથી મળી શકે
Khatar.thi.7000.fit.dur.se.to.vij.kanaksan.mal.se.aak.khadut.
Javab.aapsoji.
આ યોજના નામ શું
એક જ સર્વે નંબર માં બીજું કનેક્શન મળે
Ha
20 vigha uper hoy to j male 2 connection
@@MMVlogsOfficial aevu aem
૧:૬૫ હેકટર જમીનમાં છે બીજુ મળે
@@kantichaudhari9839 ha male
બે વખત પુરા ભર્યું છે જી લાઈટ અમારી આવી નથી સાહેબ
7 12 vagar vij kanekasan male to saroo
તો ક્યાં કનેક્શન આપોઅમારી જમીન ડેમમાં છે ડોરા પાણીમાં છે
આમાં કોઈ સમય મર્યાદા હોય
અરજી કર્યા પછી આટલા સમયમાં નવું કનેક્શન મળી જાય
પ્રવિણભાઇ.મેદરડા.મારે.વિલમેટરછે.પણમારાનામેજમીનહતીત્યારેમેકનેસનલીધુ.પસીમારાપીતાનામેથય.પસી.પી.જી.વી.સી.લ.મારીપાસે.સહમતિ.માગેછે.
આ ઓજનાનુ નામ સુ છે
તારીખ 28 9 24 હવે અમે અરજી કરી શકીએ ને
બોરમાટેલેવુહોયતોલાઈન
કેનલા પાણીમાં વીજળી મલશે
Na chori kari ne hako tamataar😂😂😂
તમારો નબર આપો પરિપત્ર ની PDF આપો
બોરમાપણમળે
આલ આ યોજના ચાલુ છે
Koment no javab to aapta nathi su kam time bagado cho
આ પરિપત્ર મોકલો pdf
5:49
5:49
5:49
પરિપત્ર PDF મોકલો
આ ઓજનાનુ નામ સુ છે
પરિપત્ર PDF મોકલો
પરિપત્ર PDF મોકલો
આ કંઈ તારીખ નો પરિપત્ર છે? તેલખવા વિનંતિ