🔴LIVE || આંગણીયે અવસર - Rajal Maniraj Barot || Bhavy Ras-Garba

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @MukeshZala-xi9qh
    @MukeshZala-xi9qh 3 роки тому +51

    હું દિલ થી આભાર માનું છું ગમનભાઈ ભુવાજી નો અને જીગનેશ કવિરાજ નો કોટી કોટી વંદન કરું છું જય માતાજી

  • @mahesh.bhai.m.d5444
    @mahesh.bhai.m.d5444 3 роки тому +69

    બારોટ પરીવાર ના પ્રસંગ માં ચાર ચાંદ લગાવી દીધા વાહ ભુવાજી જય દિપો માં

  • @balvantsinhthakor6044
    @balvantsinhthakor6044 3 роки тому +44

    ખુબ ખુબ અભિનંદન રાજલબેન બારોટને કે એક માતા-પિતા અને ભાઈ તરીકેની જવાબદારી નિભાવીને પ્રસંગ પૂર્ણ કર્યો. તેજલબેન અને હિરલબેનને લગ્નજીવનની શુભકામના.

  • @All_in_one8938
    @All_in_one8938 3 роки тому +24

    Moj કરાઈ ભુવાજી એ 🙏

  • @keshavjighedia5545
    @keshavjighedia5545 2 роки тому +36

    साँथल गमन भाई भुवा जी ने रंग रख दिया |
    राजल बहेन ! धन्यवाद है आप को जिसने बापू की जगह लेकर, दोनों बहनों के लग्न प्रसंग को अच्छी तरह से पूर्ण किया |
    परिवार खूब सुखी रहो और आगे भी प्रगति करते रहो यही शुभकामनायें |

  • @sureshbharwad5158
    @sureshbharwad5158 3 роки тому +44

    ખુબ સરસ આયો જન છે
    ધન્ય છે રાજલ બેન બારોટ

  • @vikrambharwad24
    @vikrambharwad24 3 роки тому +148

    આગણે અવસર
    એ કાય નાના છોકરાઓ નો ખેલ નથી સાહેબ
    બોવ બધી જવાબદારી હોય છે
    ધન્યવાદ છે રાજલ બેન બારોટ ને
    સિંહણ જેવી હિંમત છે મારી બેન રાજલ ની ...
    જય દ્વારકાધિશ જય માતાજી 🙏
    I miss u maniraj bhai barot😔😥

    • @pareshdesai4373
      @pareshdesai4373 3 роки тому +1

      Hachi vat bhai

    • @KiranKumar-bw1dd
      @KiranKumar-bw1dd 3 роки тому +2

      રાઈટ વાત

    • @devthakor3788
      @devthakor3788 3 роки тому +7

      જેના માથે ઘરની જવાબદારી આવે એને ખબર હોય છે નાની ઉંમરમાં ઘરમાં કામવા વાળો બાપુજી ની વિદાય થાય ત્યારે ઘરની જવાબદારી ઉપાડવી પડે ત્યારે રાજલબેન ને ધન્યવાદ ખરી સિંહણ તો રાજલબેન બારોટ છે

    • @thakorgabaji3014
      @thakorgabaji3014 3 роки тому

      હા જીગ્નેશ કવિરાજ ની મોજ

    • @silpapatani4134
      @silpapatani4134 3 роки тому +1

      😎

  • @Gujaratigarbalover24
    @Gujaratigarbalover24 3 роки тому +43

    ભુમિ સ્ટુડિયો તે પણ સલામ છે કે મણિરાજ બારોટ ની યાદ માં યુટ્યુબ પર લાઇવ કર્યું. ધન્યવાદ ભુમિ સ્ટુડિયો અને રાજલ બેન ને 🙏🙏😭

  • @Gujaratigarbalover24
    @Gujaratigarbalover24 3 роки тому +22

    આ પ્રોગ્રામ છેલ્લા બે દિવસથી જોવ છું. ધન્યવાદ રાજલ બેન

  • @newsmedia6760
    @newsmedia6760 3 роки тому +112

    ઘન્ય છે રાજલ બેન બારોટ ને કે આટલું મોટું આયોજન કર્યું ખરેખર આંખમાં થી આંસુ આવી ગયાં બઘા કલાકારો ને આમંત્રણ આપ્યું . પોતાના કુટુંબ ને સલામ છે કે સાથ સહકાર આપવા બદલ આભાર
    રંગીલા રાજા હડોલ

  • @urvirohitpatel1693
    @urvirohitpatel1693 2 роки тому +10

    વાહ જીગ્નેશભાઈ બારોટ, ગમન ભુવાજી તમને લાખો વંદન તમામ કલાકારો ઉપસ્થિત રહ્યાં લખવાં માટે શબ્દો ખૂટે છે bt. સાચે વિડિઓ જોયા પછી તમામ લોકો ના આંખ માં આંસુ આવ્યા જ હશે કારણ કે આપડા હાવજ મણિરાજ બારોટ આપના વચ્ચે હવે નથી તો એમની દીકરી ઓ ને કેમ આંસુ ના આવે 😭😭 માં બાપ વગર ની તમામ દીકરી યુ ને આ રીતે સપોર્ટ મલે તેવી મારી અરજ છે 🙏🙏🙏🙏

  • @AtulChauhanOfficial
    @AtulChauhanOfficial 3 роки тому +91

    હા મણિરાજ તો હાવજ અતો ભાઈ એનો અવાજ સાંભળીને કે માણસ ખુશ થઈ જશે 🙏😭😭 🙏 ભગવાન એમની આત્માને શાંતિ આપે 😭😭

  • @sureshchauhan-vg5ln
    @sureshchauhan-vg5ln 3 роки тому +14

    Rakesh Bhai ne Sathe joi Aanand thyo 👍👍👍

  • @archanathakor4756
    @archanathakor4756 3 роки тому +13

    Congratulations banne beno ne ..and rajalben all proud of Gujarat tame sache j manilalsir ni dikari nai pan dikaro Cho ..🙏🏻🙏🏻🙏🏻🥰 miss you sir

  • @kiranparmarpatan6257
    @kiranparmarpatan6257 3 роки тому +225

    ખૂબ ખૂબ અભિનંદન દરેક કલાકાર ને જેઓ આજે એક ખોટ પૂરી કરી અને રાજલ બેન ને ખુબ ખુબ ધન્યવાદ જેઓ માં અને બાપ ની દરેક જવાબ દારી નિભાવી અને બન્ને બહેનો ના લગ્ન ધામ ધુમ કરાવી ધન્ય છે બહેન ને

    • @Gujaratigarbalover24
      @Gujaratigarbalover24 3 роки тому +9

      🙏

    • @dhirajporaniya2104
      @dhirajporaniya2104 3 роки тому +5

      રાજલ બેન ખૂબ સરસ ધામ ધુમ થી નાની બહેન નાં લગ્ન કરાવ્યા કદાચ મનીરાજ બારોટ આજે જો હોત તો આનાથી પણ વધારે સારા લગન થાત અને હું દરેક કલાકાર મિત્ર નો દિલ થી આભાર માનું સુ કે તમે રાજલ બેન ને એટલો શહ્યોગ આપ્યો આભાર 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @ravalgunvatlala9970
      @ravalgunvatlala9970 2 роки тому

      @@dhirajporaniya2104 in

    • @Hardik_p_154
      @Hardik_p_154 Рік тому

      મકપ્પ

    • @nimeshvaghels7490
      @nimeshvaghels7490 Рік тому +1

      Nimesh Vagheia

  • @MukeshZala-xi9qh
    @MukeshZala-xi9qh 3 роки тому +17

    ખરેખર દિલ થી હું ભગવાન ને પ્રથા ના કરું કે ગમનભાઈ ભુવાજી અમે જીગનેશ કવિરાજ ને ખૂબ પ્રઞતિ કરે એવી મા ચામુંડા માં ને હું પ્રાર્થના કરું કે રાજલબેન જેવી દિકરી ને મમ્મી પપ્પા નો સહારો અને પ્રેમ આપ્યો ખૂબ ખૂબ દિલ થી આભાર માનું છું

  • @ramabhairatdiyabharwad-8182
    @ramabhairatdiyabharwad-8182 3 роки тому +103

    😭 i miss you Maniraj Barot 😭
    🙏🙏🙏🙏🙏
    આજે ગુજરાત માં મણીરાજ બારોટ ની ખોટ પડી છે કેમ કે તેમની દિકરીઓ ના લગ્ન છે બાપ વગર ની દિકરી નોધારી છે પણ આજે કુટુંબ આખું દિકરીઓ ની સગાઈ માં હાજરી આપી છે
    ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ
    ગુજરાત માં એવા કલાકાર છે કે મણીરાજ બારોટ ની જગ્યા માં સામેલ થઈ ગયા છે ખાસ કરીને ગુજરાતી ગીતો ના બાદશાહ એવા કલાકાર તરીકે જીગ્નેશ કવિરાજ (બારોટ) રાકેશ બારોટ. રસિક બારોટ. શૈલેષ બારોટ રાજદીપ બારોટ એન્ડ
    લોક ડાયરો કરવામાં રાજભા ગઢવી. દેવાયત ખવડ. માયાભાઈ આહિર ભીખુદાન ગઢવી
    આવા કલાકારો ની ગુજરાત માં જરૂર છે
    🙏🙏 જય દ્વારકાધીશ 🙏🙏
    🙏🙏 જય ઠાકર 🙏🙏
    🙏🙏 આઈ શ્રી ખોડીયાર માં માળીયા મિંયાણા મોરબીધામ 🙏🙏
    🙏🙏 આઈ શ્રી માં મોગલ ભગુડાધામ 🙏🙏
    🙏🙏 આઈ માં સોનબાઈ માં મઢડાધામ 🙏🙏
    Mo.9023649347 Ramabhai Bharwad (Ratdiya)
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BhAvuRabs7
    @BhAvuRabs7 3 роки тому +17

    Ha GaMaN bhuvaji 👑🔥

  • @kheteshparmar123
    @kheteshparmar123 3 роки тому +8

    વાહ રાજલબેન બારોટ ધન્ય છે તમને.
    આ વિડિઓ મા કાર્યક્રમ જોવાની ખૂબ મજા આવી. આપે એક દિકરી તરિકે નઈ પણ એક દિકરા ની જેમ ઘરનો support બન્યાં છો, અને આખા ઘરની જવાબદારી નિભાવી છે, અને તમે તમારા મા-બાપ વગર તમારી બહેનોને દરેક ખુશી અપાવી છે. ધન્ય છે બારોટ પરિવાર ને કે તમારા જેવી દિકરી જેમના કુળ માં જન્મી છે. અને પરિવાર & સમાજ નું નામ રોશન કર્યું છે. વાહ રાજલબેન.

  • @यदुवंशीभरवाडश्रीकृष्णप्रेमी

    વાહ ભુવા જી ગમન સાંથલ સરસ ગીત ગાયું જય શ્રી દ્વારકાધીશ ❣️🙏🏻

  • @ishvarrabari3582
    @ishvarrabari3582 2 роки тому +13

    Vah Gaman Bhuvaji moj Moj😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍👋😍😍😍😍

  • @ronyasediya5954
    @ronyasediya5954 3 роки тому +16

    સલામ છે સાહેબ આવી દીકરી ને...... 🙏🙏🙏

  • @kanjirabari1259
    @kanjirabari1259 3 роки тому +7

    Ha bhuvaj❤

  • @pravinthakorofficial5757
    @pravinthakorofficial5757 3 роки тому +106

    સુની રે ડેલી ને સુના ડાયરા)..એક પિતાની ફરજ બજાવતા એવા રાજલ બેન બારોટ ને ખુબ ખુબ અભિનંદન

  • @ravalankit1134
    @ravalankit1134 3 роки тому +52

    તમામ કલાકારો નો ખૂબ ખૂબ આભાર......Gaman bhuvaji And all Supperted Staff....All time miss you Dayara king Maniraj Barot...

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 3 роки тому +8

    રાજ બેન આ તમારો પોગ્રામ જોઈને અમને પણ આંસુ આવી ગયા હતા

  • @rudabhaivaghabhai3809
    @rudabhaivaghabhai3809 3 роки тому +10

    દિકરી ત્રણ કુળ તારે
    દિકરી દિકરો એક સમાન
    ધન્યવાદ રાજલબેન બારોટ ને હુ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવુ છુ
    આવુ સરસ મોટુ આયોજન પુરૂષ ને પણ કરવુ અઘરૂ હોય છે
    સ્વ મણીરાજભાઇ બારોટ ની ચારે દિકરા જેવી દિકરીઓ ને ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ
    લિ રૂડાભાઇ રાજપુત બનાસકાંઠા

  • @vipulchunaraofficial107
    @vipulchunaraofficial107 3 роки тому +8

    Vah bhuvaji

  • @vikramboricha3846
    @vikramboricha3846 Рік тому +3

    Danya che rajal ben na parivar ne sapot karte badha kalakar no hu Dil thi aabhar Manu chu kas kari ne gaman santhal ne jiganesh kaviraj bhai no aabhar

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 3 роки тому +22

    રાજ બેન આ તમારો.પોગ્રામ જોઈને ખુબ આનંદ થયો છે જય માતાજી

  • @cheharajithakorkhimana2755
    @cheharajithakorkhimana2755 3 роки тому +7

    ખુબ ખુબ ધન્યવાદ રાજલબેન પિતા મણિરાજ અને ભાઈ ની જવાબદારી પુરી કરી આવુ તો દિકરો પણ ના કરી શકે સલામ છે બેન તને ભગવાન તમારા પિતા મણિરાજ બારોટ ને શાંતિ આપે

  • @hareshahir13
    @hareshahir13 3 роки тому +15

    🙏જય.મોગલ🙏

  • @mayurgameti2733
    @mayurgameti2733 2 роки тому +8

    વાહ ભુવાજી તમારી મોજ જોતા આખ માંથી પાણી અવિગ્યું વાહ ભુવાજી વાહ

  • @aajrabharat2848
    @aajrabharat2848 3 роки тому +48

    હર હંમેશ મનીરાજ યાદ રહેશે

  • @anjalirajput8844
    @anjalirajput8844 3 роки тому +11

    Ha Gaman Santhal Bhuvaji ha 🙏🙏👍

  • @jayramdesai4441
    @jayramdesai4441 2 роки тому +1

    Wah mara Gujarat na kalakar.. ek bija na parivar mate tamari lagni joi ne bau Anand thay chhe

  • @varasangbhainadoda9260
    @varasangbhainadoda9260 3 роки тому +10

    રાજલબેન ખૂબ ખુબ અભિનંદન બાપ ની ભૂમિકા ભજવી રહ્યા છે

  • @सत्यकीपराकाष्ठा

    मामा प्रति भांजा का प्रेम , गाये छे पण रूवाटा लागणी शील अने शब्दों में पण दर्द छे
    राकेश अने जिग्नेश बने रॉकस्टार ने साथे जोईने बहुज आनन्द थयो 🥰💐💐

  • @khodalxamanlaxman8628
    @khodalxamanlaxman8628 2 роки тому +17

    ખરેખર આજનો આ પ્રસંગ જોઈને આંખ માંથી આંસુ આવી જાય ખુબ ખુબ ધન્યછે રાજલ બેન બારોટને

  • @ચામુંડાડીજીટલ-ઘ2ર

    ખુબ ખુબ અભિનંદન રાજલ બારોટને તેમને માં બાપ ગણો કે ભાઈ બનીને આયા બહેનો ના લગ્ન ધામ ધુમ થી કરા તમારી જીંદગી ખુસીયો થીં ભરેલી રહે એવી શુભેચ્છાઓ બધા કલાકારો ને ખુબ ખુબ અભિનંદન તેમને એવું ના લાગે કે અમારું કોઈ નથી તમે બધા કલાકારો એમની સાથે છો એવું લાગસે મણીરાજ ની દિકરી ઓને તમારી જીંદગી ખુસી થી રહે રાજલ બહેન એવી શુભેચ્છાઓ 🙏🙏🙏🙏🙏

  • @kailashkailashkoli7480
    @kailashkailashkoli7480 3 роки тому +3

    Jio 1000sal🙏🙏
    Va bhuaa ji

  • @rajatetshvala3290
    @rajatetshvala3290 Рік тому

    Dhaval Bhai ❤️🙏 Jay sadhi 6:27

  • @baraiyasagar7427
    @baraiyasagar7427 2 роки тому +10

    હા
    બારોટ
    હા ધનયસે
    મણીરાજને

  • @bharat31321
    @bharat31321 3 роки тому

    CONGRATULATIONS rahal moj Kari ho...

  • @vijaydesai6431
    @vijaydesai6431 3 роки тому +17

    ખરેખર આંખ માં થી આસુ આવી જાય
    એટલું મોટું આયોજન કર્યું અને ગમન ભુવાજી અને જીજ્ઞેશ કવિરાજ ભાઈ બવજ સપોર્ટ કર્યો છે

  • @vpsingh3422
    @vpsingh3422 24 дні тому +1

    जय माता मां दीपों

  • @rajdeepsinhmakvana2083
    @rajdeepsinhmakvana2083 3 роки тому +47

    ખરેખર ધન્ય છે રાજલબેન બારોટ
    સુરજ બા પરિવાર કરોલ હાર્દિક શુભેચ્છા પાઠવું છું

    • @ashokthakor5236
      @ashokthakor5236 3 роки тому +1

      ખુબ સરસ રાજલ બેન

  • @anitathakorofficial8752
    @anitathakorofficial8752 3 роки тому +9

    જય હો

  • @pratapdarbar6337
    @pratapdarbar6337 3 роки тому +20

    Gaman bhuvaji ne deepo sachvi ne rakhje

  • @zalanatvarsinh6244
    @zalanatvarsinh6244 2 роки тому +12

    દિકરી અેટલે ઇશ્વરના આશીર્વાદ નહીં પણ દિકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર

  • @rathodprakash6928
    @rathodprakash6928 3 роки тому +3

    રાજલ મણિરાજ બારોટ ભાઇડો કેવાય આવુ આયોજન કરવામાં આવ્યું બાકી આવુ આયોજન કરવુ અશક્ય છે ભાગ્યે જ મળે આવી બહેન રાજલ જેવી મલવી મુશ્કેલી પડે
    ખુબ ખુબ શુભેચ્છાઓ બહેન તેજલ બહેન તેજલ ને અને બહેન રાજલ ને 🙏🙏🙏🙏🙏

  • @chandrikaparmar8235
    @chandrikaparmar8235 3 роки тому +436

    કોણ કહે છે દિકરી પારકા ઘરની વસ્તી કેવાય...રાજલ બારોટે મણિરાજ નો દિકરો બની તમામ ફરજો નિભાવી છે. એમના કૂળ ને ઉજાળયૉ છે. ધન્ય છે મા-બાપ જેણે રાજલ જેવી વિરાંગના ને જન્મ આપ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન

  • @jayrajparmar8102
    @jayrajparmar8102 3 роки тому +22

    બધા કલાકાર મિત્રો સાથે મળીને ભાઈઓ ની ફરજ નિભાવી છે🙏

  • @maliniraj4243
    @maliniraj4243 3 роки тому +44

    ખૂબ સરસ કાર્ય ક્રમ રાખ્યો છે રાજલ બારોટે 👍❤️

  • @n.rofficial7177
    @n.rofficial7177 3 роки тому +106

    આજ નો આ પ્રોગ્રામ જોઈને ખરેખર મારી આંખો ભરાઈ ગઈ અને ધન્ય સે આ બીજા કલાકારોને ભાઈઓ હંમેશા સાથ આપજો આ બેનોને 🙏

  • @mohanbhaibhiladiya8438
    @mohanbhaibhiladiya8438 2 роки тому +5

    ખરેખર આપોગરામ દેખીને ખૂબજ આનંદ થયો પણ સાથે આંખમાથી આશૂ પણના રોકી શક્યો હૂં દિવસ માં એકવાર તો મણીરાજ બારોટ નું ગીત સાંભળૂ છું અને તરતજ મારી આંખો માંથી આશુ આવી જાય છે અને સાથે મને પણ માર માવતરની યાદ આવેછે

  • @BharatThakorVlogs9833
    @BharatThakorVlogs9833 3 роки тому +117

    ખરેખર આજનો આ પ્રસંગ જોઈને આંખ માંથી આંસુ આવી જાય , ખુબ ખુબ ધન્ય છે રાજલ બેન બારોટને , ખુબ આગળ વધો

  • @anjalirajput8844
    @anjalirajput8844 3 роки тому +7

    Jay ho Gaman Santhal Bhuvaji tamari pn ...
    kharekhar tamari bahu himmat che ke rajal ben temj te ben dikriyo ne sath sahkar aapi ne himmat aapi..🙏
    Jay dipo ma Bhuvaji 🙏🙏🙏

  • @BharatThakorVlogs9833
    @BharatThakorVlogs9833 3 роки тому +34

    500 પાટણ ને ખરેખર ગર્વ છે કે મણિરાજ બારોટ અને રાજલ બારોટ જેવા કલાકાર‌ બાલવા ગામના વતની છે ,
    ‌‌. જય સિકોતર 🚩

  • @hirachavdiya7016
    @hirachavdiya7016 3 роки тому +12

    Jay Ho Bhuvaji....
    Mis you Maniraj...

  • @shivamgohel74
    @shivamgohel74 3 роки тому +71

    બંને બેનબા નું લગ્ન જીવન સુખી સંપન્ન રીતે પસાર થાય એવી સોમનાથ દાદા ના ચરણો માં પ્રાર્થના🙏🙏 મિસ યુ મણીરાજ🙏

    • @sodhaparmarpareshkumarsati8633
      @sodhaparmarpareshkumarsati8633 3 роки тому +1

      બંને બેનબા નૂ લગ્ન જીવન સુખી સંપન્ન રીતે પસાર થાય એવી પ્રાર્થના કરી એ છીએ. મિસ યુ
      રાજલ મણીરાજ બારોટ. જય માતાજી

    • @sanjaybhai7595
      @sanjaybhai7595 2 роки тому

      Yanti

    • @અનુપજીઠાકોર-ઞ5ચ
      @અનુપજીઠાકોર-ઞ5ચ 2 роки тому

      @@sanjaybhai7595 q

  • @devyanibhavsar4048
    @devyanibhavsar4048 2 роки тому

    Rajalben ne khub khub dhanyavaad 🙏🏻🙏🏻

  • @વિહતનાસીકઢોલ
    @વિહતનાસીકઢોલ 3 роки тому +12

    તમામ કલાકાર ખુબ ખુબ આભાર

  • @makwanasagarbhai2889
    @makwanasagarbhai2889 3 роки тому +25

    જય હો બધા કલાકાર ભાઇ ઓને પરશંગ ને બહુ શાનદાર બનાવી દીધો

  • @RADHE_OFFICIAL_4440
    @RADHE_OFFICIAL_4440 2 роки тому +6

    God make your channel a family of 10m subscribers

  • @sangadakrupalbhai6997
    @sangadakrupalbhai6997 2 роки тому +1

    Jordar bhuvaji moj ho bhai

  • @GitabenPatel-n2o
    @GitabenPatel-n2o Рік тому +5

    👌👌👌👌👌Nice Rakesh bhai mara bhai

  • @diporamrajajoganiofficial
    @diporamrajajoganiofficial 3 роки тому +4

    Ha gamam bhuvaji full moj 🙋

  • @bharatpanchal4841
    @bharatpanchal4841 3 роки тому +228

    મણિરાજભાઈ જેવા કલાકાર આ ભવ માં તો સુ ભવોભવ પણ નહિ મલે olways miss you sir tiger 🙏🙏🙏😭

  • @piyushgosai4314
    @piyushgosai4314 3 роки тому +2

    Rajal ben hu pogram chela 2 divasthi jov chhu I riyali miss you maniraj barot 🙏🙏🙏

  • @natvar8763
    @natvar8763 2 роки тому

    Ha Program Ni Moj Ha

  • @rajumakvanarajumakvana6447
    @rajumakvanarajumakvana6447 3 роки тому +29

    લગ્ન માં જોરદાર આયોજન કરવા બદલ ખુબ ખુબ આભાર રાજલ બેન બારોટ મણીરાજ બારોટ ની યાદ આવી જાય તેવો પ્રોગ્રામ છે લગ્નમાં છે

  • @गोपाल-ज6ल
    @गोपाल-ज6ल 2 роки тому +7

    કોણ કહે છે કે દીકરો જ કે દીકરો હોય તો જ બધા કાર્ય સફળ થાય પણ મારું માનવાનું એવું છે કે દીકરી પણ સિંહણ જેવી જ હોય છે જ્યારે દીકરો ન હોય ત્યારે દીકરી પણ દીકરાની જગ્યા લઈને બધા જ કામ કરે છે ત્યારે હું પોતે કાજલ ભરવાડ એટલું કહું છું કે દીકરી હોય તો રાજલબેન બારોટ જેવી જેને બધે બધા જ કામ સફળતાપૂર્વક કર્યા છે

  • @rabariiswaer9683
    @rabariiswaer9683 3 роки тому +3

    Jay deepo ma

  • @sandipkhorja3688
    @sandipkhorja3688 3 роки тому +22

    Maniraj. ...barot....
    King of Uttar gujrat...
    Miss u ... Always

  • @pravinpatelofficial4009
    @pravinpatelofficial4009 3 роки тому +12

    જીગ્નેશ, રાકેશ,રાજદિપ બારોટ હા મોજ બાપુ

  • @માસધીટાઈગર
    @માસધીટાઈગર 3 роки тому +9

    સુપર હીત રાજલબેન.
    જય. સધી. સરકાર

  • @thakormahesh543
    @thakormahesh543 3 роки тому +97

    રાજલબેન મણીરાજભાઈ બારોટની દીકરી નહિ પણ એક હાવજ જેવો દીકરો છે સાહેબ

    • @kanubhaiprajapati3559
      @kanubhaiprajapati3559 3 роки тому +2

      ખુબ ખુબ અભિનંદન રાજલ બેન આવી જવાબદારી નિભાવવા હાવજ જેવી હિંમત હોય તે જ નિભાવી શકે

    • @25milanpatani63
      @25milanpatani63 3 роки тому +3

      Congratulation Rajal Ben

  • @sanjaychauhan2056
    @sanjaychauhan2056 3 роки тому +9

    khare khar આંખ માંથી aasu aavi ગયા maniraj barot hot to aa mahol j kaik or hot I miss you maniraj barot 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @barotbharat5093
    @barotbharat5093 3 роки тому +6

    Ha rajdip bhai barot ha

  • @niketanparmar
    @niketanparmar 3 роки тому +22

    મારા બાલવા ગામનું રતન મણીરાજ બારોટ miss you ❤️

  • @nihalSolanki-r9m
    @nihalSolanki-r9m 9 місяців тому +1

    વિકી.વિકિ.ની.વેદના.

  • @lalajithakor3554
    @lalajithakor3554 3 роки тому +20

    મણિરાજ બારોટ ની બઉ યાદ આવે છે ભાઈ.. એના. વગર સુના. ડાયરા . આઈ મિસ યુ મણીરાજ બારોટ..

  • @ARMYLOVER..143-g2k
    @ARMYLOVER..143-g2k 3 роки тому +58

    ગુજરાત નો ટહૂકતો મોરલો એટલે કે મણીરાજ બારોટ અને હાલ માં રાકેશ બારોટ.

  • @rajugoswami4962
    @rajugoswami4962 3 роки тому +13

    All Are Great artists
    Salute for support

  • @jituparmar7443
    @jituparmar7443 3 роки тому +6

    છેલ્લે મારી આંખ મોં પણ આંસુ આવી ગયા બેન

  • @jayjognimaofficialchannel5251
    @jayjognimaofficialchannel5251 3 роки тому +5

    ધન્ય છે રાજલ બેન બારોટ ને જે મણીરાજ ની દિકરી નહી પણ દિકરો કેવાય રાજલ બેન બારોટ જેણે મણીરાજ નો દિકરો બની ને તેમની બેનો ને લ્રગન માં વિદાય આપી છે જય જોગણી માં ને દિલથી પ્રાર્થાના કરુ છુ આ ચારે દિકરી અોને સદાય હસ્તી અને ખુશ રાખજો અને જીવનમાં કયારે અેમની આંખો માં આશુ ના આવે જોગણી માને દિલથી દુ: આ છે મારી

  • @vaghelachehubha988
    @vaghelachehubha988 2 роки тому

    Wah rajdeepbhai jordar gaya tame

  • @fuleshdesai3501
    @fuleshdesai3501 3 роки тому +15

    ગુજરાતના સાવજ ને સો સો સલામ 🙏🙏🙏

  • @mrunalvaghela1333
    @mrunalvaghela1333 2 роки тому

    Wha wha jio gujrat na sher

  • @anitathakorofficial8752
    @anitathakorofficial8752 3 роки тому +5

    હા મણિયારો

  • @ashokpanchalkundaliyavav6393
    @ashokpanchalkundaliyavav6393 3 роки тому

    Khub abhinandan rajal ben ne

  • @thakormahesh543
    @thakormahesh543 3 роки тому +27

    ખરેખર ધન્ય છે રાજલબેનને

    • @rajdeepsinhmakvana2083
      @rajdeepsinhmakvana2083 3 роки тому +3

      ખરેખર ધન્ય છે રાજલબેન બારોટ
      સુરજ બા પરિવાર કરોલ હાર્દિક શુભેચ્છા પાઠવું છું

  • @harshadrawatofficial2724
    @harshadrawatofficial2724 3 роки тому +2

    Wah jiga bhai

  • @maliniraj4243
    @maliniraj4243 3 роки тому +44

    મણીરાજ બારોટ ને બહુ જ યાદ કરું છું 😔😔

  • @naishadhprajapati9450
    @naishadhprajapati9450 2 роки тому

    Ho ho maniraaj...

  • @lakhandesai2970
    @lakhandesai2970 3 роки тому +36

    ધન્ય છે રાજલ બેન ને ભગવાન આવી દીકરી સહૂ ને આપે

  • @chaudharidhanjibhai2282
    @chaudharidhanjibhai2282 3 роки тому +5

    પ્રસંગ ધામધૂમથી ઉજવાય છે.પણ એક બાપ ની. અને ભાઈ ની ખોટ છે.જોઇને દુશ્મન ની પણ આંખો માં આંસુ આવી જાય...

  • @kbbhadarka8780
    @kbbhadarka8780 3 роки тому +12

    ધન્ય છે રાજલ બેન ને...

  • @pushapabenmakwana7785
    @pushapabenmakwana7785 2 роки тому +11

    ચિરંજીવી રાજલ દિકરા તમે સુખી રહો,,,,,આવા બેન દરેક ને મળો ધન્ય છે આપને,,,,જય હો ,,,આપના માવતર ને